Gir - Somnath News : સુત્રાપાડામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકશાન | Gujarati Samachar

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Stormy rain across the state caused water to flow on the roads. After heavy rain in Saurashtra, the weather got cold. Rainfall in 212 taluks in 24 hours in the state. More than 2 inches of rain in 82 taluks. More than 2 inches of rain in 40 taluks. The final round of rain is underway in Gujarat with heavy rain likely in some parts today. The Meteorological Department issued a red alert for the districts of North Gujarat and South Gujarat.
    રાજ્યભરમાં તોફાની વરસાદથી રોડ પર વહેતા થયા પાણી. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ.82 તાલુકમાં ઇંચથી વધુ વરસાદ.40 તાલુકમાં 2 ઇંચથી વધુ વરસાદ. ગુજરાતમાં વરસાદનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે આજે પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું. n18oc_weather
    #rainupdate #monsoon2024 #news18gujarati #gujaratinews18
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

КОМЕНТАРІ •