Weather Expert Paresh Goswami સાથે વરસાદ, ખેતી અને ખેડૂતની વાતો | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 102

  • @ashwinbambhaniya87
    @ashwinbambhaniya87 Місяць тому +14

    ખેડૂત અને પ્રજાના સાચા હિતેચ્છુ એટલે પરેશભાઈ અને દેવાંશીબેન., આવી જ નિષ્ઠાથી કામ કરતા રહો એવી શુભેચ્છા.... જય શ્રી રામ

  • @mukesh-n-rathawa7184
    @mukesh-n-rathawa7184 Місяць тому +1

    જય સ્વામીનારાયણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 પરેશભાઈ

  • @મોરીવીરાભાઈરામાભાઈ

    જમાવટ ટીમને ખાસ હમારા ખેડુતોના ભગવાન ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર બેન હમને પરેસભાઈ ઉપર અેટલો ભરોશો છે કે ખેતી કામ કરવુ વોઈ તો પરેચભાઈ ના વીડીયો ની રાહ જોતા વોઈ તે કહેકે બે દીવસ રાહ જોવ તો જોયે તે ફાઈનલ પણ અેક અબાલાલ છે તેનાથી ખેડુતો બોવ કનટાળી ગયા છે સાવ આડેધડ આગાહી આપે છે તેનાથી ખેડુતો બોવ હેરાણ થાઈ આપ અને આપની ટીમનો ખુબ ખુબ આભાર જય કીશાન🙏🐂🙏

  • @SagarnakumSagar
    @SagarnakumSagar Місяць тому +3

    જય માતાજી પરેશભાઈ.100% રાઈટ આગાહી આપી ને એ આગાહી મુજબ જ વરસાદ આવ્યો છે અમારા માણાવદર તાલુકાનાં વિસ્તારમાં .ખુબ સચોટ આગાહી આપી છે . ધન્યવાદ પરેશભાઈ .

  • @mansukhbhaigondaliya7231
    @mansukhbhaigondaliya7231 Місяць тому

    ધન્યવાદ ધન્યવાદ બંને મહારથીઓને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @parmarcreation4519
    @parmarcreation4519 Місяць тому +3

    જય માતાજી પરેશ ભાઈ તમારી આગાહી 99 ટકા સાચી જ પડે છે ભાઈ ખુબ ખુબ અભિનંદન ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤

  • @VashrambhaiMakavana
    @VashrambhaiMakavana Місяць тому +2

    દેવાશિબેન પરેશભાઈ અમારા સોરાસટૃ નુ ઘરેણું છે❤❤❤❤

  • @bharatbhaidaraji151
    @bharatbhaidaraji151 Місяць тому

    ખુબ ખુબ આભાર પરેશભાઇ....અને...દેવાનશીબેન 🌹🌹🌹🌹🌹

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic15 Місяць тому

    👌👌👌👌👌ઓર્ગેનિક ખેતી વિશે કહ્યું તે ખૂબ સરસ વાત કરી,
    વાહ તમે ખેડૂતો ને આ ખેતી તરફ વાળો,અને તે તમારા થી જ તશે🙏

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya Місяць тому +8

    નીડર અને નિઃસ્વાર્થભાવિ બે વ્યક્તિ એક સાથે જોઈ ખૂબ ખુશી અનુભવું છું

  • @vijeshjambukiya5383
    @vijeshjambukiya5383 Місяць тому

    પરેશભાઈ અને દેવાંશીબેન ને ખુબ ખુબ અભિનંદન કે તમે ખેડૂતોની સાથે છો

  • @khuntsatish8016
    @khuntsatish8016 Місяць тому

    જય માતાજી પરેશભાઈ,જય માતાજી દેવાંશી બેન તમે જે ખેડૂતો માટે મહેનત કરો સવો તે બદલ બન્ને ભાઈ બહેનનો ખુબ ખુબ આભાર

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya Місяць тому +2

    ખેડૂતના ભગવાન પરેશભાઈ ગોસ્વામી ને મારા શત શત નમન 🙏🙏

  • @vaghnaja7678
    @vaghnaja7678 Місяць тому +1

    ખુબ સરસ પરેશ ભાઇ માહિતી આપી ધન્યવાદ

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @kishandabhi1286
    @kishandabhi1286 Місяць тому

    Are mara Paresh bhai ne jamawat upar layva devanshiben thenks

  • @thakorjaytiji4717
    @thakorjaytiji4717 Місяць тому +1

    પરેશભાઈ ખૂબ સરસ વરસાદ થયો છે

  • @SuranYuvrajThakor
    @SuranYuvrajThakor Місяць тому

    ❤❤❤❤❤ તમારી આગાહીથી જે ખેડૂત માને છે તે બચે છે

  • @laxmansinh2317
    @laxmansinh2317 Місяць тому

    પાટણ જિલ્લાનું ગામ છે ચારંડા છે પરેશભાઈ બહુ સરસ વરસાદ પડી રહ્યો છે

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya Місяць тому

    જય માતાજી પરેશભાઈ ને દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @jadabhai8608
    @jadabhai8608 Місяць тому

    ખુબ સરસ👍

  • @dilipgohil9970
    @dilipgohil9970 Місяць тому +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹 jay mataji devanshi ben🌹🌹🌹

  • @MadhijiThakor
    @MadhijiThakor Місяць тому

    પરેશભાઈ ખુબખુબ અભિનંદન

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l Місяць тому

    જય શ્રી દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @c.rchudhary
    @c.rchudhary Місяць тому +2

    ❤❤❤❤pareshbhai❤

  • @NarendrasinhSisodiya-n6z
    @NarendrasinhSisodiya-n6z Місяць тому

    Thanku
    Pareshbhai.khub.khib.aabhat.Marru.Nam.Narendrasinh.v.disodiya.Ya.Bhiloda.sk

  • @chimanbhaishilu5162
    @chimanbhaishilu5162 Місяць тому

    भाई श्री परेश भाई खेडुतो ना मसिहा छे तेमनि मुलाकात बदल देवांशी बहेन तमने तथा परेश भाई ने खुब खुब अभिनंदन जय श्री स्वामीनारायण

  • @hardashahir9392
    @hardashahir9392 Місяць тому

    જય દ્વારકાધીશ

  • @NarendrasinhSisodiya-n6z
    @NarendrasinhSisodiya-n6z Місяць тому

    Thanku
    Pareshbhai.khub.khib.aabhat.Marru.Nam.Narendrasinh.v.disodiya.Ya.Bhilofa.s.k.

  • @Iamliarliar
    @Iamliarliar Місяць тому

    Devanshiji reporting saras che tamari tamara jem❤❤❤

  • @dhavalbhalodia5079
    @dhavalbhalodia5079 Місяць тому +2

    Devanshi nu kam saru che paresh bhai nu kam saru che nambr 1

  • @zalaajitsinh9067
    @zalaajitsinh9067 Місяць тому

    Pareshbhai aagahi sachi hoy se khub dhanyvad pan saru biyaran Tamra nam thi saru aapo to khedut no vikash thay

  • @બાબુભાઈરૉજાસરા

    પરેશભાઈ જય માતાજી

  • @Nom4ઢ
    @Nom4ઢ Місяць тому

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ પરેશભાઈ દેવાનશીબેન બવ સરસ વાત કરી

  • @bhimaodedara7034
    @bhimaodedara7034 Місяць тому

    Jay siyaram 🙏 pareshbhai khub sari mahiti Aapo chho

  • @anialbhai4491
    @anialbhai4491 Місяць тому

    Vah devanshi ben, saras❤❤❤

  • @indmilan7783
    @indmilan7783 Місяць тому

    જય માતાજી ભાઈ

  • @AnushSorani-to7lj
    @AnushSorani-to7lj Місяць тому

    Salam se pareshbhai tamane

  • @dabhidhirubhai7823
    @dabhidhirubhai7823 Місяць тому +1

    પરેશભાઈનીઆગાયી ૧૦૦/ટકા સાચીપડેછે જેથી અમારે દવા સાટવા ની કે પછી પીયેત આપવા માં બોઉસારૂનેસરસ લાભ થાય છે

  • @AashishGadhadara-k6n
    @AashishGadhadara-k6n Місяць тому

    જય માતાજી પરેશભાઇ

  • @dineshkoli9609
    @dineshkoli9609 Місяць тому

    જય ગુરુ દેવ

  • @kalsariyavinubhai4960
    @kalsariyavinubhai4960 Місяць тому

    પરેશભાઇજયમાતાજી

  • @g.p.brahman6531
    @g.p.brahman6531 Місяць тому

    Very good work devansiben

  • @JetalPatel-w5c
    @JetalPatel-w5c Місяць тому

    વાહ પરેશ ભાઈ ખૂબ સરસ વાત કરી

  • @bhoraniyaavadh6171
    @bhoraniyaavadh6171 Місяць тому

    આભાર બેન માહીતી આપવા બદલ દિલથી ❤❤❤❤

  • @VIJAYJADAV-n4q
    @VIJAYJADAV-n4q Місяць тому

    🇮🇳 જય માતાજી🇮🇳

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb Місяць тому +1

    પરેશ ભાઈ ભારમલ મેધા ગઢવીના જામ ખંભાળીયા થી બેન તમારા ઘરે જમ્યા સરસ બેન પણ સત્ય ઉજાગર કરે છે એટલે સોનુ ને સૂગંધ ભેગા થાય બહૂ સરસ જય માતાજી આપ બધાને

  • @NarendraPatel-jd4qn
    @NarendraPatel-jd4qn Місяць тому

    Good praresbhai

  • @mahendrbarad8348
    @mahendrbarad8348 Місяць тому

    Pareshbhai...devansibenne.....jaji.khammayu....jay.mataji

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Місяць тому

    જમાવટ મા પરેશભાઈ તમારૂં સ્વાગત છે

  • @JetalPatel-w5c
    @JetalPatel-w5c Місяць тому

    Pranamji

  • @ShrishailappaJogur-jt7xe
    @ShrishailappaJogur-jt7xe Місяць тому

    Sprinkle water and let it dry, larvae and pupa will not survive without water, thus we can control mosquitoes.

  • @bhaveshmaheta7674
    @bhaveshmaheta7674 Місяць тому

    Jay mahadev bhai

  • @bipinbabariya8605
    @bipinbabariya8605 Місяць тому

    Good

  • @gohilbholabhai9452
    @gohilbholabhai9452 Місяць тому

  • @VaghelaSuresh-f2l
    @VaghelaSuresh-f2l Місяць тому

    હર હર મહાદેવ પરેશ ભાઈ

  • @samjijasvntbhisamji5882
    @samjijasvntbhisamji5882 Місяць тому

    જય માતાજી

  • @NaranbhaibhimabhaiYadav
    @NaranbhaibhimabhaiYadav Місяць тому

    Jayanti

  • @jograjiyakishanmkishan5672
    @jograjiyakishanmkishan5672 Місяць тому

    Jay mataji

  • @MeetmahadevbhaiAhir
    @MeetmahadevbhaiAhir Місяць тому

    ઑમ નમૉ નારાયણ.. બાપજી

  • @ThummarKeyur
    @ThummarKeyur Місяць тому

    🎉

  • @narshidesai4188
    @narshidesai4188 Місяць тому +1

    પરેશભાઈ ગોસ્વામી મહાન વ્યક્તિ છે

  • @BhaveshChudasama-nm2fq
    @BhaveshChudasama-nm2fq Місяць тому

    Jay Om nath

  • @jkmobileaccessories8785
    @jkmobileaccessories8785 Місяць тому

    ૧૦૦%રાઈટ પરેશ ભાઈ

  • @hareshram4151
    @hareshram4151 Місяць тому

    ❤ સંધ્યાબેન તમે 32 તારીખ બોલિયા

  • @JalabhaiSolanki
    @JalabhaiSolanki Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mohitatri291
    @mohitatri291 Місяць тому

    Paresh Bhai Goswami nu Junagadh nu address aapso.Hu pan Junagadh ma j rahu chhu.

  • @vagadiyagaurangkumar5328
    @vagadiyagaurangkumar5328 Місяць тому

    Hi devanshi mem

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu Місяць тому

    Navaratima,,ghare,,matajini,,aradhna,,karo,,navanavakapda,,pherine,,garbama,,entimari,,rolo,,padva,,nahi,,male,,,etlwlenavadres,,leva,,nahianejivatajagta,,devo,,bhukhya,,Loko,,ne,,khavadavo,,baki,,nach athi,,kyay,,mataji,,malvana,,nathimataji e,,disko,,jovano,,time,,nathi,,jaysardar,,,jaybajarangbali,,jaysriram,,paresh,gosvamithe,,best,,na,,bhuto,,nabha ishyti,,,under,,stand,,nahito,,cycle,,stand

  • @sunrise__-__12-p4y
    @sunrise__-__12-p4y Місяць тому

    Gujrat ma nva jilla bnavana chhe Ena upr video bnavo🙏

  • @BhaveshChudasama-nm2fq
    @BhaveshChudasama-nm2fq Місяць тому

    Hi

  • @ChavdaHanubha
    @ChavdaHanubha Місяць тому

    પરેભાઇખેકતીકરેલીછેએટલેજતમેખેડુતનેનુખસાનીસમજીસકોસોકરછ

  • @NarendraPatel-jd4qn
    @NarendraPatel-jd4qn Місяць тому

    Varattima pan varsad se j

  • @rameshrajput51374
    @rameshrajput51374 Місяць тому

    Ssras

  • @rajendrasinhsarvaiya8930
    @rajendrasinhsarvaiya8930 Місяць тому

    Paresh bhai to khedut na mashiha se

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb Місяць тому

    બેન આવક નહી જાવક ડબલ થય છે

  • @RajnikantPandav
    @RajnikantPandav Місяць тому

    Bolo ketla video aave che ladilevu lage che have mavtha na andhan deva mando

  • @ranabhaidhapa2542
    @ranabhaidhapa2542 Місяць тому

    ખંઢેરામાં વરસાદ વધારે છે😢😂 😂

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu Місяць тому

    Jagatna,,tatne,,sarkar,,ane,,tena,,kutraoye,,tat,,nahi,,vethoyo,,banavyo,,chhe,,haramio,,khedutone,,budhi,,vagarna,,samje,,chhe,,,haramio,,shut,,but,,valane,,salam,,mare,,chhe,,khedutne,,nahi

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu Місяць тому +1

    Khedutoni,,mafatj,,vrchavanu,,chhe,,etle,,bhavni,,koyye,,asha,,rakhvi,,nahi,,sarkar,,ane,,tena,,kutra,,badhaj,,khedut,,viro,,chhe,,khedut,,sivaynane,,badhane,,mafat,,ane,,sastu,,khavavala,,chhe

  • @jalpatank8965
    @jalpatank8965 Місяць тому

    😂😂

  • @sorathiyaparesh5578
    @sorathiyaparesh5578 Місяць тому +1

    Feku se

  • @PareshJadav-g7e
    @PareshJadav-g7e Місяць тому

    Jay mataji

  • @DevabhaiSolanki-u9c
    @DevabhaiSolanki-u9c Місяць тому +1

    દેવાંષીબેનજૂનાગઢઆવીયાહૉયતોતમેમોટિમારડઆવૉબેનતમારિબેનવરષાદનીરાહજોતાહોયએમતમારિરાહજોવૂછૂઆહિરડીએલ