3 પેઢી ને ધ્યાન મા રાખી ને અહીંયા ભોજન આપવામાં આવે છે | માત્ર 130₹ મા 25 થી વધુ વેરાયટી મળે છે
Вставка
- Опубліковано 8 вер 2024
- EAT & DRIVE
3 પેઢી ને ધ્યાન મા રાખી ને અહીંયા ભોજન આપવામાં આવે છે | માત્ર 130₹ મા 25 થી વધુ વેરાયટી મળે છે.
Address :- Deshi Tadaka, Hil Park Chowkdi, Sidsar Road, Opp Rajpath, Bhavangar.
M. 9106801030, 9377891010
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
Email - anand.sata910@gmail.com
My Playlists
Ahmedabad Food Series
• Ahmedabd Food Series
Rajkot food series
• Rajkot Famous Food
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series
• Gondal Food series
#deshitadaka #bhavnagar #bhavangarfood
Hu Bhavnagar no j chu pan mane jaray khyal noto k desi tadka ma aatlu saras 130/- ma unlimited male che ....tame video banavya pachi have chookas desi tadka ma program gothvisu .... thanks eat & drive team aatla saras location amne jannvva badal 👍
I m from Bhavnagar... Bhavnagar is the best city 😍
મારી મમ્મી માટે સુખડી બનાવી આપશો બેન હું તમને Gpay thi payment api dais thanks
130 ma saru food kehvya Amara ahmedabad ma to 130 ma paneer sabji bhi nathi aavti dosha bhi manek chok ma 200 ma male 6e good job
Ha moj Bhavnagar khoob saras Anand moj avigay
Thank you 🙏🏻
અમારુ ભાવભર્યું ભાવેણું
તડકામાં જમવાની ફુલ મોજ આવે
Vah Bhavnagar vah, Bhavena jetlu sastu kyay nahi, super taste & quality
Keep it up આનં દ ભાઇ સુપર વીડિયો બનાવી દીધી
વાહ ખૂબ સરસ સુંદર જમવાનું 🤗🤤 મીત્રો સાથે લઈને જાવું પડશે અને તમામ મીત્રો આ વિડીયો શેર કરી દવ
21 મી સદી માં પણ આવા લોકો હોય છે જે પૈસા નહીં પણ ખવડાવવા માં માને છે.... Anandbhai
Ha sachi vat che aa Bhavangar maj sakiy che
ભાઈ મોઢા માં પાણી આવી ગયું..
ખરેખર સરસ છે હો ભાઈ..
મ્હને એવું લાગ્યું કે ખરેખર આવુજ રેસ્ટોરન્ટ અમારે ત્યાં પણ હોવું જોઈએ..
અને અમારે ત્યાં કેમ..?
દરેક જગ્યાએ હોવુજ જોઈએ..
સરસ એટલે સરસ..
દર રોજ માટે તો નહિ પણ કોક દિવસ આપણા જેવી આમ પબ્લિક અને ફેમિલી સાથે જવા વાળી પબ્લિક માટે બહુ સારું કહેવાય..
આવી મુઘવાડી માં બધુજ ટેસ્ટ મળી જાય..
અને આનંદ થાય..
ખરેખર સારું ભાઈ..
Thanks બોસ..
વિડિયો બનવા બદલ ધન્યવાદ.. 🙏🏻🙏🏻
Thank you 🙏🏻
V nice n clean food.
👌. Good bhavnagar 🇮🇳
વાહ આનંદ ભાઈ આઠે પહોર મોજે દરીયા આવું જમવાનું મળે એટલે મોજ મોજ
#ShippingInbox
રાજકોટ માં હોય તો.. તો મજા આવી જાય હો... રાજકોટ વાસીયો ને.... મોજે મોજ હો
સરસ ફૂડ છે અહીં 130 માં એટલું કવોલિટી વાળુ બીજે મળવું મુશ્કેલ છે.
Bhavnagar ma khavdava vala 6
Great people great city
બહુ સરસ વિડિયો છે sir👍👍
Yes looking very tempting food 😋😃🤗
Thank you 🙏🏻
Tamo taste karelu chhe?
Radhe. Radhe
એક વિનંતી છે ભાઈ, બની શકે તો વિડિઓ હિન્દી અથવા ઇંગ્લિશ માં પણ બનાવો જેથી તમારો વિડિઓ આખા ભારતમાં કે વિદેશ વાલા પણ જોઈ શકે અને આપણા ગુજરાત વિશે જાણકારી મેળવી શકે... અમે તમારા વિડિઓ જોઈએ છીએ અને અમને ખુબ મજા આવે છે. અમારી આ વિનંતીનું માન રહે એવી આશા રાખીએ છીએ. 🙏🏻જય મહાદેવ🙏🏻🌹
Bahu saras video 👍
Ek no
Varaal 💕
Bhub saras Bhai Khubaj Saras Jamvanu hoy che hu jayaviyo chu
Superb captured.. Loved it
Good
જય માતાજી
Best Jodi with gujju ni najarY
Adbhut
Bhavnagar is Always Good Food Quality.... And resnable price...
Love you Bhavnagar..
Jordaar andand bhai
Anand bhai tame bhavngar avya cho to bagdana avo tame bapasitaram Kasam avjo
Mast chhey video bhai aney bhavnagar javuj padey aa khava!
Bov mast maja aavi gai
Bhavnagar always best
Great content as always. Anand bhai ek suggestion che, city wise playlist banavo to plan karvama easy rhe.
Thank u bhai, I think tame playlist check kariya vina boliya lago cho bhai
Gujarati food very nice bhai
Ek dam resable price avu sarash wah Anand bhai
Bhavnagar city DESI TADKA ::::::
moj avi jay ho
Thank you
Very nice video 👍 super video 👍 Anand bhai .
भाई खरेखर सारू छे..👌🏻👍🏻
Thank w
Must se
जमवा माटे राजकोट तो आखी दिनिया करता मौंघु दाट छे आनंदभाई 😄😄😄 विडीयो सुपर छे बोस
Superb taste
VERY GOOD 130 RS ALL ITEM GREAT NO PROFIT NO MARGIN
Thank you 🙏🏻
I love ભાવેણાનગરી❤
જોરદાર વિડિયો આનંદભાઈ
ભાવનગર આવશૂ તો મુલાકાત લઈશું સરસ વિડીયો છે
જય જલારામ
Bhavnagar khavanu bov saras jamavanu aape Che maza aavi gay vlog joi ne
#ShippingInbox
Super
Thanks
Super amazing Video
સરસ છે જમવાનું કારક આવશુ જમવા
Khub srs
Great food
Wah anand bhai wah
Great Food Deal. Very Very Tasty. 👍👍👍👍👍
Jordaar ho
Very very nice👌👌
Super look food
Jordar bhai
So nice video
🤤. 😋
હવે ભાવનગર જઈએ એટલે ચોક્કસ જઈશું. thanks
આનંદ ભાઈ સાથે ના જમાઈ કોરોના માહોલ છે
Osm bhai
Fantastic
Your vlog really informative ❤️ Bhavnagar is best city.
Which mic do you use? Please reply 🙏
#ShippingInbox
Jamvanu to bhavnagar ma j...
Wha jordar gj 4
I like that, u don't waist food.
🥗🥗 moma pani aavi giyu
Video pasand Anand bhai
Thank you
Yummy
Very good
Bhai Marriage na odar lo cho 350 manas maate from vadodara 😁😁😁😁
Excellent episode ND..keep it up!!!
Saras kam karyu se aape video joyine khabar padi k bhavnagar ma aavu jamvanu se..
Dwarka pan aek aavu j restaurant se tya ek maji jamade se shree nath dining holl nam se aenu
Aanand bhai ek navu chalu karo je City nu food puru karo ena pa6i best kya lagyu jamavanu ke nasto te janavo...
Super bhai ♥️♥️♥️
Thank you
Moj avi gai ho
😋😋👌👌
👍👌🙏🌹💞💞💞
Video jode location bhi share karo
Aavu Ahmedabad ma hoy to saru 😭
Bhai chotila mo lalaragyvanshi aa karata pan saru jamadya Sy
Ame jay aavya chiye testy jamvanu male che
Thank you
Aanand bhai Rajkot ma padadhri najik Bharat garden restaurant che tya ek bar jajo.
Jay jLarma
જય ભૂતડાદાદા
Gandhinagar ma 80 rupij ma male che Anand bhai 👍
વલસાડ જિલ્લામાં વાપી સહેર મા પણ એક રેસ્ટોરન્ટ ચાલુ કરાવો ભાઈ
Aa hotel ahemdabad ma pan kholo
અમદાવાદ માં ચાલુ કરો ભાઈ
first LIKE
Thank you
અત્યારે ટેસ્ટ તો આવેજ કેમીકલ વારામા કલર પણ આવે છે
Ur videos are far better than Kamlesh modi as he’s showing 100 rs sandwiches and Frankie not worth it
Thank u
Aatlu sasti pn sari quality ma te Bhavnagar ma j male
Heelpark kahevay aane