@@parshuramfarm3603 મે કેસર આંબા ની કલમો કરી છે પણ જે આંબા ની કલમો લાવ્યો તો તે આંબા ઉપર ફૂલ ગુચ્છા રોગ હતો... મારી નવી કરેલી કલમો આ રોગ તો નહિ આવે ને સર?
ના શક્યતા બહુ ઓછી છે પણ એનો ઇલાજ છે જેટલા પણ ફુલ ગુછ્યા આંબામાં હોય તેને કટીંગ કરી લેવા અને સંપૂર્ણપણે નષ્ટ કરવા અંબાની આસપાસ ના રાખવા બહુ દૂર ફેકવા અથવા તો બાળી દેવા
@@parshuramfarm3603 સર નાના આંબા ના છોડ ના પત્તા બરવા મોડ્યા છે શું કરવું જોઇએ? પાનખર ના લીધે કે કોઈ રોગ હસે.. 5 વર્ષનો અમ્પ્રપલી આંબો છે જેના પત્તા ઉપર ટપકી આવી ગઈ છે શું કોઈ રોગ હસે?
Jay ho
સોલાર સીસ્ટમ વાહ
વાહ મારા સાંતલપુર 🙏🙏🙏🙏
ખુબ સરસ મારાજ 🙏🙏🙏🙏🙏
Saras 🙏🚩jay dwaarkadhis 🙏🚩🌹
Super
🎉🎉🎉🎉
🙏🏻👌
Nice
👏👏👏👏
🙏🙏🙏🙏♥️
Nice 🎉👍👍🙂
Thanks 🤗
Tamaro farm kya aavel che???
ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના સાતલપુર તાલુકો
સારા વિડિયો બનાવો સો 🎉❤
સાંતલપુર નુ ગામ અને અઆપનુ નામ સરનામું
સાતલપુરનું દાત્રાણા ગામ
પરશુરામ ફાર્મ જીતુ મારાજ
Me tho aamba kapi nakhya
Bhai tamaro nabar Aapo ne kam che
તમારો નંબર આપો હું સામેથી કોલ કરીશ
ભાઈ નવા આંબા માં ઉનાળે કેટલા દિવસે કેટલું પાણી આપવું???
12 થી 15 દિવસે એકવાર ફૂલ ખામડું ભરી દેવું
આંબા ના થડની ફરતે માટી ચડાવી દેવી થડને પાણી ના અડવું જોઈએ
આભાર
ઉત્તર ગુજરાતમાં કયા આંબા વધુ થાય છે...
શું બહાર ની વેરાયટી અનુકુળ રહે ખરી?
આપરે કઈ વેરાયટી વાવી જોઈએ..જે આપના વાતાવરણ ને અનુકૂળ આવે..
કેસર આબા વાવવા જોઈયે
વાતાવરણ અનુકુળ હોય છે.ઉતર ગૂજરાત નુ ્
@@parshuramfarm3603 મે કેસર આંબા ની કલમો કરી છે પણ જે આંબા ની કલમો લાવ્યો તો તે આંબા ઉપર ફૂલ ગુચ્છા રોગ હતો...
મારી નવી કરેલી કલમો આ રોગ તો નહિ આવે ને સર?
ના શક્યતા બહુ ઓછી છે પણ એનો
ઇલાજ છે જેટલા પણ ફુલ ગુછ્યા
આંબામાં હોય તેને કટીંગ કરી લેવા અને
સંપૂર્ણપણે નષ્ટ કરવા અંબાની આસપાસ ના રાખવા બહુ દૂર ફેકવા અથવા તો બાળી દેવા
@@parshuramfarm3603 સર
નાના આંબા ના છોડ ના પત્તા બરવા મોડ્યા છે શું કરવું જોઇએ?
પાનખર ના લીધે કે કોઈ રોગ હસે..
5 વર્ષનો
અમ્પ્રપલી આંબો છે જેના પત્તા ઉપર ટપકી આવી ગઈ છે શું કોઈ રોગ હસે?
ભાઇ તમે કિયાના સો અને તમારો નંબર આપો
Jay Parshuram mara Bhai apni nursery Kai baju wale contact number janab so
મુ.. દાત્રાણા
તા.સાતલપુર
જી.પાટણ. ઉ.ગુજરાત
તમારો નંબર મૂકો હું ફોન કરીસ
😍😍
ભાઇ તમે કિયાના સો અને તમારો નંબર આપો