જમીનમાં ઉધઈ નો ઉપદ્ગવ હશે આંબાના મુંડ માં ઉધઈ હશે જોઈ લો જો ઉધઈ હોય તો વીડીયો માં પેષ્ટ બાનાવેલ છે એમાં પાણી નાખી ને આંબા માં રીઞ મારી ને આપી દો અને 15./દીવસ જુની ઞાય ની ખાટી છાસ 1.લીટર 10 લીટર પાણી માં આપીદો્્
ભાઈ મે ૩ આંબા નાખ્યા છે મારે તેને ઊંચા કરવા છે સ્મોલ નાની હાઇટ ના મને પસંદ નથી વધારે ને વધારે ઊંચો થાય તે માટે કટિંગ કંઈ રીતે કરવું જરા કહેશો ?? ફળ ના આપે તો કંઈ નહિ ઊંચા થાય તો છાંયડો સારો મળે બસ આજ હેતુ છે
મુંડા નો આમ તો કોઈ સચોટ ઈલાજ નથી વાતાવરણ ઉપર આધાર હોય છે હાલ તો એક જ ઈલાજ છે મુંડા વાળો ભાગ કટીંગ કરી થડથી દૂર દુર લઇ જઈ ને નષ્ટ કરી દેવું અને વીડીયા માં બતાવેલ પેસ્ટ કપાયેલ ભાગ પર લગાવવી
ભાઈ મે ૩ આંબા નાખ્યા છે મારે તેને ઊંચા કરવા છે સ્મોલ નાની હાઇટ ના મને પસંદ નથી વધારે ને વધારે ઊંચો થાય તે માટે કટિંગ કંઈ રીતે કરવું જરા કહેશો ?? અથવા વિડિયો બનાવો ફળ ના આપે તો કંઈ નહિ ઊંચા થાય તો છાંયડો સારો મળે બસ આજ હેતુ છે
આડી જેટલી બ્રાન્ચો એટલે કે, ડાળી નીકળતી હોય એનુ કડીઝ કરી નાખો ઉપર જાતી સીધી ડાર રાખો તમારા પ્રશ્ન ઉપરથી ખેડૂત હોય એવું લાગતું નથી પણ તમારે છાયા ની જરૂર હોય તો આંબા શિવાય ના બીજા ઝાડ પણ ઘણા બધા છે એ વાવી શકો આંબો છાયડો આપવામાં સમય ઘણો લેછે આંબા નુ ઉત્પાદન વધારવા માટે કટિંગ કરવું પડે છે સાયણા માટે નહી ભાઈ..
સરસ માહીતી
જય પરશુરામ 🙏
🙏👏👏
Nanikalm vadhatinathi sukarvu
Koyupayapo
ફટીલાઈઝર બનાવીને પાવો ફર્ટીલાઇઝર બનાવવાની રીત નો વિડીયો મુક્યો છે,,
ના ના આબામા મારીસકાય
હા લગાવી સકાય કોઈપણ ઝાડ હોય નાનું કે મોટું આની કોઈ આડઅસર નથી
Mare 60 ambana zad se pan uparthi pan sukai jay ne dhime dhime sod sab bali ne fail thai jay mahiti moklavjo
જમીનમાં ઉધઈ નો ઉપદ્ગવ હશે આંબાના મુંડ માં ઉધઈ હશે જોઈ લો જો ઉધઈ હોય તો વીડીયો માં પેષ્ટ બાનાવેલ છે એમાં પાણી નાખી ને આંબા માં રીઞ મારી ને આપી દો અને
15./દીવસ જુની ઞાય ની ખાટી છાસ 1.લીટર
10 લીટર પાણી માં આપીદો્્
માહિતી આપી આપી
ભાઈ મે ૩ આંબા નાખ્યા છે મારે તેને ઊંચા કરવા છે સ્મોલ નાની હાઇટ ના મને પસંદ નથી વધારે ને વધારે ઊંચો થાય તે માટે કટિંગ કંઈ રીતે કરવું જરા કહેશો ?? ફળ ના આપે તો કંઈ નહિ ઊંચા થાય તો છાંયડો સારો મળે બસ આજ હેતુ છે
બ્લુ કોપર એટલે શુ
Agro ma mali jay Blu copper Fugnasak aave
નાની આબા કલમ મા કેટલા દિવસે પાણી આપવું જોઈએ ભાઈ
શિયાળો અને ચોમાસામાં જરૂર નથી
વરસાદ ખેંચાય તો દર 15 દીવસે આપવું અને
ઉનાળામાં 7 દીવસે આપવું
@@parshuramfarm3603 ok bhai
આંબા ના એક દમ નાના છોડ ને લગાવી શકાય ?
હા લઞાવી શકાય
આંબા ની નાની કલમ હોય અને કોઈપણ ફંગાસ ના હોય તો પણ આ લેપ લગાડી શકાય ???
હા લઞાવી શકાય
મુન્ડો લાગી ગયો હોઈ તો તેના માટે સારવાર શું છે તે જાણવવા વિનંતી...
મુંડા નો આમ તો કોઈ સચોટ ઈલાજ નથી વાતાવરણ ઉપર આધાર હોય છે
હાલ તો એક જ ઈલાજ છે મુંડા વાળો ભાગ કટીંગ કરી થડથી દૂર દુર લઇ જઈ ને નષ્ટ કરી દેવું અને વીડીયા માં
બતાવેલ પેસ્ટ કપાયેલ ભાગ પર લગાવવી
ભાઈ મે ૩ આંબા નાખ્યા છે મારે તેને ઊંચા કરવા છે સ્મોલ નાની હાઇટ ના મને પસંદ નથી વધારે ને વધારે ઊંચો થાય તે માટે કટિંગ કંઈ રીતે કરવું જરા કહેશો ?? અથવા વિડિયો બનાવો ફળ ના આપે તો કંઈ નહિ ઊંચા થાય તો છાંયડો સારો મળે બસ આજ હેતુ છે
આડી જેટલી બ્રાન્ચો એટલે કે, ડાળી નીકળતી
હોય એનુ કડીઝ કરી નાખો ઉપર જાતી સીધી
ડાર રાખો તમારા પ્રશ્ન ઉપરથી ખેડૂત હોય એવું લાગતું નથી પણ તમારે છાયા ની જરૂર હોય તો આંબા શિવાય ના બીજા ઝાડ પણ ઘણા બધા છે એ વાવી શકો આંબો છાયડો આપવામાં સમય ઘણો લેછે આંબા નુ ઉત્પાદન વધારવા માટે કટિંગ કરવું પડે છે સાયણા માટે નહી ભાઈ..
તમારી વાત સાચી છે ભાઈ હું ખેડૂત નથી મેં આંબા પહેલી વાર જ વાવ્યા છે મને વૃક્ષના બારામાં વધારે કાંઈ ખબર નથી એટલે મેં તમને પ્રશ્ન કર્યો
બલુ કોપર કયા મલશે ભાઇ
માર્કેટ માં
એગ્રો વાળા ની દુકાને
બ્લૂ કોપર ની કિંમત શું છે માર્કેટ મા?
ભાઈ
મારે આંબા મા ડારિયો ફાટી જાય છે શું કરવું જોઈએ.
@@sawanchauhan3085
રુ.550.1.પેકેટના.અને. ફોડેલો ચુનો 50રુ 5કીલો ના