આંબા ની કલમ કેવી રીતે રોપવિ || How to plant a mango graft

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2021
  • #આંબા#કલમ#વાવેતર
    આંબા ની કલમ કેવી રીતે રોપવિ || How to plant a mango graft
    created by :- "Malde Keshwala"
    Thank you for watching

КОМЕНТАРІ • 154

  • @gitabenahir-bhaktiganga5211
    @gitabenahir-bhaktiganga5211 2 роки тому +5

    વાહ ભાઈ ખૂબ જ સરસ સમજણ આપી
    આંબો રોપવાની રીત👌👌👌

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому +1

      હા બેન અમે અમારા ખેતર માં લોટીયા શે

    • @RameshPatel-uu4gg
      @RameshPatel-uu4gg 2 роки тому

      sars

  • @Khakhi_923
    @Khakhi_923 10 днів тому +1

    ખૂબ સરસ માહિતી આપી. આભાર તમારો ભાઈ 🙏👍

    • @maldekeshwala1
      @maldekeshwala1  10 днів тому

      આભાર ભાઈ
      જય દ્વારકાધીશ બધા ને 🙏

  • @Gamdiyo
    @Gamdiyo 2 роки тому +3

    🌷👍👍👌👌 વાહ સુપર આંબા નુ વાવેતર 👌👌👍👍🌷🌳🌳🌳🌳🌳🌳🌳🌳

  • @niteshcreations1975
    @niteshcreations1975 2 роки тому +2

    વાહ ભાઈ 💯🌷👌🏻જય શ્રી કૃષ્ણ 🙏

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @NatureLove-kj8ly
    @NatureLove-kj8ly 26 днів тому +1

    ખૂબ સરસ માહિતી છે , ધન્યવાદ

  • @BMROJASRA
    @BMROJASRA 2 роки тому +3

    ખુબ સરસ માહિતી આપી ભાઈ

  • @RiddhiMaherVlogs
    @RiddhiMaherVlogs 2 роки тому +3

    Wah saras jankari aapi 👍👌🏻👌🏻

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      Thank you

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      બેન હમણાં વિડીયો કેમ મુકતા નથી 🙏

  • @abidkhanbihari8996
    @abidkhanbihari8996 2 роки тому +3

    બહુ જ સરસ માહિતી આપી સાહેબ

  • @rameshbhaipatel8450
    @rameshbhaipatel8450 28 днів тому +1

    બહુ સરસ કામગીરી ભાઈ 👌👌👌

  • @sanjaydafda7755
    @sanjaydafda7755 2 роки тому +2

    ખૂબ ઉપયોગી માહિતી છે.

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      આભાર ભાઈ દિલથી 🙏

  • @user-wj6uy7mp6e
    @user-wj6uy7mp6e Рік тому +2

    Your farm is amazing 🤩😍

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog 2 роки тому +2

    Wah kesar aamba nu vavetar

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s 2 роки тому +2

    ખૂબ સરસ

  • @LmAhir-bf1ke
    @LmAhir-bf1ke Рік тому +1

    બહુ સરસ માહિતી આપી ભાઈ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 роки тому +1

    ખુબ ખુબ સુંદર અમે પણ આ વર્ષ સો કલમ વાવી છે🙏🌺🌸🌹👌

  • @kishormakvana1699
    @kishormakvana1699 Місяць тому +1

    Vgood

  • @RiteshPatel-xyz
    @RiteshPatel-xyz Рік тому +2

    Super

  • @labhup4175
    @labhup4175 2 роки тому +2

    Very good

  • @svrajshakha4451
    @svrajshakha4451 Рік тому +1

    Goodmaldebhai

  • @mukeshvansda8248
    @mukeshvansda8248 28 днів тому +1

    Hello bhai

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 Рік тому +1

    Khub saras

  • @gensinghchauhanchauhan7993
    @gensinghchauhanchauhan7993 2 роки тому +2

    Nice 👍

  • @popatmuchhadiya1229
    @popatmuchhadiya1229 2 роки тому +2

    સરસ 👌

  • @pareshparmar801
    @pareshparmar801 2 роки тому +1

    jordar....

  • @khiladisanjaypatelvlog3210
    @khiladisanjaypatelvlog3210 2 роки тому +2

    👍👍👍

  • @NileshThumbarvillagelife
    @NileshThumbarvillagelife 2 роки тому +1

    Bhai bhai.saras bhai

  • @sureshchaudhari7297
    @sureshchaudhari7297 Місяць тому +1

    👍👍

  • @nileshmodhvadiya9918
    @nileshmodhvadiya9918 2 роки тому +1

    Wahhh👌👌

  • @indianvillagesLifeZIDDI
    @indianvillagesLifeZIDDI 2 роки тому +1

    Thanks for sharing video

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs 2 роки тому +1

    Vaah aamba nu vavetar
    Keri aavse aetle aavsu khava😀

  • @rajeshsolanki6955
    @rajeshsolanki6955 2 роки тому +2

    Ekdam chokhu khetar che. Jordaar kam che tamaru

  • @ganeshbhaivariya8011
    @ganeshbhaivariya8011 Рік тому +1

    સરસ

  • @dasharathsinhvaghela9048
    @dasharathsinhvaghela9048 2 роки тому +1

    👌

  • @takshatmakvanamakvana8042
    @takshatmakvanamakvana8042 2 роки тому +2

    Very nice 👌👌👌👌👌

  • @ashvindasvlogs
    @ashvindasvlogs 2 роки тому +1

    જય સીયારામ ભાઈ

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 роки тому +1

    વાહ ભરી ખંત આવી ચોખાઈ હોય તો આબા થાય જ ને. એડવાન્સ અગ્રિકલચર

  • @prabhusatsangmandal4091
    @prabhusatsangmandal4091 2 роки тому +1

    Very nice video 👌

  • @vkjinjala5189
    @vkjinjala5189 Рік тому +1

    Sars

  • @GujaratPeoplelife
    @GujaratPeoplelife 2 роки тому +1

    વાહ

  • @nathaodedra4869
    @nathaodedra4869 13 днів тому +1

    Mahiti મસ્ત સે ભાઇ અને ઇ જણાવશો ke કલમ ni જગ્યા જમીન થી કેટલી ઉપર રાખવી

    • @maldekeshwala1
      @maldekeshwala1  13 днів тому

      કલમ ની માટી ડુબી જાય એટલું રાખવી
      અન્ય વાવેતર ની જેમ જ વવાય છે ભાઈ

  • @dharmeshpatel288
    @dharmeshpatel288 10 днів тому +1

    Kaya month ma ropvu best chhe ?!
    Video ma batavyu e Kaya month ma ropyu chhe ??

    • @maldekeshwala1
      @maldekeshwala1  8 днів тому

      ભાઈ ઓગસ્ટે મા પણ વાવેતર માટે ચારો સમય કહેવાય
      પણ મે તો શિયાળું પાક ના વાવેતર અગાઉ વાવેતર કરેલ છે

  • @rajveerodedara3617
    @rajveerodedara3617 2 роки тому +1

    Wah Bhai ami aavsu Keri khava

  • @ramilabenchaudhari7452
    @ramilabenchaudhari7452 2 роки тому +1

    Very nice

  • @odedarakana4734
    @odedarakana4734 2 роки тому +1

    Good 👍

  • @naginpatel2343
    @naginpatel2343 10 місяців тому +1

    Ak bat baki rhi khad ya vormi cmpoz niche dalna chahiye

  • @mahendrashah9810
    @mahendrashah9810 2 роки тому +2

    Atyare progress kya pahochi eno video banav jo

  • @dkdesai3760
    @dkdesai3760 2 роки тому +3

    આ વાવેતર માં જમીન કેવી હોવી જોઇએ સાહેબ કયા પ્રકાર ની જમીન સારી રહે જરા બતાવશો પ્લીઝ

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому +1

      લાલ ને ગોરાળ પથરાવ જમીન મા આંબો ખૂબ જ થાય છે
      બાકી પાણી વાતાવરણ બધા અનુકૂળ હોવું જોઈએ સાહેબ
      આપનો તાલુકા માં ગામ માં આંબા કેવાક થાય છે
      એના માથે આધાર રાખે છે ભાઈ

  • @parbatbhaimodhvadiya543
    @parbatbhaimodhvadiya543 2 роки тому +1

    ભાઈ કેરી ખાવાદીહો તો આવસુ હો 👌👌👌

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      આવો તમારી જ છે ભાઈ

  • @movie_shorts_and_videos
    @movie_shorts_and_videos Рік тому +1

    bhai me kesar ni kalam nursery mathi lavine vave 20/25 divs thai gya pan navi fut aavi nathi ketla tima ma aavi jay

    • @maldekeshwala1
      @maldekeshwala1  Рік тому

      સુકાય નહીં એટલે આવી જશે ભાઈ

  • @mohanpuraofficial951
    @mohanpuraofficial951 Місяць тому +1

    અત્યારે થઈ ગયા તમારે આબા ભાઈ...

    • @maldekeshwala1
      @maldekeshwala1  Місяць тому

      હા ભાઈ અવાર એક લાખ ની થય છે ભાઈ

  • @kanjikarthiya9667
    @kanjikarthiya9667 11 місяців тому +1

    Aamba vavya pchi mhina divsh pchi su mavjat krvi

    • @maldekeshwala1
      @maldekeshwala1  11 місяців тому

      ભાઈ ખાચ તો દસ દિવશે પાણી આપતા રહેવું
      બાકી તો કોઈ માવજત ના હોય આપણે ક્યારેય કોઈ ચુચયા હો તો અન્ય મોલમાં દવા નો છંટકાવ પણ કરાય ભાઈ

  • @kanjikarthiya9667
    @kanjikarthiya9667 11 місяців тому +1

    Ropa vavya pchi dali ma kada kada tapka thyel che su krvu

    • @maldekeshwala1
      @maldekeshwala1  11 місяців тому

      સાહેબ આવી કોઈ તકલીફ અમારી બાજુ નથી
      પાંદડે સફેદ થાય છે ડાળી કાળી પડે
      સુકારો હોય શકે ભાઈ.઼્

  • @Bhagyapatelbkd
    @Bhagyapatelbkd 11 місяців тому +1

    15 ×15 વવાય કે ઇઝરાયલ પધ્ધતિ અપનાવી શકાય ? 12×3 કે 4 શું સેક્સસ છે ? જવાબ આપજો ભાઈ

    • @maldekeshwala1
      @maldekeshwala1  11 місяців тому +2

      ભાઈ ઈઝરાયલ પ્રધતી નો મને અનુભવ નથી
      15×15 પણ વાવી શકાય ખાશ તો આપણી જમીન પર આધાર રાખે છે
      ખાચ તો આપના વિસ્તારમાં આંબા કેટલો વિકાસ પામે છે તેના પર આધાર રાખે છે ભાઈ
      એ મુજબ વાવેતર થાય છે
      જય દ્વારકાધીશ 🙏

  • @Swagmix
    @Swagmix Рік тому +1

    Ek vighama ketla rop vavvana bhai ???pls reply

    • @maldekeshwala1
      @maldekeshwala1  Рік тому

      ભાઈ તમે આંબા ની કલમ કેટલા ગાળો રાખો એના પર આધાર રાખે છે
      આપ જે વિડીયો જોવો છે એ રીતે વાવેતર થાય તો 45 કલમ આવે
      બાકી જમીન પ્રમાણે વાવેતર કરાય ભાઈ
      આપના વિસ્તારમાં આંબા કેટલો વિકાસ પામે એ રીતે વાવેતર કરવું
      હું બીમાર હોવા થી જવાબ આપવા મા થોડો વાર લાગી છે ભાઈ
      જય દ્વારકાધીશ બધા ને 🙏

  • @parsotambhadeliya2859
    @parsotambhadeliya2859 2 роки тому +2

    ઈઝરાયલ ટેકનોલોજી 15 ગુણ્યા ત્રણ ભલામણ કરવામાં આવે છે

    • @vinodrathva6640
      @vinodrathva6640 2 роки тому

      ઇઝરાયેલ ની ટેકનોલોજી

  • @bhaveshytvlogs3660
    @bhaveshytvlogs3660 2 роки тому +1

    Chhaniyu khater nakhvanu?

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      આશુ નખાય ભાઈ અથવા માટી સાથે ભેળવી ને નખાય ભાઈ

  • @solankikarishna8676
    @solankikarishna8676 Рік тому +1

    भाई आबो सुकाय नही टेनी माते काय दावा वापरवी

    • @maldekeshwala1
      @maldekeshwala1  Рік тому

      ભાઈ આંબો શેના કારણે થી સુકાય છે.....?
      એ જાણવું જરૂરી છે જેમ કે વધુ પડતું પાણી ફુગ જમીન અનુકૂળ ન હોય દરીયા ની હવા બોરનું પાણી આવા ઘણા કારણો હોય છે ભાઈ

  • @pradipbhaivirash6183
    @pradipbhaivirash6183 Рік тому +1

    સાહેબજી જમાદારની કલમ ખાત્રી બંધ કંયાથી મળશે

    • @maldekeshwala1
      @maldekeshwala1  Рік тому +1

      ભાઈ અમારે કેશર કેરી ની કલમ મળે છે જમાદાર કેરી ની કલમ
      કદાચ ગીર તાલાલા
      ઠવી સાસીયા બાજું મળતી હોય
      છે
      ભાઈ

  • @amarsinhrajput7216
    @amarsinhrajput7216 2 роки тому +1

    Kalam kyathi laviya

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      બગદાણા પાસે ઠવી ગામ થી ભાઈ

  • @bhaveshytvlogs3660
    @bhaveshytvlogs3660 2 роки тому +1

    Bhai dava kay nakhvani

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ભાઈ કોઈ પણ જે ઉંધે તરકીડી ને જે મમરી આવે છે ડુંગળી મા ડીડીટી પણ સાલે ભાઈ

  • @dkdesai3760
    @dkdesai3760 2 роки тому +2

    તમે એક જાડ ના કેટલા પૈસા આપ્યા સાહેબ ક્યા થી લાવ્યા માહિતી જણાવશો પ્લીઝ

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ભાઈ ૧૮૦ રુપિયા લેખે સાહેબ ઠવી બગદાણા પાસે થી લય આવ્યા હતા ભાઈ

  • @amanrasbharya5176
    @amanrasbharya5176 2 роки тому +1

    કયા ગામની કલમો છૈ.
    મારે લેવું છે અને વાવવા ના સાથે મંજુર પણ જોવે છે.

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому +1

      સાહેબ ઠવી ગામની છે જે કલમ માટે આ ગામ પ્રખ્યાત છે
      ભાઈ કલમ લેવા જાતે જવું પડે કેમકે જોય ને લેવાની હોય છે
      મંજુર કોય પણ સાલે ભાઈ

  • @dilipchudasama6412
    @dilipchudasama6412 Місяць тому +1

    આંબા સારા પડે કે લીંબુ?????

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 роки тому +1

    ક્યાં ગામ નો વિડિયો છે

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      હનુમાનગઢ તાલુકો રાણાવાવ જીલ્લો પોરબંદર

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog 2 роки тому +1

    તમારે પાણી નું સારું છે બોર છે કે કૂવો

  • @AshvinKothariya
    @AshvinKothariya 2 роки тому +1

    આની રોપણી કિયા મહિના માં કરવી ?

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ઓગસ્ટ મહિનામાં પશી ગમે ત્યારે વાવિ શકાય બાકી તો કુદરતી વાતાવરણ ને ધ્યાન માં રાખી ને વાવિ શકાય બાકી અતિ તળકો ઠંડી માં ન વાવિ તો ચારુ ભાઈ

  • @solankiharshad8742
    @solankiharshad8742 Рік тому +1

    ભાઈ મારે ઘરે એક આંબો છે પણ એના કુંપળ આવે છે અને કાલા થૈઇ ને બલિ જાય છે અને પાદ બહુ કરમય જાય છે તો સુ કરવુ

    • @maldekeshwala1
      @maldekeshwala1  Рік тому

      ભાઈ આપના વિસ્તારમાં આંબા થાય છે
      કે નહીં.....?
      આપની જમીન પર આબો વધારે આધાર રાખે છે
      ભાઈ

    • @solankiharshad8742
      @solankiharshad8742 Рік тому

      @@maldekeshwala1 ના ભાઈ આંબા થતા નાથી પણ ઘરે કલમિ આંબો વાવ્યો છે 2 વર્ષ થવા આવ્યા પણ જોય એટલો વિકાસ થતો નથી અને કુંપળ આવે તો કાલા થૈઇ ને બલિ જાય છે

    • @maldekeshwala1
      @maldekeshwala1  Рік тому

      @@solankiharshad8742 જમીન અનુકૂળ ના આવતી હોય છે સાહેબ

  • @Desi_in_pardesh_
    @Desi_in_pardesh_ Рік тому +1

    કયું ગામ

  • @d.cvinzuda2313
    @d.cvinzuda2313 2 роки тому +1

    કય મમરી આવૅ છૅ કયા મળે
    મમરી નુ નામ શું છે

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ભાઈ એગ્રો માં મળે છે ભાઈ અથવા જે જે થળમા કિડી ઉંધે ન લાગે તેવી કોઈ પણ પ્રકારની દવાઓ નાખી શકાય છે ભાઈ

  • @sanjaykumar3865
    @sanjaykumar3865 4 місяці тому +2

    એક વિઘામાં કેટલો ખર્ચો આવે

    • @maldekeshwala1
      @maldekeshwala1  4 місяці тому

      કલમ પર આધાર રાખે છે ભાઈ

  • @shaileshjogal2964
    @shaileshjogal2964 2 роки тому +1

    એક આંબા ની કલમ કેટલી કિંમત માં આવી

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ભાઈ અમે 180 રૂપિયા માં કલમ પ્રમાણે ભાવ હોય છે

  • @sanketpatel6410
    @sanketpatel6410 2 роки тому +1

    આંબાની કલમ ક્યા થી લાયા

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ઠવી ગામની છે ભાઈ

    • @sanketpatel6410
      @sanketpatel6410 2 роки тому

      @@maldekeshwala1 ઠવી ગામ કયા અયુ

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      @@sanketpatel6410 આ નંબર પર ફોન કરશો તો માહિતી મળશે ભાઈ દેવશીભાઈ મો:+91 76987 24582

  • @parbatsolanki9456
    @parbatsolanki9456 2 роки тому +1

    મોટા ભાઈ ખાતર અને દવા કઈ નાખવી જણાવો 🙏

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ભાઈ વાવેતર ટાણ જે. મમરી આવે તે અથવા જે દવાથી તરકીડી ના આવે બાકી વાવેતર ટાયમે કોય ખાતર ની જરૂર રહેતી નથી ભાઈ
      થોડું દેશી ખાતર નાખી શકાય છે
      બધા ને જય દ્વારકાધીશ 🙏

  • @ahirgautam111
    @ahirgautam111 9 місяців тому +1

    વો્સએપના નંબર

    • @maldekeshwala1
      @maldekeshwala1  9 місяців тому

      ભાઈ હું પણ ખેતી કરું છું
      ઈહટાગ્રામ પર મેસેજ કરો ભાઈ

  • @maganlalshah6316
    @maganlalshah6316 2 роки тому +1

    Barodbar mahiti na aapi

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 роки тому

      ફરી વખત ફરી પ્રયત્ન વધુ માહિતી સાથે પ્રયત્ન કરીશું સાહેબ
      આભાર ભાઈ દિલથી 🙏

  • @Ashish_Gaming.
    @Ashish_Gaming. Рік тому +1

    Tame sara vedea banavo cho bhai hu pan ek nano youtyouber chu dill kare to mara vedea joylejo and Chennel ne Subscribe ane share kari dejo please ❤️❤️

  • @nishikher40
    @nishikher40 2 роки тому +1

    Sars

  • @balubaraiya7864
    @balubaraiya7864 Рік тому +1

    કેટલા વરસે કેરી આવે કલમ ને 🍑🍋🙏🙏🙏

    • @maldekeshwala1
      @maldekeshwala1  Рік тому +1

      ફુલ કેરી પાંચ વર્ષ આવે ત્યાં સુધી મોર ખેરે નાખવાનો હોય છે ભાઈ