Rakesh Barot | નઈ બને તારે મારે | Nai Bane Tare Mare | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • Groove to the upbeat tunes of Rakesh Barot's new Gujarati song "નઈ બને તારે મારે," available now on ‪@SaregamaGujarati‬
    Singer: Rakesh Barot
    Producer: Red Velvet Cinema
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot,Sudha Tripathi
    Music: Rahul Nadiya , Ravi Nagar
    Lyrics: Vipul Raval
    Creative Head : Dhyey Films & Team
    DOP-Editing: Chirag kachhadiya
    Production: Satubha.
    Spot: Raju n akshay
    Choreographer: Dipak turi
    Concept n director: Pranav jethva
    Technically Support: Jenish Talaviya
    Hair makeup: Hasmukh
    Light: Kalpesh jadav
    તુ મને બાળવા ફરે જાનુ બીજાની હારે …(૨)
    તું આવું રે કરી ખોટા દેખાવ કેમ કરે …
    અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,
    અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે ,
    અરે ખોટા ખેલ ચમ તું કરે ,મને ફેર કઈ નઈ પડે (૨)
    અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,
    અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે
    તારા જેવી છોડીયો મને સત્તર રે ભડકોની ,
    મારા શોમુ ઇનુ ઉતરી ગિયું છે પોની ,
    ઓ તુ મને પડવા ફરે એવુ કોઈ કાળે નહીં થાવનું ,
    ઉતરી જરે અભિમાન તારે મોપ માં રહેવાનું ..
    ભલે તું મને હેરાન કરે મારી પાછળ પાછળ ફરે (૨)
    અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,
    અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે ,
    ઓ મને ને ભાળી તું તો નખરા ઘણા કરે ,
    તને એમ લગતું હશે મારા પર મરે છે ,
    ઓ તારો ઠાઠ નજારો જોઈ હું પીગળી નહિ જવાનો ,
    તારી પાછળ હુ ગોંડો નહિ થાવનો ,
    તને હું પડીશ બહુ ભારે ,તુ જતી રે તારા ઘરે ,(૨)
    અરે જા ઠગાડી જા નઈ બને તારે મારે ,
    અરે જા જૂઠાડી જા નઈ બને તારે મારે ,(2)

    #નઈબનેતારેમારે
    #NaiBaneTareMare
    #rakeshbarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 330

  • @PiushThakor-r2k
    @PiushThakor-r2k Місяць тому +7

    હા રાકેશ ભાઈ હા

  • @user-jn8mx8ew3r
    @user-jn8mx8ew3r Місяць тому +19

    કોક દિવસ મારા રામાપીર નાં નામ ઉપર એક લાઈક કરી દો ❤

  • @parghiramesh3239
    @parghiramesh3239 Місяць тому +5

    Super ela sad song lavo

  • @MukeshMajirana-i5b
    @MukeshMajirana-i5b Місяць тому +7

    વાહ મારો ઉતર ગુજરાત નો ટહુકતો મોરલો

  • @mddigital7183
    @mddigital7183 Місяць тому +7

    આપણી કોમેન્ટ બનાસકાંઠાથી ❤

  • @lucky_boy_Vishu_
    @lucky_boy_Vishu_ Місяць тому +15

    બાકી જોવો રીક્ષા ઉપર જોવો THAKOR લખેલું છે 😊

  • @rameshpagi861
    @rameshpagi861 Місяць тому +8

    સુપર રાકેશ ભાઈ

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Місяць тому +130

    આપડી કૉમેન્ટ કોણ કોણ વાચે છે તેમના પરિવાર ને ચામુંડા માઁ જીંદગી ભર ખુશ રાખે ❤

  • @mukeshmakvana9106
    @mukeshmakvana9106 Місяць тому +12

    રાકેશ બારોટ જેવો કોઈ કલાકાર ના હોય પેલા નંબરે મનીરાજ બારોટ પછી રાકેશ બારોટ

  • @Yashdigitalstudiofagvel536
    @Yashdigitalstudiofagvel536 Місяць тому +14

    🙏🏻રાકેશ ભાઈ બારોટ 💯નુ સોંગ
    કોને કોને ગમ્યું ❤

  • @meshwadigital
    @meshwadigital Місяць тому +4

    કોને કોને રાકેશ ભાઈ ના ગીત ગમે છે❤️🥰

  • @mrparamovala5202
    @mrparamovala5202 Місяць тому +6

    કમેન્ટ વાંચવા વારા લીક કરે 😂

    • @MakvanaSureshg
      @MakvanaSureshg Місяць тому

      લાઈક લીક નય 😂😂

  • @mK___thakor__official__8892
    @mK___thakor__official__8892 Місяць тому +5

    #mivi #miviappકોણ.કોણ.બનાશકાઠા થી વિડીયો જોવે છે ♥️♥️

  • @singerdilipraval3807
    @singerdilipraval3807 Місяць тому +23

    શુપર વીપુલ ભાઈ

  • @user-bm5oy1bc3q
    @user-bm5oy1bc3q Місяць тому +33

    ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો મેન કલાકાર રાકેશભાઈ બારોટ છે

  • @Jayesh261
    @Jayesh261 Місяць тому +40

    બનાસકાંઠા થી કેટલા લોકો વિડિયો જોવે છે...❤❤ લાઇક કરો...❤❤

  • @A_M_Bapu_302
    @A_M_Bapu_302 Місяць тому +9

    કોણ કોણ રાકેશ બારોટ ના ગીત ની રાહ જોતું હોય સે❤🎉

  • @mukeshthakorrangpur007
    @mukeshthakorrangpur007 Місяць тому +10

    હા મારા બનાસકાંઠા ના ટહુકતા ના મોરલા ❤

  • @pargivinod6082
    @pargivinod6082 Місяць тому +4

    રાકેશ બારોટ વાહ તમારા વિડીયો સરસ છે 😂😂😂😂😂

  • @shaktidhamsunsar2181
    @shaktidhamsunsar2181 Місяць тому +8

    મારી લાઈક કોઈક દિવસ વાઈરલ થશે હો ... બકા 😂❤❤

  • @srrechamundadigital6713
    @srrechamundadigital6713 Місяць тому +7

    Vipul Raval ni kalme lakhayel song bahu saru hoy

  • @parjithakor1439
    @parjithakor1439 Місяць тому +6

    પાગલ ❤❤😢😢

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Місяць тому +6

    Hy all friend family hu aap no lok ladilo Dk bapu chhatral maru jordar love song jadav jiyan official chenal ma aavi gayel se to jova nu chukta nahi jadav jiyan official chenal subscribe like comment share karva nu bhul ta nahi jay mata ji

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 Місяць тому +6

    🕉️ હરિરામ 🍋🌶️🕉️ હરિરામ 📿🤗🕉️ હરિરામ 🌧️☔🕉️ હરિરામ 🍾💞🕉️ હરિરામ 🥳🎉

  • @ASHWIN_CHHATRALIYA_001
    @ASHWIN_CHHATRALIYA_001 Місяць тому +7

    સુપર સોંગ રાકેશ ભાઈ

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil Місяць тому +5

    જય માતાજી મારા વાલા મિત્રો ને 🙏

  • @vipulravalofficial4783
    @vipulravalofficial4783 Місяць тому +19

    જય માતાજી મિત્રો હું વિપુલ રાવળ ગીતકાર જેમ મારા આગલા સોંગ શ્રાવણ ભાદરવા માં જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ આ સોંગ માં પણ કરશો એવી આશા રાખું છું અને મારું લખેલું સોંગ ગમે તો લાઈક કૉમેન્ટ કરજો મિત્રો❤❤❤

    • @ravalvijay9204
      @ravalvijay9204 Місяць тому +1

      @@vipulravalofficial4783 super song bhai

  • @surpalthakorofficail5100
    @surpalthakorofficail5100 Місяць тому +11

    આ સોંગ કોને કોને ગમ્યું બધા મિત્રો ને જય માતાજી....♥️🙏🏻

  • @Sd.offical-j4l
    @Sd.offical-j4l Місяць тому +6

    હા 1200 બનાસકાંઠો હા 😊😊

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Місяць тому +13

    બધા મિત્રો ને જયાં માતાજી🙏🙏 ભાઈ❤❤

  • @JagdishranaRana-oq6lb
    @JagdishranaRana-oq6lb Місяць тому +14

    કોને કોને રાકેશ ભાઈ બારોટ નું સોંગ ગમે છે ❤👍

  • @Sanju_odhava_6419
    @Sanju_odhava_6419 Місяць тому +15

    આયુ એવું રીક્ષા મા ચાલુ કરી દીધું વગાડવાનું......❤

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 Місяць тому +7

    ❤❤જોર દાર સોંગ છે ભાઈઓ❤❤

  • @sanjay.thakor2284
    @sanjay.thakor2284 Місяць тому +5

    હેવુ કોઈ સોંગ નથી કે રાકેશ ભાઈ બારોટ નુ મે નહીં સાંભળ્યું હોય બહુ સરસ સોંગ છે રાકેશ ભાઈ

  • @user-ky6nc7cm6p
    @user-ky6nc7cm6p Місяць тому +6

    Vipul Raval song lakhe atle Market ma boom j hoy jordar song ❤😊 singer vikash undra 😊

  • @MukeshKumarMukeshkumar-iu5pg
    @MukeshKumarMukeshkumar-iu5pg Місяць тому +10

    Jordar akting Rakesh Bhai jordar ho

  • @bakulthakor1123
    @bakulthakor1123 Місяць тому +41

    મારી જેમ રાકેશ બારોટ ના કેટલા આંશિક છેઃ એ લોકો લાઇક કરે❤❤❤❤❤❤❤

  • @JPDigitalchatra
    @JPDigitalchatra Місяць тому +9

    Super song nice voice of king rakesh bhai barot ha vipul bhai raval tamari kalam Super nice lyrics

  • @chanduthakorchangda8925
    @chanduthakorchangda8925 Місяць тому +6

    ❤સુપર સ્ટાર સોંગ હા રાકેશ બારોટ હા ❤

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Місяць тому +7

    Super song Rakesh Bhai

  • @rohitajol8998
    @rohitajol8998 Місяць тому +7

    એકદમ જોરદાર મજાબુત ગીત રાકેશ ભાઈ જય માતાજી ❤❤❤❤

  • @mixbydjMaheshofficial
    @mixbydjMaheshofficial Місяць тому +6

    સૂપ હીડ સોગ રાકેશ બારોડ 🎉

  • @Majognioffical
    @Majognioffical Місяць тому +4

    ગુજરાતનો ટવકતો મોરલો રાકેશ બારોટ

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Місяць тому +170

    કોણ કોણ મારી જેમ સોંગ ની રાહ જોઈને બેઠા છે સાચું કેજો હો કોઈ ચીટીગ નહિ કૉમેન્ટ કરી દેજો 😂❤

  • @dj_gulab_undai
    @dj_gulab_undai Місяць тому +22

    આ સોંગ નું Remix મારી ચેનલ માં આવાનું છે જોવાનું ના ભુલતા ❤

  • @rahulyogiofficial
    @rahulyogiofficial Місяць тому +6

    હાચુ કહું તો મને ગળા સુધી વિશ્વાસ હતો કે આ ગીત વિપુલ ભાઈ રાવળ એ લખ્યું હસે અને એમનેજ લખ્યું છે હો ❤ સુપર વિપુલ ભાઇ ખુબજ મસ્ત ગીત લખ્યું છે તમે 🥰

  • @user-rk1zm5bd4j
    @user-rk1zm5bd4j Місяць тому +34

    બનાસકાંઠા વાળા લાઈક કરો

  • @The_notankijigo
    @The_notankijigo Місяць тому +11

    Ha vipul bhai tamari kalam ane rakesh bhai tmaro avaj

  • @DarbarVanraj-bt6rx
    @DarbarVanraj-bt6rx Місяць тому +13

    વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤❤

  • @RM2728-w7p
    @RM2728-w7p Місяць тому +10

    *❛મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા,*
    *એક દિલ આપવું પડે છે*
    *એક દિલ મેળવવા માટે !!❜*

  • @CvguhvFgihf
    @CvguhvFgihf Місяць тому +8

    સિંગર ચીનેશ ઠાકોર

  • @jaygogaofficial3661
    @jaygogaofficial3661 Місяць тому +12

    Ek like sudha hiroin mate❤

  • @chaprigamer5287
    @chaprigamer5287 Місяць тому +24

    આં સોંગ ઈન્સ્ટાગ્રામ માં બૂમ પડાવશે ❤ બઉ મસ્ત સોંગ છે રાકેશ ભાઈ 🎉 શું કેવું મિત્રો તમારું 💗

  • @Ashok_thakor_officel
    @Ashok_thakor_officel Місяць тому +10

    આ સોંગ ને કેટલા જના રાહ જોઈ રહ્યા છે 💔

  • @Jay_shree_krishna001
    @Jay_shree_krishna001 Місяць тому +13

    Sachu kejo Kone Kone aa song pasand aayu
    Mane to bau jj pasand aayu
    😅❤❤😊😊

  • @momaiofficialroita
    @momaiofficialroita Місяць тому +13

    વાહ જોરદાર ગીત છે રાકેશભાઈ 😢😢

  • @VikramRaval-bt9ou
    @VikramRaval-bt9ou Місяць тому +19

    મારો ઉત્તર ગુજરાતનો ટહુક તો મોરલો રાકેશભાઈ બારોટ નવું સોંગ લઈને આવી રહ્યા છે ખૂબ ખૂબ આભાર ચાહક મિત્રો ♥️🌹🥰♥️🫶♥️🤏🫶👌✌️👍

  • @rvofficial3131
    @rvofficial3131 Місяць тому +14

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻

  • @rameshthakorofficial
    @rameshthakorofficial Місяць тому +13

    સુપર સોંગ મોટા ભાઈ વાહ વાહ ભાઈ

  • @AlpeshChauhan-sr4jf
    @AlpeshChauhan-sr4jf Місяць тому +4

    બધાં મિત્રોને જય દ્વારકાધીશ 🚩🚩
    સુપર સોંગ છે વીપુલભાઈ ❤❤😂 રાકેશ બારોટ મસ્ત સોંગ છૈ 🎉🎉આપડા તરફતિ ફુલ સપોર્ટ છે 🎉🎉🎉🎉

  • @shri_ambe_edit
    @shri_ambe_edit Місяць тому +14

    લાયકાતથી વધારે મળી જાય એટલે એની કદર ન જ થાય પછી પ્રેમ હોય કે પૈસો

  • @alpeshbhaidhumda
    @alpeshbhaidhumda Місяць тому +2

    થરાદ થી કેટલા મારા જેમ વાટ જોઈને બેશે છે રાકેશ બારોટ ના ગીતની ❤❤તો લાઈક કરજો❤❤

  • @PriteshParmar-lb1th
    @PriteshParmar-lb1th 9 днів тому +3

    સુપર હિટ સોંગ રાકેશ ભાઈ બારોટ તમે તો ગુજરાત ના છોકરા ને સમજવા સોંગ બનાવ્યું છે

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 Місяць тому +5

    Jordar Super star rakesh Barot 😊❤😊❤

  • @Gohil.bapu.78628
    @Gohil.bapu.78628 Місяць тому +8

    સુપર સોંગ રાકેશભાઈ બારોટ

  • @yogirajdipak8221
    @yogirajdipak8221 Місяць тому +5

    Rakesh Bhai Beck to Beck hitttttttt de raheeeeeee😮

  • @kismatlove2072
    @kismatlove2072 Місяць тому +3

    વાહ રાકેશભાઈ જોરદાર સોંગ છે તમારા સોંગની તો અમે વરસાદની જેમ વાટ જોઈએ છીએ મારો ફેવરેટ હીરો રાકેશ બારોટ

  • @hiteshkumarpatal5238
    @hiteshkumarpatal5238 Місяць тому +4

    Ha Maro Gujarati No King👑❤‍🔥🔥

  • @manubharajput8872
    @manubharajput8872 Місяць тому +2

    હા મારું મારા બનાસ નું અનમોલ રતન રકેશ્ ભાઈ બારોટ ન્યૂ સોન્ગ લાઈને આવી રહ્યા શે ❤🎉

  • @k.khavaj3201
    @k.khavaj3201 Місяць тому +3

    જોરદાર સોગ રાકેશ ભાઈ ❤❤🎉🎉🎉congratulations 🎊

  • @BharatThakor-iq6my
    @BharatThakor-iq6my Місяць тому +4

    Super song rakeshbhai bum padi jase Jay mataji

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Місяць тому +6

    Dk bapu actor chhatral tarf thi full spot

  • @Nikulsinhzala_
    @Nikulsinhzala_ Місяць тому +4

    THAKOR હોય તો LIKE કરો ❤

  • @vishnuthakor746
    @vishnuthakor746 Місяць тому +4

    Very naic song super, rakesh bhai na song oll hit j hoy

  • @kalpeshchauhankalpeshchauh5992
    @kalpeshchauhankalpeshchauh5992 Місяць тому +5

    ❤ good song Rakesh bharot❤

  • @Thakor_Balaji
    @Thakor_Balaji Місяць тому +4

    Rakesh Bhai na jordar song hoy che❤❤

  • @nareshjparmar3034
    @nareshjparmar3034 Місяць тому +3

    જોરદાર ફસ્ટ ક્લાસ સોંગ બનાવ્યું છે...👌

  • @manujithakor2529
    @manujithakor2529 Місяць тому +4

    સરસ રાકેશભાઈ ❤🎉

  • @kachrusable5256
    @kachrusable5256 Місяць тому +3

    Maharatra Nashik se Bahu saras.gayan.❤.

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Місяць тому +6

    Congratulations all teem

  • @thakormukesh8010
    @thakormukesh8010 Місяць тому +4

    સુપર રાકેશ ભાઈ ♥️🤞

  • @SanjayBhabor-mq1nf
    @SanjayBhabor-mq1nf 8 днів тому +2

    રાકેશ બારોટ અને ગુજરાતી મોજ મસ્તી

  • @kalpeshmakwana512
    @kalpeshmakwana512 29 днів тому +2

    વાહ રાકેશભાઈ માજા આવી ગઈ હમારા ગુજરાત ના કિંગ

  • @MAHENDRATHAKOR-dp6kr
    @MAHENDRATHAKOR-dp6kr Місяць тому +4

    ❤❤❤ સુપર રાકેશભાઈ સોંગ ❤❤❤

  • @jaheshanavadiya9539
    @jaheshanavadiya9539 Місяць тому +5

    Nice song Rakesh Bhai......❤❤❤

  • @tarunbarotofficial8885
    @tarunbarotofficial8885 Місяць тому +4

    Jordar song guruji

  • @bharatsabhad6058
    @bharatsabhad6058 Місяць тому +3

    હા ઘાયલ રાકેશ બારોટ ની મોજ❤

  • @MukeshrathodRathodmukesh-pk7kn
    @MukeshrathodRathodmukesh-pk7kn Місяць тому +4

    મુકેશ રાઠોડ❤❤❤❤❤

  • @user-xz2dh5dd8l
    @user-xz2dh5dd8l Місяць тому +3

    હાં મોજ હાં ❤️🥀💞

  • @_joraji_official.present
    @_joraji_official.present Місяць тому +6

    Kon kon Banas katha ti video jove ceh

  • @thakornareshji2606
    @thakornareshji2606 Місяць тому +3

    Ha moj ha

  • @C.m.v.d.
    @C.m.v.d. Місяць тому +3

    રાકેશ ભાઈ મોજ કરો હા મોજ હા તમારી મોજ હા

  • @ThakorKiranji-kk3gr
    @ThakorKiranji-kk3gr Місяць тому +3

    પાટણ વાળા લાઈક કરો 😂❤😢

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 Місяць тому +3

    રાકેશ બારોટનું ખૂબ સરસ સોંગ છે👌👍

  • @VimalBhabhor--
    @VimalBhabhor-- Місяць тому +4

    હા હા હા મોજ મોજ 😢😢😮😮😮

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 Місяць тому +2

    સુપર ગીત છે ત્રણ તાલી નું ગીત બૂમ🎉 રાકેશ બારોટ ની મોજ🎉😂😂🎉 લાયા ભાઈ પણ જબ્બર 2:32

  • @arvindthakorofficial01
    @arvindthakorofficial01 Місяць тому +1

    Jay mataji badhane best of luck for the ❤❤❤❤

  • @user-cd4gp5iz5qરમેશ
    @user-cd4gp5iz5qરમેશ Місяць тому +1

    Ha Rakesh bhai moj 👍👍👍🤟🤟🤟🙏🙏

  • @vikrambariaofficial140
    @vikrambariaofficial140 Місяць тому +3

  • @kishorravaldevofficial960
    @kishorravaldevofficial960 Місяць тому +1

    જેને પણ લખ્યું છે ખુબ સારી રચના લખી છે કોટી કોટી વંદન લેખને