Rakesh Barot | વરસાદ નાં છાંટા આયા | Varsad Na Chota Aayya | Gujarati Bewafa Song | નવું ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • This touching love song is about missing someone special. Feel the deep emotions with Rakesh Barot's new Bewafa song "વરસાદ નાં છાંટા આયા" available now only on ‪@SaregamaGujarati‬
    Credits:
    Singer: Rakesh Barot
    Producer: Red velvet cinema
    Lyrics: Janak Jesanpura, jigar Jesanpura
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Artist: Rakesh Barot , Sweta Sen , Bobby Kalpesh
    co.artist: sharmaji , lata Prajapati , Bhumika , Deepika
    Dop: montu rajput
    Editing: Kishor Rajput
    concept & director: Shankar thakor borisanawala
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Spot boys: Kiran thakor , pravin vadu
    Makeup-Hair: Hasmukh limbachiya
    Rakesh barot costume: Manish R Barot
    Ass.director: Babusinh thakor , Dharti Patel
    Recoding: Dhoon Digital Recording Studio
    Poster design:Aman Agola
    Production: jigar panchal
    light's:Kalpesh jadav
    special thanks:Amarnath temple , swapn Shrusti waterpark
    Lyrics:
    ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ
    અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (2)
    ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ (૨)
    અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
    ઓહો પોર ના વરસાદે મારા થી જુદી થઇ (૨)
    ત્યાર થી આજ સુધી મને મળી નહિ
    ઓ મહિના અને ઋતુ રોજ આવે ને જાય છે
    પણ તારી મારી ચો મુલાકાત થાય છે (2)
    ખાલી ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ
    એ બધા ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ (૨)
    તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (૨)
    ઓ વસમા વરસાદે તો અમને જુદા કરિયા
    ગયા સાસરી મા પાછા પીયર ના વળિયા
    ઓ અધૂરો પ્રેમ કેમ લખિયો મારા રોમે
    દુઃખ થાય પણ જઈ કેહવું કોણે પણ (૨)
    ઓ મારી યાદ તમે રહીયે મારા જીવન મા નહિ (૩)
    તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (2)
    ઓ વિહરતો નથી પેલો ગોમ વાડો વડલો
    ત્યો તમે આઈ ગોડી તમે રોજ મને મળતા
    તીર દોરી વડાલા મા નોમ આપડે લખતા
    હાલ જોવું નોમ ને યાદ મને આવતા
    હો યાદ આવે તારી પણ તુ ના મળવાની
    તારી યાદ માં મારે જિન્દગી જીવવાની (2)
    કાયમ માટે દૂર થઇ ગયા ફરી મળશો નહીં (૨)
    તુતો જતી રહી તારી યાદો રહી ગઈ(૨)
    #rakeshbarot
    #વરસાદનાંછાંટાઆયા
    #saregamagujarati
    #VarsadNaChotaAayya
    #bewafasongs
    #bewafa
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #નવું ગુજરાતી ગીત
    #ગુજરાતીગીત
    Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 1,6 тис.

  • @arofficial9064
    @arofficial9064 Місяць тому +9

    વાહ મજબૂત શબ્દો લાયા જીગર અને જનક સાથે મજબૂત ગાયકી અને ગજબ એક્ટિંગ....good work all team 👍

  • @Tinasthakor
    @Tinasthakor Місяць тому +11

    રાકેશ ભાઈ ના ગીત બધા સરસ આવે છે હા મારું લાખણી બનાસકાંઠા

  • @shaileshjoshi6777
    @shaileshjoshi6777 Місяць тому +30

    Ha janak jesangpura & jigar jesangpura 👍👍👍👍👍👌👌👌 majboot song 👍👍👍

  • @mahakalidigitallilapura2601
    @mahakalidigitallilapura2601 Місяць тому +48

    હા ઉતર ગુજરાત રતન જેને રાકેશ બારોટ નો અવાજ ગમતો હોય એ લાઈક કરો

  • @OPVIPGamer1
    @OPVIPGamer1 Місяць тому +18

    બૂમ પડી રાકેશભાઈ❤❤❤

  • @dashrath.Thakor7310-z2r
    @dashrath.Thakor7310-z2r 29 днів тому +5

    વરસાદ ના છાંટા આયા સોંગ કોને કોને ગમ્યું ❤️❤️❤️🌧️🌧️🌧️

  • @shaileshjoshi6777
    @shaileshjoshi6777 Місяць тому +57

    Ha mru jesangpura &vayad gujrat ma boom padave 👌👌👌👌👌👍👍👍

  • @pargivinod6082
    @pargivinod6082 Місяць тому +26

    રાકેશ બારોટ નું સોંગ બધા મને ગમે છે ❤❤❤❤❤

  • @BalajiThakor-hz2ps
    @BalajiThakor-hz2ps Місяць тому +38

    Rakesh Barot nu geet bum pdavse ❤❤❤❤❤

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 Місяць тому +65

    આ સોંગ સાંભળીને મને મરી જાનુ યાદી આવી ગયો😂😂❤

  • @ThalapthyFans-ze5go
    @ThalapthyFans-ze5go Місяць тому +345

    બનાસકાંઠા થી કોણ કોણ છે. 🔥🫶

  • @Amit_Raval_143
    @Amit_Raval_143 Місяць тому +44

    પ્રેમ પર ભરોસો એક વાર ટુટી જાય પછી ક્યારે ભરોસો થાતો નથી ❤❤❤❤❤

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN Місяць тому +38

    બહુ સરસ સોગ છે હા જીગર જેસંગપુરા હા બનાસ વાળા લાઇક કરો લિ. લક્ષ્મણ મુડેઠા સિંગર ❤❤❤❤❤❤❤❤

  • @nikudigitalofficial7370
    @nikudigitalofficial7370 Місяць тому +83

    ગીત જ્યારથી આવ્યું ત્યારે થી દિવસ માં 10વાર સાંભળું છું

  • @RahulOad-wu1cr
    @RahulOad-wu1cr Місяць тому +8

    Jordar song rakesh bhai...❤❤❤❤❤

  • @mukeshsingvaghela1931
    @mukeshsingvaghela1931 Місяць тому +137

    બીજી લાઈક બનાસકાંઠા ની ❤

  • @MukeshKumarMukeshkumar-iu5pg
    @MukeshKumarMukeshkumar-iu5pg Місяць тому +12

    Rakesh barot ना तोले गुजरात मा कोई ना आवे हो vaah rakyia vaah

  • @vishnu_bhadara
    @vishnu_bhadara Місяць тому +107

    વરસાદ અને સોંગ બંને સાથે જ આવ્યા ❤❤

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Місяць тому +17

    જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations

  • @joshiaarjun409
    @joshiaarjun409 Місяць тому +19

    Vaah janak vaah 🎉🎉

    • @lakhdhirsinhofficial5091
      @lakhdhirsinhofficial5091 Місяць тому +2

      બારોટ થય શીનાળવા ને સારુ લગાડે મારા પછી ખોળામાં માથું રાખીને બળી જાય એના ગવાય

  • @kbrock7510
    @kbrock7510 Місяць тому +80

    રાકેશભાઈ આ સોન્ગમા શુ સુર લગાયા છે તમે..
    તમારી વાતજ ના થાય રાકેશભાઈ ખુબજ સરસ 😊❤

  • @DarbarVanraj-bt6rx
    @DarbarVanraj-bt6rx Місяць тому +15

    વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤❤

  • @DINESH_EDIT_OFFICIAL709
    @DINESH_EDIT_OFFICIAL709 Місяць тому +166

    રાકેશ ભાઈ ના વરસાદ ના છાંટા જેને લાગીયો હોય એ ❤લાઈક કરે

  • @user-rk1zm5bd4j
    @user-rk1zm5bd4j Місяць тому +23

    જય માતાજી મિત્રો બનાસકાંઠા વાળા લાઈક કરો ❤❤

  • @user-pf3do1cz9d
    @user-pf3do1cz9d Місяць тому +13

    સુપરહિટ રાકેશભાઈ સોંગ આવેજ❤😢❤ સોંગ લખતા રહેજો

  • @sahilthakor2317
    @sahilthakor2317 Місяць тому +24

    Ha bhai ha

  • @DjSureshVaran
    @DjSureshVaran Місяць тому +162

    રાકેશ બારોટ નું ❤ સોંગ કોને કોને ગમેછે❤

    • @PRVINPKOFFICIAL
      @PRVINPKOFFICIAL Місяць тому +4

      Mana...bov gamaa ❤

    • @LAKSHMAN-T-R-776
      @LAKSHMAN-T-R-776 Місяць тому +5

      Trending ma bau chale che song

    • @Gj34-t4v
      @Gj34-t4v Місяць тому +1

      આખી દુનિયા ને ગમે ❤

  • @RathodrahulBhawanbhai
    @RathodrahulBhawanbhai Місяць тому +31

    😢😢
    જેમ જેમ વરસાદ આવે છે એમ મારી ઢીંગલી ની યાદો આવે છે..❤❤

  • @Bahuchabhavani
    @Bahuchabhavani Місяць тому +38

    2 લાઈક mr સોલંકી ની

  • @mukeshsingvaghela1931
    @mukeshsingvaghela1931 Місяць тому +21

    રાકેશ ભાઈ તમારા દરેક સોંગ જોરદાર હોય છે બુમ પડાવેછે❤❤

  • @Kirankolavadaofficial
    @Kirankolavadaofficial Місяць тому +8

    Wah Guruji 🎉

  • @Vipul_Edit951
    @Vipul_Edit951 Місяць тому +6

    અરે વાહ....😊.... સુ વાહ..... સુપર સોંગ લાવ્યું રાકેશ બારોટે ❤ દિલ ની ધડકન પ્રીત પિયુ અને જીવ થી વાલી જાન ..... માટે 😢 બઉ યાદ આવી ગઈ....... વિહર તો નહી પેલો ગામ વાળો વડલો 💔😭😭😭😭

  • @JorajithakorJorajithakor4525
    @JorajithakorJorajithakor4525 Місяць тому +13

    જય.સઘીમા.રાકેશભાઈ.ખુબસરસ

  • @GhaylaGovadiyo
    @GhaylaGovadiyo Місяць тому +15

    રાકેશ ભાઈ ટો તહુક્તો મોરલો છે
    એમનો અવાજ ઓલ ગુજરાતને ગમે છે ❤❤❤❤❤

  • @cheharramdigital1150
    @cheharramdigital1150 Місяць тому +9

    વાહ જીગર જનક બવું મસ્ત ગીત લખ્યું સે

  • @nareshjparmar3034
    @nareshjparmar3034 Місяць тому +6

    ફસ્ટ ક્લાસ ગમતું સોંગ બનાવ્યું છે...👌

  • @ghayal_Ashik_vlogs
    @ghayal_Ashik_vlogs Місяць тому +361

    પેલી લાઈક આ ધાયલ આશિક ની ❤❤

  • @digvijaysinhchauhan2167
    @digvijaysinhchauhan2167 Місяць тому +12

    શ્વેતા સેન કોને કોને સોનાક્ષી સિંહા લાગે છે😂😂😂😂😂

  • @timli_valo_chhoro611
    @timli_valo_chhoro611 Місяць тому +38

    સુ વાત સે રાકેશ ભાઈ તમારી વાત ના થાય હો.. 😀😀 જબર જસ સોંગ સે હો...સુપર...આદિવાસી તરફથી ફૂલ સપોર્ટ .. 😎😎

  • @Vinujithakor8712
    @Vinujithakor8712 Місяць тому +9

    Super Song... રાકેશભાઈ❤❤❤❤

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 Місяць тому +153

    ❤❤ચોમાસા ની શરૂવાત થય ગય છે તો રાકેશ ભાઈ જોર દાર સોંગ આવી ગયું છે❤❤

  • @prakashjithakor1540
    @prakashjithakor1540 Місяць тому +21

    ખરે ખર આવા સોંગ ગાઓ છો રાકેશભાઈ તમે બધા ને ઈમોશનલ કરી નાખો છો મારા અનુભવ તમે ફરી યાદ કરાવા બદલ 😢😢😢❤❤❤

  • @nakrajdaiyaaakal3667
    @nakrajdaiyaaakal3667 Місяць тому +6

    Va rakesh bhai ❤

  • @kismatlove2072
    @kismatlove2072 Місяць тому +4

    રાકેશભાઈ નું સોંગ કોને ગમે છે અમે તો રાકેશભાઈ ના સોંગ ની વરસાદની જેમ વાટ જોઈ રહીએ છીએ અમારા ફેવરેટ હીરો રાકેશ બારોટ છે

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil Місяць тому +182

    કોણ કોણ રાકેશ બારોટ ના આશિક છે કોમેંટ કર્યો.

  • @cricketgroundreport5504
    @cricketgroundreport5504 Місяць тому +5

    રાકેશ બારોટ નું એક ગીત આવે એટલે.. ટ્રેન્ડિંગ માં.... બાકી કલાકાર ઢાકણી માં પાણી લઈને મરી જાઓ... તમારા થી આવા ગીત ના બને 💚💚💚💚💚love u rakesh barot

  • @SanjuOfficial-md4ib
    @SanjuOfficial-md4ib Місяць тому +10

    Super song rakesh bhai ❤

  • @v_s_panchal5391
    @v_s_panchal5391 Місяць тому +2

    Jiga bhai ne prem karta badha like karo

  • @vadiyadigital5886
    @vadiyadigital5886 Місяць тому +17

    ગયા વરહાળે મારી જોડે ચાલુ વરસાદે વાત કરતીતી આ વરહાળે ખબર નથી ક્યાં છે

  • @prajapatijaimin3581
    @prajapatijaimin3581 Місяць тому +4

    Vah Rakesh Bhai tamaru new song super hot rahe aevi subhakamnae❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @svworker5139
    @svworker5139 Місяць тому +15

    જય દ્વારાધીશ...♥️👍

  • @Dmgamdi
    @Dmgamdi Місяць тому +18

    16 તારીખ ના સાજે શુટીંગ લેવાનું હતુ વિજળી ના કડાકે 😮

  • @statusboy930
    @statusboy930 Місяць тому +7

    આ ગીત આના શબ્દ જોરદાર trending મા ચાલશે ❤🙌

  • @Virbhanabluv
    @Virbhanabluv Місяць тому +4

    રાકેશ બારોટનું કોણ-કોણ સુપર હીરો માને છે❤

  • @dineshumot2594
    @dineshumot2594 Місяць тому +202

    આ સોગ જોઇને❤ મારી જેમ જે પણ મિત્રોને પોતાનિ લવરની યાદ આવી હોય તે કોમેટ લાઇક કરજો❤જય મા ખોડિયાર❤🙏 તમારુ સોગ બહુ વાયરલ થાય એવી હુ દુવા કરુછુ

  • @MukeshKumarMukeshkumar-iu5pg
    @MukeshKumarMukeshkumar-iu5pg Місяць тому +4

    अधुरो प्रेम आपणो लखियो मारा रोम दुःख थाये गणू पण जइन कवु कोने आ कड़ी मने best लागेसे ho i miss you gomda ni gothan ❤😅❤

  • @djremixdevanlakhanimk786
    @djremixdevanlakhanimk786 Місяць тому +8

    Super Che Rakesh sir
    Kon Kon Rakesh Barot ko❤ like karte hain

  • @Vishnu_sinh_official
    @Vishnu_sinh_official Місяць тому +7

    Rakesh Barot na Trending song ❤️

  • @Amarat_thakor_official
    @Amarat_thakor_official Місяць тому +40

    રાકેશ ભાઈ તમારા ગીત સુપરહીતજ હોય છે 💯 આજે લાગે છે કે આ ગીત બૂમ પડાવશે માર્કેટમાં 👌 સિંગર અમરત ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ ભાઈ 👌⭐⭐🔥

  • @DashratThakor-kd3zx
    @DashratThakor-kd3zx Місяць тому +2

    Ha moj Ha ❣️👈

  • @gautamvarmora637
    @gautamvarmora637 Місяць тому +7

    Mara Guruji ❤️🥰 Na Song Ni To Vat j na thay

  • @momaiofficialroita
    @momaiofficialroita Місяць тому +10

    તમારા સુર આગળ તો મ્યુઝિક પણ ઝાખા પડે છે રાકેશભાઈ 😢😢

  • @jigarjoshi970
    @jigarjoshi970 Місяць тому +13

    Maari ek Aankhe Shrawan 🔥🔥🔥
    Maari Jaanu ne Joi Najare🔥🔥🔥
    ❤❤❤❤

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 Місяць тому +24

    બધાય કલાકાર ના ગીતો આવે છે રાકેશ બારોટનું ગીત આવે એટલે🎉 સુપર ગીત હા મારા ગુરુ જય હો જય હો 0:01

  • @AlpeshThakor-gt6we
    @AlpeshThakor-gt6we Місяць тому +8

    Rakas Borot ni moj ❤❤❤❤

  • @maheshraval6930
    @maheshraval6930 Місяць тому +6

    હવે રાકેશભાઈ દશામાં ના દાડા આવેસે એક સુંદર મજાનું દશામાં નુ ગીત બનાવો

  • @Mahakali_no_divano
    @Mahakali_no_divano Місяць тому +12

    સુપર સોંગ ❤

  • @Meldi_digital_official
    @Meldi_digital_official Місяць тому +2

    હા રાકેશ ભાઈ હા સુપર સોંગ ❤❤

  • @Balawant_Thakor_Paldi
    @Balawant_Thakor_Paldi Місяць тому +11

    Superb song Rakesh Barot

  • @jayvihatdadar1926
    @jayvihatdadar1926 Місяць тому +6

    Boom boom boom જોરદાર

  • @hingalajstudio3163
    @hingalajstudio3163 Місяць тому +16

    કેટલાં ને આ ગીત ગમ્યુ આપણે ને તો દિલ થી ગમ્યુ

  • @Alpeshzala386
    @Alpeshzala386 19 годин тому +2

    Jay mataji

  • @jagdishthakor6444
    @jagdishthakor6444 Місяць тому +8

    ભાઈ આવું જ મારી સાથે થયું 😔😔. એની યાદ આવી ગઈ યાર

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 19 днів тому +1

    😭😭😭 સાચો પ્રેમ આ મતલબી દુનિયા માં મળવો મુશ્કિલ છે હો 😭😭😭😭all time miss you my life love rital 😭😭💔💔😭😭💔💔💔

  • @Rajachamundchoruofficial
    @Rajachamundchoruofficial Місяць тому +20

    Super song Rakesh Bhai Jay mataji❤❤

  • @DineshParmar-kh7xo
    @DineshParmar-kh7xo Місяць тому +2

    Moj. Bhai. 🖤💔❣️❤️❤️

  • @CvguhvFgihf
    @CvguhvFgihf Місяць тому +15

    સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ

  • @ArjunThakor-yt5ex
    @ArjunThakor-yt5ex Місяць тому +1

    આ સોંગ નહીં રાકેશ ભાઈ ના અત્યાર સુધી ના બધા સોંગ સુપર હિટ છે 💯💯❤️❤️

  • @Hvtfutvvygy
    @Hvtfutvvygy Місяць тому +5

    મોજ મોજ રાકેશ ભાઈ❤❤❤

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 Місяць тому +1

    વરસાદ ના છાંટા આયા રાકેશ બારોટનું ખુબ સરસ સોંગ છે બધા મિત્રોને જય માતાજી🙏

  • @SanjayThakor-wb5zn
    @SanjayThakor-wb5zn Місяць тому +13

    3 ji like apadi

  • @jagdishrana7226
    @jagdishrana7226 Місяць тому +3

    કોને કોને રાકેશ ભાઈ બારોટ નું સોંગ ગમે છે ❤️👍

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Місяць тому +227

    મારી જેમ સોંગ ની કોણ કોણ રાહ જોઈને બેઠા હતા કે સોંગ ક્યારે આવે અને ક્યારે હું ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવું❤😮

  • @SomnathKordaCommedy-jy4ol
    @SomnathKordaCommedy-jy4ol Місяць тому +3

    જોરદાર ગીત રાકેશ ભાઈ

  • @Narshithakor-un5kp
    @Narshithakor-un5kp Місяць тому +7

    હા ઘાયલ હા સુપર સોંગ બુમ પડાવે
    રાકેશ ભાઈ

  • @ThakorKaluji-um1wm
    @ThakorKaluji-um1wm 10 годин тому +1

    Mane Rakesh Bhai na badha j gito game che

  • @kiranthakorofficial4874
    @kiranthakorofficial4874 Місяць тому +18

    બુમ પડાવશે રાકેશ બારોટ નું સોંગ full saport Kiran Thakor

  • @rabariraju-bc5yo
    @rabariraju-bc5yo Місяць тому +11

    Boom j hoye Rakesh bhai gay atle ❤

  • @hardiksinh__zala
    @hardiksinh__zala Місяць тому +3

    ઝાલા સાચું જ કીધું છે કે છોકરી પ્રેમ માં શરીર આપી શકે પણ દિલ નહિ 💯

  • @gautamvarmora637
    @gautamvarmora637 Місяць тому +6

    Vahhhhh Guruji ❤️🙏

  • @AshwinSaraniya
    @AshwinSaraniya Місяць тому +2

    રાકેશ બારોટ નું સોંગ સુપ્પર હિટ છે વા બારોટ વા દિલ તો ટુટી ગયું છે

  • @thakormukesh8010
    @thakormukesh8010 Місяць тому +15

    સુપર રાકેશ ભાઈ બારોટ ❤️‍🩹👌♥️🥲🌧️

  • @totalvideo0095
    @totalvideo0095 7 днів тому +1

    🤕 તારી યાદો તો રોજ આવે જ છે 🤞પણ ખબર નથી 📱 તૂ કયારેય આવીશ...🖤 મતલબી... ❤

  • @Gujarati_Status_King143
    @Gujarati_Status_King143 Місяць тому +11

    Rakesh barot new song 2024❤❤❤❤❤

  • @rpaditor1
    @rpaditor1 Місяць тому +1

    હા રાકેશ ભાઈ હા તમેતો બૂમ પડાવી જોરદાર સોંગ છે. ભાઈ ❤️🥰

  • @ArvindArvind-qq7fd
    @ArvindArvind-qq7fd Місяць тому +7

    સૂપર હીટ સોંગ રાકેશ ભાઈ

  • @khonajithakor7399
    @khonajithakor7399 3 дні тому +1

    કોણ રાકેશ ભાઈ ના વિડીઓ જોવે છે ❤❤❤❤

  • @AshokThakor-qd7gk
    @AshokThakor-qd7gk Місяць тому +64

    બૂમ પડાવશે રાકેશ ભાઇ હો સોંગ.full saport Ashok Thakor nagar terwada thi

  • @ranjitzala8544
    @ranjitzala8544 Місяць тому +1

    Ha moj Ha bhai

  • @shaileshchauhan5343
    @shaileshchauhan5343 Місяць тому +9

    Super Rakesh Bhai ❤❤❤