કપાસના પાકમાં ખાટી છાશનું જોરદાર પરિણામ | રોઝ સૂચિયા જીવાત ઈયળ ખેતરમાં નહિ આવે | khedut ni kheti |

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • કપાસના પાકમાં ખાટી છાશનું જોરદાર પરિણામ | રોઝ સૂચિયા જીવાત ઈયળ ખેતરમાં નહિ આવે | khedut ni kheti |
    about this video :
    આ વિડીયોમા કપાસની ખેતીમાં ગાયની ખાટી છાશના છંટકાવ અને ખાટી છાશના ફાયદાઓ રજુ કરવામાં આવેલ છે.છંટકાવ વખતે માસ્ક પહેરવુ ખૂબ જરૂરી છે.જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. આ વિડિયોમાં આપેલ માહિતી અંગે ખેડૂતે પોતાના ખેતરમાં ખાટી છાશનો છંટકાવ કરીને પોતનો અનુભવ વ્યક્ત કરેલ છે.
    જગદીશભાઈ તળાવિયા
    મો : 9904950532
    Your queries :
    કપાસના પાકમાં ખાટી છાશનો કમાલ
    કપાસમાં ખાટી છાશનો છંટકાવ
    કપાસના પાકમાં ખાટી છાશના ફાયદાઓ
    કપાસના પાકમાં ખાટી છાશના છંટકાવનું પ્રમાણ
    કપાસમાં ખાટી છાશનો ખર્ચ
    કપાસમાં ખાટી છાશનો છંટકાવ કેવી રીતે કરવો
    કપાસમાં ઓર્ગેનિક દવાનો છંટકાવ ખાટી છાશ
    ઓર્ગેનિક કપાસની ખેતી
    ખાટી છાશ
    ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
    ખાટી છાશના ફાયદાઓ
    કપાસના પાકમા
    કપાસની ખેતી
    કપાસનુ વાવેતર
    કપાસ માટે સસ્તી દવા એટલે ખાટી છાશ
    ખેડૂતની ખેતી
    khati chhach gujarati
    cotton farming
    how to use sore buttermilk in cotton
    cotton farming buttermilk
    gay aadharit prakritik kheti
    Khetivadi
    kapas ma khati chhach no chantakav
    kapas ma khati chhach gujarati
    khati chhach na faydavo
    organic Kheti
    kapas me khatti chhach kaise use karain
    khatti chhach ke kapas me prayog
    gay ni chhach
    gay ki khatti chhach
    gay ni khati chhach
    gay ni chhach no kapas ma prayog
    khati chhach no prayog
    Kapaa no pak
    kapas ni Kheti gujarati
    khati chhash
    chuchiya no nash kare
    iyal no nash kare
    thrips no nash kare
    kapasma khati chhashna fayda
    Khedut ni Kheti
    hi friends welcome to my UA-cam channel Khedut ni kheti.....
    about this channel.
    ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
    ખેતીના અન્ય વિડિયો અને પ્લેલીસ્ટ :
    1)કપાસની સામાન્ય માહિતી :
    • કપાસના પાકની સંપૂર્ણ મ...
    2) નિંદામણ નાશક ઘોડા સાતી :
    • આ સાધનથી બે વ્યક્તિ એક...
    3) એક સાથે ત્રણ સાતીનો વિડીયો :
    • કપાસના પાકમાં ખેડૂતની ...
    4) ટોર્ચ બનાવાની રીત
    • ટોર્ચ કેવી રીતે બનાવવી...
    our social links,
    Our other you tube channel :
    / @foodybt
    Facebook :
    bharat.talaviya.5477
    Instagram :
    bharatpatelbt
    telegram :
    t.me/B20920
    please like share comment and subscribes to our channel.
    #કપાસનાપાકમાંખાટીછાશનુંજોરદારપરિણામ
    #ખાટીછાશનોછંટકાવ
    #khedutnikheti
    #ખાટીછાશનાફાયદાઓ
    #ખાટીછાશનોખર્ચ
    #કપાસમાંખાટીછાશ
    #ખાટીછાશ
    #ખાટીછાશદ્રાવણકેવીરીતેબનાવવું
    #ખેતીમાહિતી
    #gayaadharitprakritikkheti
    #ગાયઆધારિતપ્રાકૃતિકખેતી
    #kapas
    #જીરોબજેટખેતી
    Thank you for watching this video

КОМЕНТАРІ • 58

  • @munabhaibaraiya7390
    @munabhaibaraiya7390 2 роки тому +6

    ભેસ ની છાશ શાલે

  • @rohitkaramat2484
    @rohitkaramat2484 Рік тому +3

    સરસ

  • @kamleshnayaka6940
    @kamleshnayaka6940 2 роки тому +5

    હુ પણ કપાસ મા છાટુ છુ છાસ 10 દિવસ ની હોય તો પણ ચાલે એના થી રોજડા કપાસ ખાતા નથી અઠવાડિયા માં 1વાર હૂ છાટુ છુ 100% રીઝલ્ટ છે

  • @dineshvasanidinesh9612
    @dineshvasanidinesh9612 2 роки тому +3

    જય ગૌ માતા

  • @FoodyBt
    @FoodyBt 2 роки тому +5

    Wahh Jagdishbhai

  • @baldevbjoshibaldev669
    @baldevbjoshibaldev669 2 роки тому

    ખુબ સરસ માહિતી આપી

  • @jadejakrips
    @jadejakrips 2 роки тому +2

    Pani ketlu add karvanu 1litr ma

  • @snehalkaneriya7928
    @snehalkaneriya7928 2 роки тому +2

    Bhesh na dudh ni chhas chale?

    • @KhedutniKheti
      @KhedutniKheti  2 роки тому

      No

    • @Prakashrahir
      @Prakashrahir 2 роки тому +1

      ચાલે ભાઈ ભેશની છાશ
      જરુરિ નથિ કે ગાય ની જ છાશ હોવી જોવે

  • @yashpatelyashpatel8071
    @yashpatelyashpatel8071 2 роки тому

    Very good

  • @patelchandrakantk7918
    @patelchandrakantk7918 19 днів тому

    ખેડૂત મિત્ર કેટલું વ્યવસ્થિત બોલે છે, છતાં પૂછવા વાળા ભાઈ વારે ઘડીએ ફરી ફરી પૂછે છે,,,પંપ મા કેટલું લેવાનું,,,?અરે, ભાઈ એક વાર કહ્યું કે 500 થી શરૂ કરી 1 લીટર લેવાની...વિડિયો લંબાવે છે...

  • @denishbutani7049
    @denishbutani7049 Рік тому

    Hing bhegi nakhay

  • @devabhaikumbharvadiya9736
    @devabhaikumbharvadiya9736 11 місяців тому

    બીજી કેમિકલ દવા નો ઉપયોગ કરવો પડે છે કે કેમ ?

  • @MS_gamer_007
    @MS_gamer_007 Рік тому +1

    ભેંસ ની છાશ ચાલે કે નહિં

  • @uttamprajapati9250
    @uttamprajapati9250 Рік тому

    ભેંસ ની છાસ ચાલે

  • @snehalkaneriya7928
    @snehalkaneriya7928 2 роки тому

    Gay na ek litar dudh mathi ketla litar chas banavani?

  • @parmardineshbhai6218
    @parmardineshbhai6218 Рік тому

    ભેંશ ની સાસ સાલે

  • @RameshPatel-wo9mb
    @RameshPatel-wo9mb 2 роки тому +4

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

  • @gopalsinghparmar2443
    @gopalsinghparmar2443 2 роки тому

    Biyara nu su nam 6

  • @gopalsinghparmar2443
    @gopalsinghparmar2443 2 роки тому

    Kapas Saro che sunam 6 kapas na biyarn nu

  • @goswamighanshyambharti4883
    @goswamighanshyambharti4883 2 роки тому

    Biju kai nakuche k ekali chach nakhi che tevu pucho

  • @gohildipalsinh6231
    @gohildipalsinh6231 2 роки тому +2

    Davani hare nakhi sakay

  • @MaheshbhaiPolaBhai-gr1sk
    @MaheshbhaiPolaBhai-gr1sk Рік тому

    😢😢😮vaBhao

  • @vallabhbhaiasodariya6142
    @vallabhbhaiasodariya6142 3 роки тому +2

    વિડીયો બનાવવા માટે આ બધું કરો છો

  • @subhashbaraiya3179
    @subhashbaraiya3179 2 роки тому

    Akdo sas hing

  • @devrajchavda6654
    @devrajchavda6654 2 роки тому

    કેટલા દિવસ નો થાય પસી સ્ટાય

  • @krishnatheherom.d.h.p3755
    @krishnatheherom.d.h.p3755 Рік тому +2

    છાસ ગાયની જ જોવે તો ગાય નો હોય તો

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 роки тому +1

    Hong chhati to pan result na maltu

  • @manubhaikhokhariya2884
    @manubhaikhokhariya2884 Рік тому

    ફોન નમમર આપશો

  • @vinodbhaikotadiya2385
    @vinodbhaikotadiya2385 2 роки тому

    Chhash.,.akdo...athva...bijivastuumerishakay

  • @PratapSinh_Parmar
    @PratapSinh_Parmar 3 роки тому +1

    American makaya ma chati sakaay..?

  • @oghadbhaipamak9391
    @oghadbhaipamak9391 2 роки тому

    સાહેબ ગુલાબી ઇયળ આવે ખરી સાહેબ તે પુસો

  • @amaratmajithiya1880
    @amaratmajithiya1880 2 роки тому +1

    છાશ ભેગી કઈ દવા નાખવાની કે નાય

  • @ashrafsherasiya1233
    @ashrafsherasiya1233 2 роки тому

    Gay nothing toh Su karo