ભાજપ જેને પપ્પુ કહે છે તે પપ્પુએ વળતો સવાલ પુછતા મોદીની હાલત પપ્પુ જેવી થઈ | News About Rahul Gandhi

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #newsaboutrahulgandhi #rahulgandhi #narendramodi #pmmodi #gautamadani #mukeshambani #adaniambani #loksabhaelection2024 #parliamentelection2024 #loksabha2024 #loksabhaelection #gujaratisamachar #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #tusharbasiya #navajivannews #prashantdayal
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 628

  • @farukmanki9890
    @farukmanki9890 5 місяців тому +84

    ખૂબ સરસ પ્રશાંત જી આવી સ્ટોરી પ્રસારિત કરતા રહો ભક્તો જાગે જે ભક્તો વર્ષો થી એકજ અપેક્ષા માં બેઠા છે કે એક દિવસ બળદ જરૂર દૂધ આપશે

  • @manubhairathva4369
    @manubhairathva4369 5 місяців тому +47

    સૌથી મોટો પપ્પુ fekujivi છે જે નાળા માથી સીધો ગેસ કાઢવાનું સંશોધન કર્યું હતું 😂😂😂😂

    • @VimalRathod-e5o
      @VimalRathod-e5o 2 місяці тому +1

      @@manubhairathva4369 Nala mathi ges to na nikla lekin ek bhese nikali he

  • @GJSingh07
    @GJSingh07 5 місяців тому +74

    ગપ્પુ દુનિયાનો સૌથી મોટો પપ્પુ છે...😂

  • @JakshijiThakor
    @JakshijiThakor 5 місяців тому +64

    ખુબ સરસ વાત કરી ખરા અર્થમાં મિડિયા ત્રીજું નેત્ર છે અને ભારતની ચોથી જાગીર છે એટલે સત્ય બોલવું અને બતાવવું એ એમની ફરજો છે જે નવજીવન ન્યૂઝ બજાવે છે એનો આનંદ છે જય હિન્દ વંદેમાતરમ્

  • @shilapande9704
    @shilapande9704 5 місяців тому +68

    બહાદુર પત્રકારોને સલામ સ્ટોરી ખૂબજ પંસદ પડી આભાર

  • @sanjayvanani7611
    @sanjayvanani7611 5 місяців тому +77

    તમારી બહાદુરી ને સલામ છે નવજીવન ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન

  • @sbdodia9783
    @sbdodia9783 5 місяців тому +78

    ખુબ સરસ.દયાલ.સાહેબ.અભિનદન.

  • @mahendraamin8632
    @mahendraamin8632 5 місяців тому +73

    સાચી વાત છે. 100%

  • @rahulparmar6490
    @rahulparmar6490 5 місяців тому +218

    મોદી પપ્પુ બની ગયો છે,,,,

    • @lalitshah3501
      @lalitshah3501 4 місяці тому +6

      પપ્પુ એ ગપ્પું ને પપ્પુ બનાવી દીધો.

    • @PRSINGH2572
      @PRSINGH2572 4 місяці тому +1

      PM MODI गारंटी दो राहुल गांधी से डिबेट की

    • @kaushikchavda9620
      @kaushikchavda9620 3 місяці тому

      Ha😂

    • @PRSINGH2572
      @PRSINGH2572 3 місяці тому

      @@rahulparmar6490 😂😂😂

  • @manubhairathva4369
    @manubhairathva4369 5 місяців тому +28

    Very good સાહેબ ખૂબ સરસ વિશ્ર્લેષણ કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન 😢
    હવે મોદી ખુદ જાતે પપ્પુ સાબિત કરી બતાવ્યું 😂😂😂😂

  • @jayeshtalavia1893
    @jayeshtalavia1893 5 місяців тому +25

    ગોદી મીડિયા રાહુલ ગાંધી ને ભલે ગાળો આપતી હોય એમની ગમે એટલી મજાક ઉડાવતી હોય અને નરેન્દ્ર મોદી ની ગમે એટલી ખોટી અને જુઠ્ઠી વાહવાહી કરતી હોય પણ સચ્ચાઇ તો એ છે કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કરતા 100% શ્રેષ્ઠ છે. રાહુલ ગાંધી એ જેટલી પણ ભવિષ્ય વાણી કરી છે એ 100% સાચી પડી છે. પછી એ ભલે નોટબંધી માટે હોય કે જીએસટી માટે હોય કે ચીન માટે હોય કે કોરોના માટે. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કરતા દરેક પાસા માં ચડિયાતા સાબિત થયા છે કે થઈ રહ્યા છે.

    • @abdullahkhalifa659
      @abdullahkhalifa659 5 місяців тому

      રાહુલ ગાંધી માં લુચ્ચાઈ અને ખંધા પણું તેમજ બદમાશી નથી જે દરેક રાજકારણી માં હોય છે અને હોવી જોઈએ. એજ કારણ છે કે આ વખતે બીજેપી 325 સીટ લઈને આવશે. વાત થોડી અટપટી લાગશે પણ હકીકત છે.

    • @aandibensolanki8146
      @aandibensolanki8146 3 місяці тому

      Anteto. Stya. Novijy. Thasej

  • @chudasamashaktisinh1514
    @chudasamashaktisinh1514 5 місяців тому +58

    વડાપ્રધાન શ્રી ને ક્યારેય પણ ના શોભે એવા નિવેદન આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આપી રહ્યાં છે... રાહુલ ગાંધી નું અનુભવ વાળું નિવેદન યોગ્ય હતું કે જ ને અનુભવ થયો હોય એને જ ખબર કે ટેમ્પો ભરી ને રૂપિયા ઠલવાય છે.

  • @baraiyavikram2136
    @baraiyavikram2136 5 місяців тому +102

    નરેન્દ્ર મોદી પપ્પુ છે

  • @another_name_of_love_is_amit
    @another_name_of_love_is_amit 5 місяців тому +35

    धन्यवाद जी आपने सही समाचार पत्रकार की भूमिका निभाई

  • @Ramesh_009
    @Ramesh_009 5 місяців тому +18

    પપ્પુ નામ બદલાવવાની ક્રિયા માં કરોડોમાં ખર્ચે વોટ્સએપ યુનિવર્સિટી માં થયું છે. એ હકિકત ની સત્યતા જાણવી જોઈએ.
    "પનોતી" શબ્દ પણ આવ્યો .😂

  • @arjunahir9493
    @arjunahir9493 5 місяців тому +20

    પપ્પુ થવામાં વાંધો નથી પણ ગપ્પું નો થવાય

  • @MonikaChavda
    @MonikaChavda 4 місяці тому +13

    સૌપ્રથમ તો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કે આપ આટલી બહાદુરીપૂર્વક જે વાત સત્ય છે એને એ જ રુપમાં રજૂ કરી. ખૂબ ખૂબ અભિનંદન ણવજીવ ટીમ... અને બીજું કે લોકોમાં હજુ જાગૃતિ તો નથી જ ગમે તેટલા અરીસા દેખાડવા છતાં જે લોકો દેખતા અંધ છે એ અંધભક્તો રહેવાના જ છે.
    લોકોમાં કોમવાદ ધર્મવાદ એટલી હદે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલ છે કે, આ સત્યતાયુક્ત સમાચાર પર આક્ષેપો મુકવાની વાર નહિ લગાડે.
    દેશની મીડિયા જ્યારે સંપૂર્ણપણે વેચાઈ ચુકી છે એ પરિસ્થિતિમાં પણ આપ હિંમતપૂર્વક કામ કરી રહ્યા છો એ ખરેખર દાદ માંગી લેતું કાર્ય છે.
    હાલના સમયમાં કોઈ વ્યક્તિ આ તાનાશાહી તરફ આગળ વધતી સરકાર સામે અવાજ ઉઠાવવાની હિંમત નથી કરતું, અને કોઈ વળતો જવાબ આપવા હિંમત કરે છે એમને અલગ અલગ ચક્રવ્યૂહમાં સંડોવી હેરાન કરવામાં આવે છે.
    ચારેતરફ મોદીની વાહવાહી ... અને વાહવાહી પણ કોણ કરે છે??? (ચેનલમાં કમેન્ટ વાંચનાર બરાબર સમજી ગયા હશો.) હાલ પરિસ્થિતિ એવી છે કે કોઇને આવી સરકાર સામે અવાજ ઉઠાવવો નથી, અવાજ ઉઠાવવા દેવો નથી... અને છતાં જે અવાજ ઉઠાવે છે એમને કોંગ્રેસી ઘોષિત કરી દેવામાં આવે છે... અને એથીય વિશેષ ઉપનામોથી નવાજવામાં આવે છે. (કમેન્ટ વાચક વર્ગ સમજી ગયા હશો)

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd 5 місяців тому +21

    સાચી વાત છે કોંગ્રેસ જીતશે આ વખતે

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 5 місяців тому +20

    મને તો મોદી પપ્પુ લાગે છે..😂😂

  • @ramanlalchavda9723
    @ramanlalchavda9723 5 місяців тому +10

    દર્પણ જૂઠ ના બોલે.દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયુ.

  • @kirtansinhsolanki5176
    @kirtansinhsolanki5176 5 місяців тому +25

    બિલકુલ સાચી વાત sir.....👍

  • @paramarhanshabhai1196
    @paramarhanshabhai1196 5 місяців тому +14

    રાહુલ ગાંધી જિંદાબાદ 🎉🎉❤❤🙏🙏🌹🌹💐💐🌺🌺🌷🌷🙏🙏

  • @rajeshpujaraallinone
    @rajeshpujaraallinone 5 місяців тому +23

    પપ્પુ મોદી છે

  • @MansukhbhaiThoriya-z2j
    @MansukhbhaiThoriya-z2j 5 місяців тому +35

    સાચી વાત છે

  • @abbasvora4919
    @abbasvora4919 5 місяців тому +16

    સત્ય બોલનાર માત્ર એક પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા

  • @kishorbhairamani1426
    @kishorbhairamani1426 5 місяців тому +24

    પપ્પુ થઈ ગયો મોદી

  • @Kemchogujarat163
    @Kemchogujarat163 5 місяців тому +18

    હવે હિન્દુ ખતરામાં આવી જશે....

  • @BharatDesai-i3q
    @BharatDesai-i3q 5 місяців тому +21

    છેલ્લે અમને તો ખબર છે આપણો જ પપ્પુ છે

  • @PRSINGH2572
    @PRSINGH2572 4 місяці тому +6

    PM MODI ગેરન્ટી આપો રાહુલ ગાંધી સાથે ઓપન debate કરવાની 😂

  • @sahilsecurity5952
    @sahilsecurity5952 5 місяців тому +12

    સત્ય परेशान થઈ શકે. पराजित नहीं

  • @khumansinhrahevar2182
    @khumansinhrahevar2182 5 місяців тому +8

    વાહ વાહ.. શુ જવાબ છે..

  • @rajivvyas9788
    @rajivvyas9788 5 місяців тому +8

    સરસ
    નિર્ભય રજુઆત બદલ અભિનંદન

  • @raeeshkhan9499
    @raeeshkhan9499 5 місяців тому +9

    सर जी दिल से सलाम इसे कहते है निष्पक्ष पत्रकारिता ❤❤❤

  • @lalitshah3501
    @lalitshah3501 4 місяці тому +5

    એકદમ સાચું કહ્યું પ્રશાંત ભાઈ.

  • @jagdishrathod1491
    @jagdishrathod1491 5 місяців тому +11

    100% વાત સાચી છે તમારી

  • @anandvadher6737
    @anandvadher6737 5 місяців тому +19

    મગજ હોય તો ને સાહેબ ને 😂😂😂

  • @niravramani7115
    @niravramani7115 5 місяців тому +9

    સાબાસ પ્રસાત દયાળ ભકતો ને ખુબ તકલીફ પડ છે

  • @ishaqvora2769
    @ishaqvora2769 5 місяців тому +18

    Rahul best

  • @rameshpatel2569
    @rameshpatel2569 5 місяців тому +11

    Congratulations Navjeevan News

  • @mukeshbharwad7242
    @mukeshbharwad7242 5 місяців тому +9

    ખુબ સરસ જવાબ આપ્યો પપ્પુએ નવા પપ્પુ ને

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 5 місяців тому +2

      નવો પપ્પુ ખાલી પપ્પુ જ નથી ગપ્પું પણ છે..😂
      વગાડે થાળી....આ વાયરસ પણ ગુજરાત ભેગો થાય....

  • @maheshrathod1186
    @maheshrathod1186 5 місяців тому +15

    સરસ છે ભાઈ

  • @GovindLalani-tl6hw
    @GovindLalani-tl6hw 5 місяців тому +4

    👍👍હિમ્મત ને દાદ છે 💪🏽🇮🇳💪🏽🇮🇳

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 5 місяців тому +7

    Rahul Gandhi zindabad

  • @hamirkumbharvadiya4865
    @hamirkumbharvadiya4865 5 місяців тому +3

    ધન્યવાદ નવ જીવન પ્રશાંત ભાઇ તમે તમારી ફરજ પૂર્ણ ઈમાનદારી ચોથી જાગીર છો ફરજ નિષ્ઠા પુર્વક નિભાવો છો એનાથી અમને આપ ઉપર ગર્વ છે

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 5 місяців тому +16

    खूब सरस समाचार

  • @chaudharidhirubhaibimasiya2378
    @chaudharidhirubhaibimasiya2378 5 місяців тому +14

    થેન્ક યુ સર

  • @dhoraliyakarmanbhai5584
    @dhoraliyakarmanbhai5584 5 місяців тому +5

    ખુબ ખુબ ધન્યવાદ પ્રસનાંત ભાઈ

  • @HarshdKamdar
    @HarshdKamdar 5 місяців тому +6

    વાહ પ્રશાંત ભાઈ વાહ અંતઃકરણથી ધન્યવાદ❤

  • @harisinhjadav2587
    @harisinhjadav2587 5 місяців тому +3

    ખુબ ધન્યવાદ તમે શાસન વિરોધ મા બોલ્યા સાચી વાત એ પણ છે કે સવાલ સતા મા હોય તેને જ કરવાનો હોય કાલે સરકાર બદલે તો તેને સાચા પત્રકાર સવાલ કરેજ છે જેને પપ્પુ કહેતા હતા તેણે કહેવાતા વિશ્વ ગરુ નો લેંઘો ઉતારી લીધો

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 3 місяці тому

    ખુબ સરસ ચેનલ છે જે એક દમ ભાજપ ના ડર કે પોલીસ ના દર4 વગર કામ કરે છે આ ન્યૂઝ વાળા

  • @NiravJoshi1797
    @NiravJoshi1797 5 місяців тому +16

    Boycott bjp

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 3 місяці тому +1

    જે વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈને સફળ થયો હશે તે ક્યારેય કોઈનું ખરાબ નહીં ઈચ્છે કેમકે તે જાણે છે કે દુઃખ કોને કહેવાય.

  • @gohilbhavanisinh
    @gohilbhavanisinh 12 днів тому

    પ્રશાંતભાઈ બહુ સરસ વાત લાવ્યા

  • @AJAYSINH_CHAUHAN
    @AJAYSINH_CHAUHAN 5 місяців тому +4

    ગપ્પુએ ગપ્પું મારી 😮😮😮 જાતે જ પપ્પુ બની ગયું.

  • @partialbapu4541
    @partialbapu4541 5 місяців тому +15

    તમારી પાસે ઇ ડી છે સી બી આઈ છે રેડ કરૈ

  • @gohilkalubhai8774
    @gohilkalubhai8774 5 місяців тому +11

    Modi ji pupu jevi vat karva lagya che

  • @rameshchandraparmar5273
    @rameshchandraparmar5273 5 місяців тому +3

    વાહ રે વાહ ભાઈ

  • @zalashansinh5245
    @zalashansinh5245 3 місяці тому +1

    કોણ રાહુલ ગાંધી બોલવા વાળા રાહુલ ગાંધી ને ઓળખવા લાગ્યા. તેજ તેનો જવાબ છે.

  • @advasava4155
    @advasava4155 5 місяців тому +2

    નવજીવન ટિમ ને અભિનંદન સાચી માહિતી આપી છે એ બદલ,, આભાર

  • @dhairyavasava1234
    @dhairyavasava1234 3 місяці тому

    દેશને તમારા જેવા પત્ર કારની જરૂર દેશ અને જનતાને જરૂર છે. પ્રશાંત જી.......

  • @Nartanrathwa
    @Nartanrathwa 3 місяці тому +1

    Rahulgandhi jindabad jay bajrangbali

  • @citizen4525
    @citizen4525 5 місяців тому +8

    Good... Brave patrakarita

  • @sikandarbhaisheikh2014
    @sikandarbhaisheikh2014 5 місяців тому +4

    ખૂબ સરસ જવાબ પત્રકાર ભાઈ જીયો સોસો સાલ

  • @mrajay2383
    @mrajay2383 5 місяців тому +8

    મોદીપપુબનીગયા

  • @aminnagariya8581
    @aminnagariya8581 5 місяців тому +7

    વાહ.તમને.સલામ.છે.❤

  • @vijaydesai2466
    @vijaydesai2466 5 місяців тому +3

    મોદી પપ્પુ તથા ગપ્પુ પુરવાર થાય છે

  • @pravinsolanki6301
    @pravinsolanki6301 День тому

    Peasantbhai Khub Khub abhinandan sir very nice

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 5 місяців тому +8

    મતલબ કે આંગલના નવ વર્ષ સુધી આપના સાશન દરમિયાન આપને આ લાભ મળેલ છે ને હવે બીજાને મળે તો તકલીફ ?

  • @ashoktalapda581
    @ashoktalapda581 5 місяців тому +2

    ખુબ સરસ દયાળ સાહેબ

  • @Bhartbhai90
    @Bhartbhai90 5 місяців тому +3

    વાહ સર વાહ પત્રકાર તો આવા જોઈએ

  • @IsmailGiga-sz8oc
    @IsmailGiga-sz8oc 5 місяців тому +4

    गरीब जनता सुखी रहें जय जवान जय किसान

  • @ratilalbhaikrasadiya2428
    @ratilalbhaikrasadiya2428 5 місяців тому +5

    आपने अडानी अम्बानी के पास काला धन हैं माना भी हैं और स्वीकारा भी हैं तो ED,IT,CBI को क्यु आज तक वहीं नहीं भेजा
    ग़ज़ब है।

  • @barianarendrasnih2254
    @barianarendrasnih2254 5 місяців тому +3

    મોદી પપ્પુ છે

  • @kusumbenchavda1965
    @kusumbenchavda1965 3 місяці тому

    ખુબ ખુબ ધનયવાદ સર્ ❤

  • @ramesghithakor
    @ramesghithakor 3 місяці тому

    રાહુલ ગાંધી સાચો નાથ ને તો હૈ

  • @NayiManzil-xc6ii
    @NayiManzil-xc6ii 5 місяців тому +4

    સાચી ચોથી જૂન પછી ખબર પડે, ઇલેકશનમાં જીતવામાં સોશીયલ મીડિયા સારી મદદ કરી શકે.

  • @rathodashokumar9935
    @rathodashokumar9935 3 місяці тому

    રાહુલજી ની વાત સાચી લાગે છે... છે... C. B. I.. ને તપાસ સોંપવી જોઈએ

  • @usharathod2554
    @usharathod2554 4 місяці тому

    વાહ રાહુલજી આપને જવાબ સુપર આપ્યો. 👌

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 Місяць тому

    ખુબ સરસ❤

  • @vsvsvsfreefireplayers1661
    @vsvsvsfreefireplayers1661 2 місяці тому

    પત્રકાર ને ન્યુઝ વાળા ને પપ્પુ બહુ ગમે છે જેને વિદેશમાં ફરવા જવું હોય મફતમાં ગુજરાત આપણા દેશના લોકોને બહુ મજા આવે મફતમાં નરેન્દ્રભાઈ મોદી તમને લઈ નથી જતા વિદેશમાં એટલે તમને પપ્પુ કેવો શબ્દ ભારે આવો શબ્દ વાપરી શકો છો નાટક કરતા બહુ આવડે છે

  • @meldimaa8082
    @meldimaa8082 2 місяці тому

    ગુડ જોરદાર

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja3442 5 місяців тому +2

    મોદી પપ્પુ બની ગયો😂😂😂 વક્ત જરૂર બદલતા હે

  • @chaudharimukeshbhai2033
    @chaudharimukeshbhai2033 4 місяці тому +1

    Khub sarash

  • @rahimkhanpathan2583
    @rahimkhanpathan2583 5 місяців тому +5

    Thanks sir keep it up

  • @dineshvasava3526
    @dineshvasava3526 2 місяці тому

    Rahul ji is great Congress jindabad❤

  • @mahemuddolatmd4031
    @mahemuddolatmd4031 5 місяців тому +2

    Rahul Gandhi Next P.M

  • @lalitkumardafda7112
    @lalitkumardafda7112 5 місяців тому +1

    તમારી હિંમત નેં ધન્યવાદ 🎉🎉🎉

  • @mahribhaikavad6560
    @mahribhaikavad6560 5 місяців тому +2

    ખોટી. ના.હોય.છે.તે.રાડુ.વધારે. નાખે.છે.ભાઈ

  • @janakmakwana6828
    @janakmakwana6828 5 місяців тому +2

    આ સ્ટોરી ખૂબજ જરૂરી છે.

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 3 місяці тому

    Good 👍 information rahul ji

  • @arvinkumargopat2865
    @arvinkumargopat2865 5 місяців тому +2

    ❤❤😂🎉INDIAGRUPJITEGA🇮🇳 jaicongress🇮🇳
    Rahulgandhi jindabad❤jaihindjaibharat🇮🇳🌹🇮🇳

  • @nlinijobanputra2799
    @nlinijobanputra2799 4 місяці тому

    દંડવત પ્રણામ જી 🌷🌹🙏

  • @mayudinbhaikureshi3030
    @mayudinbhaikureshi3030 3 місяці тому +1

    પપ્પુ પાસ હો ગયા 😂😂

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 5 місяців тому +2

    ખૂબ સરસ પ્રશાંત ભાઈ

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 4 місяці тому

    ખુબ સરસ વાત કરી ❤

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 5 місяців тому +2

    ગપ્પુ ગપ્પુ છે એ સાબીત થય ગયુ છે 😂😂

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 4 місяці тому

    નરેન્દ્ર ભાઇ તમારે પૈસા ની શી જરૂર છે આ પેટ્રોલ ડીઝલ અને ગેસ નાં ભાવ ઓછા કરી દોને

  • @spinepolytec7738
    @spinepolytec7738 5 місяців тому +1

    Satya satya satya chhe abhinandan

  • @dilavarzala220
    @dilavarzala220 5 місяців тому +4

    modi ji jo 56" ni chati hoi to ambani/adani/gujrat bjp na mp/MLA na ghare it/cbi/ed moklo 🙏🙏🙏🙏

  • @dhuljiahir7279
    @dhuljiahir7279 5 місяців тому +5

    ગુડ સર