ભાજપના કાર્યકરને ઉઠાવી લેવા ખુદ ગૃહરાજ્ય મંત્રીએ SOGને આપી હતી સૂચના | Breaking News | Crime Story

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #breakignews #crimestory #crimestoryingujarati #GujaratPolice #harshsanghvi #cmogujarat #bhupendrapatel #SOGAhmedabad #JimitShah #gujaratisamachar #gujaratimasamachar #samachargujarati #aajna_taja_samachar #aajnasamachar #gujaratinews #PrashantDayal #crime_news #crimestories
    @NavajivanNewsDigital t.me/@newsnava...
    Join us on WhatsApp: chat.whatsapp....
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 405

  • @kulinvaniya4958
    @kulinvaniya4958 Рік тому +52

    આપ ની તપાસ ખુબ જ ઝીણવાતપૂર્વક ની છે I proud of u navjivan news

  • @goodfarm5497
    @goodfarm5497 Рік тому +11

    તમારી હિમ્મત ને દાદ,આપૂછૂ પ્રસાદ ભાઈ

  • @dollarzala-kr4nd
    @dollarzala-kr4nd Рік тому +25

    વાહ વાહ નીડર પત્રકાર, ભારત ના સપૂત

  • @jayendrasinhparmar755
    @jayendrasinhparmar755 3 місяці тому +1

    ખુબજ સરસ
    આપની નીડરતા ને સલામ સાથે ધન્યવાદ

  • @vijayradia3280
    @vijayradia3280 Рік тому +40

    વાહ રે વાહ પ્રશાંતભાઈ તમને પત્રકાર ક્ષેત્રમાં તમે નંબર વન છો દિવ્ય ભાસ્કર માં પણ તમે કામ કરેલું છે હિંમતવાન પત્રકાર સરકાર સામે બોલવું એ પણ એક નિષ્ઠાવાન પત્રકાર કહેવાય સર

  • @munsingrathava5562
    @munsingrathava5562 Місяць тому

    સલામ છે આવા પત્રકાર ને ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @Prahaldbhai-p9v
    @Prahaldbhai-p9v Рік тому +8

    સાહેબ આપને સલામ

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 Рік тому +21

    આવો અધિકારી જેલ ને લાયક છે

  • @jagdishkhetiya6068
    @jagdishkhetiya6068 Рік тому +105

    આટલી હલકટાય તો આજે સાંભળીએ છીએ કે આ પોલીસ ખાતા વારા તથા રાજકારણીઓ આટલી નીચ કક્ષાના હોયછે

    • @mindyproyt4833
      @mindyproyt4833 Рік тому +1

      Bhai પોલીસ to Politicians ni Kath putli j hoy che

  • @maheshjoshi3552
    @maheshjoshi3552 5 місяців тому +1

    બહુ સચોટ માહિતી આપી સાહેબ🙏

  • @thegreatsurgery9231
    @thegreatsurgery9231 Рік тому +9

    Wahhhh
    Nirbhay Patrakarr...

  • @vadhiyabhai
    @vadhiyabhai Рік тому +4

    વાહ સર જોરદાર અત્યારે તમારા જેવા લોકો ની ખાસ જરૂર છે
    રિપોર્ટર પરેશ વાઢીયા જૂનાગઢ

  • @mdjadeja6198
    @mdjadeja6198 3 місяці тому +1

    ખુબ ખુબ અભિનંદન પ્રશાંત ભાઈ

  • @ghodasaramansukh9097
    @ghodasaramansukh9097 Рік тому +6

    Good news

  • @mahavirkhuman8847
    @mahavirkhuman8847 Рік тому +5

    💯

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 5 місяців тому +1

    Well done prashan SIR ji bahut himmatwale ho aap sachhi patrakari k lie salute

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c Рік тому +6

    Good navajivan news ne

  • @nomanchandiwala8306
    @nomanchandiwala8306 Рік тому +2

    Salaam cha

  • @rameshbhaichaudhari4723
    @rameshbhaichaudhari4723 Рік тому +10

    ખરેખર ફીલ્મી કલાકારો ને અભિનંદન આપવા જોઈએ એમની ફીલ્મો જોઈ ને સરકાર અને અધિકારી ઓ એવું કરે છે

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Рік тому

    Saheb khub khub abhinndan aapne sachi vat karva badal

  • @GamaraManisha
    @GamaraManisha 11 місяців тому

    Thank you sir 🙏

  • @ashvinjuthani3451
    @ashvinjuthani3451 Рік тому +1

    Really story
    Navjeevane ujagar Kari
    Wah

  • @GaneshSaluke-u3j
    @GaneshSaluke-u3j Рік тому +1

    Good

  • @advrasesh
    @advrasesh Рік тому +3

    Very sad situation, absolutely ridiculous.

  • @firojbloch3447
    @firojbloch3447 11 місяців тому

    Right news

  • @gopalbharvad3843
    @gopalbharvad3843 Рік тому +2

    પત્રકારત્વમાં અવ્વલ👍👍👍

  • @AmarsinhJemaljisolanki
    @AmarsinhJemaljisolanki 5 місяців тому

    વાહ નિષ્ઠા વાન પત્કારને સલામ

  • @ashokpatel245
    @ashokpatel245 Рік тому +4

    સલામ નવજીવન ન્યુઝ

  • @parasrathod1060
    @parasrathod1060 20 днів тому

    आपकी स्टोरी अच्छी लगी है

  • @pathuchauhan2486
    @pathuchauhan2486 Рік тому +8

    શું કરવા બેઠા છે આ લોકો???

  • @manish4655
    @manish4655 Рік тому +1

    👌

  • @mukeshdamor9008
    @mukeshdamor9008 10 місяців тому

    Thanks

  • @ashrafunnishapathan2310
    @ashrafunnishapathan2310 Рік тому

    Waah su samachar

  • @akbhatt9008
    @akbhatt9008 6 місяців тому

    प्रशांत काका ने कोटी कोटी प्रणाम करता हु

  • @narendraram5462
    @narendraram5462 Рік тому +2

    તમારી નિડરતા ને સલામ

  • @MsMansukhbhai
    @MsMansukhbhai Рік тому

    સારી વાર્તા છે

  • @ImranShaikh-ke5bt
    @ImranShaikh-ke5bt Рік тому

    Nice job sir 👏

  • @rathodchandrasingh6216
    @rathodchandrasingh6216 5 місяців тому

    સયસ

  • @pratapsinhrathod7626
    @pratapsinhrathod7626 Рік тому +1

    આ બધા હરિશ્ચંદ્ર ની ઓલાદો ના પરાક્રમો જાહેર કર્યા બદલ ધન્યવાદ,

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 Рік тому +15

    તમને રૂબરૂ મળવા ક્યાં આવવાનું જીવતી વાર્તા બોવ વાચી મેં

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 Рік тому +2

    આ કેવીના કેવાય અધિકારી ઓ

  • @solankipravin2740
    @solankipravin2740 Рік тому +6

    CC TV કુટેજ જાહેર કરો.

  • @keshabhairaval
    @keshabhairaval 5 місяців тому +1

    K.s.raval

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 8 місяців тому

    હવે જંતા એક થઈ જાય અને પછી આવા નેતા ઓ ની ધોલાય કરવી જોઈએ

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 Рік тому +10

    I always saying
    I hate Gujarat Police

  • @mukeshdamor9008
    @mukeshdamor9008 10 місяців тому

    Sachane sath aapo

  • @mrjadeja2546
    @mrjadeja2546 Рік тому +5

    Kharekhar satta no dur upyog kevay un educated minister ane emni pitthu police hoy tya avu j thy

  • @fly-highslumsfoundation8306

    Agal ni story and agal Su thayu a jama o to maja aave

  • @ValabhaiGadhavi-q6p
    @ValabhaiGadhavi-q6p Рік тому

    धन्यवाद छे आ पत्रकार ने पण हवे समाज ने वीसारवानुके आ सरकार ने भगावे समाज ने बसावो

  • @enggcontrol2240
    @enggcontrol2240 Рік тому +1

    Hay,thulla

  • @વિજય.પરમાર
    @વિજય.પરમાર 2 місяці тому

    વિજય કુમાર

  • @madhubhaivaria9727
    @madhubhaivaria9727 Рік тому +2

    भाजपा को घक्का लगेगा पारावार

  • @pranilmalvaniya4446
    @pranilmalvaniya4446 Рік тому

    Tusharbhai what's up sathe jodava mate kai option che..?

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Рік тому +4

    Gundaraj

  • @gautampatel9164
    @gautampatel9164 Рік тому +15

    Bjp ne hatavvi joiye public ae have samjavu joiye

  • @ajayahir5799
    @ajayahir5799 2 місяці тому

    Subscriber kem ocha che shaeb navjivan ma

  • @babubhailukhi2522
    @babubhailukhi2522 Рік тому

    पार्टी के कोई कार्यकर कि हालत जिमित जैसि हो सक्तिहै सावधान रहे

  • @kolipatelviramdev6796
    @kolipatelviramdev6796 11 місяців тому

    પ્રદીપસિંહ વાઘેલા બહુ મોટું નામ છે સાવચેત રહેવું

  • @parsotambhaibhalala8936
    @parsotambhaibhalala8936 Рік тому

    અંક

  • @sambadofficial4100
    @sambadofficial4100 Рік тому

    Gruh mantri Jay chhe

  • @arjunahir9493
    @arjunahir9493 Рік тому

    અધિકારિઓને પણ રૂપીયા બનાવવા જ છે

  • @gautampatel9164
    @gautampatel9164 Рік тому +3

    Sog Vala ne pan jel ma nakhva joiye

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 Рік тому

    વા હ પ્ર શા ન્ટ ભાઈ. આ વા નેક કાર્ય કરતાં સાથે
    જે કા ય બ ન્યુ ને બનવા મા આ વ્યું તે બહુ દુ ખ
    જ ન ક બની ગ યુ કેવાય ચાલો જા ગી યા ત્યા થી સવાર. દીવો જ્યા રે બહુ ઊજા સ મારે અને
    ઉ ચો નીચો બતલબ ફું લ ઉજાસ મારે ત્યારે
    સમજવું કહવે તે બુ જા વા ને થ ઇ ગયો આ સ્થી થી આ વી ગય છે

  • @balubhaparmar4249
    @balubhaparmar4249 Рік тому +1

    Patrakarnepranam.mardchhe

  • @smitpatel595
    @smitpatel595 Рік тому +2

    Sattadhario have potane bhagwan j mani beseya che have aapde bjp na ministers ni j puja karvi padse

  • @vallabhdesai855
    @vallabhdesai855 Рік тому +1

    Daru bandh karavo kayda nu palan gujarat ma kem nahi sarkar feku se jay kisan gujarat

  • @gautampatel7256
    @gautampatel7256 11 місяців тому

    😮😱😱😱😱😱😱🙊🙉🙈

  • @gogojogi2964
    @gogojogi2964 Рік тому +44

    નીડર પત્રકાર પ્રશાંત ભાઇ ને દિલ થી ધન્યવાદ સરકાર ની નવીન પ્રકાર ની વિશેષ કામગીરી ને ઉજાગર કરવા બદલ 🙏

  • @javedrathod4495
    @javedrathod4495 11 місяців тому

    Good news

  • @sarvaiyasanghajibhai-qs1jf
    @sarvaiyasanghajibhai-qs1jf Рік тому

    👌

  • @Premgadh
    @Premgadh Рік тому +147

    સાહેબ પત્રકારત્વ ને સલામ, ગુજરાત માં આજના સમયમાં આવી પત્રકારિતા જોવા મળી ધન્યવાદ 🙏

  • @bhawinbharwad7006
    @bhawinbharwad7006 Рік тому +118

    વાહ! તમારી હિમ્મતને સલામ, ધન્ય છે.તમારી જનેતાને....આવી જ હિંમત દેખાડી સત્ય ઉજાગર કરશો.....

  • @kirankumarkharchariya8970
    @kirankumarkharchariya8970 Рік тому +104

    સાહેબ આપને સાંભળ્યા પછી લાગે છે કે આપને પણ આવનારા દિવસોમાં કોઇ ને કોઇ ઉભા કરેલા કૌભાંડ માં સંડોવી દેવામાં આવે આપની હિંમત ને ખૂબ ખૂબ અભિનંદન

    • @jaydeepsinhvaghela6240
      @jaydeepsinhvaghela6240 Рік тому +4

      સાહેબને કોઈ પ્રોબ્લેમ નહીં થાય

    • @cartoonanimationindia3833
      @cartoonanimationindia3833 Рік тому +1

      ​@@jaydeepsinhvaghela6240
      દોઢ દશકા પહેલા આ પત્રકારે અમિતભાઈ શાહને ગુજરાત તડીપાર કરાવ્યું હતું 😅

    • @vikramsinhvaghela3047
      @vikramsinhvaghela3047 Рік тому +1

      હીરેન પંડ્યા કેસ આજે આ ભાંજ પ ના અંધ ભકતો ભૂલી ગયા છે.

  • @ghanshyambarotofficial187
    @ghanshyambarotofficial187 Рік тому +27

    મને ગૌરવ છે મારો દિકરો તમારો શિષ્ય છે વંદન બાપુ 🙏

  • @jaydeepsinhvaghela6240
    @jaydeepsinhvaghela6240 Рік тому +24

    જોરદાર,, આપણે તો ઘણા ફિલ્મો આવા જોઈએ છીએ પણ ખરેખર આ તો હકીકતમાં ફિલ્મોથી પણ વધુ નાટકબાજી હકીકતમાં ચાલી રહી છે 👍

  • @lsbalat856
    @lsbalat856 Рік тому +19

    પ્રશાંતભાઈ સરકાર તો સમજતી હશે ત્યારે સમજશે , લોકોએ સમજવું પડશે.
    પ્રશાંતભાઈ આપની નીડરતાને સલામ.

  • @sureshdalal3628
    @sureshdalal3628 Рік тому +20

    હવે જ આપ જેવા પત્રકારોની દેશને જરુર છે

  • @GamaraManisha
    @GamaraManisha 11 місяців тому

    Good news

  • @Sk...7070
    @Sk...7070 Рік тому +66

    સાહેબ તમારી આટલી હિંમત કેવાની ખૂબ ખૂબ અભિનંદન કોઈ પણ સરકાર હોય ખોટું ના ચલાવી લેવાય દિલ થી સલામ....... ❤️

  • @sureshdalal3628
    @sureshdalal3628 Рік тому +15

    આવા જાબાજ પત્રકાર ને100સલામ

  • @vipulpatel1133
    @vipulpatel1133 Рік тому +17

    ધીમે ધીમે બધા ને આ ગુલામી સહન કરવાની આદત પડી જશે...

  • @જયજયગરવીગુજરાત-લ5ન

    પ્રશાંતભાઈ, તમે ખુબજ બહાદુર છો. તમે પત્રકાર જગત માટે પ્રેરણા ની મૂર્તિ છો.
    ભગવાન તમને ખૂબ શક્તિ આપે....

  • @Prahaldbhai-p9v
    @Prahaldbhai-p9v Рік тому +45

    ભાજપના કાળા કરતું તો નો પડદા ફાસ્ટ કરવા બદલ આપને સલામ

  • @bhavsingtaviyad8814
    @bhavsingtaviyad8814 Рік тому +37

    God is great.માલીક ની નજર ક્યારેય કોઇ ના ઉપરથી હટતી નથી. પ્રભુ હંમેશા સત્ય ને જ સ્વીકારે છે. હા. થોડી વાર લાગે.!

  • @bambhaniyabhagirath8501
    @bambhaniyabhagirath8501 Рік тому +26

    આવા મોટા લોકોની આવી હાલત થતી હોય તો સામાન્ય માણસની હાલત કેવી થતી હશે તે આ ઘટના ઉપરથી સાબિત થાય છે

  • @જયજયગરવીગુજરાત-લ5ન

    વાહ પ્રશાંતભાઈ, વાહ,
    You are LION 🦁

  • @SalimShaikh-lr7tt
    @SalimShaikh-lr7tt Рік тому +13

    નીડર પત્રકારીતા માટે ખૂબ ખૂબ ખૂબ અભિનંદન

  • @shaileshmaheriya7888
    @shaileshmaheriya7888 Рік тому +21

    Very investigative journalism👌👌👌

  • @ChaudhariShaileshKumar-xf1yy
    @ChaudhariShaileshKumar-xf1yy Рік тому +9

    સાહેબ મારી સાથે પણ આવુંજ થયું હતું 2017માં

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 Рік тому +41

    દિવો હોલવાવાનો થાય ત્યારે વધું ઝગમગે અતિ ની ગતિ ના હોય

  • @ShaileshPatel-vl8vf
    @ShaileshPatel-vl8vf Рік тому +9

    ભાજપ ના જ કાર્યકર ની રેવડી દાણા દાર થઈ ગઈ, પ્રશાંત ભાઈ ને તો ધન્યવાદ છે જ પણ આ ઘટના વિશે કોમેન્ટ ખૂબ ઓછી જોવા મળે છે.

  • @dineshvyas4263
    @dineshvyas4263 Рік тому +7

    👌🏼👍👌🏼👍🙏🌹🙏
    For exposing BJP government thanks sir.
    God bless you always sir 🙏🌹✅

  • @gautampatel9164
    @gautampatel9164 Рік тому +16

    Bjp ni dadagiri vadhi gai se

    • @rpkumbhani
      @rpkumbhani Рік тому

      કટોકટી કરતા વધારે પરિસ્થિતિ ખરાબ છે, સરકાર પોતાના દરેક ખોટા કામો માટે પોલીસ નો ખોટો ઉપયોગ કરે છે

  • @hirabhaimevada3756
    @hirabhaimevada3756 Рік тому +7

    આ.દાદા.ની, પાર્ટી છે.સાહેબ.અમે.પણ.ભોગબનાસયે.તમે.સો.ટકા.સાસાછો

  • @gautampatel9164
    @gautampatel9164 Рік тому +9

    Gruh mantra harsh saghvi Virudhunagar case thavo joiye pradipshih ne 1 pan vote na apay

  • @freedom4038
    @freedom4038 Рік тому +23

    આવો જ બનાવ કોસંબાના બીજેપી નાં કાર્યકરો સાથે પણ બન્યું છે.

  • @rajeshbharvad7936
    @rajeshbharvad7936 Рік тому +12

    Pradipsinh and harsh Sanghavi should be arrested along with those corrupt police officers who harassed innocent karyakartas.
    More power to Jimit and his family !
    Great journalism 🙏🏼

  • @anilchavda8311
    @anilchavda8311 Рік тому +3

    😄🤔🤔 pahle Gujarat ko Luta FIR desh ko Luta FIR Apne Ko loot rahe hain yahi hai BJP Sarkar

  • @freedom4038
    @freedom4038 Рік тому +17

    સાહેબ, ખુબ જ સરસ

  • @jigardesai5830
    @jigardesai5830 Рік тому +9

    તમારી નીડરતા ને લાખ લાખ સલામ છે sir