સિંહે પૂરના પાણીમાં તો ઝંપલાવ્યું પણ..//સિંહોને તરતા કેવું આવડે? //અજબ સિકસ્થ સેન્સ

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024
  • ગીરના જંગલ પાસે આવેલા નદી કાંઠાના વિસ્તારોમાં સિંહોની મોટી વસાહત રહે છે વન્ય વિસ્તારની જીવાદોરી ગણાતી શેત્રુંજી નદી સિંહોનું માનીતું સ્થળ છે પરંતુ ચોમાસામાં જ્યારે આ નદીમાં પૂર આવે ત્યારે સિંહની વસાહતો પાણીમાં ગરકાવ થઈ જાય છે .તમને જાણીને આશ્ચર્ય થશે કે જંગલના રાજા ની છઠ્ઠી ઇન્દ્રિય બહુ સતર્ક હોય છે અને એટલે જ ચોમાસા પૂર્વે જ સિંહો મોટાભાગે ઉંચાણવાળા વિસ્તારોમાં આસન જમાવે છે. આમ છતાં અચાનક નદીઓના પુર ફરી વળે ત્યારે ક્યારેક સિંહો પણ કુદરતનો મુકાબલો કરવામાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અગાઉ 2015માં શેત્રુંજી નદીના પૂરમાં 10 સિંહ તણાઈ ગયેલા. આ વખતે પણ એક સિંહણ તણાઈ ગઈ છે. પ્રસ્તુત વીડિયોમાં પૂરના પાણીમાં સિંહને જોઈ શકાય છે તદુપરાંત આપણે જોઈશું કે સિંહ તરવા બાબતે કેવી ખાસિયત ધરાવે છે.સિંહો,ગીર અને વાઇલ્ડ લાઇફને લગતા રોમાંચક વિડીયોઝ માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કુદરતના આ અમૂલ્ય વારસા ને શેર કરો.
    #ગીરનાખોળે #travelwithjt #sasangir #ગીર #માલધારી #gir #gujaratwildlife #gujarat #lion #સિંહ #lionswimming #સાસણગીર #શેત્રુંજી #lionsafari #wildangle #girforest #આપણુંગીર #સાવજ #નેસ

КОМЕНТАРІ • 8

  • @bmparmar501
    @bmparmar501 2 роки тому +1

    Khub majedar lion vedio jovani sathe mahiti pan mali

  • @saukatghasura5129
    @saukatghasura5129 2 роки тому +1

    Magarmachh to panima chhe ke nahi Magarmachh Khtarnak hoy chhe.jayhind.

  • @narotambhaisaradva7407
    @narotambhaisaradva7407 2 роки тому

    VERY GOOD

  • @ketansinhjethva4969
    @ketansinhjethva4969 2 роки тому

    Adorable !! Nice Vídeo Sir your voice is very decent and explained Gir very well……
    God bless you……
    Jay Hind 🇮🇳
    Jay Mataji🙏

  • @Travelpoint8848
    @Travelpoint8848 2 роки тому

    ખુબ સરસ માહિતી મળી

  • @mrudulamaniar6767
    @mrudulamaniar6767 2 роки тому

    Ame to bhai ghani var una to bagasara early morning bus ma jata ghani var line and it's family hoya chhe khubaj romanch thai chhe .tulsishayam pase khas.

  • @narsibhimji2442
    @narsibhimji2442 2 роки тому +1

    nadi na kehvay

  • @prahaladjijavanjithakorpra6301
    @prahaladjijavanjithakorpra6301 2 роки тому

    bukh lage to aagma kudvupadese