આપણે સમજી શકીએ કે વૃદ્ધાશ્રમ ન બનાવ જોઇએ.. પરંતુ કોઈ બુઢી બા કે બાપને જ્યારે પોતાના ખોળે ઉછરેલા કપૂત સંતાનો તરછોડે છે ત્યારે આવા વૃદ્ધાશ્રમ જ એમનો આધાર રહેતો હોય છે.. ત્યારે આ કાર્ય માટે સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ભાઈ ડોબરીયા એને તમામ દાતાઓને વંદન.. ભગવાન તમારી કાયમ લીલી વાડી રાખે 🙏🏻
साची वात छे..😢 अमारो छोकरो वहु पण जुदा रहे छे..ऐक वरस थी ना बोलवानो संबध ना कोई वहेवार....पेंशन छे ऐटले बची गया नहीतर अमारे पण आवा ज आश्रम मा जवु पडते...आवा नालायक दीकरा ओ नी संख्या वधती जाय छे ऐ आपणी कमनसीबी छे...😭
बहुत ही पुण्य का काम किया है अब इन सब को प्रार्थना है की हिंदुओ के गरीब परिवार जिनका कोई सहारा नहीं उनको बसावो, सीक्षा,रक्षा,उपचार ओर रोजगार की व्यवस्था करे🙏🏻हिंदू को आगे बढ़ाए,ओर धर्म बचाए🙏🏻🙏🏻🙏🏻
આ કંઈ દેશની મહાનતા કહેવાય સંસ્કૃતિ ની રાહ ન ભૂલાય તે પણ બાપુ ખ્યાલ રાખેછે તે સારું છે આધાર વિહોણા માટે જરૂરી છે પણ વહાલ સોયા સંતાનો વાળા તો પિતૃ ઋણ અદા કરવાની ખેવના રાખશું તો ભગવાન રાજી રેશે દાતાઓને ધન્યવાદ એમના માં બાપ ને નમન
તમામ સમાજ ના તમામ દિકરા ઓ, તમારા માતા પિતા ને કદિ તરછોડશો નહિ. ભગવદ ગિતા મુજબ મૃત્યુ પછી પણ જીવન હોય છે. Death of human is inevitable since 9 months before actual birth of child i.e. since child start developing in mother's body. भगवद गीता मे भगवान श्री कृष्ण ने कहा है ................ देहिनो अस्मिन यथा देहे कौमारं यौवनम जरा तथा देहान्तर प्राप्ति धीरस तत्र न मुह्यति अनुवाद: “जिस प्रकार देहधारी आत्मा निरंतर इस शरीर में, लड़कपन से युवावस्था और वृद्धावस्था में गुजरती है, उसी तरह आत्मा मृत्यु के समय दूसरे शरीर में जाती है। एक शांत व्यक्ति इस तरह के बदलाव से भ्रमित नहीं होता है।" [बीजी 2.13] मृत्यु के बाद का जीवन क्या है? आत्मा के स्थानान्तरण की प्रक्रिया The figure above shows that the soul is continuously transmigrating in this very body from boyhood to youth to old age . Learned men who understand the nature of the soul do not bereave as they see death as a process in which the soul has transmigrated to a completely new body. So death is the biggest illusion for those who are ignorant. Krishna is telling this in the beginning of Bhagavad Gita because Arjun was lamenting that he has to kill his teacher and his grandfather whom he loved so much. Krishna is assuring Arjuna: “My dear friend there is nothing called death, it’s simply an illusion.” मृत्यु के बाद का जीवन क्या है? Death! Certainly an illusion! The above figure depicts the transmigration of the soul from one body to another. Even from a human body one may transmigrate to a lower form of body such as plant, insect or animal. Now, what decides our next body? We are actually forced to take up another body according to our consciousness at the time of death. જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ
Samaj ma koi pan dampati santan vihonu na rahe avo praytna jarring, khas karine aaje samajma fertility no problem che,aa mate nisantan dampti mate sasta bhavnu fertility clinic kholvani tati jarur che,
🙏નમસ્તે ભાઈઓ આ માનવ સમાજ મા વ્રદ્ધાશ્રમ જ ના હોવા જોઈએ ભાઇ એવા પરિવાર ગોતી ને જરૂરિયાત મંદ પરિવારો ને મદત કરો કે કોઈ પુત્રે માં બાપ ને વ્રદ્ધાંશ્રમ ના મુકવા પડે કે માં બાપે જવું ના પડે ?.....
gerented vager admission apo gerented na api sake e vrudho na tame na thau koi vrudh ne pachhali jindagi nirante jeve evi bhavna pan rakho to saru bhgwan atlu dan apave chhe to koi jaruriyat vada vrudh ni bhavna ne sam jo to saru kheda jilla ma mahipat bapu ne sarch karo koi miyam nahi vrudh ne bas patana mani le. n sannman thi bas avkari j le chhe
Vrudhashram ne positively juo Chokerav ne education mate hostel ma mokalvu galat nathi, career mate bare javu galat nathi , to pachi vrudho hostel ma azadi thi rahe vandho shu che???
वयस्क को सुविधा देना उचित है या नई पीढ़ी को संस्कारवान बनाना? सरकार की परछाई बने बैठे है समाज के अग्रिम लोग। सब को दिखावा करना है। खेर,बुद्धिजीवी है हमे ताली बजाकर खुशी व्यक्त करना है।
Shirf hiduo me vrudhasrm kyo he koi muslim samaj me vrudhasram nahi he pale hinduo ko shai Rasty pe lane ka shikho shirf vrudhasram banny ke kya hoga apsy muslim samaj accha he
Make Vridhashram but also recover maintainance from siblings also. If old people had any flat or property confiscate and add as Vridhashram property..siblings who don't keep old parents have no right on parents property..
આપણે સમજી શકીએ કે વૃદ્ધાશ્રમ ન બનાવ જોઇએ.. પરંતુ કોઈ બુઢી બા કે બાપને જ્યારે પોતાના ખોળે ઉછરેલા કપૂત સંતાનો તરછોડે છે ત્યારે આવા વૃદ્ધાશ્રમ જ એમનો આધાર રહેતો હોય છે.. ત્યારે આ કાર્ય માટે સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ભાઈ ડોબરીયા એને તમામ દાતાઓને વંદન.. ભગવાન તમારી કાયમ લીલી વાડી રાખે 🙏🏻
साची वात छे..😢 अमारो छोकरो वहु पण जुदा रहे छे..ऐक वरस थी ना बोलवानो संबध ना कोई वहेवार....पेंशन छे ऐटले बची गया नहीतर अमारे पण आवा ज आश्रम मा जवु पडते...आवा नालायक दीकरा ओ नी संख्या वधती जाय छे ऐ आपणी कमनसीबी छे...😭
ગ
Dhanyavad
@@nayanarathod8932 b
આ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો અને દાનવીરો નો ખૂબ ખૂબ આભાર, દાનના રૂપિયા નો સદઉપયોગ થઈ રહ્યો છે
ધન્યવાદ છે આપણા આવા મહાન દાતા શ્રી ઓને આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
આવા વૃદ્ધાશ્રમ દરેક જિલ્લા માં થાય તેવી હનુમાનજી મહારાજ ને પ્રાર્થના
ખૂબ ખૂબ અભિનંદન આવા સેવા કરી ને આગળ ના ભવ નું ભાતું બાંધિયું છે તમે.
बहुत ही पुण्य का काम किया है
अब इन सब को प्रार्थना है की हिंदुओ के गरीब परिवार जिनका कोई सहारा नहीं उनको बसावो, सीक्षा,रक्षा,उपचार ओर रोजगार की व्यवस्था करे🙏🏻हिंदू को आगे बढ़ाए,ओर धर्म बचाए🙏🏻🙏🏻🙏🏻
Khub saras kaam thay rahyu che aa gujaratma hu khub khus thay chu. Mane aanad thayo bhai.🎉🎉🎉🎉
વાહ વાહ સરસ ખૂબ. દાતાઓ ને વંદન.
Vah......vah..... Vijay bhai
A Kam karva badal
Koti.....koti..... vandan
🙏🙏🙏🙏💅💅💅💅💅
દાતાશ્રીઓની દાતારી ને ધન્યવાદ.
ધન્ય છે દાતાઓ તથા દાતાઓની જનેતાને
દરેક જિલ્લા માં સરકાર જમીન વૃદ્ધાશ્રમ માટે ફાળવે તો કામ ઝડપી થાય તેવી હનુમાનજી મહારાજ સરકાર ને પ્રેરણા આપે તે વી પ્રાર્થના
🎉 બહુ જ અભિનંદન સારું કામ થાય છે
હજી તો સમય જશે તેમ વુધાશ્રમ વધશે
આ આ સરમ નું મોટું કારણ સારૂં શિક્ષણ અને સારૂં ભોજન છે સ્વદેશી અપનાવો તો આવું કંઇ કરવું ન પડે,😢😢😢
આ કંઈ દેશની મહાનતા કહેવાય સંસ્કૃતિ ની રાહ ન ભૂલાય તે પણ બાપુ ખ્યાલ રાખેછે તે સારું છે આધાર વિહોણા માટે જરૂરી છે પણ વહાલ સોયા સંતાનો વાળા તો પિતૃ ઋણ અદા કરવાની ખેવના રાખશું તો ભગવાન રાજી રેશે દાતાઓને ધન્યવાદ એમના માં બાપ ને નમન
बहुत बहुत धन्यवाद शुक्रिया
મને આ કામ ખુબ જ સારું લાગ્યું
Dhnyavaad chhe Vijay bhai tmne aa vichar avyo ..😊
Wah...🎉
વાહસરસભાઇ જયસીયારામ સતદેવીદાસ ❤❤🙏🙏નીતાબેન પરબનાસાધુસરસ
સમાજનુ કલંક છે સન્માન નથી શા માટે આવી સંસ્થાઓ બનાવવી પડે છે
મુદ્દા ની વાત એ છે કે વૃધ્ધાશ્રમ ખોલવાની જરૂર કેમ પડે છે તેનાં વિશે વિચારવાની જરૂર છે...
Jay hoo
જેમનુ કોઈ નથી એના માટે
કુટુંબ સાથે રહેવા મો મજા છે,
તમે જે સેવા કરો છો.એ ધન્યવાદ છે.
જે પોતાના મા બાપ સેવા કરવામાં સેવા કરે છે એવા વિચારો તો આવું ન બંને
Khubkhub.abhindan...
Morari.bapuaeketaladidha.
દાતા શ્રી ઓને ખુબ ખુબ ધન્યવાદ
Dhanyche❤
Vah vah 🙏
Koti koti vandan
Namskar 🙏 🙏 sabhi punyatmao ko🙏🙏🚩🚩🚩🚩🙏🙏
જય હો
ઉમદા કાર્ય
જય માતા પિતા જય સદભાવના
Koti,koti,vandan
Bhagwan badhay ne jaju aape 🌹🙏
Bahu Anandi watch
Jay Siyaram
બોવસરસછે
ઉમદા વિચારો વોય છે મિત્રો એનું કામ કોઈ દિવસ અટકશે નહીં મિત્રો
મોરારિ યે કેટલા આપ્યા,? સમાજમાંથી કરોડો રૂ.ભેગા કરીને બેઠો છે..આ બાવા ને રૂ.ની શું જરૂર છે?
એને એના જમયને આપવા ભેગા કરિયા છે રુપિયા
આને કહેવાય ગુજરાતી
💐💐💐
🙏🙏🙏
Sadhbhana viudhasrm kaiva alavalu cha
Nana mansho ni vat ane shamdhal Bov moti vat se seva
તમામ સમાજ ના તમામ દિકરા ઓ, તમારા માતા પિતા ને કદિ તરછોડશો નહિ. ભગવદ ગિતા મુજબ મૃત્યુ પછી પણ જીવન હોય છે.
Death of human is inevitable since 9 months before actual birth of child i.e. since child start developing in mother's body.
भगवद गीता मे भगवान श्री कृष्ण ने कहा है
................
देहिनो अस्मिन
यथा देहे कौमारं यौवनम जरा तथा देहान्तर
प्राप्ति
धीरस तत्र न मुह्यति
अनुवाद: “जिस प्रकार देहधारी आत्मा निरंतर इस शरीर में, लड़कपन से युवावस्था और वृद्धावस्था में गुजरती है, उसी तरह आत्मा मृत्यु के समय दूसरे शरीर में जाती है। एक शांत व्यक्ति इस तरह के बदलाव से भ्रमित नहीं होता है।" [बीजी 2.13]
मृत्यु के बाद का जीवन क्या है?
आत्मा के स्थानान्तरण की प्रक्रिया
The figure above shows that the soul is continuously transmigrating in this very body from boyhood to youth to old age . Learned men who understand the nature of the soul do not bereave as they see death as a process in which the soul has transmigrated to a completely new body. So death is the biggest illusion for those who are ignorant. Krishna is telling this in the beginning of Bhagavad Gita because Arjun was lamenting that he has to kill his teacher and his grandfather whom he loved so much. Krishna is assuring Arjuna: “My dear friend there is nothing called death, it’s simply an illusion.”
मृत्यु के बाद का जीवन क्या है?
Death! Certainly an illusion!
The above figure depicts the transmigration of the soul from one body to another. Even from a human body one may transmigrate to a lower form of body such as plant, insect or animal. Now, what decides our next body? We are actually forced to take up another body according to our consciousness at the time of death.
જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ
આનોસરકારે કાયદો બનાવવો જોઈએ🙏🦜🐓🙏
Saru. Kam. Chhe
માત્રુદેવ ભવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
Amdavad ma kya chhe?
🤔👌👌🌹👍
અટલો પ્રેમ સંબંધ ઘરના સહુ અન્યોન.પામે
એટલે ગંગા નાહયા...
થોડુ થોડુ એકબીજા જતુ કરે માફ કરે...
અરે બાપ ઘરનુ માણસ ઘર મા નાહોય તો ક્યા હોય..
આમાં દાન કરવા વાળા જ પોતાના ધરડા ને મોકલશે
Saru bolo
से। गुजरात। मां। वृद्ध। आश्रम। मां। मां। बाप। ने। मुकवानी। जरूर। क्यारे। पीडीए। जेनी। पड़े। पोतना। मांबाप। ने। रखवानी। ताकत। नथी रुपिया। आप्वा। थी। इक। पुत्र। ने। कर्तव्य। पुरु। न। थाय। वृद्धा आश्रम। बनावो। मां। ने। पुत्र। थी। अलग। न। क्रय। कोई। ने। भेजा। करवा। मिलव्वा। आए। सोचो। धर्म। छे। पण। आजकल। रुपिया। मां। बाप। छे
Kadvu saty a pan se vadhu padtu sixa n
❤❤❤😢😢😢
Dan lae ne moj kare che trusti
Aashram... Opening....To... Admission... Waiting list... San....,Wife........mate...kushe.....kaber.....
Samaj ma koi pan dampati santan vihonu na rahe avo praytna jarring, khas karine aaje samajma fertility no problem che,aa mate nisantan dampti mate sasta bhavnu fertility clinic kholvani tati jarur che,
Aa vrudhasram bane tyare retied doctoro pan ema seva freema aape evu thavu joyye
🙏નમસ્તે ભાઈઓ આ માનવ સમાજ મા વ્રદ્ધાશ્રમ જ ના હોવા જોઈએ ભાઇ એવા પરિવાર ગોતી ને જરૂરિયાત મંદ પરિવારો ને મદત કરો કે કોઈ પુત્રે માં બાપ ને વ્રદ્ધાંશ્રમ ના મુકવા પડે કે માં બાપે જવું ના પડે ?.....
Aa...Bada..payss...Garibe..........kariger..Na...gareb...majur.........Na....SE.... Kun..pasina....se.....kaya..kama....gayeta.....Jena....se...Taney....Apoo....Aa...Bada...Aserm.........moukvana.....Se...
gerented vager admission apo gerented na api sake e vrudho na tame na thau koi vrudh ne pachhali jindagi nirante jeve evi bhavna pan rakho to saru bhgwan atlu dan apave chhe to koi jaruriyat vada vrudh ni bhavna ne sam jo to saru kheda jilla ma mahipat bapu ne sarch karo koi miyam nahi vrudh ne bas patana mani le. n sannman thi bas avkari j le chhe
N bane to saru pan samay se varksh vavva Bov moti seva manav ane darek jiv mate
Danvirono dilthi abhar
Vrudhashram ne positively juo
Chokerav ne education mate hostel ma mokalvu galat nathi, career mate bare javu galat nathi , to pachi vrudho hostel ma azadi thi rahe vandho shu che???
वयस्क को सुविधा देना उचित है
या नई पीढ़ी को संस्कारवान बनाना?
सरकार की परछाई बने बैठे है
समाज के अग्रिम लोग।
सब को दिखावा करना है।
खेर,बुद्धिजीवी है हमे ताली बजाकर खुशी व्यक्त करना है।
Modiji wel come in Gujarat.aiye ham apko 26 kamalose swagat karate hay.
Shirf hiduo me vrudhasrm kyo he koi muslim samaj me vrudhasram nahi he pale hinduo ko shai Rasty pe lane ka shikho shirf vrudhasram banny ke kya hoga apsy muslim samaj accha he
Make Vridhashram but also recover maintainance from siblings also. If old people had any flat or property confiscate and add as Vridhashram property..siblings who don't keep old parents have no right on parents property..
સરનામું અને મોબાઇલ નંબર મોકલવા વિનંતી છે.
Abki bar 425+ par.
Bhai gujarat ma 10 khajur bhai ni jarul chr
Ah kalyug na vartara to juo
આપડામા માનવામાં આવે સે વડીલોનું પુનયસે પુરુથસે
એક વિનંતી દરેક વધધશ્રમ ની માહિતી આપતા જવ
Nodhara no adhar ..
Sanskar ni jarur chhe.
😂😂😂😂Rajkiy Chaudasiya 80% Rupiya Chaue Kari Jase, Bharat Ma ne Khase Karine Gujaraty Ma Imandari Too Chej Nahi.
धंधा है टुच्चै ये.