@@kalpeshchavda8041 tame pela manas cho jene Address puchiyu kemk video puri details api che tame sayad skip kariyo hase, to bhi kahi dau Suryakant hotel same sanje 6 to 8:30
આ દાદા આપડી વચ્ચે હવે નથી રહિયા તો જે લોકો એ મદદ કરી છે એનો ખુબ ખુબ આભાર અને હવે આગળ કોઈ મદદ માટે પૈસા ના મોકલે, અને આગળ આ માહિતી ને શેર કરજો. જય હિંન્દ જય ભારત 🙏🏻
@@krupajoshi3825 yes, atalej to aaj mai account pin Kari didhu kemk roj badha mangata hata, a emanuj account che and use bhi kare che dada ne sarkar 500 Rupiya monthly ape che so.. 🤗
Really grate work i hop dada ni puri tarah thi help kari sake..and bhulta nai je koi bhi rajkot rey 6 ane bus dada pse thi aa paav khava aave kamse kam dada ni help to thay jaay👌🏻👌🏻👌🏻 And plz aa video ne koi bhi dislike nai karta.vinanti che Jay Garvi Gujarat🇮🇳
ખરેખર. અતિ અદભુત કાર્ય છે. #eat&drive, team આપ લોકો માટે પ્રેરણા છો હોઈ તો બધા પાસે ક્યાં વાપરવું એજ બુદ્ધિશાળી છે. ઈશ્વર આપને સારુ સ્વાસ્થ્ય દીર્ઘાયુ કરે એવી પ્રાર્થના
ખુબ સરસ દોસ્ત.... આજના સમયમાં જ્યારે માણસો મોટપ મા મોહી જતા હોય છે.... પણ તમે એક વૃદ્ધ પ્રમાણિક વ્યક્તિ નિ આ ઉમરે પણ મહેનત કરવાની ઈમાનદારી દર્શાવી છે. આપનું આ કાર્ય ખુબ સરસ છે. मत कर यकीन सिर्फ अपने ही हाथों कि लकीरों पे क्युकी तकदीर उनकी भी होती है जिनके हाथ नहीं होते।🙏
સલામ છે દાદા તમને આવા પણ આપડા ગુજરાત માં છે જેમણે અમીર નથી બનવું સાચી વાત છે કે લઈ ને નાતા આવીયા અને કઇ લઈ ને નથી જવાના કાનજી ના જોડે જય ઉપર જય આપડા કર્મ નો હિસાબ આપવાનો છે.
વિક્કી ભાઈ ને ખુબ ખુબ આભાર. અને આનંદ ભાઈ ને વિડિયો દ્વારા લોકોનું ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર. જેથી લોકો પોતાના ની આસ પાસ તેવી વ્યક્તિ ઓ ની મદદ કરતા થાય.
This uncle is an example for everyone who never loose hope to achieve their passion... In this age, he is not dependent on any one... Hats off to his work and passion... All the best... God bless you... Jai Swaminarayan Das Na Das
Hats off to the Dadaji great soul God bless to Dadaji long life 👏😊 i wish could eat from Dadaji hand one slice bread host the show please eat on my behalf Jai Maharashtra 👏👍
આનંદભાઈ આપનો આભાર આવો વિડિયો બનાવવા બદલ ઈશ્વર ના આશીર્વાદ આપ ને મળે તેવી પરભુપ્રાર્થના સાહેબ ઈમાનદાર ખુદ્દાર અને જેને મહાત્મા કહેએ છેયે તેઓ ની આ હાલાત છે આને જ કળયુગ કહેવાય બાકી બેઈમાની કરવા વાળા જલસા કરે છે દાદા ને સો સો સલામ રાજકોટ ની રંગીલી રાજ્જા પ્રજા ને મારી નમ્ર વિનંતી કે ખુદ્દાર દાદા ને મદદ કરવા ને બદલે તેના પાવ ખાઈ કે બીજા ને ખવડાવી ને દીલ થી મહાત્મા બનાવો . રાજકોટ શહેર ની રંગીલી પ્રજા પાસે આશા રાખુ છું કે આ મહાત્મા ના જીવન ના અંતિમ ભાગ ને આનંદમય બનાવે .
Unstoppable tears are coming from eyes through my heart, it's very difficult to describe in words, thanks a lot dear for making this heart melting video, lots of salute to the great person shri Tulsidas dada, lots of salute to the vicky bhai's family and all those person who support Dada....🙏🙏🙏🙏🙏
ખૂબ પ્રેરણાદાયી વિડિઓ બનાવ્યો છે તમે. અતિ પ્રશંસનીય કામ છે આ. દેવા વાળા હવે ગમે એટલું આપે પણ તમે જે કામ કર્યું છે, આ દાદા પર વીડિયો બનાવવાનું, એ ખરેખર અણમોલ છે. આ દાદાનું ઘડપણ સુખમય રહે એવી પરમ ને પ્રાર્થના. આ સાથે જ આપને તેમજ આપની ટીમને ખુબ ખુબ ધન્યવાદ પાઠવું છું.
ऐसे आत्मसम्मानी काका से परिचित कराने पर आपको साधुवाद । ईश्वर काका को सदा स्वस्थ रखें, आपके मन में भी सहानुभूति का यह झरना सदा बहता रहे । मै इंदौर, मध्यप्रदेश से यह वीडियो देख रहा हुं, कभी राजकोट आया टी अवश्य इन काका से मिलूंगा, इनके आशीर्वाद लूँगा । धन्यवाद, सादर
Khub saras good to know person like him he gives us an very important message....May God bless him and also your team just to make awareness regarding it....
I only saw this video yesterday only to find out that he has passed away recently. May his soul be at peace. Sometimes we complain about small things in our lives forgetting how fortunate we. The fortitude and bravery of a man who not once complained about his difficulties is to be admired. I am so glad that people made donations to help him be comfortable in his last months. I think it's God's work to bring attention to such cases in the hope that lives maybe improved by it. I'm very aware that I watched this video from the comfort of my home in London. It's so easy to type good words but the real difference is in taking action. My grandfather was born in Rajkot. I have made a vow to do something good in his memory and that of this wonderful kaka whose life story touched my heart. I first discovered this channel by sheer chance thinking it was about food. But I'm glad Anandbhai is also bringing attention to needy causes. Keep up the good work.
ભાઈ તમાંરો ખુબ ખુબ આભાર કે આવા માણસોને ગોતીને તમે વિડિયો બનાવી ને લોકો સમક્ષ રજુ કર્યો ભગવાન તમને એનુ ખુબ પુણ્ય મલશે ધન્ય છે તમને દાદાને ને ટીફીન વાળા ભાઈ ને
Very very heart touching video sir, Really appreciate your try... We pray for uncle.... I will sure visit when i will come rajkot.... Million likes sirji..... Hats off..
Hatsoff to you and your channel who has done such a causeful work by serving small poor kids and also helping 80 year old man by promoting his "Bharela Pav" May that Dada get Moksh 🙏🙏🙏
વાહ આનંદ ભાઈ વાહ ખૂબ સરસ વિડિયો હતો હકીકત માં આ સાર્થક કેવાઈ આવા વિડિયો બનાવતા રેજો જેથી કરી ને આવા ખુદ્દાર લોકો ની મદદ થતી રહે જે મેહનત કરી ને ખાઈ છે માતાજી તમને ઘણું આપે
વાહ સાહેબ ખુબ સરસ વિડિઓ દિલ ખુશ થઇ ગયું આનંદ ભાઈ જોરદાર કામ તમારી ચેનલ નો બેસ્ટ વિડિઓ આવાજ વિડિઓ બનાવતા રહો જય માતાજી
Thank u Kamlesh bhai, yes hu kosis Karis aa rit a sara videos banavani 😊
Jay shree swaminarayan
Good job
Tame pan banavo aa bapa sathe video kamlesh bhai
હા કમલેશ ભાઈ તમે પણ વિડિયો બનાવો
Kamleshbhai tme pn jajo thodi help thy jse
અરે ભાઈ શુ કામ આવાં વીડીયો મૂકો છો અમારે ખાલી રડ્યા કરવા નું .
લાખ લાખ વંદન દાદા તમને .thank you આનંદ ભાઈ
Thank u 😊
Than go for Rajkot ....
Tested the masala pav
ખુબ સરસ કામ કરો છો મને ખુબ જ ગમયું. તમારું કામ
આ દાદા ભેગું કરવાં નય પણ પેટ માટે રળે છે
હોટલ માં ખાવા કરતાં અહીં ખાવ ઘણો આનંદ આવશે
Thank u 😊
aa dada jyaa bese che. te jgyaanu aidres mokli aapso.... please
Hu Amdavad (Narodaa) thi chu.
@@ashishmodi6459 address tamne video ma kahe se
@@ashishmodi6459 Gondal Raod...
@@ashishmodi6459 Vah modaram na dahya dikra vah
હું રાજકોટ માં રહેનાર વયકિત છુ અમે આ દાદા ને મહાતમા તરીકે ઓળખીએ છીએ અમે બધા દોસત દોસત મળીને મહાતમાજી નો રોટલો ખાવા જઈએ છીએ.
Thank u so much 😊
Bhai Kai jagya a bese 6e sarnamu apva vinanati
@@kalpeshchavda8041 tame pela manas cho jene Address puchiyu kemk video puri details api che tame sayad skip kariyo hase, to bhi kahi dau Suryakant hotel same sanje 6 to 8:30
@@Eatanddrive me Vdo puro noto joyo
ગરીબ બાળકો પ્રત્યે નો પ્રેમ ઇશ્વરી સ્નેહ કાબિલે તારીફ છે ભાઇ
Thank u 😊
ઉંમર નો થાક હોઈ ત્યારે ઈમાનદારી નીતિ ધર્મ કેમ રહી શકે. પણ.. શબ્દ નથી મારી પાસે શું કહું. His body language can says more than words. 👏
Thank u 😊
આજનો વિડીયો તમારો અત્યાર સુધીનો બેસ્ટ વિડિયો છે આનંદ ભાઈ 🙏
ખરેખર વિડિયો જોઈને આંખ ભીની થઈ ગઈ 😥
દાદાની ઈમાનદારી માટે સલામ છે 🙏
Thank u 😊
1nambar vat Kari 6e Bhai tame 100% sem mari sathe pan thayu eyes bharay gy
👍
આ દાદા આપડી વચ્ચે હવે નથી રહિયા તો જે લોકો એ મદદ કરી છે એનો ખુબ ખુબ આભાર અને હવે આગળ કોઈ મદદ માટે પૈસા ના મોકલે, અને આગળ આ માહિતી ને શેર કરજો. જય હિંન્દ જય ભારત 🙏🏻
Hi is he operating this bank account? Please reply I want to help him
Hi is he operates above bank account? Please revert I want to help him
@@krupajoshi3825 yes, atalej to aaj mai account pin Kari didhu kemk roj badha mangata hata, a emanuj account che and use bhi kare che dada ne sarkar 500 Rupiya monthly ape che so.. 🤗
@@Eatanddrive ok thanks a lot and really very nice video and bav saaro initiative che
@@krupajoshi3825 thank you so much 😊
વાહ ભાઈ જોરદાર કાર્ય કર્યું તમે... જેટલા પણ વખાણ કરીયે એટલા ઓછા છે ભાઈ... અને દાદા ને પણ સલામ છે અત્યારે પણ આવી ઇમાનદારી થી કામ કરે છે...
જય ભારત..🙏
Thank u so much 😊
ખુબ સરસ
@@jigarshah2972 thank you
1....મહિના પછી પાછા....આ દાદા નો...વિડીયો બનાવજો....કેમકે....ગાહક કેટલા વધીયા....આ વિડીયો જોઈને ખબર પડે.....
આ દાદા ની મુલાકાત હું આજે સાંજે જ જઈશ..
Ha saheb jarur banavjo 👌👌
Best idea 👍
Yes it's a great idea....👍
તમારા કામ થી ભગવાન બોવ રાજી થયા હસે ભાઈ અવાજ કામ કરો.. મહાદેવ
Dada Ji ki Mehanat ko salam
Thank u
ભાઈ હું જ્યારે રાજકોટ આવિસ ત્યારે જરુર આ દાદા નું પાવ ખાઈસ
Thank u so much 😊
વાહ ભાઈ વાહ
હું અત્યારે તો વડોદરા રાહુ છુ પરંતુ જ્યારે પણ રાજકોટ આવીશ ત્યારે દાદા ની મુલાકાત લઈશ
સલામ છે દાદા ની ઈમાનદારી ને અને એમની મહેનત ને
Thank u so much 😊
Really grate work i hop dada ni puri tarah thi help kari sake..and bhulta nai je koi bhi rajkot rey 6 ane bus dada pse thi aa paav khava aave kamse kam dada ni help to thay jaay👌🏻👌🏻👌🏻
And plz aa video ne koi bhi dislike nai karta.vinanti che
Jay Garvi Gujarat🇮🇳
Thank u 😊
મોટા ભાઈ તમારો વીડીયો દિલ થી પસંદ આવી યો છે આવુ કામ હમેશા કરતો રહોહરહર મહાદેવ
Thank u 😊
Anand bhai can I have your number . I’m from USA so I can halo uncle
You did good job bro
ખરેખર. અતિ અદભુત કાર્ય છે.
#eat&drive, team
આપ લોકો માટે પ્રેરણા છો
હોઈ તો બધા પાસે
ક્યાં વાપરવું એજ બુદ્ધિશાળી છે.
ઈશ્વર આપને સારુ સ્વાસ્થ્ય દીર્ઘાયુ કરે એવી પ્રાર્થના
Thank u so much 😊
ખૂબ સરસ કાર્ય ભાઈ ભગવાન આ દાદાની દરેક જરૂરિયાત પુરી કરે અને એમને મદદરૂપ બનીએ એવી પ્રાર્થના
Thank u 😊
Thanks Mota bhai tame mane aa dada ne bataviya have mare nya Java ni khubaj echha chhe
Thank u 😊
Dadaji ke liye ek like toh banta h
Thank u 😊
WC
વાહ સાહેબ ખૂબ સરસ તમને અને દાદા ને બેય ને દિલથી સલામ... ""માણસાઈ ના દિવા ""
Thank u 😊
મારી વિનંતી છે કે દાદા ના ઘર નુ ભાડું અને લાઈટ બીલ ભરવામાં મદદરૂપ થાય દરેક વ્યક્તિ
Agreed
Agreed
ખુબ જ સરસ મજા આવી તમારી અને બાપાની નીતિ, વૃત્તિ , અને પ્રવૃત્તિ જોઈને વાહ જોરદાર.
Thank u so much 😊
ખૂબ સરસ કાર્ય કર્યું છે આપે ભગવાન અાપ ના કાર્ય મા પ્રગતી આપે ભગવાન પાસે મારી આવી પ્રાથના છે.
Thank u 😊
આખ માં ફક્ત આંસુ છે મારા.....જોરદાર વિડીઓ
Thank u 😊
Mare pan dost aasu lavi didha
કઈ પૈસા દોલત ઈતો ભગવાન ભાગ્યા માં હોઈ તો આપજો પણ ભારત મા એક પણ વૃદ્ધાશ્રમ ના હોવું જોયે આવા જરૂરિયાત વારા માણસ ની હંમેશા મદદ કરવા જેવા રાખજો ભગવાન 😭😭
Thank u so much 😊
Jay ho
ખૂબ જ સરસ કામ આનંદભાઈ, માનવતા જ સૌથી મોટો ધર્મ છે, ભક્તિ છે, આપ આમ જ સારા કામ કરો અને પ્રગતિ કરતા રહો અને આપના ફોલોઅર્સ અનેકગણા વધતા રહે👍🏻😊
આવો વિડિયો બનાવવા વાળા તમે પહેલા
જ હશો ખૂબ ખૂબ ધન્યવાદ, દાદા નુ જીવન
બહુ સંઘર્ષ ભર્યું છે
Thank u 😊
સરુકામરોજકરતારહોભાઈ
ગરીબ લોકોને દાનકરતારહો
દાદાનુજીવન સારુરહેએવી પયાસસારોરહે
ખૂબ સરસ ભાઈ આંખ મા આસુ આવી ગયા તમે અેમની ભાણ લીધી we are proud you bro 🙏🙏🙏🙏
Thank u so much 😊
ખુબ સરસ દોસ્ત.... આજના સમયમાં જ્યારે માણસો મોટપ મા મોહી જતા હોય છે.... પણ તમે એક વૃદ્ધ પ્રમાણિક વ્યક્તિ નિ આ ઉમરે પણ મહેનત કરવાની ઈમાનદારી દર્શાવી છે. આપનું આ કાર્ય ખુબ સરસ છે.
मत कर यकीन सिर्फ अपने ही हाथों कि लकीरों पे
क्युकी तकदीर उनकी भी होती है जिनके हाथ नहीं होते।🙏
આ દાદા ની મુલાકાત હું આજે સાંજે જ લેવા જઇશ
Thank u 😊
સલામ છે દાદા તમને આવા પણ આપડા ગુજરાત માં છે જેમણે અમીર નથી બનવું સાચી વાત છે કે લઈ ને નાતા આવીયા અને કઇ લઈ ને નથી જવાના કાનજી ના જોડે જય ઉપર જય આપડા કર્મ નો હિસાબ આપવાનો છે.
Thank u 😊
વિક્કી ભાઈ ને ખુબ ખુબ આભાર. અને આનંદ ભાઈ ને વિડિયો દ્વારા લોકોનું ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર. જેથી લોકો પોતાના ની આસ પાસ તેવી વ્યક્તિ ઓ ની મદદ કરતા થાય.
વાહ આનંદભાઈ, માણસ હોવાનો સાચો અર્થ જ આ છે, salute dear
Thank u 😊
ભગવાન તમને ઘણું બધું આપે સાહેબ...
ખૂબ સરસ વિડિયો અને તમારી help કરવાની કોશિશ... ને લાખ લાખ વંદન...🙏🙏
Thank u so much 😊
આ દાદા એ આ એકજ વિડીયો માં ઘણું બધું શિખવાડી દીધું. હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે આ દાદા ને આવતા જનમ માં ખુશખુશાલ જિંદગી જીવવા મળે. 🙏
ખૂબ સરસ વિડિયો ભાઈ.
બાપા ને ભગવાન મદદ કરે.
બીજા રાજકોટ માં રેતા લોકો પણ બાપા ને સપોર્ટ કરજો ભાઈ એવી પ્રાથના.
જય હિન્દ જય ભારત
Thank u so much 😊
Really heart touching story of struggle anad Bhai keep it up in our society very less persons like u
God bless u 😍👍
Thank u so much 😊
ખુબ સરસ આનંદ ભાઈ બહુ સારા વિચાર છે આ કાર્ય માટે દાન નો 👌🙏😊
This uncle is an example for everyone who never loose hope to achieve their passion...
In this age, he is not dependent on any one...
Hats off to his work and passion...
All the best...
God bless you...
Jai Swaminarayan
Das Na Das
Thank u 😊
Hats off to the Dadaji great soul God bless to Dadaji long life 👏😊 i wish could eat from Dadaji hand one slice bread host the show please eat on my behalf Jai Maharashtra 👏👍
Thank u 😊
ખુબ સરસ ભાઈ હું તમારા બધા વિડીયો જોવું છું અને આ વિડીયો મને ખુબ સરસ લાગ્યો
Bhai Suparb work bhai
Thank u 😊
Nice
God bless to dada
વંદન છે દાદા ની ઈમાનદારી ને
ધન્ય છે એની હિંમત ને
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u so much 😊
સલામ છે તમને સાહેબ... જેને આ સારુ કાર્ય કરનાર દાદા નો વીડિઓ બનાવ્યો.
Thank u 😊
My heart is full with compassion
And now i learn from this video don't less your confidence and this video is motivation for me
Thank u 😊
This man is doing a great job..
Hats off to you man
Love from Nashik😘😘
Thank u 😊
આનંદ ભાઈ ધન્ય છે તમને, ખૂબ આગળ વધો તેવી અંતર ની શુભેચ્છા... 👌👍😊🙏
Thank u 😊
Dada Upar Pochi Gayachhe Om Shanti Shsnti Shanti
હવે થી ચોકકસ આ બાપા ની મુલાકાત લઇસ જ્યારે રાજકોટ આવીશ ત્યારે , મસ્ત વિડિઓ બનાવેલો છે તમે પણ, ધન્યવાદ આ share કરવા બદલ
Thank u so much 😊
Bhagvan tamne ane dada ne khush rakhe
Thank u so much 😊
બહુ જ સરસ ભગવાન તેમને દિર્ધાયુ આપે
Thank u 😊
ખરેખર હું આજે નિઃશબ્દ છું 🙏🙏😭😭
Thank u
વાહ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ વિડિઓ... ધન્યવાદ.
Thank u 😊
Nice che તમારા વિચાર સારાછે ભાઈ વિડીયો જોઈ દિલ બોલે વાહ
Thank u 😊
આનંદભાઈ આપનો આભાર આવો વિડિયો બનાવવા બદલ ઈશ્વર ના આશીર્વાદ આપ ને મળે તેવી પરભુપ્રાર્થના
સાહેબ ઈમાનદાર ખુદ્દાર અને જેને મહાત્મા કહેએ છેયે તેઓ ની આ હાલાત છે આને જ કળયુગ કહેવાય બાકી બેઈમાની કરવા વાળા જલસા કરે છે
દાદા ને સો સો સલામ
રાજકોટ ની રંગીલી રાજ્જા પ્રજા ને મારી નમ્ર વિનંતી કે ખુદ્દાર દાદા ને મદદ કરવા ને બદલે તેના પાવ ખાઈ કે બીજા ને ખવડાવી ને દીલ થી મહાત્મા બનાવો .
રાજકોટ શહેર ની રંગીલી પ્રજા પાસે આશા રાખુ છું કે આ મહાત્મા ના જીવન ના અંતિમ ભાગ ને આનંદમય બનાવે .
Thank u 😊
Such a humble man he is. I'm crying after seeing him. 🥺
Thank u 😊
Me too
I m too
@@Eatanddrive 😇
@@nitarathod9961 😇
વાહ આનંદભાઈ ભૂબ સરસ કામ છે તમારું
હું આપના ઘણા વિડિયો જોવ છું જે માં આપ આ ટાઈપ ના ઘણા વિડિયો લાવો છો
આપ GREAT છો
Nice Kam boss
Osm Bhai Jo Hu e baju aavish to pakku khaish
Jay hind Jay bharat
Thank u 😊
Welcome bro
Unstoppable tears are coming from eyes through my heart, it's very difficult to describe in words, thanks a lot dear for making this heart melting video, lots of salute to the great person shri Tulsidas dada, lots of salute to the vicky bhai's family and all those person who support Dada....🙏🙏🙏🙏🙏
Thank u so much 😊
દાદાની મહેનત ની સાથે સાથે આપનો પ્રયાસ ખુબજ પ્રસંશનીય છે.
Great job 👍👏👏👌👌 dadaji💖💖💖💖💖💖💖
Thank u
I literally crying after watching this video , I leave in Rajkot just near gondal road and I must visit this place and eat pav from dada 🙏🙏🙏
Thank u 😊
Nice.. Kaka pride of garavi Gujarat
. Mataji tamara parivar ne.. Sukh, swasth ape
Thank u 😊
દાદા તમે ખુબજ હિંમત વાળા છે 🙏🏻
Thank u 😊
🌺તમારા બધા જ વિડીયો જોઉ છું પણ આ વિડીયો ખુબ જ સરસ લાગ્યો... તમે આ દાદા પર વિડીયો બનાવીને ખુબ સારુ કામ કર્યું છે... 👏👏👏👍👌🌺
Thank u 😊
ખૂબ પ્રેરણાદાયી વિડિઓ બનાવ્યો છે તમે. અતિ પ્રશંસનીય કામ છે આ. દેવા વાળા હવે ગમે એટલું આપે પણ તમે જે કામ કર્યું છે, આ દાદા પર વીડિયો બનાવવાનું, એ ખરેખર અણમોલ છે.
આ દાદાનું ઘડપણ સુખમય રહે એવી પરમ ને પ્રાર્થના.
આ સાથે જ આપને તેમજ આપની ટીમને ખુબ ખુબ ધન્યવાદ પાઠવું છું.
Thank u so much 😊
વાહ ભાઈ વાહ..... good....
Thank u
કૉમેન્ટ માં સુ લખવુ એ દાદા માટે શબદ નથી ..
Thank u so much 😊
@Joraversingh Rajput 🙏🙏
વાહ આનંદ ભાઈ સુંદર કામ કર્યું તમે ભગવાન તમને દીરધાયું આપે
*એક કાશ...*
*બહુ બધી આશ અને*
*સાહેબ.*
*મર્યાદિત શ્વાસ વચ્ચે અટવાયેલી રમત નુ નામ એટલે જિંદગી.*
*શુભ સવાર*
*🌹જય દ્વારકાધીશ🌹*
Wah, khub saras
Sir, you r doing tremendous work
Outstanding...
Share..care.. Joy...
Thank u 😊
ऐसे आत्मसम्मानी काका से परिचित कराने पर आपको साधुवाद । ईश्वर काका को सदा स्वस्थ रखें, आपके मन में भी सहानुभूति का यह झरना सदा बहता रहे । मै इंदौर, मध्यप्रदेश से यह वीडियो देख रहा हुं, कभी राजकोट आया टी अवश्य इन काका से मिलूंगा, इनके आशीर्वाद लूँगा । धन्यवाद, सादर
બહુ જ સરસ I Salute Him
Thank u
Khub saras good to know person like him he gives us an very important message....May God bless him and also your team just to make awareness regarding it....
Thank u 😊
વિકિભાઈને પણ ખુબ ખુબ ધન્યવાદ દાદાને જમવાનું આપવા બદલ
Thank u
Proud of you... blessed Dada ji
Love from Gujarat...♥️👍
Thank u 😊
Salute 6 aa vadil ne
Ane salute 6 a vicky bhai ne.
J emne roj tiffin pohchande 6.
Thank u 😊
Gret Work, Keep It Up Eat &Drive Team....God Bless You Bapa....
Thank u 😊
દાદા નો બૈન્ક ખાતા નંબર આપવા વિનંતી.
Please share his bank account details so we can donate for his costs
Yes tame channel number par whatsapp karjo hu tema emani bank details mokalavi apis
Tamari jeva manas bov ocha 6 Bhagvan tam ne vadahre aape
@@niravtereiya5938 thank u
Bhagavan Amaru Abhare BHARE Bhavin Bhai 👌👌👍
Great sir
I only saw this video yesterday only to find out that he has passed away recently. May his soul be at peace. Sometimes we complain about small things in our lives forgetting how fortunate we. The fortitude and bravery of a man who not once complained about his difficulties is to be admired. I am so glad that people made donations to help him be comfortable in his last months. I think it's God's work to bring attention to such cases in the hope that lives maybe improved by it. I'm very aware that I watched this video from the comfort of my home in London. It's so easy to type good words but the real difference is in taking action. My grandfather was born in Rajkot. I have made a vow to do something good in his memory and that of this wonderful kaka whose life story touched my heart. I first discovered this channel by sheer chance thinking it was about food. But I'm glad Anandbhai is also bringing attention to needy causes. Keep up the good work.
Thank you so much 😊🙏🏻
ભાઈ તમાંરો ખુબ ખુબ આભાર કે આવા માણસોને ગોતીને તમે વિડિયો બનાવી ને લોકો સમક્ષ રજુ કર્યો ભગવાન તમને એનુ ખુબ પુણ્ય મલશે ધન્ય છે તમને દાદાને ને ટીફીન વાળા ભાઈ ને
Very very heart touching video sir,
Really appreciate your try...
We pray for uncle....
I will sure visit when i will come rajkot....
Million likes sirji..... Hats off..
Thank u 😊
I salute him. Love you dada. You are inspiring to us.
Thank u
Vah sir i salute tamne ane DADA ne tame khub saras kam karyu 6e
Thank u
Thanks for Shouting This video.
-J.D Jotaniya
Thank u 😊
Jai Jalaram has left a lasting impression On so many peoples minds.i saw Jalaram Bappas photo on his wall.
Thank u 😊
It's touching hu zaru mara thi Jai pan bane ee help karish thank you all people to share such a nice video
Thank u so much 😊
Salute for hard work at this age 💯 dislike karne jaisa kya hain bhai...such a wonderful video....love from Hyderabad
Thank u 😊
ખૂબ સરસ વિડિયો છે... સલામ છે ઇ દાદા ને...👍
Thank u 😊
દાદા ને મારા નમસ્કાર
મોટા ભાઈ તમારો આભાર કે તમે બહુ સરસ વિડિઓ બનાવેલ છે
દ્વારકાધીશ ચાહસે તો જરૂર દાદા ની મુલાકાત લઈશું
Thank u 😊
દાદા ને સો શલામ તમને હજાર શલામ
Thank u 😊
God bless you
Your work very well😃
Thank u 😊
ચેનલ વારા ભાઈ બહુ ખુબ જ સારા તમારા સંસ્કાર છે. ભગવાન રાજી થશે આવા કામો થી 👏👏
Thank u 😊
લ્યો બોલો અને આપડે એક નાની ૨૦ કીલો ની થેલી ઉપાડવાની કીધી હોય બહાના બનાવતા ફરીયે છીયે.
ધન્ય છે મોટા બાપા ને.
Right
Beast video good work thank you your help this old man hard work
Thank u 😊
Dil khush ho gya ye video dekh kr....awesome video.....
Thank u 😊
ભાઈ બહુ જ સરસ કામ કરો છો તમે. આવા વડીલોને તમે સપોટ કરો છો તો અમને પણ બહુ આનંદ થશે. આમની મદદ કરીને 🙏🙏
Thank u 😊
Hatsoff to you and your channel who has done such a causeful work by serving small poor kids and also helping 80 year old man by promoting his "Bharela Pav" May that Dada get Moksh 🙏🙏🙏
Thank u
વાહ આનંદ ભાઈ વાહ ખૂબ સરસ વિડિયો હતો હકીકત માં આ સાર્થક કેવાઈ આવા વિડિયો બનાવતા રેજો જેથી કરી ને આવા ખુદ્દાર લોકો ની મદદ થતી રહે જે મેહનત કરી ને ખાઈ છે માતાજી તમને ઘણું આપે
Thank u 😊
No words, God bless him. 🙏
Thank u