Це відео не доступне.
Перепрошуємо.

કેરી ના પાકનો પુરો ભાવ ના મળતા આ ખેડુતે એક નવોજ આવિષ્કાર કરી નાખ્યો, આજે 80 થી વધુ નેચરલ પ્રોડકટ છે

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2022
  • EAT & DRIVE
    કેરી ના પાકનો પુરો ભાવ ના આવતા આ ખેડુતે એક નવોજ આવિષ્કાર કરી નાખ્યો, આજે 80 થી વધુ નેચરલ પ્રોડકટ છે
    Address :- Bhudiya Farm, Bhuj-Anjar Highway, Near Bhujodi Railway Crossing, Bhujodi, Tal - Bhuj - Kutch - Gujarat (India), Bhuj, Gujarat 370020
    M. 74051 71039
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    Email - anand.sata910@gmail.com
    My Playlists
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series
    • Gondal Food series

КОМЕНТАРІ • 341

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +11

    ખારેક નો ગોળ ખૂબ જ સરસ. જય સ્વામી નારાયણ પોરબંદર🙏

  • @cndesai5954
    @cndesai5954 2 роки тому +72

    ધન્યવાદ છે આપડા ગુજરાત ની પ્રજા ને કે આવાં મહેનતુ ખેડુત મળીયા છે વિદેશી પીણાં પીવા કરતાં આવાં નેસરલ જ્યુસ પીવાથી જીંદગી સુધરી જશે 👏 જય જવાન જય કિસાન 🙏❤️😊 ધન્યવાદ આનંદ ભાઈ ❤️🙏

  • @kanazariyavinod8776
    @kanazariyavinod8776 2 роки тому +11

    વાહ અતિસુંદર માહિતી,,,,🙏🙏🙏
    વખાણ કરવા શબ્દ ખુટે હો,,સાહેબ,,🙏🙏🙏

  • @the-Aaditya
    @the-Aaditya 2 роки тому +9

    વાહ....સલામ છે આ કાકા ની મહેનત ને

  • @nitinbhaipandya4862
    @nitinbhaipandya4862 2 роки тому

    ખૂબ સરસ. અભિનંદન. જય જવાન જય કિસાન.

  • @nirmalpitroda1692
    @nirmalpitroda1692 2 роки тому +4

    વાહ આવા ને આવા વિડિયો બનાવતા રહો ખુબજ મજા આવી આનંદભાઈ ખૂબ ખૂબ અભિનંદન આવા વીડિયો અમારા સુધી પહોંચાડવા માટે

  • @shamjiahir3182
    @shamjiahir3182 2 роки тому +4

    જય શ્રી મોગલ માં જય શ્રી મોમાઈ માં જય માતાજી જય મુરલીધર જય માતાજી જય ગીરનારી બાપુ જય સીયારામ હર હર મહાદેવ જય રામાપીર જય હનુમાન દાદા

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 2 роки тому +5

    Uncle nu mind jordar kaam kare chhe.Salute chhe uncle ne.

  • @dineshkeshrani3049
    @dineshkeshrani3049 2 роки тому +22

    આનંદભાઈ અમે કચ્છ ના છીએ પણ અમને આ બાબતે કોઇ ખ્યાલ જ નથી કે આ જગ્યા એ સરસ મજાનો જ્યુસ મળે છે
    હવે અમે અચુક મુલાકાત કરીશું આ જગ્યા ની
    સાથે સાથે આ કિસાન ની પણ તારીફ કરવી પડે કે તેમને કેટલુ સહાસ કરી ને આવડુ મોટુ પ્રોજેક્ટ શરૂ કર્યુ છે અને તે પણ બેંક લોન થી
    કિસાનો ને નવી રાહ બતાવવા બદલ તે ભાઇ ને પણ વંદન અને તમને પણ આવા સરસ મજાનો વિડીયો બનાવી અમને બતાવવા બદલ અભિનંદન આપુ છું
    ધન્યવાદ
    જય જવાન। જય કિસાન

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому

      Thank you 🙏🏻

    • @user-qp9ft7cn2m
      @user-qp9ft7cn2m 2 роки тому

      હા કચ્છ જી ધીંગી ધરા હા . પાંજો વતન પાંઝો મલક મીઠડો કચ્છ અને મેઠા કચ્છ જા માડુ . કચ્છ જા ખેડુ માડું કે રામ રામ .અને વિડીઓ ભનાય વારે કે વંદન . જય હિન્દ મુન્દ્રા કચ્છ

  • @Vasundhara_organicfarm_nursery
    @Vasundhara_organicfarm_nursery 2 роки тому +7

    દરેક ખેડૂત પોતાના ઉત્પાદન નું મૂલ્યવર્ધન કરી વેચાણ માટે મૂકશે તોજ સારા અને પોષણક્ષમ ભાવ કે વળતર મળશે. 🙏
    Eat & drive.... ખુબ સારા વિડિયો બનાવો છો.
    પરંતુ ખાણી પીણી ની સાથે આવા ખેડૂતલક્ષી વિડિયો બનાવો અને એક નવી જાગૃતિ લાવવામાં મદદ કરશો🙏
    Thank you

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 2 роки тому +2

    Dhanyawad...Mr.Aanand bhai....👍🙏💐 lots of love 👍

  • @jigneshmba2009
    @jigneshmba2009 2 роки тому +1

    ધન્યવાદ છે મારા ગુજરાત ના ખેડૂત ભાઇ ને

  • @hirengor2909
    @hirengor2909 2 роки тому

    superb products Anand bhai. thanks for sharing the video.

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 роки тому +2

    જય હિન્દી જય ભારત

  • @ashokbhudia3857
    @ashokbhudia3857 2 роки тому +27

    An amazing vlog. We are very proud that our family in Kutch are producing high quality items for past 15 years. Thank you for visiting and highlighting the hard work, dedication and drive of farmers who have developed from where they were to where they are. Hopefully your fans and subscribers will watch, share and like the vlog and visit the farm too. Ashok Bhudia, London, United Kingdom

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому +1

      Thank you 🙏🏻

    • @mayanksanavda6846
      @mayanksanavda6846 2 роки тому

      Freej ma tmari itam rakhi to ketlo time n bgde

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому +1

      @@mayanksanavda6846 brother video ma apel number par call kari ne pucho

    • @dharmapandya5323
      @dharmapandya5323 2 роки тому

      Superb thanx to shareing useful information.

  • @k.b9373
    @k.b9373 2 роки тому

    Vah ....vah ..Maja Aavi gai joinej

  • @girishchaudhari778
    @girishchaudhari778 2 роки тому +7

    કાકા એ ખૂબ મહેનત કરી છે.👍

  • @rohitbhanushali7085
    @rohitbhanushali7085 2 роки тому +1

    Bhuj Na Chiye ne aiya ni mulakat nathj lidhi tamara thi khabar padi ke aiya avi jagya che amazing ❤️

  • @sweetboy2923
    @sweetboy2923 2 роки тому +1

    my regular likes
    yes ye place number one hai, for many reasons.
    bahut kam log honge joh yaha hold na karte honge.... maja aata hai is place pe.. m visiting here from since 14 years ,
    nice video, jai hind , jai bharat

  • @arvindgauswami2576
    @arvindgauswami2576 2 роки тому +1

    બૌ સરસ આનંદ થયો
    આવૂ જોઈ ને

  • @makvanabharat630
    @makvanabharat630 2 роки тому +6

    He is a good and kind nature person like you aanandbhai

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog 2 роки тому +6

    ભાઇ આવા માણસ સાથે મુલાકાત કરી તમે પણ ભાગ્યશાળી છો સરસ વ્યક્તિ શે

  • @rajendrabhatt3640
    @rajendrabhatt3640 2 роки тому +5

    ખૂબ જ👌 સરસ👍 માહિતી છે. હર હર હર હર🌹🙏 મહાદેવ🌹🙏

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 2 роки тому +2

    Amazing products.............Nice video

  • @jagdishbhaivlogs6390
    @jagdishbhaivlogs6390 2 роки тому +1

    🙏🌹🙏Jay dwarkadhish 🙏🌹🙏jay shree krishna 🙏🌹🙏

  • @shrijitmazumdar8156
    @shrijitmazumdar8156 Рік тому

    Very proud of these kind of innovative farmers and producers of quality food products

  • @sudhabhatt7300
    @sudhabhatt7300 2 роки тому +2

    Very nice to see juice process congratulations to owner for his work it’s very clean and fruit juice is healthy thanks for presenting it

  • @vishrampatel3928
    @vishrampatel3928 2 роки тому +1

    વા બહુસરસ આવા મેનતુ ખેડુત ઓછા જોવા મળે બહુસરસ વીડીઓ છે મે જતે મુલાકાત લી દ્યી છે જુશ પીદ્યો છે બહુ સરસ છે આભાર

  • @vijaykumarraichura6632
    @vijaykumarraichura6632 2 роки тому +8

    Very inspiring and informative video 👍

  • @bhavnapatel1067
    @bhavnapatel1067 2 роки тому +1

    I love natural things

  • @madhukarbuch5718
    @madhukarbuch5718 2 роки тому +1

    એક જ સંદેશ ઉપયોગી અને
    કલ્યાણકારી કામ માટે ઝનુન
    સાથે -કોઇના ટીક્કાટીપણને ધ્યાન માં લીધા-મંડી પડો તો
    સફળતા તમારે ચરણે જ છે!
    શુભેચ્છા સહ.

    • @parsaniyajayesh3826
      @parsaniyajayesh3826 2 роки тому

      Vat sachi bhai pn mahent ni sathe eswar krupa voy to j safalta male

  • @manthanofficial6468
    @manthanofficial6468 2 роки тому +4

    વાહ આનંદભાઇ મોજ👌👌😊😊❤

  • @pareshparmar1969
    @pareshparmar1969 2 роки тому +1

    finally someone bring this place on you tube.... really nice place had good time...one must visit this place once.

  • @ambaramprajapatiambarampra9259
    @ambaramprajapatiambarampra9259 2 роки тому +1

    તમારી પ્રોડક્ટ બાળપણ સપ્લાય કરો જાહેરાત પછી લોકો જરૂરી પ્રોડક્ટ તમારી ખરીદી કરશે ધીમે ધીમે બાર વેચાણ ચાલુ કરો

  • @henitsodha384
    @henitsodha384 Рік тому

    Are vah khub j daras video saras mahiti ane rasbhryo video khedubhai na sahas ane gyan mate salam twmne pranam ame aa rate thi jasu tyre chokkas mulakat leshu saras video banavva mate tmne pun dhanyvad

  • @asvinthakor144
    @asvinthakor144 2 роки тому +1

    Butiful

  • @JSHAHREALESTATE
    @JSHAHREALESTATE 2 роки тому +11

    FROM NEW YORK USA ... GREAT JOB WE ARE PROUD TO BE GUJARATI, WONDEFUL CONTENT. KEEP UP GREAT WORK. TAKE CARE SIR! FROM JAY SHAH

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому

      Thank you 🙏🏻

    • @ramanbhaipatel5973
      @ramanbhaipatel5973 2 роки тому

      Fromusa greatfaramar prodak juic iam veri proudof may farmar riyli necharal oll juice good for helth cogresulasans from ramanbhai m patel faramar

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 2 роки тому

    અરે વાહ ખુબ સરસ જય સ્વામિનારાયણ

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому +2

    જય.ભગવાન

  • @kanjibhanushalihasraj5519
    @kanjibhanushalihasraj5519 2 роки тому +7

    SARASH KAM JUICE NU CHE BHAI...
    KUTCH NU KAM BAREMAS
    JAY JAY SHREE RAM

  • @pranotikarkhanis3545
    @pranotikarkhanis3545 2 роки тому

    Proud of gujrati mind and business tricks and hardwork.👌👍🤠😊😍🤠❤️🌹🇮🇳 mind-blowing video shooting 👍🌹🌹😋🙏👌.and kharek gol.

  • @TheJay17161
    @TheJay17161 2 роки тому +2

    Hats off to enterpreneurship and innovative ideas..

  • @VDJadeja_Shiv
    @VDJadeja_Shiv 2 роки тому +3

    Very good informative video

  • @makwanarita4469
    @makwanarita4469 Рік тому

    Excillent juice items.👍👌

  • @roshandave8370
    @roshandave8370 2 роки тому +2

    Mast info chhey bhai, bhuj jaie tyaarey jaishu

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 2 роки тому

    SABKO ACHCHHE AAVISKAAR MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV

  • @altafbarejia8658
    @altafbarejia8658 2 роки тому

    Aaj sachu motivation che bhai

  • @kishor3002
    @kishor3002 2 роки тому +7

    Great exploring 👍

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому +2

    .જય.માતાજી

  • @bhavik__ahir_
    @bhavik__ahir_ 2 роки тому +3

    Khub saras 👌

  • @nirajvyas8838
    @nirajvyas8838 2 роки тому +6

    વાહ... સરસ માહિતી👍🏻👍🏻

  • @krishnaraval5610
    @krishnaraval5610 2 роки тому +1

    My Favorite Dragon, Guava, Coconut mix juice

  • @bhartipatel2723
    @bhartipatel2723 Рік тому

    Good bijnes woork

  • @makvanabharat630
    @makvanabharat630 2 роки тому +3

    Awesome information...video

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 2 роки тому

    ખુબ ખુબ ધન્યવાદ આનંદભાઈ

  • @pritivarsani1888
    @pritivarsani1888 2 роки тому

    proud Kachhi ❤❤❤❤❤❤👍👌👌👌👌👌👌👌

  • @hinamistry5143
    @hinamistry5143 2 роки тому

    Wawaaaa superb, bahuj saras.

  • @Optiontrader19
    @Optiontrader19 2 роки тому +1

    It's all time my favourite place... And pineapple juice try kryu hit to maja aavat. Bahu mast hoy che...👍

  • @aaryarajsinhgohilgohil4967
    @aaryarajsinhgohilgohil4967 2 роки тому +2

    Nice vedio and I Proud of you uncle and nice to see you

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +2

    જય હિન્દ જય ભારત

  • @nirajbhai8976
    @nirajbhai8976 2 роки тому

    Maine yaha ka juice piya hai ...bahot he tasty laga 👍

  • @mehul.j.d510
    @mehul.j.d510 2 роки тому

    Videsh thndu pi sharir nuksaan kare te mate aapde jaja rupya aapi pi chhe to aamne pase thi lai heldi bani aapde 😍😍🙏

  • @patelheena3957
    @patelheena3957 2 роки тому

    Anandbhai dhanyvad ne patr chho

  • @bhavanaodedara9627
    @bhavanaodedara9627 2 роки тому +2

    wah khub saras ame bhudiya farm ma gya hata tya iscreem khadho hato ne juice pidhu tu amuk itam lidhi hati

  • @zankhanamunshi5106
    @zankhanamunshi5106 2 роки тому +4

    Very informative video

  • @mahipalsinh01
    @mahipalsinh01 2 роки тому +1

    taste ma best. ek var visit karvi j kyre nai bhulo evu taste ahi male

  • @pranavchavda7042
    @pranavchavda7042 2 роки тому +1

    Always kaik new and saro concept lave chhe anad bhai very nice 👌👌👌

  • @ShriRangNatural
    @ShriRangNatural 2 роки тому

    Very nice information thanks 🙏. Gujrat Nu Gaurav 👍

  • @dipikajoshi79
    @dipikajoshi79 2 роки тому

    Dhanya gujarati.....9 pass che bhai pan potani jate aagad aavya ane natural juice banave che...aapne sau ae cold drink ne bye kahine aaj rite natural juice pivu joiae...thanks for sharing such success stories🥭🍏🍇🍓🍊

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 2 роки тому +2

    વાહ, આપ મહાન છો 👍👍👍

  • @mitulmehta5376
    @mitulmehta5376 2 роки тому +3

    My favourite place

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 2 роки тому

    Jordar video bhai.Ghare betha aatli saras information aapi.Great Gujarat.

  • @user-kd7sm8uh5l
    @user-kd7sm8uh5l 2 роки тому

    तमाम गुजराती भाईओ ने विनंती के ज्यारे पण भुज जाओ त्यारे भुडिया फार्म नु जुस पीधा पछि साथे साथे भुजोडी गाम नी मुलाकात जरूर लेजो त्या तमाम प्रकार ना उन हाथ वणाट थी बनावेल तमाम प्रकार नी चीज वस्तुओं मदे छे ते तमाम चीज वस्तुओं मारा गाम मा बनावे छे ऐक वार मुलाकात जरूर लेजो स्वर्ग थी सुंदर नानकदा ऐक गामने भूल ता नही हो तमारो गुजराती जय माताजी 🙏🙏💪🇮🇳💪🙏🙏 आन्द भाई तमे केम भुजोडी गाम नी मुलाकात नो लीधी वाला 🙏🙏

  • @mitulmehta5376
    @mitulmehta5376 2 роки тому +2

    Whenever I go to bhuj from gandhidham my hault is their for juice and frozen mangoes

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 роки тому +1

    Good idea Sir !

  • @pravinmehta3746
    @pravinmehta3746 2 роки тому

    Jordr.saheb.

  • @bhartipatel2723
    @bhartipatel2723 Рік тому

    Very good idia

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому +1

    જય.મોગલ.જય.માતાજી

  • @SwadhyaybyBhavnaG
    @SwadhyaybyBhavnaG 2 роки тому

    Inspired video

  • @apurvtrivedi4871
    @apurvtrivedi4871 2 роки тому

    Saras

  • @meetdhruv1994
    @meetdhruv1994 2 роки тому +2

    In this he is looking like I hv to do it what beautiful spirit ☺️ Anand bhai bou sari info deva badal khub khub abhar Rajkot ma raei ne thavatu nthi bhegu pan madsu 100%

  • @nimeshpiprotar200
    @nimeshpiprotar200 2 роки тому

    Super hi Kutchi madu....

  • @dk.kuvarshih6419
    @dk.kuvarshih6419 2 роки тому +1

    ખુબ ખુબ ધન્યવાદ આનંદભાઇ
    પ્રેરણાદાઇ વીડીયૉ બનાવ્યો છે સર,આ બધા જ્યૂસ કેવી રીતે બનાવે છે, ક ઇ મશીનરી વાપરે છે,અને સેલ અહીયા જ કરે છે કે કોઇ ઓનલાઇન કે કોઇ મારકેટ સપલાય કરે છે ? આની થોડી માહીતી આપતો વીડીયો બનાવજો.હુ પણ એક ખેડુત છુ.ધન્યવાદ..

  • @rasvas5681
    @rasvas5681 2 роки тому

    Excellent juice

  • @maheshdarji2655
    @maheshdarji2655 2 роки тому +1

    Wah....jordar goti laaya

  • @rishishah8206
    @rishishah8206 2 роки тому +4

    nice Saheb....
    mare life time e kam karvu chhe...
    salute.....

  • @chandubhaisagpariya6106
    @chandubhaisagpariya6106 2 роки тому

    Shree datt farm gondal gujrat namaste

  • @pearlrobinson5746
    @pearlrobinson5746 2 роки тому

    Himmate Marda to Madade Khuda! Gazab Hardwork!

  • @surbhipandya6969
    @surbhipandya6969 2 роки тому

    Very nice recipe very hard working man 👍 thanks for giving us natural drink we must appreciate it l will call your son if they are giving delivery in Mumbai

  • @teensNparents
    @teensNparents 2 роки тому +1

    Well done... Best wishes...

  • @krishnagohil715
    @krishnagohil715 2 роки тому

    Very nice jai Shri Krishna I am watching your video in London

  • @dimpleshah8898
    @dimpleshah8898 2 роки тому

    Jai javan jai kishan
    Aek khedut dhare to shun kari sake
    Ae tame purvar karyu che
    Aek nahi to Bijo Pak
    Bahu j saras Natural Juice banao cho te ati sundar
    Tame Haji sari pragati karo aevi ma
    Dharati ne PRARTHANA 🙏🙏👌👌👍👍🤞🤞

  • @dhyankechamatkarmantrakishakti
    @dhyankechamatkarmantrakishakti 2 роки тому

    Very nice

  • @kiranramavat4843
    @kiranramavat4843 2 роки тому

    👌👌👌👌👌

  • @bhavnapalan1502
    @bhavnapalan1502 2 роки тому +3

    Wow superb 👌👌

  • @vishnukumarijadejarajkot7683
    @vishnukumarijadejarajkot7683 2 роки тому

    Very nice video 👌 Thanks 🙏

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому +1

    જય.હો

  • @purshottamsomaiya375
    @purshottamsomaiya375 2 роки тому

    Fantastic
    All are natural thanks

  • @meenashah5151
    @meenashah5151 2 роки тому +4

    😊 thanks 😊

  • @hardikpatel1641
    @hardikpatel1641 2 роки тому

    Very good