🙏 લાલ લીલી ઓઢણી ઓઢી ઓઢી જમનાને તીર જાવ દોડી દોડી... 🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • લાલ લીલી ઓઢણી ઓઢી ઓઢી જમના ને તીર જાવું દોડી દોડી.....
    જમના ને તીરે કાન બંસી વગાડે
    બંસી વગાડી મારૂ મન ડું લોભાવે
    રાધા ને શ્યામ ની જોડી જોડી... જમના ને તી ર જાઉં દોડી દોડી.......
    બંસીના સુર મને રોકી રાખે છે
    જમણા નો કાંઠો મને પયારો લાગે
    ઘેર પહોંચુ તો મોડી મોડી... જમનાને તીરે જાવું દોડી દોડી......
    લાલ લીલી...
    વૃંદા તે વનમાં રાસ રચાવે
    ગોપ ગોપાળો ની જોડી બનાવે
    લાવે ગોવાળો ની ટોળી ટોળી...જમના ને તીર જાઉં દો ડી દોડી......
    લાલ લીલી ઓઢણી.....
    માંથે છે મુંગટ ને પીરા પીતાંમ્બર
    ગળે ગુંજા ની માળા શોભે છે
    કાનમાં કુંડળ ની જોડી જોડી.. જમના ના તીર જા ઉં દોડી દોડી.......
    લાલ લીલી ઓઢણી..
    નયનો ના બાણથી ઘાયલ થઈ છું
    કાનો ક્યારે મળશે આશા એ રહી છું
    જગત મા ને મને ભોળી ભોળી...જમનાને તીરે જાવુ દોડી દોડી......
    લાલ લીલી...
    તારા ભક્તોને પ્રભુ દર્શન આપજો
    દાસી બનાઈ મને ચર ણોમાં રાખજો
    જગતની પ્રીત મેં તો તોડી તોડી.. જમના ના તીરે જાઉં દોડી દોડી.......
    લાલ લીલી ઓઢણી....
    🙏
    Thanks

КОМЕНТАРІ • 20