🙏ઓ માધવજી મોહનજી રંગીલા રણછોડજી... 🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ઓ માધવજી મોહનજી રંગીલા રણછોડજી
    ઓ...કરસનજી કાનજી રંગીલા રણછોડજી
    ઓ..દ્વારિકા ની શેરી યુ માં વાગે મીઠી વાંસળી
    ઓ... માધવજી મોહનજી રંગીલા રણછોડજી
    ઓ... કરશનજી કાનજી રંગીલા રણછોડજી
    ઓ.. ઓ.. ઓ... સોનાની નગરી શામળિયો શેઠ ફરતે દરિયો દ્વારિકા બેટ
    રૂડા સીતારા રજવાડા કર જોટા તારા અજવાળા
    ઓ..માધવજી મોહનજી રંગીલા રણછોડજી
    ઓ...કરસનજી કાનજી રંગીલા રણછોડજી
    હો.. હો.. હો...નગર શેઠને ગોમતીઘાટ જોવા માટે ઠાકરના ઠાઠ
    માખણ મિસરી લઈ મોરપીંછ છપ્પન પગથીએ નમાવુ
    ઓ...માધવજી મોહનજી રંગીલા રણછોડજી
    ઓ..કરસનજી કાનજી રંગીલા રણછોડજી
    🙏
    Thanks

КОМЕНТАРІ • 15