Ganesh Jadeja News | ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહીની માગ | Rajkot | Dalits | Protest | News18

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2024
  • As Dalits held a rally to demand strict action against BJP MLA Geetaba Jadeja’s son Jyotiradityasinh alias Ganesh Jadeja and others in a case of caste-based atrocity, Gondal’s Agricultural Produce Market Committee (APMC), Gujarat’s largest wholesale market, remained shut on Wednesday.
    30 મેનો એ કિસ્સો જ્યારે જૂનાગઢમાં એક અનુસૂચિત જાતિના યુવકને માર મારવામાં આવ્યો... તેનું અપહરણ કરાયું.. ત્યારબાદ જૂનાગઢથી તેને ગોંડલ લઈ જવાયો અને ફરી માર મારવામાં આવ્યો.. આ સમગ્ર ઘટનાનો આરોપ લાગ્યો છે.. ગણેશ જાડેજા પર.. જે ગણેશ ગોંડલના નામથી પણ જાણીતો છે.. તેના કરતા પણ વધુ જાણીતો એટલા માટે છે કે તે ગોંડલના દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે.... ગણેશ વિરુદ્ધ આ ગુનાની ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદથી જ તેના વિરુદ્ધ આક્રોશની આગ વધુને વધુ વિકરાળ બનતી જઈ રહી છે.. આ જુઓ. જય ભીમના નારા સાથે આક્રોશ ઠાલવી રહેલા આ લોકો જૂનાગઢથી ગોંડલ પહોંચ્યા છે.. અને ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. n18oc_gujarat
    #Rajkot #ganeshjadeja #Gondal #junagadh #news18gujarati
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

КОМЕНТАРІ • 33

  • @sureshbhairathod-lp1yc

    તારૂ ગામ તારૂ ઘર તારો સમય રાજુ સોલંકી જુનાગઢ થી આવ્યો જયરાજસિંહ ને જવાબ મળી ગયો

  • @solankiraju524

    JAY Bhim 💙

  • @janvij.k

    ઘટના આકસ્મિક નથી પુર્વ આયોજનથી અપહરણ કરેલ છે

  • @vaniyamahendr8932

    સત્ય હંમેશા કડવુ હોય છે આવા કેટલાય અત્યાચાર છે દલિત સમાજ પર આવા લોકો સામે કડક પગલાં લેવા જોઈએ નહિ તો પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે બાકી સમાધાન ની કોઈ વાત નથી માત્ર ને માત્ર સજા થવી જોઇએ

  • @user-zr2gp5km5l

    Jay bhim

  • @KeshorGohel

    Kadak saja thase jay bhim

  • @Ranjitrathod3620

    જયભીમ

  • @mahendrasinh2604

    Jay rajputana

  • @BABULAL-xf7sk
    @BABULAL-xf7sk 21 день тому

    Jay Bhim Jay shavidhan 📖✍️💯🙏

  • @rajubhaipatel9253

    Dalit samaj ni himat ane akta ne abhinandan jay bhim baki badha bayla chhe

  • @meghrajsinhjadeja7623

    Jay. Bhavane

  • @Ranjitrathod3620

    સાસુકેજૈતારાસોકરાનેઅપહરણકરિનેમારેતોતુસુકતારીબણખોટાવીડીયોનોબનાવા

  • @PARTHPARMAR-lv3qk

    સમર્થન દબાણ કાંડ

  • @mehndrabariyabariya7061

    Right Raju Bhai

  • @meghrajsinhjadeja7623

    A. Tare........

  • @arjanbhaichavda9164
    @arjanbhaichavda9164 21 день тому

    જવાબ તો કોરટ મા આપવાની રહેશે

  • @lilya5gt605

    Geeta potana 6okrane kabu no rakhi sakti hoy to rajinamu dey

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 21 день тому

    Enkosity kadhi nakhvi joe ye bhaio bhega thav aa kom sari nathi aavati

  • @VashantSolnaki-iz9gi

    🙏🙏🙏🦣🦣👌