ગણેશ ગોંડલ માટે પત્રકારને ધમકી ? ગોપી ઘાંઘર સાથે શું થઈ રહ્યું છે જૂઓ

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • #ganeshjadeja #ganeshgondal #jayrajsinhjadeja #gondalganesh #Gopighangharmaniyar #nirbhaynewsgopighanghar #nirbhaynewsgopi #prashantdayal #tusharbasiya #gujaratisamachar #gujaratinews #exclusiveinterview #tajakhabar #taazakhabar #tajanews
    ગણેશ ગોંડલ માટે પત્રકારને ધમકી ? ગોપી ઘાંઘર સાથે શું થઈ રહ્યું છે જૂઓ

КОМЕНТАРІ • 1,4 тис.

  • @maheshjariya6385
    @maheshjariya6385 2 місяці тому +56

    વાહ ગોપી બેન વાહ તમારી હિમ્મત તમારી નારી શક્તિ ને સલામ છે હજુ તમારા જેવા સાચા અને નિડર પત્રકાર છે એ વાત થી આનંદ થાય છે

  • @jadejachetansinhpathubha1368
    @jadejachetansinhpathubha1368 2 місяці тому +262

    તમારી પત્રકારિતા ને સપોર્ટ છે સર

  • @parthdipsinh9136
    @parthdipsinh9136 2 місяці тому +93

    આ પત્રકાર ભારત રત્ન થી સન્માનિત કરવામા આવા જોય કારણ કે બીજેપી ના ધારાસભ્ય ના દીકરા ની સામે બોલવાની હિમત કયરી 🙌🙌 આવા જ પત્ર કાર ની દેશ ને જરૂર છે 🙌

  • @brijeshvataliya8877
    @brijeshvataliya8877 2 місяці тому +81

    પ્રશાંત દયાળ એટલે સત્ય, ગોપી બેન ની સાથે આખું ગુજરાત છે

  • @solankinanjibhai7017
    @solankinanjibhai7017 2 місяці тому +56

    નિર્ભય ન્યુઝ પત્રકાર બેન સાચા છે તેમને અભિનંદન

  • @chandrajitsamrat9362
    @chandrajitsamrat9362 2 місяці тому +268

    ગોપી બહેનને સાચા પત્રકારત્વ માટે આભાર

  • @TheAlwaysalone
    @TheAlwaysalone 2 місяці тому +23

    પબ્લીક તમારી સાથે છે પ્રશાંત ભાઇ , ગોપી બેન ઘાંઘર , દેવાંશી બેન જોશી , તુષાર ભાઈ બસિયા , તમે લોકો ગુજરાત ના સાચા પત્રકાર છો સત્ય ને ઉજાગર કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તમારી હિંમત ને સલામ. શરમ તો પાવૈયા જેવી ગુજરાત પોલીસ ને આવી જોઈ એ જે લુખ્ખાઓ ને સપોર્ટ કરે છે અને કૂતરા ની જેમ પુછડી પટપટાવી લુખ્ખાઓ પાછળ ની જી હજુરી કરે છે છકકાવ સાલા પોલીસ ના નામ પર કલંક.

  • @bharatbhaipatel832
    @bharatbhaipatel832 2 місяці тому +32

    દેશને તમારા જેવા પામાણિક અને નીડર પત્રકારો ની ખૂબ જરૂર છે. અમે તમારી સાથે છીએ.

  • @bharatsinhsodha209
    @bharatsinhsodha209 2 місяці тому +82

    સાચા ક્ષત્રિય, ક્યારે બહેન કે દીકરી વિશે ખરાબ ન બોલી શકે

    • @1nlastindian774
      @1nlastindian774 2 місяці тому

      રાજપુત સાથે કોઈ ને લેવા દેવા નથી...ફકત ગણેશ ગોંડલ ની મેટર છે પછી એમાં સિધ્ધુભા આવે તો ઠોકાઈ મફત ના..

    • @Bindas916
      @Bindas916 2 місяці тому +2

      Sachi vat chhe

    • @bhupatmarubhupatmaru8097
      @bhupatmarubhupatmaru8097 7 днів тому

      સાચી વાત કહી છે

  • @PRSINGH2572
    @PRSINGH2572 2 місяці тому +388

    ગોપીબેન ઘાંઘર તમારા નીડર પત્રકારત્વ ને ભારત દેશનું સલામ છે 🇮🇳👏

    • @user-fy5be2nd9c
      @user-fy5be2nd9c 2 місяці тому +15

      Gopiben tametar chhalu rakho sarukam karochho

    • @jadejaJadeja-cf6rm
      @jadejaJadeja-cf6rm 2 місяці тому +6

      ખાલી ગણેશ લખો ભાઈ ક્ષત્રિય ના લખો

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ Місяць тому

      @@jadejaJadeja-cf6rm GANESH BHAI ANE JYOTIRADITYASINHJI JAYRAJSINHJI JADEJ.. AA MATRA KSHYATRIYA NAI KSHTRIYA MA PN TOP CLASS CHE.. TARA KIDHE KAI NO THAY

  • @aazadrathva1907
    @aazadrathva1907 2 місяці тому +14

    ગોપીબેન આપની ચેનલનું નામ એવું છે નિર્ભય ન્યૂઝ એટલે આપને પણ સલામ છે કે તમે એક નીડર પત્રકાર છો કોઈ પણ ના ભય વગર સારું કામ કરો છો. ખુબ ખુબ આભાર બેન

  • @ritaparmar5221
    @ritaparmar5221 2 місяці тому +71

    ગોપીબેન તમારી નિર્ભય પત્રકારિતા ને સલામ છે..

  • @Raju-Katudiya
    @Raju-Katudiya 2 місяці тому +385

    તમે બંને સાચા અને ‌નિર્ભય પત્રકાર છો...

    • @user-pn5mi3eb5y
      @user-pn5mi3eb5y 2 місяці тому +15

      સાહેબ,આપને અને નીડર, નિર્ભય ગોપી બેન ને લાખ લાખ નીલા સલામ્,
      લાખ લાખ સાધુવાદ!
      અનંત્ અનંત્ મંગલકામનાઓ!

    • @sarfarazsherasiya7790
      @sarfarazsherasiya7790 2 місяці тому

      Good job

  • @siddharth4016
    @siddharth4016 2 місяці тому +46

    Gopi Ben majbut che and majboot rejo. All the best 👍

  • @user-hg7hc4yx4f
    @user-hg7hc4yx4f 2 місяці тому +17

    તટસ્ત રીતે પત્રકારનો. ધર્મ નિભાવવા બદલ ખુબ ખુબ અભિનંદન તમને ભગવાનનો સહારોં મળશે જય ભીમ

  • @dilipgal6537
    @dilipgal6537 2 місяці тому +26

    પ્રજાની વેદના,પ્રજાના અવાજને વાંચા આપવા બદલ પ્રશાંતભાઈ તેમજ ગોપીબેનને લાખ લાખ સલામ આઇ સપોર્ટ યુ એન આઇ પ્રાઉડ ઓફ યુ

  • @dajabhai747
    @dajabhai747 2 місяці тому +28

    ખૂબ ખૂબ આભાર આભાર સાહેબ શ્રી આપનો

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p 2 місяці тому +66

    વાહ ગોપીબેન જયભવાની જયભીમ

  • @rameshzen8901
    @rameshzen8901 2 місяці тому +24

    લોકતંત્ર અને શોષિત કે રક્ષક કે રૂપ મેં ખડે રહને હેતુ ખૂબ ખૂબ અભિનંદન

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 2 місяці тому +56

    પત્રકાર ને સારું કામ કરે છે ખૂબ ખૂબ અભિનંદન

  • @sandipgundigara3899
    @sandipgundigara3899 2 місяці тому +77

    નીડર પત્રકાર ને સપોર્ટ જનતા કરે છે

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 2 місяці тому +46

    સાહેબ અમો તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છીએ. બહેન ને પણ અમારો સપોર્ટ છે. તમે જ્યાં સુધી સત્ય રજૂ કરશો ત્યાં સુધી અમો લગાતાર તમારી સાથે છીએ. તમે તમારી ફરજ નિભાવી રહ્યાં છો.

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 2 місяці тому +10

    કોઈ પટેલ જયરાજ સિંહ સામે ફોમ ના ભરી સકે એટલી દાદા ગિરિ છે બાપુ ની

  • @user-zl4db2li3l
    @user-zl4db2li3l 2 місяці тому +8

    વાહ સાહેબ વાહ તમારી એક દમ સાચી વાત તમારી

  • @jayantibhaidholaria9967
    @jayantibhaidholaria9967 2 місяці тому +145

    આ બાબતે ગુજરાતના દરેક પત્રકારોએ સમજવાની જરૂર છે

  • @bharatsarvaiya4344
    @bharatsarvaiya4344 2 місяці тому +40

    "સત્ય પરેશાન છે પણ પરાજિત તો નથી"

  • @user-ep3hj9lf3e
    @user-ep3hj9lf3e 2 місяці тому +7

    ખુબ સરસ‌ ગોપીબેન તમે તમારું કામ નિડરતા થી કરો

  • @DineshParmar-fl4xe
    @DineshParmar-fl4xe 2 місяці тому +6

    ગોપી બેન તમે સાચા છો તમાંરૂ કામ છે જનતા ને સાચું બતાવવાનુ પણ અમુક દલાલો ને સાચું હજમ નહીં થાય

  • @ashvinchorasiya
    @ashvinchorasiya 2 місяці тому +230

    નીડર પત્રકાર અને નીડર ચેનલ

  • @manekgajera6735
    @manekgajera6735 2 місяці тому +16

    I SUPPORT both of you Sir & Sister Gopi ghanghar

  • @bhikhabhaivankar5319
    @bhikhabhaivankar5319 2 місяці тому +6

    ગોપીબેન ધાધર પત્રકાર ને ખુબ અભિનદન સહ નમન

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 2 місяці тому +26

    જયરાજ સિંહ ને એમ નો દીકરો દાદા ગિરિ ખુબ કરે છે દરેક સમાજ સામે દરબાર સમાજ સામે પણ દાદા ગિરિ કરે છે ખુબ અન્ય સમાજ ને કીયા થી મૂકે તેમને પરસોતમ રૂપાલા નો પૂરો સપોર્ટ છે જયરાજ સિંહ ને અમિત શાહ ને રૂપાલા નો

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 2 місяці тому +107

    સલામ છે ... બહાદુર પત્રકાર ગોપી બહેન ને...
    સત્ય ન્યુઝ એટલે... નિર્ભય ન્યુઝ ....

  • @user-kl6sf6jz3k
    @user-kl6sf6jz3k 2 місяці тому +69

    બહાદુર દીકરી છે ધન્યવાદ છે તને બેટા

  • @amhedaswastik
    @amhedaswastik 2 місяці тому +16

    નિર્ભય અને નવજીવન સ્ટુડિયો ના પત્રકાર ને અમારા નમન છે. તમે જ ગુજરાત ના લોકો નો અવાજ છો, આખું ગુજરાત તમારા કામ ને સન્માન કરે છે ને તમારી સાથે છે આપડે કોઈ પણ પ્રકારની લડત માં સત્ય ની સાથે છે. અંત માં સુપ્રીમ કોર્ટ ના દરવાજા દેશ ની જનતા માટે ખુલા જ છે, લડી લેશું. Jay hind.🙏🏼

  • @makwanasohil2659
    @makwanasohil2659 2 місяці тому +11

    આપની બુક વાંચેલી છે આપને નિડર પ્રત્રકાર ને વંદન

  • @deepakprajapati2887
    @deepakprajapati2887 2 місяці тому +133

    ગુંડાઓ નું આજ કામ હોય!!!!
    બીજુ કરી પણ શું કરી શકે????
    ધન્યવાદ છે રિપોર્ટર ને
    લાખ લાખ સલામ

  • @aryansolanki3622
    @aryansolanki3622 2 місяці тому +248

    લુખ્ખાઓ બોલ્યા કરે તમે ડર્યા વગર પત્રકારિત્વ કર્યા કરો અમે તમારી સાથે છે...

  • @jadejakripalsinh9641
    @jadejakripalsinh9641 2 місяці тому +41

    પુરુષો તમ રૂપાલા ને જયરાજસિંહ હે અને તેમના સમર્થકો એ માફ કરીદીધા હતા રાજપૂત સમાજ માફિ નથી આપી અમારા માટે દેશ નિ બધીજ મહિલા ઓ આદરણીય છે એમનૂ સનમાન જડવાય રહે એ માટે અમારૂ નારિ અસ્મીતા આંદોલન ચાલૂ છે જેમા જયરાજસિંહ નો પણ સમાજે વીરોધ કરેલો છે જેથી પ્રશાંત ભાઈ બધા ક્ષત્રિય પર આરોપ ના લગાવો ગોપી બહેન પણ અમારા માટે દીકરિ સમાન છે બીજી વાત એ કે દેશ નિ રાજકિય પાર્ટી ના અડધા થી વધારે નેતા ઓ ક્રિમીનલ છે અને ગંભીર ગૂના મા સંડોવાયેલા છે તો કયા રેક એમના પર પણ ચરચા કરજો

    • @MakwanaMehul-uj3vt
      @MakwanaMehul-uj3vt Місяць тому

      Ha havaj ha...tamari vat ekdum sachi che wala ❤🙏

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 2 місяці тому +4

    અમે ગુજરાતનાં દરેક પત્રકાર સાથે છીએ જે ગુજરાતની જનતાનો અવાજ અવાજ બનેછે ❤❤❤❤🎉

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 2 місяці тому +25

    સારાં કામ કરતાં લોકોને સલામ.પરંતુ કાયદો હાથમાં લઈ શકાય નહીં.

  • @alkeshsolanki001
    @alkeshsolanki001 2 місяці тому +37

    નિર્ભય ગોપીબેન.🙏🏼👍🏼💐

  • @user-zl4db2li3l
    @user-zl4db2li3l 2 місяці тому +4

    લાખ લાખ સલામ છે સર તમને અને બેનને તમે સાચા છો. તમે તમારું કામ ચાલુ રાખો સત્ય સાથે ભગવાન છે,🙏🙏

  • @ashvinbhaimalaviya4293
    @ashvinbhaimalaviya4293 2 місяці тому +11

    ખુબજ અભિનંદન ગોપી બહેન તમને
    આવા રાવણ નો નાશ થવો જ જોઈએ
    ભાજપ ની સરકાર મા બધા કીમીનલ નેજ
    સીટ અયાય છે હજુ રાજકોટ નો અગ્નિ કાંડ મા પણ ભાજપ સરકાર ના છે
    જનતા પોતાનો રક્ષણ પોતે કરવા નુ રહેશે ને
    જય હિન્દ જય ભારત

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 2 місяці тому +97

    ગણેશ કે જયરાજે સારા કામ કર્યા હોત તો બોડી ગાર્ડ સાથે ના રાખવા પડે

  • @user-gg1nj6mx2z
    @user-gg1nj6mx2z 2 місяці тому +98

    નીડર પત્રકાર ને અભિનંદન

  • @narendrapatel3909
    @narendrapatel3909 2 місяці тому +37

    આ અટલ બિહારી બાજપાઈ ની પાર્ટી નથી આ ગુજરાત ના બે ગુંડાઓ ની પાર્ટી છે અને આ બે ગુંડાઓ ની અંત ની શરૂઆત થઈ ગઈ છે ગોપીબેન તથા નવજીવન ન્યૂઝ ને અભિનંદન 🎉🎉🎉

  • @makwanasavan1089
    @makwanasavan1089 2 місяці тому +4

    જય ભીમ☝ ગોપી બેન તમને સલામ છે તમે સત્યનો જય થાય છે

  • @chandrasinhchudasama2530
    @chandrasinhchudasama2530 2 місяці тому +22

    મહેર બાની કરી બધા ક્ષત્રિય ઓ પર આરોપ ના લગાવો. અમે તમારી સાથે છીએ

    • @ashokmakwana9243
      @ashokmakwana9243 2 місяці тому +2

      Right

    • @MakwanaMehul-uj3vt
      @MakwanaMehul-uj3vt Місяць тому

      Ha bhai...bdha loko kharab nthi bs amuk loko kharab hoy che...Ane amuk emne support kre che...baki aakho samaj kharab na hoy ske... salute che bhai tamne🙏🙏

  • @chandegraaditya9970
    @chandegraaditya9970 2 місяці тому +82

    બીજા ચેનલ વાળા તો ખાઈ પીને મોજ જ કરતા લાગે 🙏
    નવજીવનની સારું કામ કરી રહ્યું
    બીજા પત્રકારો શીખવાની જરૂર છે તમારી પાસેથી 👍👍

    • @dakipravin1979
      @dakipravin1979 2 місяці тому +2

      A loko ketrina Kaif ne baby avva nu che ana news banave

  • @pateljayesh1468
    @pateljayesh1468 2 місяці тому +2

    ખુબ જ ઉમદા અને હિમત ભર્યુ રીપોટિંગ

  • @user-ws8qk2vd2m
    @user-ws8qk2vd2m 2 місяці тому +8

    FULL PUBLIC SUPPORT FOR GOPI BEN

  • @BharatShekhada-vx1lc
    @BharatShekhada-vx1lc 2 місяці тому +142

    જયા સૂધી. ભાજપ. સરકાર.રહેછે વ્યાસૂધી.આવૂજ.બનતૂ રહેછે.

  • @n.ngohil691
    @n.ngohil691 2 місяці тому +17

    ગોપીબેન અને તમને सैल्यूट

  • @kusumbenchavda1965
    @kusumbenchavda1965 2 місяці тому +3

    ગોપીબેન ઘાઘર આપને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @pravinthakor3860
    @pravinthakor3860 Місяць тому +1

    True Prashantbhai & Gopiben...
    We Support You...We Respect Indian Constitution & Humanity...
    Fight For Truth...

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd 2 місяці тому +110

    પ્રશાંતભાઈ તમે એક બેન દીકરી માટે અને પ્રજા માટે લડો દ્વારકાધીશ દ્વારકા વાળો પોતે તમારી મદદે આવશે સત્યનો જ જય થાય છે .

    • @bhanubhairohit989
      @bhanubhairohit989 2 місяці тому +3

      આપણે ટેકો આપીએ.ભગવાન કશુય ના કરી શકીએ

    • @manishdamor9803
      @manishdamor9803 2 місяці тому

      Very good

  • @user-sy5ld7mn7p
    @user-sy5ld7mn7p 2 місяці тому +86

    જે માણસ પોતાની સલામતી માટે પોતાના પ્રાણ ની રક્ષા માટે પોતાની અંગત કમાન્ડો રાખી ને જીવતા હોય એ માણસ આઝાદ નથી એમ સમજવું.

  • @MansukhDhaduk-rm3lu
    @MansukhDhaduk-rm3lu 2 місяці тому +5

    I sport Gopi ghanghar

  • @rajendrasinhparmar1551
    @rajendrasinhparmar1551 2 місяці тому +3

    સત્ય ની જ હંમેશા જીત થાય છે . અહમ નો નાશ થાય છે . We have Sport .

  • @solmiyagita
    @solmiyagita 2 місяці тому +19

    Good પ્રશાંતભાઈ

  • @vikrampatel4
    @vikrampatel4 2 місяці тому +17

    I support to journalism always🙏

  • @user-hh3lu4qg8l
    @user-hh3lu4qg8l 2 місяці тому +1

    ખૂબ ખૂબ ધન્યવાદ પ્રશાંતભાઈ સરસ મઝાનું મંતવ્ય આપ્યુ છે,

  • @DoctorsFactory6494
    @DoctorsFactory6494 2 місяці тому +2

    સપોર્ટ છે તમારી પત્રકરિતાને બેન..👍

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 2 місяці тому +40

    ગુજરાતની જનતાને સાચો આયનો બતાવનાર દરેક ન્યૂઝ ચેનલને અને નમજીવન ન્યૂઝ અને નિર્ભય ન્યૂઝ ચેનલને પણ ગુજરાતની આમ જનતા ફુલ સપોર્ટ કરશે.
    જય હિન્દ 🇮🇳❤🇮🇳

  • @malipravin2132
    @malipravin2132 2 місяці тому +15

    સત્ય મેવ જય તે

  • @hiteshmakwana9969
    @hiteshmakwana9969 2 місяці тому +1

    ગોપી બેન અમે તમારી સાથે સિયે..💪🏻"🇮🇳"સત્ય મેવ જયતે"🇮🇳"💪🏻

  • @SeeMorenews
    @SeeMorenews 2 місяці тому

    ખુબ ખુબ આપનો આભાર પત્રકાર તરીકે આપણી ફરજ છે કે પત્રકાર ને સાથ આપિય પત્રકાર કરશનભાઈ

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 2 місяці тому +80

    ધમકીઓ ભલે મળે,પણ પત્રકારિત્વ તો નીડર અને પારદર્શક જ હોવું જોઈએ.

  • @sureshgohil6874
    @sureshgohil6874 2 місяці тому +37

    We support Gopiben

  • @Harshilkumar007
    @Harshilkumar007 2 місяці тому +3

    પ્રશાંતભાઈ ને પોલીસ પ્રોટક્શન આપવા વિનંતી, હજુ સુધી એવો કોઈ પત્રકાર જનમ્યો નહિ હોય...અને હું એમને ગુમાવવા માંગતો નથી... લવ યુ Sir

  • @user-wl9ne6bf8s
    @user-wl9ne6bf8s 2 місяці тому +2

    ગુડ.ગોપીબેન

  • @ParvinbhaiJograjiya
    @ParvinbhaiJograjiya 2 місяці тому +25

    વાહ ભાઇ વા્હસુદર

  • @bhagujogadiya711
    @bhagujogadiya711 2 місяці тому +16

    Dhanyawad Gopi Ben Jay shvidhan

  • @dineshparmar3591
    @dineshparmar3591 2 місяці тому +2

    શાબાશ ગોપી ગાગર

  • @AkshayDodiya-gh2ns
    @AkshayDodiya-gh2ns 2 місяці тому +1

    Good job sir

  • @vadhersuresh6252
    @vadhersuresh6252 2 місяці тому +56

    સત્ય કયારેય દબાઈ નહી સત્ય કયારેય હારે નહીં સત્ય ની સાથે ભગવાન હોય છે 💪🙏

  • @rahulchavda3550
    @rahulchavda3550 2 місяці тому +44

    જય ભીમ 💙 દલીતો ના આવાજ ઉઠાવતા લોકોને દબાવી કંઈ નહીં થાય ❤

  • @KalamSangharshNews
    @KalamSangharshNews 2 місяці тому +2

    ગોપીબેન નીડર નિષ્પક્ષ પત્રકાર છે સલામ છે બેન ને

  • @user-ub6ei2rw5b
    @user-ub6ei2rw5b День тому

    ગોપી બેન તમોને ખુબ ખુબ અભિનંદન બેન ,💐💐💐💐

  • @bhimabhaimakanbhai9608
    @bhimabhaimakanbhai9608 2 місяці тому +12

    પત્રકાર ને પોતાનું કામ કરવા દો તમે સારું કામકરો એટલે અના આ પત્રકાર સારું બોલશે

  • @user-ih5zg6ir8p
    @user-ih5zg6ir8p 2 місяці тому +60

    અત્યારે આપણે નેતા કહીએ છીએ પહેલા રાક્ષસો કહેતા એને અત્યારે આપણે મત સમાજમાં છે એ આંતકવાદી અને રાક્ષસ બની જાય તો પ્રજાને લૂટે ભાઈ

  • @dineshbarvadiya5605
    @dineshbarvadiya5605 2 місяці тому +1

    પ્રશાંત ભાઈ તમે ગોપી બેન અને દેવાંશી બેન સાચું કહો છો તમે ત્રણ પત્રકાર ને સલામ 👍

  • @drrasindhasindha4412
    @drrasindhasindha4412 2 місяці тому

    સાચા ક્ષત્રિય ગોપીબેનની નીડરતાને કહેવાય. અને આમ પણ સાચા ક્ષત્રિયો તો સત્યના પડખેજ છે.

  • @Denish_Ki_Chennal
    @Denish_Ki_Chennal 2 місяці тому +29

    બેન આગળ વધો તમે..... ગુજરાત ના તમામ સોશ્યલ મીડિયા પત્રકાર અને tv ન્યુઝ ચેનલ ના તમામ પત્રકાર તમારી સાથે છે નીડર થી સ્ટોરી ચલાવો... બોલવા વાળા બોલ્યા રાખશે....
    I support Gopi ghanghar and Prashant Dayaal And Nirbhay news and Navjivan news

  • @RK_DADA_302
    @RK_DADA_302 2 місяці тому +31

    We Support Gopi Ghanghar 💪🏻💪🏻

  • @jagdishlimbani1838
    @jagdishlimbani1838 Місяць тому

    એકદમ સાચી વાત ગોપીબેન

  • @ratoddevshibhai1244
    @ratoddevshibhai1244 2 місяці тому

    ગોપીબેન જે કહી રહીયા છૈ,તે સાચી હકિકતની વાત છે,,,,,

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 2 місяці тому +47

    निडर बाहोश शैनल ने शेलयुट

  • @piyushbhatt4286
    @piyushbhatt4286 2 місяці тому +30

    મહિલા આયોગ માં ફરિયાદ કેમ નથી કરતા ?

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 2 місяці тому +2

      Sena kare… khotini se..

    • @gujjubhai7333
      @gujjubhai7333 2 місяці тому +3

      ​@@Unknownfromgujarat_purshotam rupala won 🏆

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 2 місяці тому

      @@gujjubhai7333 yess 😃😃🫡🫡💯💯🔥🔥🦁🦁 with great lead 💪💪💪

    • @user-go4km2sw9e
      @user-go4km2sw9e 2 місяці тому

      પોરબદર મા નાથા ઓડેદરા ના હાથ પગ ભાગી નખયા. તેના વિડીયૉ નથી બતાવતા

    • @I_am_yore_father_786ho
      @I_am_yore_father_786ho 2 місяці тому

      ​@@Unknownfromgujarat_tari ben kevi se ae kaje

  • @ShivprakashVinjuda
    @ShivprakashVinjuda 2 місяці тому +1

    ખૂબ જ ટૂંકા શબ્દોમાં બહું કિંમતી વાત કરવા બદલ અભિનંદન🎉

  • @ahirrameshdangarkharaciya205
    @ahirrameshdangarkharaciya205 2 місяці тому +1

    ગોપી બેન રાજકોટ માં અગ્નીકાઙ માં બોલોને

  • @ParvinbhaiJograjiya
    @ParvinbhaiJograjiya 2 місяці тому +22

    સાવસાસીવાતછેભાઇ

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 2 місяці тому +8

    સત્ય ની સાથે રહો સારું થશે બંને ને ધન્ય વાદ❤

  • @Veerubhai98
    @Veerubhai98 2 місяці тому

    પ્રશાંતભાઈ પેલા મને તમારા પર ગર્વ થાતો હતો પણ હવે એવું લાગે છે કે તમે વિરોધ પક્ષ પાસે થી રોકડા કર્યા હોય તેવું લાગે છે અને તમે પત્રકારત્વ ને લજવો છો બહુ દુઃખ થયા છે આ વાત કરતા.

  • @user-qq3yt3bu7d
    @user-qq3yt3bu7d Місяць тому

    જય જય જય દ્વારકાધીશ રાજ રાખે

  • @kaileshdoshi8050
    @kaileshdoshi8050 2 місяці тому +13

    We support gopi

  • @Je_hanaman_1681
    @Je_hanaman_1681 2 місяці тому +45

    ગોપી‌.સાધુ‌.શ્રિ.કરૂણાદાસ..હુ.છુ.તેમારી.બેટી.મા.બેનછે.એનો.વાડવાકોનો.થાય.એ.મારિ.શ્રિરામ.હનૂમાજીને.પ્રથના.કરીછ.જય‌સિયારામ.તમને.રામ.રામ

  • @dineshparmar1430
    @dineshparmar1430 2 місяці тому +1

    સરાહનીય કામ છે દિલ થી તમને સેલ્યુટ છે બહેન તમને

  • @Prakash-fv2hx
    @Prakash-fv2hx 2 місяці тому +21

    નીડર પત્રકાર