જયરાજસિંહે વિરોધીના ગામમાં જઈ સરાજાહેર કહ્યું"કોઈ આડે આવશે તો સારાવટ નહી રહે,સાંભળો

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • ગુજરાતમાં ગોંડલની બેઠકને સૌથી હાઈ વૉલ્ટેજ ગણવામાં આવી રહી છે અહીંયા ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજાને ટિકિટ ના મળે તે માટે ગોંડલ જૂથની સામે રીબડા જૂથે મોરચો માંડેલો હવે ટિકિટ જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને મળી ચૂકી છે ત્યારે જે જે લોકોએ વિરોધ કરેલો તેની સામે જયરાજસિંહ ખુલીને બોલી રહ્યા છે આ સભા તેમનો વિરોધ કરનારા ના ગામમાં યોજાયેલી હતી જેમાં જયરાજસિંહ ધગતું ભાષણ આપ્યું છે ગુજરાતના ઇલેક્શનમાં હવે જે એકશન દેખાઈ રહ્યું છે તેમાં આ સૌથી એક્શન પેક સભા ગણી શકાય સાંભળો અને તમે જ નક્કી કરો.
    #gondalnews #jayrajsinhjadeja #જયરાજસિંહજાડેજા #ગોંડલવિડીયો #જયરાજસિંહસભા #ગુજરાતીસમાચાર #સંદેશ #ગુજરાત #bbcgujarati #prashantdayal #મારીનજરેગુજરાત #રીબડા #અનિરુદ્ધસિંહ #ગીતાબાજાડેજા #gujaratbjp #viralvideo #ગણેશ #ganeshgondal

КОМЕНТАРІ • 75

  • @amrishparekh2972
    @amrishparekh2972 Місяць тому +3

    જેન્તી ભાઈ ઢોલને ભુતકાળમા જયરાજસિંહ જાડેજા બચાવ્યા હતા
    જનતી ભાઈ ઢોલ ને ગોંડલ છોડવા નો સમય આવ્યો હતો ગોવિંદ ભાઈ દેશાઇ એ જેન્તી ભાઈ ઢોલને ભુતકાળમા રાજકારણમાં લાવ્યા હતા તેના ખંભે બેસીને જનતી ભાઈ ઢોલ રાજકીય કારકિર્દી મોટા થયા છે ગોવિંદ ભાઈ દેશાઇ સાથે પણ જેન્તી ભાઈ ઢોલને દગો કર્યો હતો ભુતકાળ માં

  • @shantibhaichaudharibhuriya1077
    @shantibhaichaudharibhuriya1077 Місяць тому +3

    સાચી વાત કરી છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @Letmebesuspicious
    @Letmebesuspicious 3 місяці тому +12

    Patelo nu maan che jayraj sinh bapu 💥🔥💯🙏🤝

  • @prpatelsdop6024
    @prpatelsdop6024 3 місяці тому +16

    આજે ગેસ થયો વારે વારે હવા નીકળી જાય છે

  • @goodvibes7891
    @goodvibes7891 23 дні тому

    Jayraj sinhji ❤❤

  • @kantilalpatel40
    @kantilalpatel40 3 місяці тому +2

    જય માતાજી જયરાજસિંહ જી

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 3 місяці тому +10

    દરબાર ને વધૂ પડતૂ કહે છે હવે દરબારો એ પણ વીચારતા કરીદીધા

  • @Prosh49
    @Prosh49 3 місяці тому +3

    I support jayraj sinh jadeja❤

    • @KBPatel-yz4vw
      @KBPatel-yz4vw 15 днів тому +1

      Bhadva javu che tare Junagadh jel ma ganesh no sathvaro karva

  • @jataparadharshibhai1195
    @jataparadharshibhai1195 3 місяці тому +1

    વા બાપુ વા

  • @kathiyawad246
    @kathiyawad246 3 місяці тому +4

    samaj nu name no le khovai jas kyak baki ribda ane gondal ni ladai personal se samaj ni nathi samaj ne target no kar

  • @girirajvideorajkot.k8102
    @girirajvideorajkot.k8102 Місяць тому +1

    Mahepat sinh na hisaba tama rajkarn chho

  • @DashrathGohel-ss3gx
    @DashrathGohel-ss3gx 2 місяці тому

    Vidhansabha Mein prashnotari Janata hai na

  • @rajkariya7762
    @rajkariya7762 Місяць тому

    Abhimam bov saru nahi samaj sathe ubhavu joye party sathe nay

  • @RajaBhaiya-ot9cr
    @RajaBhaiya-ot9cr 2 місяці тому

    Hava kadva no full taim aavi gayo se😅😅😮😢😂

  • @KBPatel-yz4vw
    @KBPatel-yz4vw 2 місяці тому +3

    Jayraj. Atyare tari fati rahi che

  • @manojbhaivanol777
    @manojbhaivanol777 3 місяці тому +1

    Andro andar

  • @bharatjithakor4918
    @bharatjithakor4918 19 днів тому

    Tu nachale

  • @sohilsonani8376
    @sohilsonani8376 3 місяці тому

    Vah. 😂

  • @nainitsinhrathod8724
    @nainitsinhrathod8724 3 місяці тому +15

    આમાજ પાછળ રહીગયા

  • @pareshsolanki7074
    @pareshsolanki7074 3 місяці тому +8

    Tu lukho che etle tari same koi ubhu na rahiyu lukha

  • @maheshpatel4386
    @maheshpatel4386 3 місяці тому +6

    Bjp e lakhi apyu se k Tamara Ghar ne j tikit male

  • @ghanshyamsinhjadeja5274
    @ghanshyamsinhjadeja5274 3 місяці тому +20

    આને. બક્વાસ. કરતા. સિવાય કંઈ આવડતું. નથી...

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 2 місяці тому +1

      Tara karta sari bakwas kare che km akhu gaam salam ane taliyu thoke che 😂😃

  • @kamleshchanpakamlesh2671
    @kamleshchanpakamlesh2671 2 місяці тому +10

    Jay Bhim

  • @zalamukinsinhlaxamansinh9659
    @zalamukinsinhlaxamansinh9659 Місяць тому +3

    Jaychand

  • @zalamukinsinhlaxamansinh9659
    @zalamukinsinhlaxamansinh9659 Місяць тому +3

    Abhimani

  • @vijayumaretiya5597
    @vijayumaretiya5597 3 місяці тому +13

    Leva patel tamarathi dare 6

  • @JagdishKacha-sn4wz
    @JagdishKacha-sn4wz 3 місяці тому +2

    આ ગુજરાત ની ચુંટણી પહેલા નો વિડીયો છે

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 2 місяці тому +3

    Jay ho Raja jayraj sih jadeja vah vah khandani bapu

  • @scsshrichamundasound4483
    @scsshrichamundasound4483 3 місяці тому +2

    bav abhiman na saru kok divash utri na jay ✌️

  • @dheryadeepsinhgohil7929
    @dheryadeepsinhgohil7929 3 місяці тому +5

    Tara thi moto gadar koi nathi

  • @dkjaysiyaram8511
    @dkjaysiyaram8511 3 місяці тому +2

    વાહ બાપુ વાહ.... Real ક્ષત્રિય

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Місяць тому +1

    ❤વાહ ગરાસિયા આને કેવાય ખુમારી ભાઈ બહેનો ખુબ રામ રામ રામ રામ

  • @zalamukinsinhlaxamansinh9659
    @zalamukinsinhlaxamansinh9659 Місяць тому +1

    KESHU BHAI NI SHAKTI CHE

  • @hirengogri2167
    @hirengogri2167 3 місяці тому +1

    Have bathu karykram puru bapu

  • @HareshbhaiVaghani-wk6hp
    @HareshbhaiVaghani-wk6hp 2 місяці тому +1

    સાબાસબાપુસલામતમને

  • @bhaveshmer4790
    @bhaveshmer4790 2 місяці тому

    આવ તો ચૂંટણી આવ વા ડો 240 માંથી 140 માં આવી જશો

  • @DashrathGohel-ss3gx
    @DashrathGohel-ss3gx 2 місяці тому

    Rojgar mate baat karo

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 3 місяці тому

    Loko Ni Sevaa Karataa Raho

  • @Prosh49
    @Prosh49 3 місяці тому +2

    Vaah jayraaj sinh jadeja❤❤❤❤❤

  • @sureshsolanki3798
    @sureshsolanki3798 2 місяці тому +1

    Tari hava kadhse

  • @dhanjidesai6784
    @dhanjidesai6784 3 місяці тому +1

    .OK.JYRAJSH.BHAINO.DHANAVAD.

  • @SAMATGadnavi
    @SAMATGadnavi 3 місяці тому +1

    સાબાસ

  • @karishmathakrar6910
    @karishmathakrar6910 3 місяці тому

    OMG

  • @kothivarjagadish504
    @kothivarjagadish504 3 місяці тому

    Jay.ho.Darbar

  • @ashokvaidya153
    @ashokvaidya153 2 місяці тому

    Kom vadi ne kadhava joi

  • @smitlakhani6126
    @smitlakhani6126 Місяць тому

    Atlo badhu attitude saro nathi niche padse tyare bhan pdse