રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી..18 વોર્ડ માં બુથ કમિટી અને કાર્યાલય શરૂ

Поділитися
Вставка
  • Опубліковано 23 кві 2024
  • રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી..
    18 વોર્ડ માં બુથ કમિટી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યા
    દરરોજ રાત્રિ સભાના આયોજન કરવામાં આવી રહી છે..
    ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવવા આહવાન
    નારી સન્માન ને લઈને મતદાન નાં દિવસે મોટી સંખ્યા લોકો જોડાશે...
    આગામી દિવસોમાં ધર્મ રથ આજે દ્વારિકા, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જિલ્લામાં ફરી રહ્યો છે..
    રૂપાલા જેવા નેતાઓ અન્ય સમાજનું પણ અપમાન કરશે
    ગઈકાલે જૂનાગઢમાં પણ ભાજપના કિરીટ પટેલ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી..
    આ નિવેદન ને હું ગુજરાતની નારી શક્તિ દ્વારા વખોડી રહ્યો છે..
    આ ભાઈ રૂપાલા નાં શિષ્ય લાગે છે..
    ક્ષમા ક્યા સુધી ચાલશે.., આ ગઈકાલે અને અમદાવાદ ની પ્રેસમાં મુદ્દો ઉઠવેલો..
    રૂપાલા કરતા ખરાબ વાતો કિરીટ પટેલે કર્યો
    અમે લોક સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે ભાજપના લોકોએ આંતરિક વિખવાદ ઊભો કરવા પ્રયાસ કર્યા છે..
    આગ લગાડવાની કામ ભાજપ કરી રહ્યા છે.
    અલગ અલગ જિલ્લામાં સંમેલન યોજવામાં આવશે.
    ગુજરાત સ્થાપના દિવસે પણ આયોજન
    1 મેં એ આણંદ ખાતે આયોજન, 2 તારીખે જામનગર ખાતે આયોજન
    કરણસિંહ ચાવડા
    ક્ષત્રિય આગેવાન

КОМЕНТАРІ • 1