Navo Prem, નવોપ્રેમ | Rohit Thakor New Gujarati Love Song, Full HD Video Song 2023

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Presenting Latest Romentic Love Video Song Of Navo Prem - નવો પ્રેમ Sung by Rohit Thakor & Penned by Sandeep Talpada & Music Composed by Hardik Rathod & Starring : Rohit Thakor, Sejal Panchal, Rajnikant Solanki, Vijay, Sonali & Directed by Rakesh Kumar ( R K Sir )
    Join this channel to get access to perks:
    / @jhankarmusicgujarati
    #Navoprem #નવોપ્રેમ #rohitthakor #sandeeptarpada #newgujaratilovesong #videosong #newgujarativideosong #jhankarmusic #jhankarmusicvideos
    Audio & Video Credits :
    Song : Navo Prem
    Singer : Rohit Thakor
    Star Cast : Rohit Thakor, Sejal Panchal, Rajnikant Solanki, Vijay, Sonali
    Lyrics : Sandeep Talpada
    Music : Hardik Rathod
    Recording : D.S Studio
    Producer : Mars Films
    Director & Concept : Rakesh Kumar ( R. K Sir )
    Editing : Rakesh Kumar ( R K Sir )
    DOP : Prakash Patel
    Project By : Vikas Thakor
    Makeup & Hair : Ranjan Rathod
    Poster Design : Nikunj Modi
    Genre : Gujarati Love Song
    Music Label : Jhankar Music
    -----------------------------------------------------
    Listen and Download Song on:
    Jio Saavn : tinyurl.com/5e...
    Gaana : tinyurl.com/4a...
    iTunes : tinyurl.com/39...
    Spotify : tinyurl.com/cx...
    UA-cam Music : tinyurl.com/nn...
    Amazon Prime Music : tinyurl.com/y6...
    Wynk : Coming Soon
    ----------------------------------------------------------
    Set as your caller tune:
    Navo Prem
    Airtel users Dial 5432114560423
    VI(Vodafone Idea) users Dial 53714560423
    BSNL users type BT 14560423 and SMS to 56700
    ---------------------------------------------------------------------------
    Bhool Gayo Duniya Dari
    Airtel users Dial 5432114560428
    VI(Vodafone Idea) users Dial 53714560428
    BSNL users type BT 14560428 and SMS to 56700
    ----------------------------------------------------
    Khadi Rato Jaagi Jaagi
    Airtel users Dial 5432114560418
    VI(Vodafone Idea) users Dial 53714560418
    BSNL users type BT 14560418 and SMS to 56700
    -------------------------------------------------------------------
    Subscribe Our Channel ↓↓← / @jhankarmusicgujarati
    For More Entertainment Like us On Fakebook ↓↓← / jhankarmusicgujarati
    Lyrics :
    હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
    હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
    દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જીવો
    હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
    દિલ તુટ્યા પછી લાગે ઝેર જીવો
    હો સાચો પ્રેમી જાણે દિલ નો દુઃખાવો
    મારી વાત મલે ના પછી કરે પછતાવો
    હે પ્રેમ મા પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
    હે પ્રેમ માં પડયા વેમ માં રહયા,પછી યે ગોત્યા ના જડયા
    હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
    દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જીવો...
    હો ભુલી ગયો દુનિયાદારી, કુરબાન જીંદગી કરી
    દિલ મહેલ માં રાણી બનાવી ને રાખી
    હો ખુશીયો ભડકે બાળી, લકીર માં રાખ રઘોળી
    આખરે દિલ માં મોટો દર્દ ભરી ગઈ
    હો થોડી ધણી જીંદગી જીવતા જેહુ શીખ્યો
    જીંદગી શુ જીવુ જીવતો મારી નાખ્યો, જીવતો મારી નાખ્યો
    હે પ્રેમ માં પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
    હે પ્રેમ માં પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
    હો નવો પ્રેમ નવ દાડા નો લાગે ગોળ જેવો
    દિલ તુટ્યા પછી પ્રેમ લાગે ઝેર જીવો....
    હો કાઢી રાતો જાગી જાગી, દાવ ઉપર જીંદગી લાગી
    રૂદિયાની રાણી ગિલિન્ડર મોટી હતી
    હો જાવુ છુ જે ઠેકાણે, મને ના રસ્તો મલે
    કરુ છુ યે મગજ ના કામ કરે
    હો મલ્યા એવા દગાખોર, દિલ ના હતા એતો ચોર
    એવા હાલ કર્યા અને બોલી ગયા મારા મોર, બોલી ગયા મારા મોર
    હે પ્રેમ મા પડયા વેમ માં રહયા, પછી યે ગોત્યા ના જડયા
    હે તારા પ્રેમ માં પડયા વેમ માં રહયા,પછી યે ગોત્યા ના જડયા
    હો પછી ગોત્યા ના જડયા, અરે એવા યે બેવફા મળયા....
    હે તારા પ્રેમ માં પડયા વેમ માં રહયા,પછી યે ગોત્યા ના જડયા
    હો પછી ગોત્યા ના જડયા, અરે એવા યે બેવફા મળયા..
    Lyrics :
    Ho Navo Prem Nav Dada No Lage Gol Jevo
    Ho Navo Prem Nav Dada No Lage Gol Jevo
    Dil Tutya Pachhi Prem Lage Zer Jevo
    Ho Navo Prem Nav Dada No Lage Gol Jevo
    Dil Tutya Pachhi Prem Lage Zer Jevo
    Ho Sacho Premi Jane Dil No Dukhavo
    Mari Vat Male Na Pachi Kare Pachhatavo
    He Prem Maa Padya Vem Maa Rahaya, Pachi Ye Gotaya Na Jadya
    He Prem Maa Padya Vem Maa Rahaya, Pachi Ye Gotaya Na Jadya
    Ho Navo Prem Nav Dada No Lage Gol Jevo
    Dil Tutaya Pachhi Prem Lage Zer Jevo....
    Ho Bhuli Gayo Duniyadari, Kurban Jindagi Kari
    Dil Mahel Maa Rani Banavi Ne Rakhi
    Ho Khushiyo Bhadke Bali,Lakir Maa Rakh Ragholi
    Aakhre Dil Maa Moto Dard Bhari Gai
    Ho Thodi Ghani Jindgi Jivata Jehu Shikhyo
    Jindagi Shu Jivu Jivato Mari Nakhyo, Jivato Mari Nakhayo
    He Prem Maa Padya Vem Maa Rahaya, Pachi Ye Gotaya Na Jadya
    He Prem Maa Padya Vem Maa Rahaya, Pachi Ye Gotaya Na Jadya
    Ho Navo Prem Nav Dada No Lage Gol Jevo
    Dil Tutya Pachhi Prem Lage Zer Jevo...
    Ho Kadhhi Rato Jagi Jagi,Dav Upar Jindgi Lagi
    Rudiya Ni Rani Gilindar Moti Hati
    Ho Javu Chhu Je Thekane, Mane Na Rasto Male
    Karu Chhu Ye Magaj Na kam Kare
    Ho Malaya Aeva Dagakhor,Dil Na Hata Aeto Chor
    Aeva Hal Karya Aene Boli Gaya Mara Mor, Boli Gaya Mara Mor
    He Prem Maa Padya Vem Maa Rahya, Pachhi Ye Gotya Na Jadya
    He Tara Prem Ma Padya Vem Maa Rahya, Pachhi Ye Gotya Na Jadya....
    He Tara Prem Maa Padya Vem Maa Rahya, Pachhi Ye Gotya Na Jadya
    Ho Pachhi Ye Gotya Na Jadya, Are Aeva Ye Bewafa Malya....

КОМЕНТАРІ • 62