માયાભાઈ આહીર જન્મદિને જનેતાને યાદ કરી રડી ગયા, માતાના પ્રેમની વાતો કરી અને ગીત ગાયું | Mayabhai Ahir

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 59

  • @sangarabari9999
    @sangarabari9999 Рік тому +1

    જ્ય સીયારામ ⛳🌻🎉

  • @manishrathod2313
    @manishrathod2313 Рік тому +3

    જન્મદિવસ ની શુભકામના માયાભાઈ જય માતાજી જયા સીયારામ

  • @SureshdesaiDesai-p8m
    @SureshdesaiDesai-p8m Рік тому +1

    Vah maya bhai

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 Рік тому +2

    શુભેચ્છા સીતારામ

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 Рік тому +4

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
    વાહ માયાભાઈ આહિર
    વાહ દિનેશભાઈ સિંધવ

  • @krishnaskitchen9997
    @krishnaskitchen9997 Рік тому +1

    Jay siyaram

  • @YASH-t7n
    @YASH-t7n 10 місяців тому +1

    ❤❤❤

  • @sushilamardania9339
    @sushilamardania9339 Рік тому +1

    Nice maya bhai ❤❤❤❤❤❤❤

  • @yogeshdangar8379
    @yogeshdangar8379 6 місяців тому +1

    Jay Dwarkadhis ❤

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +4

    વાહ માયાભાઈ માથડા પંપાળે છે ટેરવાં વાહ નાથીમા ના દીકરા માયામામા જય ભોલેનાથ દિનેશભાઈ જય ભોલેનાથ

  • @yogeshvalay170
    @yogeshvalay170 Рік тому +2

    જય હો માયાભાઈ.. જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા 🎉🎉🎉🎉🎉🎉

  • @jaysukh703
    @jaysukh703 Рік тому +2

    Happy birthday mayabhai.jay morlidhar dineshbhai

  • @જયરાંદલમાઁ-ગ7લ

    ❤ખુબજ સરસ ઈટરુ છે🙏મા એ મા

  • @vinabenmaheta304
    @vinabenmaheta304 Рік тому +1

    जय माँ मोगल मायाभाई 🙏

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому +1

    વાહ ખુબ સરસ ઈન્ટરવ્યુ લીધું છે વાહ દિનેશભાઈ વાહ.. માયાભાઈ આહિર અને દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ. જય માતાજી 💐❤️👍🏻🙏🏻

  • @V9musicv
    @V9musicv Рік тому +2

    માં e માં.. સે... સુખ no Dariyo se

  • @vishalmixvideos6475
    @vishalmixvideos6475 Рік тому +1

    ખુબજ સરસ 👌🏼

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 Рік тому +4

    મમતા નો દરિયો માં

    • @લીલાબેનકાચા
      @લીલાબેનકાચા Рік тому

      જય શ્રી કૃષ્ણ દિનેશભાઇ ને માયાભાઈ આહીર ખુબ સરસ વાત કરી 🙏🙏

  • @sangarabari9999
    @sangarabari9999 Рік тому

    જ્ય ભઞવતી આઈ વાંકોલ માતરમ્ 🙏🎉⛳🌻🌺

  • @bhagvayoddha8489
    @bhagvayoddha8489 Рік тому +1

    હા આતા હા ...માં એ માં

  • @mansukhbhaikakadiya1544
    @mansukhbhaikakadiya1544 Рік тому +7

    ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું માયાભાઇ ના છેલ્લા ૩૦ વર્ષથી ચાહક છું ખુબજ મોજ કરેલી છે સાથે સાથે મારે મારા મિત્ર એવા દિનેશભાઈ ને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપવા છે ખૂબ જ ખુશી થાય છે ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ

    • @mansukhbhaikakadiya1544
      @mansukhbhaikakadiya1544 Рік тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🕊🕊🕊🕊🕊🌧🌧🌧🌧🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @muktalalani3179
      @muktalalani3179 Рік тому

    • @pravinbhaipatel3499
      @pravinbhaipatel3499 Рік тому

      ​@@mansukhbhaikakadiya1544 qqqqqqqqqqq

  • @chaudharisomabhai6222
    @chaudharisomabhai6222 Рік тому +1

  • @devasabhad1037
    @devasabhad1037 Рік тому +2

    માયા ભાઇ બહુ બહુ સારાં કલાકાર છે એમને માં નું સ્થાન કોઈ લય શકતું નથી માં એ માં બીજા વગડા નાં વા અભિનંદન દિનેશ ભાઈ બહું આનંદ થયો જય શ્રી કૃષ્ણ ભાઈ

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  Рік тому +1

      જય શ્રી કૃષ્ણ દેવાભાઈ

  • @भरतआहीरटींबी

    जन्म दीवशनी खुब खुब शुभकामनाएं ओ मुरलीधर भगवान हल पर खुश राखे 🎉🎉🎉

  • @kalavatimagethiya4242
    @kalavatimagethiya4242 2 місяці тому

    જય જલારામ તમારા ઘરે ભાગવત સપ્તાહ કરાવી એના વીડિયો યુટયુબ પર મુકો જોવાશે

  • @bhavnapopat2635
    @bhavnapopat2635 Рік тому

    Happy brithday Maya bhai

    • @bhavnapopat2635
      @bhavnapopat2635 Рік тому

      Ma te ma bija vgdana va sachu Maya bhai aakhn ma Pani aavi gya ma ni lagni

  • @patelnajmuddinbhai8921
    @patelnajmuddinbhai8921 Рік тому

    Khub khub abhinandan

  • @rohitlakum
    @rohitlakum Рік тому

    ખૂબ સરસ...

  • @valajaydipsinh7058
    @valajaydipsinh7058 Рік тому

    Happy birthday 🎂 mayabhai ahir

  • @વિજયભીખુભાઈભિખાલાલચુનીલાલલોઢિ

    જન્મ દિવસની શુભકામના માયાભાઈ ? દિનેશભાઈને પણ પ્રણામ , એક વિચાર આવે છે એટલે લખું છું કે મા ની ,, જનેતાની જનનીની જગતપિતારૂપ જગદગુરૂ જગદીશની સંપૂર્ણ કૃપા રાજીપો પ્રસન્નતા આ બધું પામવા માટે , નોકરો હોય કામદાર હોય , મજૂરો હોય કે કોઈ પણ બાળકો કે સામાન્ય મજૂર હોય , એના માતાપિતાને પગે લાગી પ્રસન્ન કરવાથી ,,,, માતાપિતાઓ અને એમના રાંકડા સંતાનોમાંથી એટલો હરખનો ધોધ છુટશે ને પોતાના માતાપિતાને આટલું માન આપ્યું એટલે માતાપિતા તરફ એ હોય તેનાથી વધુ ભાવે જોતાં થશે , અહીંથી જે આશિર્વાદો ખુશીઓ જીવનરસ વિગેરેના આશિર્વાદો પ્રાપ્ત થશે એ બીજે ક્યાંયથીનહી થાય , એક બીજી વાત , કે આ બધું ન થય શકે તો કાંઈ જરૂર નથી , જન્મ સમયે જીવનનો સોએ સો ટકા જથ્થો દરેક પ્રાણિમાત્રમાં કુદરત તરફથી મુકાયેલો જ હોય છે , એ હેમખેમ રહે એ માટે સંતાનોની સામે કોઈના મા બાપને પગે લગાવી તમારાથી નીચા ચીતરવાની ભૂલ ક્યારેય ન કરવી ,,, સંતાનોની સામે નોકરો કામદારો કે મજૂરોને ઘઘલાવશો નહીં ,,, ભયંકર હાઈઓ નીકડે છે , સંતાનોની સામે માતાપિતાઓને સજા કરવાથી કે ઠેકડીઓ ઉડાડવાથી ગમે તેટલા આશિર્વાદોનો કદાચ ધોધમાર વરસાદ પણ વરસતો હશે તો પણ એ તમે બીજી જ ક્ષણે બળતો અનુભવશો ,,,, નવું છે આ બધું , જ્યારે ધરતીના આ આપણી પૃથ્વીના તકદિર ઉઘડશે ખૂલશે ત્યારે કોઇ પણ આકાશવાલાઓએ ધરતપરના પ્રાણિમાત્રોની જરાઈ ચિંતા કે ઉપાધી નહીં કરવી પડે

  • @bhaveshjethava5399
    @bhaveshjethava5399 Рік тому

    Jay mataji

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt Рік тому

    Happy birthday 🎂 Maya bhai

  • @valaviram6886
    @valaviram6886 Рік тому +1

    One like

  • @nileshpravin3322
    @nileshpravin3322 Рік тому

    Maya bhai 🙏👍✌👌🙋🎖🏆🏅🎲🤓😃🌹🌱🌷🌻🌺😎😷🚩🍨🍦🍰🎂maya bhai Roj ni mulakat karta raho

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 Рік тому

    ,,માયાભાઇ

  • @shanti_1982
    @shanti_1982 Рік тому

    માં ઇ માં બીજા વગડાના વા ભાઈ

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @ધનાભાઈઠાકોર-ય2સ

    ઠાકોર ધનાભાઈ જડિયાલી તા લાખણી જી બનાસકાંઠા

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 Рік тому

    જન્મ દિવસ નીશુભકામનાશુભ

  • @cowloverchenal2570
    @cowloverchenal2570 Рік тому +1

    Bhai tame.j kiye chho ne desh na khune khune thi kalakar shodh sho to tame badha ne chansh aapo chho aek chans parvin bhai aswar ne aapo
    Amni aek var mulakat lo e saru gay chhe.

    • @mojkardi6121
      @mojkardi6121 Рік тому +1

      Dinesh sir aek var mulakat liyo tame parvin bhai aswar ni e na ma khubaj talent chhe singing nu
      E saru gay chhe.

    • @bharatlakhani2531
      @bharatlakhani2531 Рік тому +1

      Happy Birthday mayabhai b.m.lakhani ati saras vat

  • @thakoralpesh5888
    @thakoralpesh5888 Рік тому

    તેજલ બેન ઠાકોર નું ઇન્ટ્રિયું લો

  • @kakarejcowstetus2162
    @kakarejcowstetus2162 Рік тому

    Nitinkolvdanu interview lo

  • @જયરાંદલમાઁ-ગ7લ

    ❤🎂🍰👍🎉

  • @jethurbhuva2939
    @jethurbhuva2939 Рік тому

    Happy birthday

  • @harshabarathod6322
    @harshabarathod6322 Рік тому

    દિનેશભાઈ મેં તમને મારા વિડીયો મોકલ્યા છે જો તમે જોયા હોય તો પ્લીઝ ગાવા માટે એક મોકો આપો એવી માં મોગલ ને પ્રાર્થના🙏🙏🙏

  • @sonal956
    @sonal956 Рік тому +1

    Ma te ma bija vagda na va

  • @natvarbhaipatel6471
    @natvarbhaipatel6471 Рік тому

    મા તે મા બીજા બધા વગડા ના વા

  • @megyodedra
    @megyodedra Рік тому

    💔🤍

  • @RushirajPadhiyar-kk6ys
    @RushirajPadhiyar-kk6ys Рік тому

    Jacked vghbji