બહેન તમે એટલી લાંબી વાર્તા ક્યાંથી અને કેવી રીતે ફાઇન્ડ કરો છો... બધા લોકો ગૂગલ કહે છે પણ ગૂગલમાં લાંબી વાર્તા નથી મળતી હું હાલ ભણું છું. મારે પણ થોડા પૈસા કમાવવા છે ... યુટ્યુબ થી પ્લીઝ... મને જણાવશો 🙏🤗
@@gujarativoice123 બધા આજ જવાબ આપે છે બહેન તમે જાતે લખો છો મતલબ આખી સ્ટોરી તમે જાતે બનાવી હશે ? ક્યાંક થી તો લીધી હશે ને ? નાની એવી મદદ કરી દો બહેન બધા લોકો એમજ કહે જાતે બનાવું છું એમ... અને એટલી લાંબી સ્ટોરી જાતે બનાવવી મુશ્કેલ છે... માનું છું થોડો ફેરફાર જાતે થઈ શકે એમ ... બહેન આભાર આપનો અભિપ્રાય બદલ 🙏🤗 બાકી તમારી ઈચ્છા રિપ્લે આપવો નો આપવો 🤗 જય માતાજી
સુંદર વાર્તા , હરદય ને સ્પર્શી ગઈ……
ખુબ ખુબ ધન્યવાદ.. આવી રીતે જ ચેનલ સાથે જોડાયેલા રહો.. જય માતાજી
9¹ffà0p0ð@@gujarativoice123
સુંદર વાર્તા…હરદય ને સ્પર્શી ગઈ…..
જય માતાજી
જય શ્રી માં તાજી
Jay mataji ❤❤rinane svkari Rajesh ne dhanyvad privarne shukhi rakhe mara ashirvad chhe
Jay mataji
Jay mata ji
જય માતાજી 🙏
જય માતાજી
0:08
જય માતાજી બેસ્ટ સ્ટોરી
Jay mataji.
Jay mataji
જયજિનેદૃ.બહસરશ.વારતાછે.નવુનવુ.જાણવામલેછે.સુભાપુરા
@@shubhnamehta4582 ખુબ ખુબ ધન્યવાદ શોભના બહેન આવી રીતેજ ચેનલ સાથે જોડાયેલા રહેજો જય માતાજી
રામ રાખે ને કોણ રાખે
Love is great
બહેન તમે એટલી લાંબી વાર્તા ક્યાંથી અને કેવી રીતે ફાઇન્ડ કરો છો... બધા લોકો ગૂગલ કહે છે પણ ગૂગલમાં લાંબી વાર્તા નથી મળતી હું હાલ ભણું છું. મારે પણ થોડા પૈસા કમાવવા છે ... યુટ્યુબ થી પ્લીઝ... મને જણાવશો 🙏🤗
@@MrBrand-c3v હુ મારી જાતે લખું છુ..

Jay mataji ji