ખાતર નાખ્યું હોય તો NPK ના બેક્ટેરિયાની શું જરૂર? | માહિતીની મિનિટ્સ |

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • સૂક્ષ્મજીવાણુઓ વગર ખેતી શક્ય નથી. આ વાત ઘણી જગ્યાએ સાંભળી-વાંચી હશે. એમના એ અઢળક કામોમાનું એક કામ એ કે પોષક તત્ત્વોને લભ્ય બનાવવા. એટલે જ, ખાતર નાખ્યા પછી બેક્ટેરિયા નાખવાની પણ જરૂર છે.

КОМЕНТАРІ •