KHABAR AMDAVAD
KHABAR AMDAVAD
  • 134
  • 492 251
ભુજમાં હરતાં ફરતાં જોયેલી-અનુભવેલી વાતોનો વ્લોગ| Bhuj Vlog #khabar_amdavad #shashikantvaghela
ભુજમાં રોકાવાનું થયું ત્યારે હમીરસર તળાવની આસપાસ છએક જગ્યાઓ પગપાળાં ફરવાની મોજ લીધી.મારી આ પૈદલ યાત્રામાં મેં જે દ્રષ્ટીથી એક અલગ જ રીતે ભુજને જોયું,માણ્યું,અનુભવ્યું એ રસપ્રદ બાબતો મેં આ વ્લોગમાં વણી લીધી છે. આપને પણ ઘણી નવી બાબતો જોવા-જાણવા મળશે.
#ભુજ #ક્ચ્છ #ગુજરાત #ગુજરાતી #હમીરસર #સ્મૄતિવન #vlog #gujarativlog #gujarativlogger #bhuj #kutch #gujaratilanguage #travelogues #travel #traveling #tourism #tourist
LOCATION LINK : www.google.com/maps/place/Hamirsar+Lake/@23.252799,69.659822,17z/data=!3m1!4b1!4m6!3m5!1s0x39511dfe220e16c7:0x82ee963840d6526f!8m2!3d23.2527941!4d69.6646929!16s%2Fg%2F11csbwkzny?entry=ttu&g_ep=EgoyMDI0MTAxNi4wIKXMDSoASAFQAw%3D%3D
INSTAGRAM LINK : khabar_amdavad?hl=en
FACEBOOK LINK : KHABAR-AMDAVAD-110744091441144/
Переглядів: 437

Відео

ભુજની ભાગોળે આવેલું એક અફલાતુન લોકેશન/HANUMAN TEKRI/ડ્રોન શોટ/ #khabar_amdavad #shashikantvaghela
Переглядів 879День тому
ભુજથી માત્ર ચૌદ કિમીના અંતરે આવેલી છે હનુમાન ટેકરી.બેહદ શાંત અને નૈસર્ગિક છે આ સ્થળ.પાસે જ સુંદર સરોવર છે.પંદર મિનીટમાં ચઢી જવાય એવી નાની શી રમણીય છે આ હનુમાન ટેકરી.ટેકરી પર ચઢતા તમને લાગેલો થાક ત્યાં સતત વાતો ઠંડો પવન ભુલવાડી દેશે.બેસવાના બાંકડાની સગવડ વૃક્ષોના છાંયડા નીચે કરેલી છે.ડ્રોનથી ઝડપેલાં તેની આસપાસના કુદરતી નજારા આપને ત્યાં જવા મજબૂર કરી દેશે. #bhuj #hanuman #tekri #bajarangbali #pav...
આશાપુરા માનું મંદિર/ભુજના સ્થાપના સમયથી છે આ ASHAPURA મંદિર/ MA/#khabar_amdavad #shashikantvaghela
Переглядів 302Місяць тому
ભુજ શહેર જેટલું જ પૌરાણિક છે ભુજમાં આવેલું આશાપુરામાંનું મંદિર. મંદિરમાં માં ની બે મૂર્તિઓ રખાઇ છે તેની પાછળ પણ લાંબો ઇતિહાસ છે.મંદિર પરિસરમાં પંચધાતુનું બનેલું દુર્ગા યંત્ર અને અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા જોવા મળશે. સુંદર,શાંત અને સ્વચ્છ પરિસરમાં આવેલું આ મંદિર ત્યાં એ આવેલાં શ્રદ્ધાળુઓને ભક્તિમય ઉર્જા પુરી પાડે છે. #ashapuramaa #ashapuramata #ashapurama #ashapura #bhuj #bhujcity #kutch #hindut...
સફેદ આરસથી બનેલું વિશાળ અને ભવ્ય સ્વામીનારાયણ મંદિર,ભુજ/ BHUJ SWAMINARAYAN TEMPLE #khabar_amdavad
Переглядів 2 тис.Місяць тому
સફેદ આરસથી બનેલું વિશાળ અને ભવ્ય સ્વામીનારાયણ મંદિર,ભુજ/ BHUJ SWAMINARAYAN TEMPLE #khabar_amdavad જોતાં જ અભિભૂત થઇ જવાય એટલું ભવ્ય અને દૈદિપ્યમાન છે આ ભુજ સ્વામીનારાયણ મંદિર. "માર્બલ માર્વેલ" કહી શકાય એટલી સુશોભિત કોતરણી કરાયેલાં સફેદ આરસપહાણ પત્થરોમાંથી બન્યું છે આ મંદિર.સંધ્યા આરતી સમયે આખું મંદિર ઝળહળી ઉઠે છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બનીને હવામાં બસ એક સૂર ગાજે છે "જય સ્વામીનારાયણ" ! #jays...
લાકડાનું ઉત્કૃષ્ટ કોતરણીકામ ધરાવતું મંદિર/SWAMI NARAYAN TEMPLE,BHUJ #khabar_amdavad
Переглядів 19 тис.Місяць тому
ભુજ માં હમીરસર તળાવ પાસે આવેલું છે મૂળ સ્વામિનારાયણ મંદિર.લાકડાનું બારીક કોતરણીકામ અને તેમાં પુરેલાં ચટકદાર રંગોનો વૈભવ જોઇને તમે ખૂશ થઇ જશો.અત્યારે આ મંદિર પ્રસાદી ઘર તરીકે ઓળખાય છે. #khabar_amdavad #swaminarayanmandirbhuj #hindutemple #mandir #bhuj #history #swaminarayangharmandir #kutch #kutchch #jayswaminarayan #hindu #sahajanandswami #marble #whitemarble LOCATION LINK : www.google.co.in/ma...
કચ્છી સંસ્કૄતિનું વિશિષ્ટ સંગ્રહાલય/ Bhartiya Sanskruti Darshan Museum,Bhuj / #khabar_amdavad
Переглядів 588Місяць тому
કચ્છ પાસે પોતાની એક આગવી રંગીન,ભાતીગળ સંસ્કૄતિ છે.પહેરવેશ,ઘરેણાં,રહેઠાણ,ઉત્સવો,ગાયન-વાદન વગેરે તમામ ક્ષેત્રે કચ્છ પાસે મનમોહક,દર્શનીય ચીજવસ્તુઓનો ખજાનો છે.ભુજમાં જાઓ તો ત્યારે આ મ્યુઝિયમની મુલાકાત જરૂર લેજો કેમકે અહીં ધબકે છે જીવનરસથી ભરપૂર કચ્છની જાજરમાન સંસ્કૄતિ. #કચ્છ #સંસ્કૄતિ #ભુજ #ગુજરાત #ગુજરાતી #હસ્તકળા #ઇતિહાસ #kutchch #bhuj #handicraft #art #painting #ornaments #museum #gujarat #gujar...
વાંચકો ભેગા મળીને બનાવશે ચંદ્રકાંત બક્ષી મેમોરિયલ ! #khabar_amdavad #chandrakantbakshi #baxi
Переглядів 8702 місяці тому
ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ પદે બિરાજીને અત્યારે વાંચકોના હ્રદયસ્થ બની ગયેલાં ચંદ્રકાંત બક્ષીને મરણોપરાંત યથાયોગ્ય ન્યાય આપીને તેમનું સ્મારક બનાવવામાં તંત્રથી માંડીને સંલગ્ન સંસ્થાઓ ભલે ઉણી ઉતરી હોય પણ બક્ષીબાબુના "યાર બાદશાહો" વાંચકો સૌ ભેગા થઇને પાલનપુર નું ખોડા લીમડા વિસ્તારનું પૈતૄક ઘર ખરીદીને ત્યાં વિશ્વકક્ષાનું બક્ષી મેમોરિયલ બનાવવાની શરૂઆત થઇ ચુકી છે.દ્રઢ નિશ્ચયી અને વફાદાર વાંચકો મેળવવામ...
ગાયક મો.રફીના તમામ ગીતો,પુસ્તકો,વીડિયોનું ગજબ કલેક્શન ધરાવતા જબરા ફેન/RAFI FAN VASANTKUMAR SINDHAV
Переглядів 9942 місяці тому
અમદાવાદના વસંતકુમાર સિંધવ એટલે ગાયક મોહમ્મદ રફીના જબરદસ્ત ફેન.રફી સાહેબના તમામ ફિલ્મી,નોન ફિલ્મી ગીતો,સ્ટેજ શો,પુસ્તકો,વીડિયો સીડીનું કલેક્શન ધરાવે છે.અન્ય ઘણી બાબતો આ વીડિયોમાં બતાવી છે કે તમે બોલી ઉઠશો કે આને કહેવાય ખરા રફી ફેન ! #મોહમ્મદરફી #રફીસાહેબ #rafisfanclubmumbai #rafi #rafisahabsong_status #playback #hindifilmysongs #retrosongs #bollywood #bollywoodmusic #hindifilmisong #hindifilmmus...
અમદાવાદની સૌથી સુંદર કોતરણીવાળી મસ્જિદ/RANI SIPRI'S MASJID #khabar_amdavad #shashikantvaghela
Переглядів 8223 місяці тому
મુસ્લિમ શાસક મહેમુદ બેગડાની હિંદુ પત્ની રાણી સિપ્રીએ બંધાવેલી મસ્જિદ જોઇને દેશવિદેશના પુરાતત્વ નિષ્ણાતો અચંબિત થઇ ગયા હતા.ફર્ગ્યુસને આ મસ્જિદની પત્થરની ભવ્ય કોતરણી જોઇને તેને "JEWEL OF MOSQUE" અર્થાત " મસ્જિદ-એ-નગીના"નું બિરુદ આપ્યું હતું.આ અમદાવાદનો ભવ્ય ઐતિહાસિક વારસો છે.એક વખત ત્યાં જઇને નજરે જોશો તો જ તેની ભવ્યતાનો અનુભવ કરી શકશો. #ઐતિહાસિક #વારસો #રાણી_સિપ્રી #અમદાવાદ #મસ્જિદ #મુસ્લિમ #મુસ...
અબોલ,ઘાયલ,અશક્ત પશુપંખીઓની જીવની જેમ સેવા કરતી સંસ્થા/BEZUBAN TRUST
Переглядів 2533 місяці тому
તમારો એક ફોન કોઇની જિંદગી બચાવી શકે છે.આ સંસ્થાનો ફોન નંબર તમારા મોબાઇલમાં કાયમી ધોરણે સેવ કરેલો હોવો જોઇએ જેથી ક્યાંય પણ તમને ઘાયલ,અશક્ત કે તરછોડાયેલું પશુપંખી દેખાય કે તરત તમે આ ટ્રસ્ટને ફોન કરીને એ અબોલ જીવને બચાવવામાં નિમિત્ત બની શકો.ગાય,ઘોડા,ગધેડા કે ઉંટને પણ સહીસલામત લઇ જનારી એમ્બ્યુલન્સ ધરાવતા બેજુબાન ટ્રસ્ટની ઉમદા કામગીરીનો વિગતવાર અહેવાલ આ વીડિયોમાં ! #animal care #peta #cow #cowcare #...
નવી અને જુની પેઢીને સાંકળતું અનોખું વૃક્ષારોપણ/વૃક્ષમિત્ર/#khabar_amdavad #shashikantvaghela
Переглядів 2953 місяці тому
શહેર માં દર વર્ષે થતા બીબાઢાળ વૃક્ષારોપણ થી હટીને સેરીનદીપ મેન્શન સોસાયટી( ઘુમા-બોપલ)એ પોતાના ત્યાં એક નવતર પ્રયોગ કર્યો."વૃક્ષમિત્ર" નામના એ યુનિક વૃક્ષારોપણમાં સોસાયટીના ટીનએજર બાળકોથી માંડીને સિનીયર સિટીજનો પણ હરખભેર જોડાયા.એવું તો શું હતું એ કાર્યક્રમમાં ? ...જૂઓ આ વીડિયો અને તમને પણ થશે કે તમારી સોસાયટીમાં પણ આ રીતે વૃક્ષારોપણ થવું જોઇએ. (વૃક્ષો અને પાંજરાના અનુદાન માટે કાઉન્સેલરશ્રી,સરખેજ...
સૂકા પાંદડામાંથી કંપોસ્ટ ખાતર બનાવી કુદરતને મદદરૂપ થતી સોસાયટી #khabar_amdavad
Переглядів 3,7 тис.3 місяці тому
સૂકા પાંદડામાંથી કંપોસ્ટ ખાતર બનાવી કુદરતને મદદરૂપ થતી સોસાયટી #khabar_amdavad
સાઠ કરોડની મિલકતના સખાવતી શિલ્પકાર,સાદગીપ્રિય અને ગાંધીવાદી સ્વ.કાંતિભાઇ પટેલ.#khabar_amdavad
Переглядів 1,1 тис.3 місяці тому
સાઠ કરોડની મિલકતના સખાવતી શિલ્પકાર,સાદગીપ્રિય અને ગાંધીવાદી સ્વ.કાંતિભાઇ પટેલ.#khabar_amdavad
દેશવિદેશમાં નામ રોશન કરતી ગુજરાતની બેનમૂન કાપડ ચિત્રકારી -માતાની પછેડી #khabar_amdavad
Переглядів 1534 місяці тому
દેશવિદેશમાં નામ રોશન કરતી ગુજરાતની બેનમૂન કાપડ ચિત્રકારી -માતાની પછેડી #khabar_amdavad
માટીમાં દટાઇ ગયેલાં મરાઠાકાળના પ્રાચિન મંદિરોને બચાવી લો. #khabar_amdavad
Переглядів 3634 місяці тому
માટીમાં દટાઇ ગયેલાં મરાઠાકાળના પ્રાચિન મંદિરોને બચાવી લો. #khabar_amdavad
ADVANCE TRAINING(HORSE RIDING) સઘન તાલીમ અને ઘોડાની માવજતની વિગતો #khabar_amdavad #shashikantvaghela
Переглядів 3624 місяці тому
ADVANCE TRAINING(HORSE RIDING) સઘન તાલીમ અને ઘોડાની માવજતની વિગતો #khabar_amdavad #shashikantvaghela
ઘોડેસવારીની તાલીમ માટેનું પરફેક્ટ સ્થળ/Horse Riding Training #khabar_amdavad #shashikantvaghela
Переглядів 9105 місяців тому
ઘોડેસવારીની તાલીમ માટેનું પરફેક્ટ સ્થળ/Horse Riding Training #khabar_amdavad #shashikantvaghela
સાબરમતી રિવરફ્રન્ટ પર બાબા લવલવીની સુંદર મસ્જિદ તમે જોઇ છે ? #baba LAVLAVI #masjid on #riverfront
Переглядів 1,1 тис.5 місяців тому
સાબરમતી રિવરફ્રન્ટ પર બાબા લવલવીની સુંદર મસ્જિદ તમે જોઇ છે ? #baba LAVLAVI #masjid on #riverfront
કડક ચા ની ચુસ્કી સાથે મસ્કા બનની મોજ । શેખાદમ આબુવાલા અને બેગમ અખ્તરનું આ સ્થળ સાથેનું કનેક્શન.
Переглядів 5266 місяців тому
કડક ચા ની ચુસ્કી સાથે મસ્કા બનની મોજ । શેખાદમ આબુવાલા અને બેગમ અખ્તરનું આ સ્થળ સાથેનું કનેક્શન.
AHMEDABAD HERITAGE WALK/તમે ક્યારેય આ વોક કરી છે ?/અમદાવાદને વધુ નજીકથી જાણો /#khabar_amdavad
Переглядів 6706 місяців тому
AHMEDABAD HERITAGE WALK/તમે ક્યારેય આ વોક કરી છે ?/અમદાવાદને વધુ નજીકથી જાણો /#khabar_amdavad
અમદાવાદની રિક્ષાવાળી/ઉર્મિલાબેન ગોહિલ/વિકટ સંજોગો સામે હસતા ચહેરે એકલા હાથે ઝઝુમતી નારી /
Переглядів 171 тис.7 місяців тому
અમદાવાદની રિક્ષાવાળી/ઉર્મિલાબેન ગોહિલ/વિકટ સંજોગો સામે હસતા ચહેરે એકલા હાથે ઝઝુમતી નારી /
કેવી રીતે થાય છે સંદલ વિધિ/ વાસણાના રોજાની સંદલ વિધિ/VASNA NO ROJO/AZAM-MUAZZAM MAQBARA
Переглядів 3617 місяців тому
કેવી રીતે થાય છે સંદલ વિધિ/ વાસણાના રોજાની સંદલ વિધિ/VASNA NO ROJO/AZAM-MUAZZAM MAQBARA
HBD MORARJI DESAI/ મોરારજી દેસાઇના જન્મદિન નિમિત્તે અભયઘાટ પર પ્રાર્થનાસભા #khabar_amdavad
Переглядів 1067 місяців тому
HBD MORARJI DESAI/ મોરારજી દેસાઇના જન્મદિન નિમિત્તે અભયઘાટ પર પ્રાર્થનાસભા #khabar_amdavad
"રખડે એ મહારાજા" LALIT KHAMBHAYATA's BOOK LAUNCH @jamawatpodcast ની ઉપસ્થિતીમાં.
Переглядів 3167 місяців тому
"રખડે એ મહારાજા" LALIT KHAMBHAYATA's BOOK LAUNCH @jamawatpodcast ની ઉપસ્થિતીમાં.
#અડાલજ ની ભવ્ય #વાવ પાછળ રાણીના બલિદાનનો આંસુભીનો #ઈતિહાસ #khabar_amdavad @AhmedabadAMC
Переглядів 1,2 тис.8 місяців тому
#અડાલજ ની ભવ્ય #વાવ પાછળ રાણીના બલિદાનનો આંસુભીનો #ઈતિહાસ #khabar_amdavad @AhmedabadAMC
મહાકાળીધામ,પીસાવાડા,અંતરીયાળ પણ શાંત સ્થળે આવેલું ધામ.#khabar_amdavad #shashikantvaghela
Переглядів 1,9 тис.8 місяців тому
મહાકાળીધામ,પીસાવાડા,અંતરીયાળ પણ શાંત સ્થળે આવેલું ધામ.#khabar_amdavad #shashikantvaghela
Veer Bal Divas માટે ગુજરાતના મુખ્યમંત્રી Gurudwara Gobind Dham પધાર્યા. khabar_amdavad
Переглядів 19010 місяців тому
Veer Bal Divas માટે ગુજરાતના મુખ્યમંત્રી Gurudwara Gobind Dham પધાર્યા. khabar_amdavad
અમદાવાદના સૌથી તાજા અને ગરમાગરમ પફ અને અફલાતૂન બિસ્કીટ અહીં તમે ખાધા કે નહી ? HUSAINI BAKERY
Переглядів 4 тис.10 місяців тому
અમદાવાદના સૌથી તાજા અને ગરમાગરમ પફ અને અફલાતૂન બિસ્કીટ અહીં તમે ખાધા કે નહી ? HUSAINI BAKERY
શું વિશેષતા છે શીખ લોકોની નગરકીર્તન યાત્રામાં ? ગુરુનાનક જયંતિની ઉમંગભેર ઉજવણી #khabar_amdavad
Переглядів 20410 місяців тому
શું વિશેષતા છે શી લોકોની નગરકીર્તન યાત્રામાં ? ગુરુનાનક જયંતિની ઉમંગભેર ઉજવણી #khabar_amdavad
પ્રવાસીઓની વાટ જોતી ઉવારસદની વાવ/Uvarsad Stepwell/#khabar_amdavad #shashikantvaghela @amdavadamc
Переглядів 1,1 тис.11 місяців тому
પ્રવાસીઓની વાટ જોતી ઉવારસદની વાવ/Uvarsad Stepwell/#khabar_amdavad #shashikantvaghela @amdavadamc

КОМЕНТАРІ

  • @mahendrabhaimandaliya6968
    @mahendrabhaimandaliya6968 23 години тому

    વાહ હિતેન કુમાર ઘુઘરા જોઇનેજ મોઢામાં પાણી આવી ગયું.જામનગર મહેન્દ્રભાઈ

  • @jayantilalganvit589
    @jayantilalganvit589 День тому

    છતરડીઓ....સતિથયેલ રાણીઓ ની છે

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD День тому

      આ છતરડીમાં રાવ લખપતજી, રાવ રાયધણજી બીજા, રાવ દેસરજી અને રાવ પ્રાગમલજીની સમાધિ આવેલી છે. આ ઉપરાંત રાવ પ્રાગમલજીનાં કુંવરી અને કચ્છનાં રાણી ફૂલજીબાની સમાધિ પણ અહીં આવેલી છે.

  • @vishwajitsinh1
    @vishwajitsinh1 3 дні тому

    Very Nice sir... 👍

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 3 дні тому

    બહુજ સુંદરછે 🌹🌹🌹🌹

  • @vasantkumarsindhav4354
    @vasantkumarsindhav4354 3 дні тому

    very nice places and good presentation

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 3 дні тому

    Vah 👌all in one episode, Bhuj kharekhar khub saras shaher chhe...... AA episode all in one for BHUJ.👍

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 3 дні тому

      ભુજ ખરેખર ખુબ મજાનું શહેર છે.આભાર‌ ! ☘️

  • @pinakin.gohil.starmaker.7465

    સુપર

  • @pirshahirani
    @pirshahirani 7 днів тому

    Nice verry good

  • @ritapatel1651
    @ritapatel1651 8 днів тому

    🙏🙏Jay ambe🙏🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 8 днів тому

      🙏🏻 જય અંબે માં 🙏🏻

  • @vikrampatel6455
    @vikrampatel6455 8 днів тому

    Jay ambe maa

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 8 днів тому

      🙏🏻 જય અંબે માં 🙏🏻

  • @MythPatel
    @MythPatel 9 днів тому

    Jai Ambe ma..

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 9 днів тому

      જય માં અંબે ! 🙏🏻🌸

  • @vasantkumarsindhav4354
    @vasantkumarsindhav4354 9 днів тому

    ખૂબ જ સરસ જગ્યા છે એકદમ ખુલ્લી જગ્યા છે.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 9 днів тому

      જી... ખૂબસૂરત લોકેશન છે.

  • @anildevmurari190
    @anildevmurari190 11 днів тому

    Khub saru mandir chhe 🙏

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 11 днів тому

    સરસ જગ્યાછે મને તો ગુજરાત એમ જ દેખાય ગયુ તમારી ચેનલ થી 👌👌👌🌹🌹

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 11 днів тому

      ખૂબ ખૂબ આભાર 😊

  • @sonalsoni9017
    @sonalsoni9017 11 днів тому

    Khub sundar Mandir dekhay che👌👌👌🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 11 днів тому

      ખૂબ ખૂબ આભાર 😊🌸🙏🏻

  • @azharpatel2178
    @azharpatel2178 11 днів тому

    સરસ...

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 11 днів тому

    Nice

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 11 днів тому

    Very pleasant episode 👌👌

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 11 днів тому

    Khub saras mandir chhe 🙏 very nice place...... superb video graphi.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 11 днів тому

      Thank you so much for your inspiring words 🌸🙏🏻

  • @SoodPhotoGoods
    @SoodPhotoGoods 11 днів тому

    Zordaar, Shodhi laya.....

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 11 днів тому

      ખૂબ ખૂબ આભાર 🙏🏻😊

  • @heritagemusafir
    @heritagemusafir 11 днів тому

    Waah kharekhar hidden gems che aa toh.❤❤ Well done for documenting.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 11 днів тому

      એક્સ્પ્લોરીંગ સ્વભાવ હોવાના આ બધા ફાયદા છે કે આવી ઓછી જાણીતી જગ્યામાં પણ આપણને ખૂબસૂરતી દેખાય અને ત્યાં જવાની ઈચ્છા થાય.

  • @TheVickyjames
    @TheVickyjames 11 днів тому

    સરસ જગ્યા અને મંદિર છે..

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 11 днів тому

      હા... શાંત સ્થળે આવેલું રમણીય તીર્થ.

  • @hasmukhpatel5985
    @hasmukhpatel5985 12 днів тому

    રાણીનો હાજીરો છે તે 1600 વર્ષ જૂનું મંદિર હતું અને તેને દબાણ મુક્ત કરવામાં આવ્યું છે જય શ્રી રામ

  • @Athato_Brahmajijnasa
    @Athato_Brahmajijnasa 17 днів тому

    ❤❤❤

  • @SiddhrajsinhChauhan-ji4sz
    @SiddhrajsinhChauhan-ji4sz 18 днів тому

    આ હરીશ પ્રજાપતિનો કેમ્પ પહેલા હરસોલી હતો,બિચારા વિદ્યાથીઓને પેટ ભરીને ખાવાનુ પણ મળતુ નોતુ એ હકીકત છે.

  • @rsky909
    @rsky909 20 днів тому

    Saras mahiti

  • @shantilalgamit1214
    @shantilalgamit1214 22 дні тому

    દરેક ગુજરાતી વ્યક્તિ ઉર્મિલા ગોહિલ ને માત્ર એક જ રુપિયો નો મદદ કરે તો આ બેનાં દુ:ખના દિવસો દૂર થશે

  • @LondonSoni-os6el
    @LondonSoni-os6el 22 дні тому

    ઊરમીલાબેનતમારોફોનનંબરઆપશોમારેજરુરછે

  • @jaymatajimataji8747
    @jaymatajimataji8747 23 дні тому

    very nice 👍 sister and Ahmedabad maa resha vada ret price khaub ley se and tamay dhodu alert rahh joo

  • @bhavinpatel2973
    @bhavinpatel2973 24 дні тому

    ખૂબ ખૂબ આભાર

  • @SolankiManojkumar-j6p
    @SolankiManojkumar-j6p 25 днів тому

    ઉર્મિલાબેન તમે યુટુબ ચેનલ માં તમારો ફોન નંબર રાખજો એટલે આપોઆપ ભાડા વાલા ફોન કરીને બોલાવી લેશે

  • @sejalpatel-g3b
    @sejalpatel-g3b 27 днів тому

    Jay swaminarayan 🙏🏼🙏🏼❤bhuj

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD 27 днів тому

      Jay shree swaminarayan 🚩🙏🏻🌸

  • @sanjaypandya1478
    @sanjaypandya1478 29 днів тому

    વાસ્તવમાં કલેશ્વરી મંદિરમાં મૂર્તિ છે એ કોઈ માતાજી નથી પરંતુ ભગવાન શિવની નૃત્ય મુદ્રાની સ્થિતિ છે (નટરાજની જેમ. પરંતુ લોકોએ આ મૂર્તિનું ઝીણવટથી અવલોકન કર્યા સિવાય તેને કલેશ્વરી માતાજી માની લીધાં છે. ખરેખર શિવ મંદિર છે.

  • @hi19799
    @hi19799 Місяць тому

    It was jain or hindu mandir converted into mosque.

  • @VijayThakor-nd6ic
    @VijayThakor-nd6ic Місяць тому

    હા મારુ અંબાપુર હા❤

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      ખૂબ સુંદર ગામ છે તમારું અંબાપુર

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t Місяць тому

    Khub saras mandir chhe, Jay Ashapurama🙏

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 Місяць тому

    જય આશાપુરા મા🙏🚩

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      🌷 જય આશાપુરા માતાજી 🌷

  • @अव्यक्त
    @अव्यक्त Місяць тому

    મેં, આ મંદિર ની મુલાકાત નવેમ્બર 2022 માં લીધી હતી.

  • @r.hpatel8346
    @r.hpatel8346 Місяць тому

    Jai shree Swaminarayan 🙏🌹

  • @anildevmurari190
    @anildevmurari190 Місяць тому

    Jay shree mataji 🙏

  • @urvashibharat8939
    @urvashibharat8939 Місяць тому

    અતિ ઉત્તમ ભવ્ય મંદિર જય જય શ્રી સ્વામિનારાયણ 🎉

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      ખૂબ ખૂબ આભાર 🙏🏻 જય શ્રી સ્વામિનારાયણ 🌸

  • @urvashibharat8939
    @urvashibharat8939 Місяць тому

    જય જય શ્રી સ્વામિનારાયણ 🎉

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      🌸 જય શ્રી સ્વામિનારાયણ 🌸

  • @pictures_can_say
    @pictures_can_say Місяць тому

    જય મા આશાપુરા🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      જય હો ! આભાર 🌸

  • @paragdave4222
    @paragdave4222 Місяць тому

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની ગરિમા અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો નો ત્યાગ અમને બતાવવા માટે આપનો ખુબ જ આભાર શશિકાન્તભાઈ.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      આપણી સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરવું એ તો "ખબર અમદાવાદ"નું મુખ્ય કર્તવ્ય છે.સુંદર પ્રતિભાવ બદલ આભાર! 😊🙏🏻

  • @anildevmurari190
    @anildevmurari190 Місяць тому

    Jay shree ram 🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      🙏🏻 🏵️.Jay Shree Ram 🏵️ 🙏🏻

  • @anildevmurari190
    @anildevmurari190 Місяць тому

    Wah wah Maya Bhai

  • @anildevmurari190
    @anildevmurari190 Місяць тому

    Thank you Bhai

  • @anildevmurari190
    @anildevmurari190 Місяць тому

    Jay Guru Dev Ji

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD Місяць тому

      🕉️ વાહે ગુરુ 🕉️

  • @anildevmurari190
    @anildevmurari190 Місяць тому

    Good work Ben