ખરેખર ખૂબ જ સરસ ને સુંદર કોતરણી છે. કાષ્ઠનું છે એટલે આકર્ષક પણ એટલું દેખાય છે. રંગોની પણ અનોખી આભા છે. મનને શાંતિ આપનારું આ મંદિર ખરેખર શાંતિધામ જણાય છે. ભારતીય સંસ્કૃતિનો એક અદ્ભુત વારસો એટલે આ ભૂજનું સ્વામિનારાયણ મંદિર.
અમે પ૦ વરસ થી ઈગલેનડ મા રહી ❤ અમને એજ મંદીર ની યાદી છે ❤ એ જગ્યા પ્સાદી ની આગળ ના માણસો બહુજ ભાવુક હતા અમે હીડોરા દરસન જતા એ નથી સમજાતુ પુરાના પ્સાદી ના ભગવાન ને કેમ ઊઠાવયા જે ત્યાં તપસચરયા કરી રયા હતા ❤ માનવ પણ સ્વાર્થી ને ઘેલો છે ❤😊
@@pruthvirajdodiya1399 koi pan dev sthan no mahima hoy Eni maryada rakhani hoy Eni vat kare che. E london mandir jase j ema tamari agnya ni rah nai juve.
ત્યારે સાધુ એ હવેલી માં રહેતા ❤ મરજાદા માં હતા હવે એવુ નથી રહેતુ ❤ બાઈયુ સાધુ ની કથા ના સાભરતીયુ ને પરદો રહેતો ❤ અત્યારે પરદો પડી ગયો છે ❤ બહુજ છુટ છાંટ વધી રહી છે ❤ સાધુ ને પણ વેવારીક બાબતો માં ને પૈસો ભેગો કરવા માં જ રુચી છે ને ❤ મંદીર ની બાઈયુ પણ આજ ધંધો. કરે છે સમાજીક બાઈયુ ને પણ કોઈ મરજાદા નથી રહી ❤ બધુ મેળા જેવું થઈ ગયુ ❤ મંદીરો માં કોઈ ભગવાન નો ભાવ નથી રયો ❤
Jai shree Swaminarayan 🙏🌹
🌷 Jay Shree Swaminarayan 🌷
જય જય શ્રી સ્વામિનારાયણ 🎉
🌸 જય શ્રી સ્વામિનારાયણ 🌸
Khub khub Saras Mandir na Darshan thaya..Ame bhagya sari chiaa...jay Shri swaminarayan...
આપની સુંદર કોમેન્ટ માટે આભાર
Jay swaminarayan dayalu raji rahejo maharaj 👌❤🙏🙏🙏🙏🙏🙏
🌷🏵️ Jay Swaminarayan 🏵️🌷
Jay Swaminarayan.
🌸 Jay Swaminarayan 🌸
Jai Swaminarayan 🙏
🌷🏵️ Jay Swaminarayan 🏵️🌷
Very best vidio jay swaminaryan
Thank you so much 🌸
Jordar nakshikam Ane sunder colourful mandir
બિલકુલ...ખૂબ જ આકર્ષક !
Jay swaminaryn padva
Jay Swaminarayan
Jay swaminarayan
🌷Jay Swaminarayan 🌷
ખૂબ સરસ
અદ્ભુત અને અમૂલ્ય દર્શન નો લાભ આપ્યો
જય શ્રી સ્વામિનારાયણ
આપની સુંદર પ્રતિક્રિયા બદલ ખુબ ખૂબ આભાર 🌸😊
Jay sree Swaminarayan
Jay Swaminarayan 🌷🙏🏻
Vaah👏👏👏
Thanks
Jay shree swaminarayan bhai
Jay Swaminarayan 🌷🙏🏻
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની ગરિમા અને શ્રી
સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો નો ત્યાગ અમને બતાવવા માટે આપનો ખુબ જ આભાર શશિકાન્તભાઈ.
આપણી સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરવું એ તો "ખબર અમદાવાદ"નું મુખ્ય કર્તવ્ય છે.સુંદર પ્રતિભાવ બદલ આભાર! 😊🙏🏻
Jay swaminaryan Jay narnaryan dev
જય શ્રી સ્વામિનારાયણ 🌸
Swayam swaminarayan bhagwane banayelu Sundar kast kala no uttam namuno👌👌
સાચી વાત !
ખૂબ જ સુંદર!
ભક્તિ, ધર્મ અને સંસ્કૃતિનું રસ દર્શન કરાવવા બદલ આપનો આભાર! 🙏🌺
સુંદર પ્રતિભાવ બદલ આપનો પણ આભાર !
Nar Narayan Dev Ki Kripa Ham Sab Par Bani Rahe
સકલ વિશ્વ પર નરનારાયણ દેવની કૃપા અને આશીર્વાદ બની રહે.જય સ્વામી નારાયણ ! 🙏🏻
ખરેખર ખૂબ જ સરસ ને સુંદર કોતરણી છે. કાષ્ઠનું છે એટલે આકર્ષક પણ એટલું દેખાય છે. રંગોની પણ અનોખી આભા છે. મનને શાંતિ આપનારું આ મંદિર ખરેખર શાંતિધામ જણાય છે. ભારતીય સંસ્કૃતિનો એક અદ્ભુત વારસો એટલે આ ભૂજનું સ્વામિનારાયણ મંદિર.
કાષ્કકળા ના ઉત્કૃષ્ટ નમૂનારૂપ આ મંદિર ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે.આવું જ મંદિર અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે.એ પણ સહજાનંદ સ્વામીએ બનાવ્યું છે.
Perfect presentation
Thank You
ખુબ ખુબ ધન્યવાદ શશિકાંત ભાઈ વાઘેલા આપે ખૂબ સારી રીતે ભુજ મંદિરના દર્શન કરાવ્યા આપને ભાવથી જય સ્વામિનારાયણ
આપને પણ જય સ્વામિનારાયણ 🙏🏻🌸
આવી ધરોહર દર્શાવવા બદલ આભાર
આભાર 🙏🏻🌸
મેં, આ મંદિર ની મુલાકાત નવેમ્બર 2022 માં લીધી હતી.
ખૂબ સરસ 🌷
👌👌👌👌
🌸🌷🌸
Explore Tera, Kera, Lakhpat, Mandvi In Kutch.
I will
Abhyaskhand pan jova jevo chhe
જી બિલકુલ !
Ankal hamara bhuj wala video kab daloge police station ke samne wala mandir
दो-तीन दिन के बाद जो नया वीडियो आएगा वो मुख्य मंदिर का होगा।😊
અમે પ૦ વરસ થી ઈગલેનડ મા રહી ❤ અમને એજ મંદીર ની યાદી છે ❤ એ જગ્યા પ્સાદી ની આગળ ના માણસો બહુજ ભાવુક હતા અમે હીડોરા દરસન જતા એ નથી સમજાતુ પુરાના પ્સાદી ના ભગવાન ને કેમ ઊઠાવયા જે ત્યાં તપસચરયા કરી રયા હતા ❤ માનવ પણ સ્વાર્થી ને ઘેલો છે ❤😊
I agreed. They could built new temple there too.
London ma Swaminarayan Mandir chhej tya darshan karva java
@@pruthvirajdodiya1399 koi pan dev sthan no mahima hoy Eni maryada rakhani hoy Eni vat kare che. E london mandir jase j ema tamari agnya ni rah nai juve.
ત્યારે સાધુ એ હવેલી માં રહેતા ❤ મરજાદા માં હતા હવે એવુ નથી રહેતુ ❤ બાઈયુ સાધુ ની કથા ના સાભરતીયુ ને પરદો રહેતો ❤ અત્યારે પરદો પડી ગયો છે ❤ બહુજ છુટ છાંટ વધી રહી છે ❤ સાધુ ને પણ વેવારીક બાબતો માં ને પૈસો ભેગો કરવા માં જ રુચી છે ને ❤ મંદીર ની બાઈયુ પણ આજ ધંધો. કરે છે સમાજીક બાઈયુ ને પણ કોઈ મરજાદા નથી રહી ❤ બધુ મેળા જેવું થઈ ગયુ ❤ મંદીરો માં કોઈ ભગવાન નો ભાવ નથી રયો ❤
❤❤❤
Jay swaminarayan
Jay Swaminarayan 🏵️