#અડાલજ

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 8

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 8 місяців тому +1

    ખુબ સરસ જગ્યા છે 🌹🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  8 місяців тому

      ખૂબ ખૂબ આભાર 🌸

  • @azharpatel2178
    @azharpatel2178 8 місяців тому +1

    માહિતી સભર વિડિઓ માટે આભાર

  • @hirenshah4796
    @hirenshah4796 8 місяців тому

    અતિ સુંદર વર્ણન અને સ્પષ્ટ દેખાતી વિડિયો ગ્રફિ 👌👌👌👌
    જેટલી વાર જોઈએ ત્યારે કઈક નવી અને આકર્ષક લાગતી અડાલજ ની વાવ નું ઇતિહાસ જોઈ આનંદ થયો....
    આવનાર વિડિયો માટે શુભેચ્છા....💐💐

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  8 місяців тому

      આપના સ્નેહભર્યા પ્રતિભાવ બદલ દિલથી આભાર 😊🌸

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 8 місяців тому

    સરસ સાફસુથરી ઐતિહાસિક જગ્યા છે, ઇતિહાસ પણ રોચક છે. મને અત્યારે ખબર પડી કે રાણી એ બેગડા દાથે એટલું compromise કર્યુ હતુ....અને શિલ્પકરો ને એમની કલા ના કારણે મારી નાખ્યાં હતાં 😮😮🤨 episode સરસ અને જાણકારી વાળો છે. So good 👍

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  8 місяців тому

      ખૂબ સરસ પ્રતિસાદ બદલ દિલથી આભાર !
      એક વાતની સ્પષ્ટતા કરવાની કે રાણીએ બેગડા સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ નહોતું કર્યું પણ લગ્ન માટે જૂઠી હા પાડીને વાવ ની પુર્ણાહુતી સુધી વાત ટાળી રાખવાની હતી.આને ચતુરાઈ કહી શકાય...