Gujarati:પ્રોસ્ટેટની તકલીફ કેમ થાય? પ્રોસ્ટેટની ગાંઠના લક્ષણો, નિદાન તથા સારવાર

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • This video contains information about very common disease of old age 'Benign Prostate Hyperplasia'. This video gives information about symptoms, diagnosis and treatment for BPH.
    #prostate
    #prostatecancer
    #benignprostatichyperplasia
    #homeremedies
    #prostateproblems
    #prostatehealth
    #prostate
    #prostatesymptoms
    #prostateenlargement
    #prostatecancerawareness

КОМЕНТАРІ • 81

  • @rajpradipsinh4556
    @rajpradipsinh4556 26 днів тому +1

    ખુબ જ સરસ

  • @kalpeshpatel4289
    @kalpeshpatel4289 2 місяці тому +1

    Very nice information sr.

  • @kamleshbhaihirpara6978
    @kamleshbhaihirpara6978 3 місяці тому +2

    આપે સરસ મજાની માહિતી આપી ખુબ ખુબ આભાર

  • @brijeshchotaliya6033
    @brijeshchotaliya6033 2 роки тому +4

    nice information Saheb...

  • @sonanistudios
    @sonanistudios 2 роки тому +4

    Good information 👍 👌

  • @telecallersimshospital6896
    @telecallersimshospital6896 2 роки тому +3

    Khub saras mahiti sir

  • @pareshbhansari9870
    @pareshbhansari9870 3 місяці тому +1

    આપનો દદૅ વીશે સમજાવવા ની સૈલી ખૂબ સુંદર છે ધન્ય વાદ

  • @Dharmendrapipaliya
    @Dharmendrapipaliya 2 роки тому +4

    Great 👍

  • @vipulbhaichauhan1657
    @vipulbhaichauhan1657 2 роки тому +4

    Nice

  • @rameshbhaipatel3884
    @rameshbhaipatel3884 2 роки тому +3

    very informative videos.Thanks

  • @teerthasonani207
    @teerthasonani207 2 роки тому +3

    Thank you for sharing

  • @BhageerathOdedra
    @BhageerathOdedra 4 місяці тому +1

    આપે સરસ મજાની માહિતી માટે ખૂબ આભાર

  • @nirajpatel1059
    @nirajpatel1059 2 роки тому +3

    Awesome 👌

  • @ramesh.manseta
    @ramesh.manseta Рік тому +1

    આપના દ્વારા ખૂબજ સુંદર સરળતાથી સમજાય તેવી માહિતી મળી આભાર

  • @shaileshchauhan4735
    @shaileshchauhan4735 5 місяців тому +2

    Good👍

  • @manishvaghasiya3505
    @manishvaghasiya3505 Рік тому

    ખુબ જ સરસ માહિતી આપી સાહેબ શ્રી 🙏
    જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @arvindbhaipatel4910
    @arvindbhaipatel4910 4 місяці тому +1

    ખૂબ ખૂબ અભિનંદન

  • @Truthsoul2152
    @Truthsoul2152 4 місяці тому +1

    Superb video

  • @user-qm1vt4wu6p
    @user-qm1vt4wu6p 25 днів тому +1

  • @vrajlallakhani5049
    @vrajlallakhani5049 4 місяці тому +1

    ખુબ સરસ સમજાવયુ

  • @kishorrajani2656
    @kishorrajani2656 10 місяців тому

    સરસ માહીતી આપી શર આભાર

  • @AjeetBagada-cv8mk
    @AjeetBagada-cv8mk 24 дні тому +1

    Keep it up sir. Hospital kya che.

  • @thakorpravin9846
    @thakorpravin9846 11 місяців тому +1

    વારંવાર પેશાબ જવું પડે સે અને ભરાવ જેવું લાગે, દુઃખાવા નો અનુભવ થવો,ઉંમર-36, તો સુંદર કરવું.

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  11 місяців тому

      સર્જન કે યુરોલોજિસ્ટ ને બતાવવું અને સોનોગ્રાફી કરાવવી

  • @pratapchavda858
    @pratapchavda858 8 місяців тому +1

    મારે વારે ઘડીએ પેશાબ જવું પડે છે, પ્રોસ્ટેટ હોઈ શકે?સરસ રીતે સમજાવ્યું છે આપશ્રીએ

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  8 місяців тому

      tamari age ??
      urine ma burnig thai 6?
      ratre uthine ketlo time peshab mate javu pade??

  • @mohsinpathan2220
    @mohsinpathan2220 2 роки тому +1

    Sir sugar mate bhi kaik jankari apsoji abhar

  • @user-oo1wg8vt9y
    @user-oo1wg8vt9y 3 місяці тому

    Prostate ni problem ma varam var pesab avvo to ama multi vitamin kam kari sake dava rupe

  • @sarifsumra4188
    @sarifsumra4188 Місяць тому

    Mare prostate che hu veltam
    0.4 lau Chu pan koi farak nathi padto koi upay batavso Mari age 36 che

  • @solankiishwarlal4557
    @solankiishwarlal4557 7 місяців тому

    Dear sir, can you say that, what is normal size postate?

  • @harshadbhaimakwana4717
    @harshadbhaimakwana4717 Рік тому +1

    પેશાબ ની નીસે બે ગોટી હોય છે તેને જપ્રોસ્ટેસ ની ગાંઠ કહેવાય છે ? તે જણાવવા વિનંતી

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Рік тому

      નહીં
      પ્રોસ્ટેટ અંદર હોય

  • @ramesh.manseta
    @ramesh.manseta Рік тому +1

    મને આ તકલીફ છે, આપની સલાહ માટે કયા મળી શકાય?

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Рік тому

      Sonani Hospital
      Ashirwad doctor house
      Katargam Singanpor road
      Surat

  • @user-od9mu9ps4o
    @user-od9mu9ps4o 4 місяці тому +1

    સાહેબ મારા કજીન ને પ્રોસ્ટેટ ગ્રંથી રિપોર્ટ થોડો ખરાબ આવ્યો છે એને PSA. REPORT 38.34ng ml આવ્યો છે તો કેન્સર હોય શકે કે ઇન્ફેશન હોય જણાવશો 🙏🙏

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  4 місяці тому

      25 upar PSA hoy to cancer ni shakyata vadhu hoy.
      Prostate gun biopsy is ideal and it should be done.
      But you can give course of antibiotic for 10 days and repeat PSA

  • @prajapatirohitkumar4744
    @prajapatirohitkumar4744 10 місяців тому

    Sir 3 cm Chhe. Su karvu padse

  • @ganpatdarji2491
    @ganpatdarji2491 3 місяці тому

    સાહેબ હોસ્પીટલ કયા આવીલીછે

  • @pankajdesai6275
    @pankajdesai6275 3 місяці тому

    Namaste Sir mane pesab ma thoti baltra... urine vakhte ane left site pet ma ane testis ma dhukhavo thay se....pesab ..
    Tipe tipe. Kyarek ave chhe .ane
    Pesab bharelibhoy aevu lage se an vare vsre javu pde chhe.. physical Relation ma pn penis ma. Uttejna ochi thay chhe..🙏.

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  3 місяці тому

      Sonography karavo, peshab ni nali ma pathri hoy shake
      Pani, limbu sharabat, naliyer pani vadhu pivu

  • @ashvinbhaithakker3986
    @ashvinbhaithakker3986 6 місяців тому

    Opretion thi life time aram rahe તેવું ઓપરેશન સજેસ્ટ કરવા વિનંતી.

  • @jyotipatel-ln6xl
    @jyotipatel-ln6xl Рік тому

    Knee ni surgery પછી epidural લીધા પછી પેસાબ અટકી ગયો છે તો હવે શું થાય?

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  11 місяців тому

      પ્રોસ્ટેટ હોય શકે
      રિપોર્ટ કરાવી ને દવા લઇ શકાય

  • @user-zr7co2hw8j
    @user-zr7co2hw8j 5 місяців тому

    તમારુ એડ્રેસ મોકલવા વિનંતી ફોન નંબર આપવા વિનંતી

  • @GANESHLIMBADIYA-vm6dt
    @GANESHLIMBADIYA-vm6dt 8 місяців тому

    मने पेसाब बारे बारे जव्यू पड़े से ब्लतारा नथि थाती बिलकुल पेसब लिकिस टीपा क्यारिक पड़े से रात्रि मां 2 वक्त जेवीयू

  • @madhubhainakrani3972
    @madhubhainakrani3972 8 місяців тому

    સાહેબ,મને ભખંડરના ઓપરેશન પછી 10 દિવસે પેશાબનો અટકાવ થયો છે, હાલ નળી મુકાવેલ છે,સોનોગ્રાફીમાં કિડની નોર્મલ છે, પ્રોસ્ટેટ સાઈઝ 44 છે. આપની સલાહ આપવા નમ્ર વિનંતી છે,આભાર.

  • @pateljatin6993
    @pateljatin6993 Рік тому +1

    Sir aap number ya address bhej ye

    • @drbharatsonani7696
      @drbharatsonani7696  Рік тому

      Sonani Hospital
      Ashirwad doctor house
      Katargam Singanpor road
      Surat

    • @bharatzapadiya6282
      @bharatzapadiya6282 Рік тому

      સુરેન્દ્રનગર મા આવો છો તમે?

  • @bhatrushasonani1797
    @bhatrushasonani1797 2 роки тому +3

    Nice information...👍

  • @vipulbhaichauhan1657
    @vipulbhaichauhan1657 2 роки тому +4

    Nice