કિડની સલામત રાખવા આટલું કરજો । નડિયાદ કિડની હોસ્પિટલના સૌથી અનુભવી ડૉક્ટરની સલાહ। Ek Vaat Kau

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2023
  • કિડની સલામત રાખવા આટલું કરજો । નડિયાદ કિડની હોસ્પિટલના સૌથી અનુભવી ડૉક્ટરની સલાહ। Ek Vaat Kau
    For More Information
    Contact - Muljibhai Patel Urological Hospital, Nadiad
    Ph - +91 268 25 20 324
    Facebook - / mpuhkh
    Instagram - mpuh_nadiad?igs...
    #ekvaatkau #KidneyHospitalNadiad #MuljibhaiPatelUrologicalHospitalNadiad #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 474

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 Рік тому +30

    ||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||

  • @digvijaysinhgohil9077
    @digvijaysinhgohil9077 Рік тому +15

    મોજ મા રહયો કાઈ નો થાય બાકી ચીતા કરો એટલે બધા રોગ થાય

  • @GPJhala
    @GPJhala Рік тому +87

    આ હોસ્પિટલ નાં દાનવીરો ને પણ ધન્યવાદ આપવા જોઈએ. નવા મંદિરો બનાવવા કરતા હોસ્પિટલો માટે ધન નો ઉપયોગ કરવો જોઈએ

  • @javansihninama5854
    @javansihninama5854 Рік тому +13

    👍સારામાં સારી હોસ્પિટલ છે બહુ સારી વાત છે આપણા નેતાઓ સારવાર માટે વિદેશ કેમ જાય છે સાહેબ? 🙏

  • @user-ps5li7fi5q
    @user-ps5li7fi5q Рік тому +6

    👌👌👌👌👍👍👍👍💐💐💐💐

  • @chinubhaishah6785
    @chinubhaishah6785 Рік тому +17

    હોસ્પિટલની સમર્પિત સેવાઓ વિષે ખૂબ માહિતી મળી..પ્રભુકાર્ય કરતા ડૉક્ટરો ને વંદન.

  • @kusumpandya5659
    @kusumpandya5659 Рік тому +6

    ખુબ સરસ માહિતી આપી આભાર ડોક્ટર સાહેબ તથા ગુંજનભાઈ મને પણ ડોનેશન આપવાની ઈછા થાય છે

  • @klpsagar9129

    બહુ જ સુંદર વિડીયો

  • @mansukhbhaisavaliya205

    ખુબજ સરસ પણ કિડની ખરાબ ન થાય તો શું સાવચેતી રાખવી.

  • @ravindrasinghchauhan2262

    एक भगवान ऊपर है आसमान में और जो दूसरा भगवान है धरती पर वह डॉक्टर के रूप में दिखता है नडियाद के अंदर ,,,,,,❤

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav6716 Рік тому +8

    ૧૯૯૬માં અમે હોસ્પિટલ નો અનુભવ કરેલો ખુબજ સરસ ડોક્ટરો અને સ્ટાફ હતો

  • @bgadhavigadhavi3808

    જન જન સુધી વિડીયો પહોંચાડીયે

  • @alimuddinsaiyed474
    @alimuddinsaiyed474 Рік тому +5

    ખૂબ ખુબ અભિનદન હોસ્પિટલ અને સ્ટાફ અને ખાસ કરીને ડોક્ટર જે આ. બધી જ પ્રક્રિયા જણાવી રહ્યા છે એમને અને આ કાર્યક્રમ બનાવ નાર ને પળ બેસ્ટ ઓફ લક

  • @mahendrasangani9328
    @mahendrasangani9328 Рік тому +3

    આજૅ પણ કિડની સારી રીતે કાર્ય કરે છે. હોસ્પિટલની સેવાઓ પ્રસંશનીય છે. ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સમર્પિત છે.

  • @dr.rajanpriyadarshee7241
    @dr.rajanpriyadarshee7241 Рік тому +10

    I was SP Kheda in 1987 and was admitted in Muljibhai Urology Hospital, Nadiad for the treatment of my Kidney. I am grateful to the said hospital as I was very well treated and completely cured .

  • @keshavmakwana8821
    @keshavmakwana8821 Рік тому +92

    ગુજં, લોકો એ મંદિરમાં દાન આપવાનાં બદલે આવી મોટી હોસ્પિટલ માં દાન કરવું જોઈએ જે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ખુબ ઉપયોગી થાય

  • @himanshupatel7459
    @himanshupatel7459 Рік тому +8

    Doctors are another God on this earth and when they work honestly with mindframe of charity........ that particular hospital or clinic becomes HAVEN ON THIS EARTH.

  • @kakadiyabharat8141
    @kakadiyabharat8141 Рік тому +3

    ખુબ ખુબ અભિનંદન ભરતભાઈ કે કાકડીયા જય શ્રી સ્વામિનારાયણ

  • @sevantipanchal8254
    @sevantipanchal8254 Рік тому +3

    ભાઇશ્રી - હરિ ॐ. બહુ સરસ પ્રશ્નોત્તરી ચર્ચાના ભાગરૂપે ડૉ. સાહેબે કિડની સંદર્ભે મહત્વની માહિતી પૂરી પાડી છે, ખૂબ ખૂબ આભાર ડૉ.સાહેબનો અને આપનો. ડોનેશનની પણ સરસ વાત કરી, જો ગુજરાતમાં વસતા દરેક ભાઇ-બહેન દર મહિને માત્ર એક-એક રૂપિયાનું દાન આ સંસ્થાને આપે તો.... !!!!!

  • @shankarrathod6359
    @shankarrathod6359 Рік тому +3

    સરસ, સાહેબ, અભિનંદન