સાહેબ તમે આ વિડીયો વતી ખરેખર પ્રેરણા ના પિયુષ પાયા છે સાહેબ આ આપણી સાંસ્કૃતિક ભાષા અને એ પણ તમારા મુખે અને ગઢવી સાહેબના મુખેથી સાંભળવાનો અમને લાવો મળી રહ્યો છે જેથી અમારા મન અને તન મા જેમ દરિયામા લહેરો ચાલી રહી હોય એ રીતે એક સાસ્કૃતિક વારસાની યાદો ની હર્ષ ઉલ્લાસ સાથે લહેર આવી અને યાદો તાજી કરી ગઈ છે આભાર ગઢવી સાહેબ અને રૂપાલા સાહેબ તમારો.....🙏🏻🙏🏻
વાહ વાહ ખરેખર મોજે દરિયા આપણી સંસ્કૃતિ,સાહિત્ય ના સંત એવા ભીખુદાનભાઇ ને પ્રણામ પણ રૂપાલા સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપ અને ભીખુદાનભાઇ સો વર્ષ ના થાવ અને સંસ્કૃતિ ની સેવા કરી શકો એજ પરમ કૃપાળુ પરમાત્મા ના ચરણો માં પ્રાર્થના ..
ધન્ય છે ગુજરાતની ધરાને…. ખુબ આનંદ થાય છે આપણા મંત્રીશ્રીઓ આ પ્રકારના કાયર્ક્રમ કરીને આપણા યશસ્વી ભૂતકાળને વાગોળે અને નવી પેઢીને સાહિત્ય સાથે ભેટો કરાવે… જય જય ગરવી ગૂજરાત❤
ખરેખર મોજે દરીયા છે,એક તરફ પરશોતમ રુપાલા એક એક સબ્દના જાણકાર ને માણતલ અને બિજી તરફ ભીખુદાનજી જે એક એક સબ્દની ગઝબની રજુઆત કરી જાણે,જય હો આવા કાર્યક્રમો રજુ કરની
એક દૈવી આત્મીય ભારતના ગુજરાતી રાજપુરુષ શ્રીપરસોતમ રૂપાલા દુનિયાના ગુજરાતીઓની નવી પેઢીએ જે માનવતાના બ્રહ્મા રૂપી સાહિત્ય ખોયા છે તે પદ્મશ્રી લાખાભાઈ ગઢવી સંગાથે જણાવી રહ્યા છે તે ખુબજ અદભુત છે. વિનુ સચાણીયા ગજ્જર લંડન ૧૭-૧૦-૨૦૨૩ 🇮🇳🕉🪔🕉
રૂપાલા સાહેબ અદભુત કાર્ય કરી રહ્યા છો... શબ્દ નથી કે કેવી રીતે બિરદાવું તમને 🙏 ખરેખર તમને જે આ વિચાર આવ્યો ધન્ય છો સાહેબ..આવા અનેક એપિસોડ ચાલુ રાખવા વિનંતી છે આપને ....બાકી ભીખદાનભાઇ માટે તો શબ્દો ઓછા પડે..👌👌🙏🙏❤️
ખૂબ જ સુંદર અને સરાહનીય પ્રયાસ… આપ બંને મોભીઓને આ પ્રયાસ માટે નમન…🙏 આવનાર આગળના એપિસોડમાં પણ ભીખુદાનભાઈ ગઢવી સાથે મોજ કરાવશો… ભીખુદાનભાઇનો વધુ લાભ અમારા જેવા શ્રોતાઓને મળતો રહેશે એવી આશા સાથે…. મોજે દરિયા… જય દ્વારકાધીશ…🙏
વાહ રૂપાલા સાહેબ ખુબ સરસ પહેલ કરી છે લોકસાહિત્ય ને સાચવી રાખવા ની એમાયે ભીખુદાન ગઢવી જેવા સાહીત્ય સમથૅ કલાકાર જે લોકસાહિત્ય ના મુગટમણી છે પછી કંઈ ખામી નો હોય
આપણી ગરવી લોકસાહિત્ય ને સંસ્કૃતિ જીવીત રાખવાના ધનિષ્ઠ પ્રયાસ બદલ આદરણીય રાજપુરુષ શ્રી રૂપાલા સાહેબ અને લોકસાહિત્યના ભેખધારી આદરણીય શ્રી ભીખુદાન ગઢવી સાહેબ નો ખૂબ ખૂબ આભાર.
વાહ રૂપાલા સાહેબ આપના જ્ઞાન અને વાક છટા ને મારા સત સત પ્રણામ આપને અને ભીખુદાનભાઈ ગઢવી ને સાંભળવા એ જીવન નો લાહવો છે મોજે દરીયા કાર્યક્રમ મે ખરેખરમાં મોજ કરાવી દે તેવો છે તાલાલા થી ભરતભાઈ કરસનભાઈ જારસાણીયા ના વંદન સહ જય શ્રી કૃષ્ણ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઈશ્વર આપને તંદુરસ્તી અને દીર્ઘાયુષ્ય અર્પે એવી પ્રાર્થના.
ખુબ સરસ કાર્ય રૂપાલા સાહેબ અને ભીખુદાનભાઈ આપ બને ગુજરાત ગૌરવ છો ગુજરાતી સાહિત્ય ખાણ છો બહુ મોજ આવી પણ એક વણ માંગી સલાહ છે કે મોજે દરીયા પ્રોગ્રામ મા એડવટાઈ ના આવે એનુ ધ્યાન રાખજો નહિ તો શું વાત સાંભળવા નો દોર ટુટી જાશે ખુબ ખુબ અભિનંદન આપ બને ભારત ના રત્નો ને
રૂપાલા સાહેબ અમને બધાં ને લોકસાહિત્ય નાં જેટલા પ્રેમી છે એ બધાં ને ગર્વ છે! તમારી ઉપર કે એક જ્ઞાની અને લોકસાહિત્ય ને જડમુળ થી સમજવાં વાળો માણસ રાજકારણ માં તો છે જ! પણ એથી પણ વિશેષ કે કેન્દ્ર માં મંત્રી શ્રી છે! લોકસાહિત્ય ના એ બધાં પ્રેમી માટે આ ગર્વ ની વાત છે! યું ટ્યુબ ચેનલ શરૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન સર!🙏🙏🙏🙏
સાહેબ મને આપનો આ પ્રયાસ કે જેમાં આજનું યુવાધન એટલી કે અમે જે માત્ર આ પશ્ચિમી સંસ્કૃતિ પર જે ચાલતી જાય. ને અને આપણી સંસ્કૃતિ ને ભૂલતી જાય છે એને આપ ની આ પ્રયાસ થી ખૂબ ફાયદો થશે ખૂબ આભાર સાહેબ આ પ્રોગ્રામ સમયાંતર લાવતા રેજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત
રૂપાલા સાહેબ અને ભીખુદનભાઇ ગઢવી 🙏
બન્ને વડીલ બંધુઓ ને ખૂબ ખૂબ અભિનંદન💐
સાથે મોજે દરિયા ચેનલ ના દરેક મિત્રો ને પણ ખૂબ શુભેચ્છા 💐
સાહેબ તમે આ વિડીયો વતી ખરેખર પ્રેરણા ના પિયુષ પાયા છે સાહેબ આ આપણી સાંસ્કૃતિક ભાષા અને એ પણ તમારા મુખે અને ગઢવી સાહેબના મુખેથી સાંભળવાનો અમને લાવો મળી રહ્યો છે જેથી અમારા મન અને તન મા જેમ દરિયામા લહેરો ચાલી રહી હોય એ રીતે એક સાસ્કૃતિક વારસાની યાદો ની હર્ષ ઉલ્લાસ સાથે લહેર આવી અને યાદો તાજી કરી ગઈ છે આભાર ગઢવી સાહેબ અને રૂપાલા સાહેબ તમારો.....🙏🏻🙏🏻
Jay ho bhikhudan bhai 🙏
Jay ho purshottam bhai 🙏🤗🎊
બેઉં રૂપેરી વાળ... વાળા... સજ્જનો ની સોનેરી.. આભા.. સંસ્કૃતિ અને સાહિત્ય ના આંગણે આવી ને અજવાળાં પાથરશે... જેની યાદી... સમાજના હૃદય માં સ્વર્ણિમ અક્ષરે લખાશે... પ્રણામ 🙏🏻💐 બન્ને મુરબ્બી વડીલ... વડલાઓ ની.. છાયા માં.. આવનારી બાળ, યુવા પેઢીઓ... હકીકત અને વારસાનું અમીરસ અને અમૃત સિંચન પામશે.😊
વાહ વાહ ખરેખર મોજે દરિયા આપણી સંસ્કૃતિ,સાહિત્ય ના સંત એવા ભીખુદાનભાઇ ને પ્રણામ પણ રૂપાલા સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપ અને ભીખુદાનભાઇ સો વર્ષ ના થાવ અને સંસ્કૃતિ ની સેવા કરી શકો એજ પરમ કૃપાળુ પરમાત્મા ના ચરણો માં પ્રાર્થના ..
ધન્ય છે ગુજરાતની ધરાને…. ખુબ આનંદ થાય છે આપણા મંત્રીશ્રીઓ આ પ્રકારના કાયર્ક્રમ કરીને આપણા યશસ્વી ભૂતકાળને વાગોળે અને નવી પેઢીને સાહિત્ય સાથે ભેટો કરાવે… જય જય ગરવી ગૂજરાત❤
જય શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા 🙏🙏🌹
ખરેખર મોજે દરીયા છે,એક તરફ પરશોતમ રુપાલા એક એક સબ્દના જાણકાર ને માણતલ અને બિજી તરફ ભીખુદાનજી જે એક એક સબ્દની ગઝબની રજુઆત કરી જાણે,જય હો આવા કાર્યક્રમો રજુ કરની
રૂપાલા સાહેબ આપે તમારા બહુમૂલ્ય સમય માંથી આ કાર્ય કરો છો. તે બદ્દલ આભાર અને આદરણીય ભીખુદાન ગઢવી તો ગુજરાત નું ઘરેણું છે
વાહ રૂપાલા સાહેબ ભારત ના ખમીર ગૂજરાતના ભીખૂદાન ભાઈ ગઢવી જ .મોજે દરીયા જ છે
એક દૈવી આત્મીય ભારતના ગુજરાતી રાજપુરુષ શ્રીપરસોતમ રૂપાલા દુનિયાના ગુજરાતીઓની નવી પેઢીએ જે માનવતાના બ્રહ્મા રૂપી સાહિત્ય ખોયા છે તે પદ્મશ્રી લાખાભાઈ ગઢવી સંગાથે જણાવી રહ્યા છે તે ખુબજ અદભુત છે. વિનુ સચાણીયા ગજ્જર લંડન ૧૭-૧૦-૨૦૨૩ 🇮🇳🕉🪔🕉
રૂપાલા સાહેબ અદભુત કાર્ય કરી રહ્યા છો... શબ્દ નથી કે કેવી રીતે બિરદાવું તમને 🙏 ખરેખર તમને જે આ વિચાર આવ્યો ધન્ય છો સાહેબ..આવા અનેક એપિસોડ ચાલુ રાખવા વિનંતી છે આપને ....બાકી ભીખદાનભાઇ માટે તો શબ્દો ઓછા પડે..👌👌🙏🙏❤️
સાહિત્ય નું સર્જન કરનારા આપના કવિઓ ને લાખ લાખ વઁદન 👏
પણ ઈ સાહિત્ય ના અદાભીડ સાધક એવા બંને મહાનુભાવો
જેમને ખુબજ જીનવટ થી સાહિત્ય ની જાળવણી કરી છે
જય હો વાહ ખુબ ખુબ આભાર ભીખદાનભાઇ ગઢવી અને રૂપાલા સાહેબ ને જય માતાજી
જય હો શ્રી દુલા ભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી, ભિખુદાનભાઈ ગઢવી અને તમામ ભારતીય સમાજ. જય જય ગરવી ગુજરાત. જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ
શ્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલા સાહેબ તમે બહુ સરસ કામ શરૂ કર્યું છે સારું સારું ઘણું જાણવા મળશે જય શ્રી કૃષ્ણ સાહેબ
ખૂબ જ સુંદર અને સરાહનીય પ્રયાસ… આપ બંને મોભીઓને આ પ્રયાસ માટે નમન…🙏
આવનાર આગળના એપિસોડમાં પણ ભીખુદાનભાઈ ગઢવી સાથે મોજ કરાવશો…
ભીખુદાનભાઇનો વધુ લાભ અમારા જેવા શ્રોતાઓને મળતો રહેશે એવી આશા સાથે…. મોજે દરિયા…
જય દ્વારકાધીશ…🙏
ભીખુ દાન ભાઈ અને રૂપાળા સાહેબ નો ખુબ ખુબ આભાર આવો કાર્યકમ કરવા બદલ
લોક લાડીલા ભીખુ દાન ભાઈ અને અપરોક્ષ અનુભૂતિ ના યાત્રી પરષોત્તમ રૂપાલા સાહેબ ને કોટી કોટી વંદન... આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો ને જીવંત રાખવાના આપના પ્રયત્નો ની ઇતિહાસ હંમેશા નોંધ રાખશે...
વાહ રૂપાલા સાહેબ ખુબ સરસ પહેલ કરી છે લોકસાહિત્ય ને સાચવી રાખવા ની એમાયે ભીખુદાન ગઢવી જેવા સાહીત્ય સમથૅ કલાકાર જે લોકસાહિત્ય ના મુગટમણી છે પછી કંઈ ખામી નો હોય
આપણી ગરવી લોકસાહિત્ય ને સંસ્કૃતિ જીવીત રાખવાના ધનિષ્ઠ પ્રયાસ બદલ આદરણીય રાજપુરુષ શ્રી રૂપાલા સાહેબ અને લોકસાહિત્યના ભેખધારી આદરણીય શ્રી ભીખુદાન ગઢવી સાહેબ નો ખૂબ ખૂબ આભાર.
આભારી રહીશ માનનીય રૂપાલા સાહેબ એવમ માનનીય ભીખદાનભાઇ 🙏
ખુબ ખુબ ધન્યવાદ રૂપાલા સાહેબ આપણે ગુજરાતી સંસ્કૃતિ ને યાદ કરવા બદલ ઉજાગર કરવા બદલ
Waaaa રૂપાલા સાહેબ ☝️👍 Jay Maa Mogal Ghadhvi🙏🙋♂️
રૂપાલા સાહેબ ને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન
વાહ વાહ રૂપાલા જી સાહેબ જી ખૂબ જ સરસ છે શ્રી શ્રી ભીખુદાનજીબાપુ ન ભૂતો ન ભવિષ્ય તુ
🙏🙏 " પદ્મ શ્રી " ભીખૂદાનજી ગઢવી -
ગૂજરાત - ગૌરવ શ્રી પૂરૂષૌત્તમજી રૂપાલા સાહૈબ " મૌજે દરીયા " માટે હાર્દીક
અભિનંદન.......જય જય ગરવી ગૂજરાત..
Jay ho rupala saheb and bhikhudan gadhavi
વાહ સાહેબ વા..
મંગલાચરણ ખૂબ જ સરસ રહ્યું.. 👍
પહ્મ શ્રી વિજેતાએ વીરતા ના ઓવારણાં લીધાં.
ખૂબ ગમ્યું... Keep it up.
ખુબ સરસ, રૂપાલા સાહેબ એકવાર સાંભળ્યા તો સાંભળતા જ રહીએ, કાઠિયાવાડી ભાષા ગુજરાતી ની સંસ્કૃતિ છે.
Q
Q
Q
Q
અત્યારે સ્ટેજની ઉપર આવા ભીખૂદાનભાઈ જેવા કલાકારો ની જરુર છે જય હો❤
હા ડાયરો સરસ મજાની વાતો મજા આવી ગઈ
Khoob Saras
લોક સાહિત્યના માધ્યમથી આપણી સનાતન સંસ્કૃતિને આજની નવી પેઢીને સમજાવવાનો અદ્ભુત પ્રયાસ છે...આ જ આપણા દેશની સાચી સંસ્કૃતિ છે... જય હો.
મોજે દરીયા ની મોજ ને અભિનંદન
પુરુષોત્તમ કાકા તમે તમારા વ્યસ્ત જીવન માંથી સમય કાઢી ને તમે આ અદ્ભુત કાર્ય કરી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સર જી ❤
વાહ ધન્યવાદ છે રૂપાલા સાહેબ આપ ને અને ભીખુદાન જી ને ખુબ સરસ પ્રયાસ
વાહ રૂપાલા સાહેબ હ્રદય પુર્વક આનંદ સંસ્કૃતિ ને લોક સાહિત્ય ને આજના લોક સુઘી પહોચાડવા ના ભગીરથ કાર્ય ને અંતર નો આનંદ અભિનંદન 🎉 શુભેચ્છાઓ ધન્ય ધન્ય
ખૂબખૂબ અભિનંદન રૂપલા સાહેબ આપે જે આપણી સંસ્કૃતિને જાળવવાનો પ્રયાસ કર્યો તે ખરેખર સરાહનીય છે
જય જય ગરવી ગુજરાત
વાહ એકતો ભીખુદાનભાઈ એમાં રૂપાલા સાહેબ નો સાથ મૌઝ પડી ગય....આભાર
ધન્ય છે ભીખુદાન બાપા ઘણું જીવો બાપ ❤
વાહ જય હો
મૂળ તત્વ ની વાતો આ અમૂલ્ય સંસ્કૃતિ વારસો જાળવી રાખવા વિનતી
વાહ રૂપાલા સાહેબ આપના જ્ઞાન અને વાક છટા ને મારા સત સત પ્રણામ આપને અને ભીખુદાનભાઈ ગઢવી ને સાંભળવા એ જીવન નો લાહવો છે મોજે દરીયા કાર્યક્રમ મે ખરેખરમાં મોજ કરાવી દે તેવો છે તાલાલા થી ભરતભાઈ કરસનભાઈ જારસાણીયા ના વંદન સહ જય શ્રી કૃષ્ણ
ભાઇ ભાઇ!બંને મહાનાયકો ને સલામ
ખૂબ ખૂબ અભિનંદન સહ જય સિયારામ
વા ભીખદાનભાઇ વા પરષોત્તમ ભાઇ વા જય હો ઘણી ખમ્મા જય જય ગરવી ગુજરાત.......
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ઈશ્વર આપને તંદુરસ્તી અને દીર્ઘાયુષ્ય અર્પે એવી પ્રાર્થના.
L
વંદનીય કાર્ય, વંદન સહ અભિનંદન ભીખુદાનજી ગઢવી તથા રૂપાલા સાહેબ
વાહ રૂપાલા સાહેબ વાહ ભીખદાનભાઇ
વાહ સાહેબ વાહ એમાય લોક સાહિત્ય નો સાવજ કોઈના ઘટે સાહેબ જય હો જયહો
કોટી કોટી નમન બન્ને મહા માનવ ને...હે ભારત ભાગ્ય વિધાતા ખૂબ ખૂબ સરસ🙏🚩👏👏
રુપાલાસાહેબધનયવાદ
ધન્ય ધરા સોરઠ ની જ્યાં રતન પાકતા આવા
ખુબ સરસ કાર્ય રૂપાલા સાહેબ અને ભીખુદાનભાઈ આપ બને ગુજરાત ગૌરવ છો ગુજરાતી સાહિત્ય ખાણ છો બહુ મોજ આવી પણ એક વણ માંગી સલાહ છે કે મોજે દરીયા પ્રોગ્રામ મા એડવટાઈ ના આવે એનુ ધ્યાન રાખજો નહિ તો શું વાત સાંભળવા નો દોર ટુટી જાશે ખુબ ખુબ અભિનંદન આપ બને ભારત ના રત્નો ને
Vah Rupala Saheb Vah
Dhany che tamara jeva sahitya ne jivant rakhva vala ne…
વાહ રૂપાલા સાહેબ વાહ ભિખુદાન ભાઈ ગઢવી કોઈ શબ્દ જ નથી કહેવા માટે
ધન્યવાદ રૂપાલા સાહેબ અને ભિખુદાન ભાઇ સંસ્કૃતિ ને સભ્યતા ને જીવંત રાખવા માટે ના પ્રયત્ન માં સફળતા મળે તેવી શુભેચ્છા
Khubaj saras che aa....moje dariya...Mamani moj
વાહ... ખુશ થઈ ગયા..
અભિનંદન... રૂપાલા સાહેબ.. સરસ આયોજન.
ભીખુદાન જી ... જમાવટ કરી દિધી
રંગ લાગ્યો. રંગ લાગ્યો..
Jug. Jug.jiyo.bhikhudanji
Jay.mataji bap
તમારો વર્તમાન અમારા બાળકો નો ઈતિહાસ ❤❤
વાહ રૂપાલાસાહેબ રાજકારણના કોહીનુર
જય ગરવી ગુજરાત વંદન બંને મહાનુભાવો ને
Wah Gadhavi Sir Wah Rupala Sir
🙏🙏🙏🙏
વાહ રૂપાલા સાહેબ વાહ ભીખુદાન ગઢવી જય માતાજી
રૂપાલા સાહેબ અમને બધાં ને લોકસાહિત્ય નાં જેટલા પ્રેમી છે એ બધાં ને ગર્વ છે! તમારી ઉપર કે એક જ્ઞાની અને લોકસાહિત્ય ને જડમુળ થી સમજવાં વાળો માણસ રાજકારણ માં તો છે જ! પણ એથી પણ વિશેષ કે કેન્દ્ર માં મંત્રી શ્રી છે! લોકસાહિત્ય ના એ બધાં પ્રેમી માટે આ ગર્વ ની વાત છે! યું ટ્યુબ ચેનલ શરૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન સર!🙏🙏🙏🙏
Jay ho sanatan....Jay ho Hindu sanskruti 🙏 💐 ♥️ khub khub dhanyvad rupala sab...bhikhudan bhai...❤❤
મોજ મોજ... મોજ બંને વડીલો સંસ્કૃતિ ના સાધક ને
વાહ ખુબ સરસ.. આવનારી પેઢી આપને જરૂર યાદ રાખશે....
Very nice, jai mataji.
વા સાવજ વા જય હો રૂપાલા સાહેબ ખુબ ખુબ અભિનંદન
Wah Rupala Saheb... Ane Saheb Bhikhudan Bapu❤❤
ખૂબ જ સુંદર....ખૂબ જ સુંદર નવો વિચાર....સુંદર વિચાર.....ધન્યાવદ રૂપાલા સાહેબ ...લોકસાહિત્ય ને જીવંત રાખી...આગલ વધારવા ખૂબજ ધન્યવાદ
Ha rupala saheb ha
વાહ સાહેબ વાહ
ખૂબ આભાર આવા ડાયરા વિરરસ ની વાતો ઘરે ઘરે પહોચે એવી પ્રાર્થના
વાહ રૂપાલા સાહેબ એક જોરદાર પહેલ કરી છે સાહિત્ય ની વાતો સાચવવા ની ♥️
વાહ વાહ રાજપુરુષ વાહ સાવ સાચી વાત કરી છે ધન્યવાદ
જન્મદિવસની શુભેચ્છાઓ રૂપાલા સાહેબ
ખુબ સરસ 🙏
શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ ની જય હો👏
ખુબ સરસ, રૂપાલા સાહેબ એકવાર સાંભળ્યા તો સાંભળતા જ રહીએ, કાઠિયાવાડી ભાષા ગુજરાતી ની સંસ્કૃતિ છે. જય માતાજી 🙏
જય હો રુપાલા સાહેબ 🙏🙏🙏👍👍
Supar sir
વાહ રૂપાલાજી વાહ
ખૂબ ખૂબ અભિનંદન,સરસ શરૂઆત કરી આપે અને ભીખુદાનભાઈ એ
વાહ રૂપાળા સાહેબ ,,ધન્ય ધન્ય... અતિ અદભૂત પ્રોગ્રામ
વાહ રૂપાલા સાહેબ ખુબ સરસ
જય હો રૂપાલાજી 🌹
ખુબ ખુબ અભિનંદન રૂપાલા ભાઇ
ધન્ય છે ભીખુદાન ગઢવી
Great job rupala ji
મોજે દરિયા એ ખરેખર મોજ કરાવી
🙏 Khub khub abhar, bachpan yaad avi gayu 🙏 Ava dayra ne bhajan amara vadilo ayojan karta ne modi raat sudhi chalta 🙏🙏🙏
Jay ho Rupala saheb Jay bhikhudanbhai ❤
બહુ જ સુંદર , સરસ , શરૂઆત . આભાર 🙏🕉🙏
વાહ મોજેદરિયા
જય હો.... જય હો....
સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક
જય હો
રૂપાળા સાહેબ રૂપાળું કામ કર્યું..
દેશી ભાષાનો ખજાનો ..મોજ એટલે પુરુષોત્તમ ભાઈ રૂપાલા
❤vha moj vha moj vha moj santvani Jay ho bhikudan ji na buto na bavisyati❤ vha moj vha moj vha moj vha moje dariya vha
ખૂબ ખૂબ અભિનંદન રૂપાલા સાહેબ જય હો🎉
સાહેબ મને આપનો આ પ્રયાસ કે જેમાં આજનું યુવાધન એટલી કે અમે જે માત્ર આ પશ્ચિમી સંસ્કૃતિ પર જે ચાલતી જાય. ને અને આપણી સંસ્કૃતિ ને ભૂલતી જાય છે એને આપ ની આ પ્રયાસ થી ખૂબ ફાયદો થશે
ખૂબ આભાર સાહેબ આ પ્રોગ્રામ સમયાંતર લાવતા રેજો
જય જય ગરવી ગુજરાત
જય હિન્દ
જય ભારત
પુજય શ્રી, ભીખુદાન ભાઈ, ગઢવી