દીકરા ના લગન ના મડવા નું ગીત લીલવા દ્રાક્ષ ના છાય માં વીરનો માંડવો •

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024
  • પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
    સંપાદક - નિશા (editor)
    લગન ગીત વર પક્ષ માટે
    લીલવા દ્રાક્ષ છાયમા વીર નો માંડવો
    લીલી દ્રાક્ષ છાયમા વીર તારો નો માંડવો
    વીર દાદાને પૂછે દાદા આનંદ શુ છે આપણે આંગણે
    બેટા તુજને પરણાવું રૂડાં મંડપ રોપાવો આજે આનંદ એ છે આપણે આંગણે ..૧
    લીલી દ્રાક્ષ છાયમા વીર નો માંડવો
    ભત્રીજા કાકા ને પૂછે કાકા આનંદ શુ છે આપણે આંગણે
    બેટા તુજને પરણાવું જાડેરી જાન જોડાવું આજે આનંદ એ છે આપણે આંગણે ..૨
    લીલી દ્રાક્ષા છાયમા વીર નો માંડવો
    વીરા મામાને પૂછે મામા આનંદ શું છે આપણે આંગણે
    ભાણીજ તુજને પરણાવો રૂડા મામેરા લઈઆવો આજે આનંદ એ છે આપણે આંગણે ..૩
    લીલી દ્રાક્ષ છાયમા વીર નો માંડવો
    વીરા મોટાભાઈ ને પૂછે ભાઈ આનંદ શું છે આપણે આંગણે
    નાનકા તુજ ને પરણાવું ઝાડુ કુટુંબ તેડાવું આજે આનંદ એ છે આપણે આંગણે..૪
    લીલી દ્રાક્ષ છાયમા વીર નો માંડવો
    વીરા મામા ને પૂછે મામા આનંદ શું છે આપણે આંગણે
    ભાણેજ તુજને પરણાવો રૂડા મામેરા લઈઆવો આજે
    આનંદ એ છે આપણે આંગણે..૫
    લીલી દ્રાક્ષા છાયમા વીર નો માંડવો
    વીરા ફઈબા ને પૂછે ફઈબા આનંદ શું છે આપણે આંગણે
    ભત્રીજા તુજને પરણાવું રૂડો હારલો ઘડાવો
    આનંદ એ છે આપણે આંગણે..૬
    લીલી દ્રાક્ષા છાયમા વીર નો માંડવો
    #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
    [ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
    #kathiyawad #gujju #rajkot #gujarati #junagadh #kathiyawadi #gujarat #surat #ahmedabad #vadodara #amreli #dayro #bhavnagar #baroda #gujrat #mogal #india #gujrati #jamnagar #ahemdabad #palanpur #kathiyavadi

КОМЕНТАРІ • 9