આજે વરઘોડિયા ને દર્શન કરાવ્યા અને છેડાછેડી ક્યાં છોડાવી, દ્રષ્ટિ અને જમાઈ પણ આવ્યા સાથે

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2022

КОМЕНТАРІ • 93

  • @hasmukhbhaipatel6780
    @hasmukhbhaipatel6780 2 роки тому +1

    જય સ્વામિનારાયણ દીનાબેન કેમ છો આજે તો ઘર બેઠા આપણા કુળદેવી મા ઉમિયા ના દર્શન થયા ખૂબ સારું લાગ્યું તમારી બંને દીકરીઓ બહુ સુંદર લાગી રહી હતી સરસ વિડીયો જયશ્રી માકાણી

  • @jayshreebendhameliya8651
    @jayshreebendhameliya8651 2 роки тому

    Wah mast badha bhagvan na darshan kravya ben jay shree krisna

  • @nileshchaudhari3944
    @nileshchaudhari3944 2 роки тому

    Khub saras dinaben vidiyo joyo anad thayo shukh Santi thi male aevi prathana

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 роки тому +5

    Jay shree swaminarayan dina ben kem cho all bavuj sarash video che lagan aje pura thaya ne full family aje aeki sathe joya very good enjoy karo sathe from UK kutch baladia game

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      જય શ્રી સ્વામિનારાયણ 🙏
      સાચી વાત છે આજે ફુલ ફેમેલી માં અમે હતા

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Sras mjanu femeli joi ne bou saru lage che masi ane tmari Vani sambdine khus thyi jay che masi

  • @yashubhatt4067
    @yashubhatt4067 2 роки тому

    Nice video jai shree krishna from California USA

  • @NILESHPATEL-hu5lj
    @NILESHPATEL-hu5lj 2 роки тому +2

    જગત જનની શ્રી ઉમિયા માતાજી ની જય જય જય ......

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏 hu vidiyo jou masi drstiye mamerama sadi bouj. Mast peyri che orenj palav che mne bou Ghymi khyathi lidhi kejo ne pris pan kejo levi che amare Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 nice vidiyo hu rsilaben Mumbai mlad thi

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +1

    Wah wah wah maja aavi gai ❤️

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 2 роки тому +1

    Jai Swaminarayan
    Wah Wah saras

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 2 роки тому

    dev darshan ni saras jankhi karavi ben dhanyavad

  • @nehapatel7227
    @nehapatel7227 2 роки тому +1

    જય ગોવા દાદા હૂ પણ ધોડૂ ની દિકરી છૂ

  • @dilshadpirani1015
    @dilshadpirani1015 Рік тому

    Very nice Video Enjoy
    God bless you 😍
    I m Dubai me hai

  • @varshapandya8476
    @varshapandya8476 2 роки тому

    Jay shree krishna Ben bavsarh balog Ben so beautiful and lovely kapll beautiful and lovely kapll beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ darste Ben Mumbai aavjo Ho Ben hu Vela parle maa rhusu

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 роки тому +1

    બેન આજે તો ઘણી જાત્રા કરાવી આપની સાથે અમારાય દરશન થઇ ગયા બેન
    આપના સમાજ ની જગ્યા બહુ મોટી અને વ્યવસ્થા પણ બહુ સરસ બેન લગ્ન લગ્ન
    થતુ હતુ લગ્ન પણ સંપન થયા અને
    છેડા છેડી પણ છુટી ગઇ હવે મને લાગે છે
    આપના અમુક નિવેદ થતા હશે તે બાકી

  • @pravinakeshrani6616
    @pravinakeshrani6616 2 роки тому

    Hu pan todoni bikri Chhu 🙌🙌👌👌👍👍🙏

  • @rameshpatel664
    @rameshpatel664 2 роки тому

    👌👌👍

  • @alpeshahir5580
    @alpeshahir5580 2 роки тому

    સરસ

  • @limbodariyahimanshu554
    @limbodariyahimanshu554 2 роки тому

    Vandhay ni Juni yado taji thai gai...🙏🙏👌👌👌

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Masi tme bou sras lagho Cho

  • @nitaukani4084
    @nitaukani4084 2 роки тому

    Jay.maa.umeya

  • @chandubhaipatel1615
    @chandubhaipatel1615 2 роки тому

    Wow very super 👌

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Tdav bou mast che joi ne aanad thyo mne aava ghamdana seen jova bou ghme che Hu rsilaben Mumbai mlad

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      ગામડા ની મજા જ એ છે આસપાસ તળાવ જંગલ અને પશુ પક્ષીઓ

    • @rasilatank7234
      @rasilatank7234 2 роки тому

      Sachi vat che ho masi Jai Swaminarayan mne bou ghme tmaro riplay vachne aekdam khus thyi jav hu

  • @sudharawal3793
    @sudharawal3793 2 роки тому

    Deena ben kharab na lagadta pan aamarama soordhan dada pase khoole mathe na javay man aapvu padelaj na kadho pan mathe tho oodhi jrakhvoo joi

  • @shreyakapadia-mr9xd
    @shreyakapadia-mr9xd Місяць тому

    ❤❤❤❤❤❤

  • @jalpabhimani2755
    @jalpabhimani2755 2 роки тому

    🙏🙏🙏🙏👍👍

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 роки тому

    जय श्री राधे कृष्णा
    जय माताजी
    सादर नमस्कार

  • @sanjayvyas9237
    @sanjayvyas9237 2 роки тому

    Masi tamaro vido joi saru jiva nu man

  • @nevinaadatia9488
    @nevinaadatia9488 2 роки тому

    Jay mataji
    Saras ame pn darshan kariya..

  • @varsharambhiya1635
    @varsharambhiya1635 2 роки тому

    Jay umiyamataji mashi

  • @alpapatelpatel2795
    @alpapatelpatel2795 2 роки тому

    જય જલક્ષ્મીનારાયણ
    જય ઉમીયા મા જય ગોવાદાદા
    દીનાબેન હુ પણ ધોળુની દીકરી છુ અમારા પીયરવાળા ધાવડા જાય સામજી બાપા છે
    આજે ઘરબેઠા ગંગામળી બહુ સરસ
    આજે ચારે રમકડા સરસ લાગતા હતા દ્રષ્ટિ ને મોનુ નેઅનીલ ને જમાઈબાબુ એ આપડા રમકડા છે
    અલ્પા પટેલ

  • @pushpaban3023
    @pushpaban3023 2 роки тому

    👌👍🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @ramilapatel7118
    @ramilapatel7118 2 роки тому

    Jay ma Umiya , ame kadava siye amare unjha se Umiya ma

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      જય માં ઉમિયા આપને ખુબ ખુબ ધન્યવાદ વિડીયો જોતા રહેજો અને સારો લાગે તો શેર પણ કરજો હો

  • @dharashah361
    @dharashah361 2 роки тому

    Saras blog

  • @sutharm5605
    @sutharm5605 2 роки тому +1

    Dinaben khedoii to anjar talukama aavelu che te ne

  • @jineshjabuani2183
    @jineshjabuani2183 2 роки тому

    Jay umiya maa

  • @Rinkal_Patel98
    @Rinkal_Patel98 2 роки тому

    First

  • @laljipatel5519
    @laljipatel5519 2 роки тому

    બેગ્લોર થી લાલજી ભાઈ લીંબાણી બેન તમારા વિડીયા બંધા હું જોવું છે. આ પહેલી વાર લખી ને મોકલું છે. બહુંજ આંનદ થાય છે. લગ્ન ના બધા વડીયા મે જોયા છે. આભાર જય લક્ષ્મી નારણા

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      જય શ્રી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ આપનો ખૂબ-ખૂબ આભાર ખૂબ આનંદ થયો આપ કચ્છમાં કયા ગામના છો

  • @bharatpatel9995
    @bharatpatel9995 2 роки тому +1

    Khoob maja padi

  • @daxadave6234
    @daxadave6234 2 роки тому +1

    Bahujsarad

  • @bhavikakhimani2132
    @bhavikakhimani2132 2 роки тому

    Bahar gme etli degree garmi hoy pan mandir ma avya pachi antar atma ane bahar na sarir ma pan thandak thai jy che

  • @neel00756
    @neel00756 2 роки тому

    Aame nashik pase rahiye chiye

  • @vipulkasundra6254
    @vipulkasundra6254 2 роки тому

    જય ઉમિયામાં

  • @jashup9746
    @jashup9746 2 роки тому

    Jay swaminarayan Dinaben tame Kay baju rocho Bhuj ma?

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      એરપોર્ટ રોડ પર ડી માર્ટ ની બાજુમાં શિવ આરાધના સોસાયટી

    • @jashup9746
      @jashup9746 2 роки тому

      @@naturallifewithdina8296 okay thank you hu Uk thi avi chu to taim malshe to yoysh

  • @mitaljoshi3719
    @mitaljoshi3719 2 роки тому

    Hello

  • @ahirdula5858
    @ahirdula5858 2 роки тому +1

    દ્રષ્ટિ બેના વીદાય ના વીડીયા ક્યારે મૂકસો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      બે દિવસ પહેલા વિદાય નો વિડીયો મુક્યો છે બીજો ભાગ એક અઠવાડિયા પછી કદાચ મૂકી શકાય

  • @kunwarpatel6299
    @kunwarpatel6299 Рік тому

    નાશીક માં ક્યાં છે તમારી દષ્ટિ

  • @neel00756
    @neel00756 2 роки тому

    Welcome to my home

  • @rakshabajadeja1493
    @rakshabajadeja1493 2 роки тому

    Dinaben maru mosad bajuma che nundhatd

  • @vyasah606
    @vyasah606 2 роки тому

    Dina sorry pan tame patel cho to tamara hasaband matha ma chotali kem rakhe che brahman ni jem pan bov saru kevay tame tamara bija vidiyo ma vigat var javab apajo maherabani karine

  • @goswamigopi1495
    @goswamigopi1495 2 роки тому

    Tme bov drashti nu name lyo vat vat ma ana name prthi j vlog banavta lago ky new vlog banavo drashti na name vagr no

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      ઓકે, ખુબ ખુબ ધન્યવાદ આપણે હવે કોશિશ કરશુકે દ્રષ્ટિ ના નામ વગરનો વિડીયો બનેપણ દીકરી છે તે નામ તો રહેશે જ ને પાછળના વીડિયોમાં જુઓ જેમાં મોના નુ નામ જોડાયેલું છે

    • @goswamigopi1495
      @goswamigopi1495 2 роки тому +1

      And hu new subscriber chu me tmro video joyo atla mate kidhu tmne

  • @story16924
    @story16924 2 роки тому

    Krch kdava Patidar n bolo.matr kdava Patidar ni kuldevi MAA uma bolo.ma uma jagat jnani duniya na koi pn Patidar ni chhe,aam jova jai a to kadva patidar nu sthank gathila, sidsar pn chhe .a side koi kathiyavadi kadva patidar k saurastra kdava Patidar ni uma am nhi bolta.
    Matr ne matra kadva patidar bolo.
    Duniya na koi pn khone ma pragat thay pn te badha kadva patidaro ni chhe. Te koi ek Ariya ni fix na hoy.
    Jo tmne khotu lagyu hoy to maf krjo.
    Sorry

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 роки тому

      ખુબ ખુબ આભાર અને આપને ધન્યવાદ મારો એવો કોઈ ઉદ્દેશ્ય ન હતો કે માત્ર કચ્છ કડવા પાટીદારના કુળદેવી છે, કાયમ કચ્છી પટેલની વાત થતી હોય એટલે એ પ્રકારની ભાષા બની જાય,બાકી તમે સાચું જ કીધું છે તે સમગ્ર વિશ્વના કડવા પાટીદાર કુળદેવી છે એ હકીકત છે મને જરાય ખોટું નથી લાગ્યુ તમે ધ્યાન દોર્યું તે બદલ આભાર, ક્યારેય આવું જણાય તો ચોક્કસથી જણાવજો, વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો ફરીથી આપને ધન્યવાદ

    • @story16924
      @story16924 2 роки тому

      Atyare devi devta na name pn dangal,ladai- zaghda thay chhe atle mate tmaru Dhyan doryu.
      Thanks

  • @rudrapandya2542
    @rudrapandya2542 2 роки тому

    Ame pan khedoi na chaye

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 2 роки тому

    સરસ