Це відео не доступне.
Перепрошуємо.

કપાસમાં ગુલાબી ઇયળ નું જીવનચક્ર || ગુલાબી ઇયળ નુકશાન

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • મિત્રો, ગુજરાત માં કપાસ ની ખેતી ખૂબ જ પ્રચલિત છે અને તેમાં મુખ્ય જીવાત એટલે કે ગુલાબી ઇયળ. આ વિડીયો માં કપાસની ગુલાબી ઈયળ કઈ રીતે આવે છે અને તે પોતાનુ જીવન ચક્ર કપાસમાં કઈ રીતે પુરૂ કરે છે તેની જાણકારી મેળવીશું. આપને આ વીડિયો મા એ પણ જાણીશું કે ગુલાબી ઇયળ કઇ રીતે નુકશાન કરે.
    જો આપને આ વિડીયો પસંદ આવીયો હોય તો ખેડૂતમિત્રોને શેર કરો અને આવા બીજા વિડીયોના જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.
    🍀આવી જ નવી માહિતી મેળવતા રહેવા માટે તમે અમારી સાથે અલગ અલગ માધ્યમથી જોડાઈ શકો છો:
    👉 UA-cam:-
    / @greengrowth-zf9oz
    👉 Facebook:-
    www.facebook.c...
    👉WhatsApp:-
    chat.whatsapp....
    #pink bollworm #kheti #agribusiness #agribusinessnews #cotton #gujarat #agriculture

КОМЕНТАРІ • 1