Weather Analysis: રવિવારે રાતથી જ ભયંકર સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની છે.... | Gujarat Tak

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 29

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 2 місяці тому +11

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ નથી

  • @vadilalpatel7524
    @vadilalpatel7524 2 місяці тому +1

    લુણવાડામાં કયારે આવશે વરસાદ

  • @sureshthakkar1852
    @sureshthakkar1852 2 місяці тому +2

    રાપર શહેરની બાદ કરતા વાગડ વિસ્તારમાં ખાસ વરસાદ નથી

  • @mogalchoru9230
    @mogalchoru9230 2 місяці тому +2

    ઉત્તર ગુજરાત માં પાટણ કોરુ કટ છે

  • @ronakrathod2035
    @ronakrathod2035 2 місяці тому

    Vadodara ma chalu Thai gayo che 😊

  • @siku_na_diwana
    @siku_na_diwana 2 місяці тому +1

    બનાસકાંઠા મા આવશે કે નથી તે જણાવજો સાહેબ

  • @kiranthakor7042
    @kiranthakor7042 2 місяці тому +1

    ઉત્તર ગુજરાત સમાચાર બંધ થઈ ગયેલ છે વરસાદ નથીઃ આવે તેમ નથી ઉત્તર ગુજરાત કોરું રય જાય તેવું લાગે છે

  • @Rajasadhi-xm8yk
    @Rajasadhi-xm8yk 2 місяці тому

    દરિયા કાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે પણ ઉત્તર ગુજરાતની આગાહી કોઈ કરે છે પણ વરસતો નથી એ આગાહી સાચી આપો

  • @मुस्ताकहनीफजुनेजा-त3ख

    कशफ भाई करछमां वरसात नथी

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_9094 2 місяці тому +2

    ઉત્તરગુજરાતવાવવરશાદબોડવીતારમોનથી વાવણીબાકીછે

  • @jagdishbaraiya9175
    @jagdishbaraiya9175 2 місяці тому

    અમારે ભાવનગર મા ૩૫ ઈસ વરસાદ પડો છે ૨૦ થી ૨૫ ઈસ તો રોજ પડે છે

  • @dashrthpatel5970
    @dashrthpatel5970 2 місяці тому

    વિરમગામ તાલુકાના ગામ કુમરખાણ માં વરસાદ નથી

  • @rameshthakor866
    @rameshthakor866 2 місяці тому +1

    ઉત્તર ગુજરાત ની વાત કરો

  • @villageslifewithlerjivlog4293
    @villageslifewithlerjivlog4293 2 місяці тому

    પાટણ માં વરસાદ નથી

  • @KapadiyaRaju-k7z
    @KapadiyaRaju-k7z 2 місяці тому

    ભાઈ તમે વિનડી જોય ને આગાહી નો કરતા

  • @cmpatel5702
    @cmpatel5702 2 місяці тому

    સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા માં વરસાદ j નથી આવતો

  • @kbchavdamotakotdaidar6634
    @kbchavdamotakotdaidar6634 2 місяці тому

    તમને જણાવશુ તો વરસાદ આવી જશે? આઈ હીંમતનગરમા હજુ આ ચોમાસાનો બે ઈંચ પણ વરસાદ નથી પડ્યો

  • @bharatlavantra339
    @bharatlavantra339 2 місяці тому

    ભાઈ ભયંકર ભયંકર કરી ને લોકો ને ડરાવા ના ધંધા ના કરો

  • @patelnarendra8370
    @patelnarendra8370 2 місяці тому

    પૂર્વ ગુજરાત સંતરામપુર બાજુમહીસાગર વરસાદ ક્યારે પડશે