દેવલ આઈ માં નું જોરદાર પર્વસન DEVAL AAI MA || પીઠડધામ પાટરામા ગીર PATRAMA GIR

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2019
  • deval aai ma nu પર્વસન
    PATRAMA GIR
    PITHAD AAI MA
    #DEVAL_AAI_MA
    #દેવલ_આઈ_માં
    #PITHAD_AAI_PATRAMA_GIR

КОМЕНТАРІ • 1,1 тис.

  • @hiteshsathaliyaofficial
    @hiteshsathaliyaofficial 4 роки тому +21

    અને ભગા અણદા ની મેલડી કાંઈ એમનામાં નથી કહેવા તી ભગા દાદા દેવીપુજક ભુવા જ હતા અને માતાજી પર વિશ્વાસ બહુ હતો
    અને માં મેલડી ભગા દાદા પાસે આપો આપ આવતા હતા અને ભગા દાદા ને દુધ પાવા પણ આવ્યા હતા અને સાયલા નું રાજ પણ ઝુકાવ્યું હતુ
    એજ સાચા ભુવા ની તાકાત છે
    🙏જય માં મેલડી🙏

    • @jashvantpatel1935
      @jashvantpatel1935 3 роки тому +2

      Sachi vat bhai

    • @bhavanvaghela8365
      @bhavanvaghela8365 3 роки тому +1

      Right

    • @user-ke7lm5ot4o
      @user-ke7lm5ot4o 3 роки тому +2

      ની મેલડી ભગા ભુવાની મેલડી ભગા ભુવાની મેલડ ગોગા ભુવાની મેલડી

    • @rohitbagthariya5865
      @rohitbagthariya5865 3 роки тому +2

      જય હો મા આણંદા ની મેલડી

  • @mundhavayash9067
    @mundhavayash9067 3 роки тому +39

    એજયુકેશન કેળવેલ હોય તોજ દેવલ મા એટલુ ટેલેન્ટ થી બોલી શકે.ખુબ સરસ પ્રવચન છટા છે.

    • @somethingdifferent7927
      @somethingdifferent7927 4 місяці тому +2

      Ature khud deval ma bhuva ne madya shall pn odhadi surapuradada na bhuvaji ne😊

  • @bhimjibhaidafda7457
    @bhimjibhaidafda7457 29 днів тому

    Jay Ho naman shkti

  • @shankerbhaigarasia3192
    @shankerbhaigarasia3192 5 місяців тому +2

    આઈશ્રી દેવલ મા ને કોટી કોટી વંદનઅને ધન્યવાદ.સમાજને સુધારવાનાં સલાહ/સુચનો આપયાં તે ખૂબ સરાહનીય છે જે અન્ય સમાજો ને પ્રેરણા રૂપ છે.

  • @vijaybhairathode5664
    @vijaybhairathode5664 8 місяців тому +3

    હું વિજયસિંહ રાઠોડ આપના યરણો માં વંદન કરું છું બૌ આકરી ટકોર કરી છે માં સમજવાવાળા ને હો જયમાતાજી

  • @Superiorclass
    @Superiorclass 3 роки тому +12

    બહુ સરસ માતાજી , આજે દુર્ગાઅષ્ટમી સમયમાં તમારૂં પ્રવચન સાંભળ્યું ઘણો આનંદ થયો , તમને મળવાનું મન થાય તેવી તેજસ્વી વાતો પરંતુ.. માતા ભગવતીની કૃપા થશે તો પ્રત્યક્ષ દર્શનનો સંયોગ બનશે 🙏 જય માતાજી પ્રણામ

    • @yuvigadhvi8618
      @yuvigadhvi8618 3 роки тому +2

      આઈ મા સવની વેરાવળ મુકામે રહે છે સોમનાથ થી,7 કિમી અંતરે..

    • @abhaysinhparmar9784
      @abhaysinhparmar9784 Рік тому +1

      Khub saras jay mataji

    • @viru6969
      @viru6969 Рік тому

      ​@@yuvigadhvi8618 ઙઙઙઙઙઙઙઙ ઘ ્ણો તા

  • @ranjitmakvana8455
    @ranjitmakvana8455 2 місяці тому +1

    અદ્ભુત... સત્ય હંમેશા કડવું હોય છે અને તમારા આ સાહસને વંદન કે સાચી વૈદિક ભારતીય સંસ્કૃતિ અને શક્તિ આરાધના નું સાચું મહત્વ સમજવો છો 🙏

  • @mukeshsheladiya6426
    @mukeshsheladiya6426 Рік тому +2

    અતો કોક દિવસ તમારા ખોળીયે કોક દેવ રમવા આવે તે દિવસે ખબર પડે ધુણવુ ન હોય ને ધુનાવી જાય એને દેવી શકતી કેવાય ને એ ધુણ પછી કોઈ ઘરના દેની કે બિજા દેવ ની પણ હોઈ શકે

  • @skdamor9529
    @skdamor9529 3 роки тому +14

    વાહ દેવલ આઈ મા વાહ ,
    ખૂબજ સરસ વાત કરી છે તમોએ ખરેખર કઠણ શબ્દો લાગશે કેટલાક ને પરંતુ કઠણ શબ્દો માં સારું શિક્ષણ આપ્યું છે.ને કોઈ પણ સમાજ ના વિરુદ્ધ કંઈ જ નથી બોલ્યા પરંતુ કોઈ ને બંધ બેસતી પાઘડી પહેરી લેવી ના જોઈએ.માએ આચાર વિચાર ની વાત કરી છે.ખૂબજ સરસ પ્રવચન આપ્યું છે.
    જય માતાજી

    • @dhavalgajjar4413
      @dhavalgajjar4413 2 роки тому

      ખૂબ ખૂબ ધન્યવાદ દેવી એકદમ સરળ અને અસરકારક વાતો છે અત્યારે માં તમારી પાસે એટલી આશિષ માગું છું કે ધૂતારા ને બહાર કાઢી દો

  • @jamubhaipatel1666
    @jamubhaipatel1666 4 роки тому +6

    આઈ શ્રી દેવલ માં તમે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરનારા પથદર્શક છો. સમાજને સાચા માર્ગે દોરવાનું કાર્ય આગળ વધારશો. પ્રાર્થના છે કે માતાજીના આશીર્વાદ તમને
    અવિરતપણે પ્રાપ્ત થતા રહે.કોઈના હૃદયને ઠેશ ન લાગે તેની કાળજી લેશો તો
    આનંદ થશે.

  • @sivabhaiprajapati2608
    @sivabhaiprajapati2608 2 місяці тому +1

    🙏🙏 વંદન છે માં ના ચરણો માં

  • @ayodhyadairyfarmfatepura9241
    @ayodhyadairyfarmfatepura9241 2 роки тому +3

    જયારે ગરીબનુ કોઈ નઈ થતુ ત્યારે દેવ થાય સે તમે ત્યારે તમે કયો સંતાઈ જો છો બહાર આવો ગરીબો ના દુઃખ માં ભાગ આપો

  • @govindloh2073
    @govindloh2073 2 роки тому +3

    વાહ માતાજી વાહ....
    જોરદાર પ્રવચન હો બાકી કહેવું પડે હો.....
    એક સમાજ ને સુધારવા માટે બીજા સમાજ ને આગળ કરી હલકો દેખાડવા ની કોશિશ બોવ જોરદાર સારી રીતે કરી હો માતાજી
    આપના ચરણો માં વંદન માતાજી
    ગમે ત્યાં ગમે તેવું જ્ઞાન આપવા જાઓ ને ત્યારે માતાજી કાયક સારા દાખલા કહેજો આવા સમાજ વાદ ફેલાય એવા પ્રવચન નો આપતા પ્લીઝ માતાજી
    દેવીપુજક સમાજ ગમે તેવો હોય પણ આપણા કોઈ થી વાઘરણ શબ્દ તો ના જ બોલાય માતાજી....

  • @elapurohit2387
    @elapurohit2387 2 роки тому +6

    જય હો વધાઈ હો આઈ 🙏
    આપના ચરણારવિંદે ખુબ પ્યાર વંદના...બહું આ અલૌકિક ઝાંખી થતા મન ને બહું રાજીપો છે.
    સાચુ જ છે..
    માવડી,,,,શ્રધ્ધા, વિશ્રવાસ જણનુ હીર છે,બાપલા એને જયારે ધુતારાની જમાતનો એરુ આભડે;;;;;
    બહુ દુ:ખ થાય હો..
    ધન્યવાદ જોગણીયુ 💫🙏🙏🙏🙏🙏

  • @blphotography2141
    @blphotography2141 2 місяці тому

    જય માં જગદંબા

  • @rajvaghela8540
    @rajvaghela8540 Рік тому +4

    આઈ માં રૂપલ ને વંદન 🙏

  • @chetansinhjadeja4161
    @chetansinhjadeja4161 3 роки тому +5

    આઈમાની વાતસાચીછે હો જય માતાજી

  • @dakshasoni3244
    @dakshasoni3244 2 роки тому +4

    પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ એજ પરમ સત્ય છે . ક્યાંય બીજે જવા ની જરૂર નથી .

  • @user-gc1xw9pv3v
    @user-gc1xw9pv3v Місяць тому

    જય માતાજી

  • @user-mq4zl7dt9q
    @user-mq4zl7dt9q 2 місяці тому +1

    Jai shree deval aai maa...dc ..great love in...raaj rani kavita

  • @ishwarparmar8596
    @ishwarparmar8596 3 роки тому +21

    કોઈ પણ સમાજ માટે આવુ એલ ફેલ બોલવુ આપને શોભા નથી દેતુ,મને સાંભળીને બહું દુઃખ થયું

    • @chirag13
      @chirag13 3 роки тому +6

      Sachu vaat 6 bhai
      Aava manso koydi no sudhare
      Svayam bhagvan aavine samjaave to thai.

    • @shantibhaikotila5415
      @shantibhaikotila5415 2 роки тому +1

      ગૂપષભીમાનજયમાતાજી ઑમશાતિ

  • @jagdishsatiyagopalstudio6192
    @jagdishsatiyagopalstudio6192 4 роки тому +6

    Super Jay pithad ma

  • @StudioAvsar
    @StudioAvsar 4 роки тому +2

    vah 100% sachi vat maa

  • @murjibharvad282
    @murjibharvad282 Рік тому +1

    જય માં મોમાઈ

  • @manubhaikhokhariya3138
    @manubhaikhokhariya3138 3 роки тому +4

    વાહ દેવલમા તમે જગદંબા છો તમે જે કહયુ તે કોઈ ન કહી શકે મા તુજ જગદંબા

  • @ishwarbhaishrimali7041
    @ishwarbhaishrimali7041 4 роки тому +3

    જય દેવલ મા જય રુપલ મા જોરદાર સમાજ સુધારાની વાત મા સો સો સલામ

  • @ADITYA.M.B
    @ADITYA.M.B 2 роки тому

    Wah I maa khub saras vat kari jay sonal ma

  • @user-nw9xz3oy9s
    @user-nw9xz3oy9s 19 днів тому

    Jay mataji

  • @equitytrader4195
    @equitytrader4195 4 роки тому +7

    Wahhhh wahhhh

  • @daduataahir9112
    @daduataahir9112 4 роки тому +5

    જય હો આઈ માં

  • @khumeshrabari8140
    @khumeshrabari8140 2 роки тому +1

    જય દેવલ માં

  • @hiteshsathaliyaofficial
    @hiteshsathaliyaofficial 4 роки тому +18

    અને દેવીપુજક સાથે કોય નહોય તો કાય નહીં બસ માં મેલડી સાથે શે એટલું જ ઘણું શે
    🙏જય માં મેલડી🙏

  • @BharatPatel-th3dh
    @BharatPatel-th3dh 3 роки тому +5

    ભાઈ અરીસો દેખાડનાર ને દોષ ના દેવાય, અરીસા માં જે દેખાય એ તમે જ હોવ છો. મારા દોષ મારી ભૂલ મારો સ્વભાવ બની ગયો હોય ત્યારે મને તો સાચું જ લાગે પણ કોઈ જ્યારે એનું ભાન કરાવે ત્યારે એનો આભાર માનવો ભાઈ. આમાં કોઈ દેવીપૂજક નું અપમાન નથી ભાઈ. આપણે સૌ એક છીએ, ભાઈ ભાઈ છીએ. એકાબીજા પાસે થી જે સારું છે સાચી છે ઉત્તમ છે એ જાણવું, અપનાવવું એ જ ધર્મ છે. કોણ સાચું એમ પ્રશ્ન થતો હોય ત્યારે કહેનાર નો આધાર શું છે ઇ જાણી લેવો. અહીંયા આધાર ઉપનિષદ નો છે, ઉપનિષદ ને સ્મૃતિ ગ્રંથ કહેવાય છે, વેદાંત કહેવાય છે ભાઈ.

  • @kmdigital4868
    @kmdigital4868 Місяць тому

    Aai ma

  • @aartiprajapati5700
    @aartiprajapati5700 3 роки тому

    Sachi vat

  • @vejorayka2789
    @vejorayka2789 4 роки тому +7

    Jay maa pithad aai
    Jay maa deval aai

  • @bharatbharwad1268
    @bharatbharwad1268 4 роки тому +4

    Jordar

  • @rameshsavji4645
    @rameshsavji4645 2 роки тому +1

    Jaj mataji Jagt Stanmbh jayJogmaya Jay Ho

  • @b.drajput1625
    @b.drajput1625 6 місяців тому +1

    સત્ય.કડવુ.છે.દેવલ.મા.સતય.છે.

  • @nareshchaudhary4734
    @nareshchaudhary4734 3 роки тому +4

    ભારત મો એકતા ની જરૂર છે

  • @user-or8bk3mu9r
    @user-or8bk3mu9r 3 роки тому +3

    જય વડવાળા

  • @bariasharmistha2046
    @bariasharmistha2046 Місяць тому

    Jay ma deval hu khub dukhi chu dayakrje hu jiya javu tahi bhadha heran kare che🙏🙏🙏🙏🙏

  • @lalarabari7150
    @lalarabari7150 3 роки тому +2

    Jay hoo

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 2 роки тому +13

    સત્યવંકતા કડવુલાગે પણઅમરુત સમાન સીંતન આપનાર આઇ દેવલમાને શતશત વંદન🙏🙏

  • @gadhaviishwardan3971
    @gadhaviishwardan3971 4 роки тому +6

    Jay ho maa. Jene BIJI MATAJI NATI JOYI PAN Aai Sonal ne joya ta pan jene Sonal maa ne nata joya A Aai deval ne joyi leyo🙏

  • @rijrajsinh4191
    @rijrajsinh4191 2 роки тому +1

    જોરદાર

  • @amrutmistry3332
    @amrutmistry3332 2 роки тому

    Bahut bahut dhanyawad
    Sacho dharm ma jagdamba ne
    Antaratmani shraddha ane viswasthi
    Pamisakai che.
    Ma bhakt amritlal. Jay mataji.

  • @Mr_bhuvaji_pote
    @Mr_bhuvaji_pote 3 роки тому +8

    બેનબા બધા ય ભૂવા સાચા ય નથી હોતા અને બધા ય ખોટાય નથી હોતા આતમવિશવાશ હોવો જોય 🙏🙏

  • @maabahuchar4523
    @maabahuchar4523 3 роки тому +17

    કોઈ પણ સમાજ વિસે ખબર ના બોલવું મા આઈ શ્રી સોનલ માં નહિ ગમે
    આઇ શ્રી સોનલ માં ને બધા સંતાનો સરખા છે માં આઈ શ્રી સોનલ માં તો આદ્યશક્તિ છે જગત જનેતા
    ચારણ સમાજ મેં પણ ભુવા હોય છે ને તેમના પણ માં આઈ શ્રી મોગલ રમવા આવે છે લખો ભુવા ચારણ સમાજ છે આઈ શ્રી મોલગ માં ના
    જય હો માં બહુચર આંબા
    જય હો માં ભગુડા વારી માં આઇ શ્રી મોગલ

  • @kamleshshah1826
    @kamleshshah1826 2 роки тому +1

    Jay matadi

  • @shambhubhaidobariya1886
    @shambhubhaidobariya1886 2 роки тому

    વાહ ખરૂ કીધું

  • @nagintapodhanmahakali3787
    @nagintapodhanmahakali3787 4 роки тому +7

    Jay maa fulbai
    Jay masani maa jay mommy maa jay rajbai ma jay jogni maa jay bhatiyani maa jay maa meldi

  • @upendraparsana6400
    @upendraparsana6400 3 роки тому +6

    જય મા દેવલ આઇ પાયલાગણ 🙏🏻👏🏻🙏🏻
    જય માં ભુવાજી ઓ ને સાચુ કહો ઘણા ભુવા ઓ
    બહુ જ ખોટું ધુણે છે તેને કઇક ચમત્કાર બતાવી ને લોકો ને ખોટા વહેમ મ માથી બહાર લાવવાની જરુર છે ગોહિલ વંશ ને જગદંબા એ ૧૮૦૦ પાદર ના ધણી બનાવી ઉમદા રાજ્ય ની ધુરા સોપી
    એને સાકળ વાસા મા નથી મારવી પડી દોરા ધાગા નથી કરવા પંડયા
    જય જગદંબા તમે ઢોંગ ઉપર પ્રકાશ પાડો સનાતન ધર્મ મા ચારણ સમાજ ને દેવી પુત્ર કહેવાય છે

  • @Lalaji-vm2eh
    @Lalaji-vm2eh Місяць тому

    જય ગિરનારી 🎉જય માતાજી સાહેબ 🎉 રામ રામ જી ❤જય હો ગોગાજી મહારાજ ❤🎉જય હો પ્રભુ જી😊જય હો આઈ શ્રી સોનલ માં જય માતાજી ❤🎉

  • @DigvijaysinhSarvaiya-ir6uy
    @DigvijaysinhSarvaiya-ir6uy 2 місяці тому

    જયમા દેવલમા ખુબ સારી વાતછે

  • @mukeshgosai6228
    @mukeshgosai6228 4 роки тому +6

    Jay deval ma

  • @YashPatel-ui8zx
    @YashPatel-ui8zx 2 роки тому +3

    જય માતાજી 🙌

  • @mahetajaydip6408
    @mahetajaydip6408 4 роки тому +8

    Jay Ho ma.....🙏🙏🙏🙏
    Tamne koti koti vandan

  • @nileshpadsala9979
    @nileshpadsala9979 2 роки тому

    vah.ma.vah.tme.jug.jug..jio..ma

  • @sksofficial2959
    @sksofficial2959 2 роки тому +8

    જય હો માતાજી. તમને સત્ સત્ વંદન 🙏. સત્ કૈવલ સાહેબ

  • @RaghuveerSingh-nc7qv
    @RaghuveerSingh-nc7qv 4 роки тому +6

    Jai maa

  • @hirenjuvaliya1042
    @hirenjuvaliya1042 Рік тому +1

    JAY MA MOGAL BHAYLA WALI BHAGVATI

  • @AnilRajput-ki7yd
    @AnilRajput-ki7yd 3 роки тому +1

    Jay rupal maa

  • @pradipvatukiya3320
    @pradipvatukiya3320 4 роки тому +5

    🙏🏻🙏🏻જય મા પીઠડ🙏🏻🙏🏻

  • @Darshnaba
    @Darshnaba 4 роки тому +3

    એક એક વાત સાચી

  • @blackteam1191
    @blackteam1191 3 роки тому +2

    Ma तमारू प्रवचन मने गयमु हूं पन भूवो छू सुरपुरा दादा नो 🙏🙏🙏

  • @rajubhaishiyaliya7657
    @rajubhaishiyaliya7657 4 роки тому +1

    Ha ma ha jay ho sat ni

  • @manishachekhliya5771
    @manishachekhliya5771 4 роки тому +7

    बेन जेने भरोसो छे तेनू माँ प्रेम आपे छे

  • @ravanshankar3466
    @ravanshankar3466 4 роки тому +5

    Jay ho ma

  • @devjibhatchyaofficial6758
    @devjibhatchyaofficial6758 2 роки тому

    આઈ રવરાય રવેચી માતાજી ચારણ જોગમાયા હતા

  • @girishsolanki2160
    @girishsolanki2160 Рік тому +2

    જય માતાજી 🙏🌹

  • @MehulThakorofficial_
    @MehulThakorofficial_ 3 роки тому +4

    Jay mataji 🙏 માં સધી

  • @vikramdhusa496
    @vikramdhusa496 4 роки тому +6

    Jay mahakali ma

  • @rameshpandya9555
    @rameshpandya9555 3 роки тому +2

    વાહ આઇ મા વાહ

  • @lashkarinirasoi1720
    @lashkarinirasoi1720 4 роки тому +2

    જય મા આવડ

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati8740 4 роки тому +7

    I salute. Jay ho Jay ho Aapki..

  • @rathodnehanshu4048
    @rathodnehanshu4048 5 місяців тому

    વાહ માં સાચો રસ્તો બતાવ્યો સમાજ ને તેમજ બધા લોકો ને

  • @bhavinmakvana8905
    @bhavinmakvana8905 4 роки тому +3

    Jay deval maa

  • @user-kp4kh7xy4t
    @user-kp4kh7xy4t 4 роки тому +2

    Jay Ho

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 2 роки тому

    Jay jahal maa

  • @sanjaydesai7687
    @sanjaydesai7687 4 роки тому +3

    जय देवल मा आइ

  • @keshuparmar4321
    @keshuparmar4321 4 роки тому +7

    Jay sonal ma

  • @radhubhai5545
    @radhubhai5545 2 роки тому

    જયમા

  • @dayvantsinhjadeja8785
    @dayvantsinhjadeja8785 2 роки тому

    જય મા રૂપલમા

    • @shantibhaikotila5415
      @shantibhaikotila5415 2 роки тому

      ગૂપષભીમાનજયમાતાજી ઑમશાતિ

  • @atubhaimakwana550
    @atubhaimakwana550 4 роки тому +3

    જય જય રૂપલ જય જય રૂપલ માં

  • @abhrathod5389
    @abhrathod5389 3 роки тому +3

    Raja chehar 👑👑👑👑👑

  • @sarlabenchavda5609
    @sarlabenchavda5609 2 роки тому +1

    માં જય સોનલ માં

  • @laxmncharan6762
    @laxmncharan6762 2 роки тому

    जय देवल मां

  • @khodarajput4341
    @khodarajput4341 4 роки тому +5

    jay ho ma

  • @ranakaravadara531
    @ranakaravadara531 4 роки тому +7

    Jay maa pithad aai Jay maa sonal jay maa devi aaie

  • @bariasharmistha2046
    @bariasharmistha2046 Місяць тому

    Jay. deval ma🙏🙏🙏🙏🙏

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 4 роки тому +2

    Vah Satya vakta Charan jogmaya koti koti Vandana I deval ma

  • @jadejamahipatsinh4296
    @jadejamahipatsinh4296 2 роки тому +7

    ચારણ દેવી માં આપને એક રાજપુત ક્ષત્રિય નાં પ્રણામ જય હો જય હો માતાજી

    • @narandangar5255
      @narandangar5255 2 роки тому +1

      સત્ય વદન મનોહર અને કરવું હોય છે

    • @RatanSangar
      @RatanSangar 10 місяців тому +1

      ❤❤❤jayhodevlma❤❤❤

  • @boranajagat2166
    @boranajagat2166 4 роки тому +3

    i sonal maa pithad maa

  • @lakhuodedera7855
    @lakhuodedera7855 2 роки тому

    Jay maa sonal maa madha vari jay banu maa jay shri maa jivti jagti Devl maa

  • @prajapatisandeep1160
    @prajapatisandeep1160 Рік тому

    Jay aai ma

  • @chetansinhjadeja4161
    @chetansinhjadeja4161 3 роки тому +8

    હા આઈ તમારી સાચી વાતછે આઈ જય માતાજી 🌷🌷 🙏🙏 🌺🌺 👍

  • @rameshbhimbha3379
    @rameshbhimbha3379 4 роки тому +17

    Ma Deval...
    Ma Rupal...

  • @dsrathorerathore8663
    @dsrathorerathore8663 2 роки тому

    Jai mata ji Deval mataj

  • @rameshbchosala7860
    @rameshbchosala7860 2 роки тому

    Jay Dwarkadhish