ભુવા પાસે જોવરાવવા વાળા જરૂર સાંભળો | Anopsinh Vaghela 2024
Вставка
- Опубліковано 5 лют 2025
- શ્રી અનૌપસિંહ વાઘેલા ના વિડીયો મુકવાની પરવાનગી અનૌપસિંહજી એ આપેલ છે.
➡Note : Video permit by kalakar shree Anopsinh Vaghela
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
➡ નોંધ : આ યુટ્યૂબ ચેનલમાંથી મળતી આવક ગૌવસેવા તેમજ અલગ અલગ સેવા કાર્યમાં વપરાય છે, જેની નોંધ લેશો.
( કોઈપણ સ્ટુડિયો કે કોઈ કલાકાર શ્રી ને વીડિયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો અગાઉ જાણ કરવા વિનંતિ, જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય. )
🙏 ખૂબ ખૂબ આભાર. 🙏
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
➡ Title :
➡ Artist : Anopsinh Vaghela
➡ Type : Sahitya
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔴 Subscribe to the channel and watch daily Jokes, comedy, patriotism, and cultural videos.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
You can watch Gujarati Dayro, live functions, etc. of famous artists of Gujarat on our channel, subscribe to the channel for more information and press the bell icon so that you are notified of new videos.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
ખૂબ સરસ બધી વાતો સમાજ ઉપયોગી છે આવી વાત કોઈ કલાકારે કરી નથી તમારી ખાનદાની ને ધન્યવાદ બાપ ખૂબ સરસ જય સીયારામ
ધન્યવાદ છે. તમારી વાણીને તમારા વિચારને. તમારા સત્સંગને તમારા જેવા સજ્જન પુરુષોની અત્યારે જરૂર છે. સ્પષ્ટ વક્તા તરીકે❤
😊
😢😢@@gangaramvaghela3137
1¹
@@gangaramvaghela31375 8:39 :53
TT t😢❤@@gangaramvaghela3137
ધન્યવાદ છે આપની વાત કરી ખરેખર સાચી છે જોરદાર મજબૂત સમજવા જેવુ હો
ખરેખર ખૂબ જ સરસ ધન્યવાદ બાપુ.🎉🎉 તમારી પાસે થી આવા સત્સંગ કોઈ દિવસ સાંભળવા નથી મળ્યો.
જ્ય માતાજી તમારી વાણી અને સાચા સંત સાધુની વાણી અને વિચાર ખુબ જ સરસ છે.
તમે કલાકાર રૂપે કોઈ સાચ્ચા સંત તરીકે છો
વાહ બાપુ વાહ ખૂબ સરસ વાત કરી છે ,અત્યારે બનતી તમામ ઘટનાઓની સત્યતા ને ઉજાગર કરી રહ્યા છો,
ખૂબ સરસ વાત તમારી નિખાલસતા ને લાખો વંદન ખૂબ સરસ વાત બાપુ જય હો
ધન્યવાદ અનોપસિહ વાઘેલા....
ધરતીકંપ વિશે સુંદર વાત કરી. આજ સુધી આવી માહિતી કોઈ કલાકારે આપી નથી. ખુબ ખુબ અભિનંદન.......
🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺
જીવનમાં ઉતારવા જેવી વાત છે દાદા ની
દાદા તમારી આગળ, બધા કલાકારો પાસા પડે,
Power of Hindu Sanskar❤
Vah khub saras Anopsih vaghela very nice. 11:31
Khub khub dhanvad anopsihn jay mataji
Wah anupsinh vat no thay bapu
એવું નથી હોતું ગરબ હોય કે અમીર કર્મ ભોગવીયા વિના સુટકો નથી અમારી પાસે પયસા નથી તોય તિજીવાર મગજ નું ઓપરેશન કરવાનું સે 🙏
વાહ બાપુ વાહ ખુબ ખુબ આપની વાતો છે જીવન ના બધા દુઃખ ટેન્શન ગમેતે હોઈ આપની વાતુ સાંભળી ને ગમેતેવા ટેન્શન દુર થય જાય વાહ જય સીતારામ બાપુ વાહ સરસ છે વાતુ
તમા રા જેવા કલાકાર નથી જોય
દાદા એક તમે સમજ વા જેવી વાત કરી સે હો
જય માતાજી
वा अनुपशी वाघेला जुग जुग जूवो 🙏🏽
હાચુ કીધું સાહેબ ઈર્ષા અને સ્વાર્થ જ ભરેલી આ દુનિયા
ધન્યવાદ છે આપની વાત કરી ખરેખર સાચી છે જોરદાર સમજવા જેવું છે
❤અતિ સુંદર અને સરસ વાહ ભાઈ વાહ 🎉❤
બિલકુલ સાચી વાત છે ભાઈ મારો પોતાનો અનુભવ અત્યારે ટોપ પર છે તે બધા મને પણ સ્ટેજ પર મોકો નહોતો મળ્યો વંદન છે ભાઈ ❤❤❤
Are wahhh saras saras dhanay chhe bapu tmne🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations bapu Jay mataji 😊
જય શીતા રામ
વાહ બાપુ તમે સરસ વાત કરી.. તમને ધન્યવાદ દેવાય.. તમારી વાતો સાંભળ્યા પછી પણ લોકો અંધશ્રદ્ધા માથી બાર નીકળે તો સારૂ
સાચી વાત છે ખુબ સરસ વાત કરી
ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ તમને આ કળયુગ ની પ્રજા જો થોડુંક દીલ મા ઊતારે તો સારું વંદન
સાચી વાત છે હો બાપુ
કળીયુગ ના માણસો ને ખૂબ સમજવા જેવી વાતો હોય છે ( શ્રી ગિરીશ લોદરિયા ગામ - લોદરા )
ખુબ સરસ વાત કરિ 👏👏
ભાઇ વાહ વાહ
ખુબ સરસ અનુપસિંહ વાઘેલા ❤❤
વાહ આવી વાત કહેવી ઍ પણ પ્રભુ કાર્ય જ કહેવાય...
🚩જયમાતાાજી 🚩બાકરથળી થી બાબુભાઈ ના જયમાતાાજી🙏
બહું સરસ વાત કરી બાપુ ❤
ખુબ સરસ આત્મા સાક્ષાત કાર નુ જ્ઞાન
બાપુ સમજવા જેવી વાત કરે છે. અને 1000%સાચી વાત કરે છે.
BAPU A BAHU SARAS VAT KARI KHUB KHUB DHANAYAWAD 🌹👏🇳🇪
વાહ ભાઈ વાહ મોજ ધરતી ધ્રૂજાવી દિધી
જય હો ધન્ય છે સાચી વાત છે
ઘણી સુંદર વાત કરી
જય હો બાપુ
નિરોત નો સત્સંગ
જય ગુરુમહરાજ
SACHI VAT BAPU BHAJAN NA VECHAY 🌹🌹🌹👏👏👏🇳🇪🇳🇪🇳🇪
જય માતાજી બાપુ
વાહ વાહ ખૂબજ સરસ મજાની વાત છે
જય માતાજી
Khub saras ane satya haqikat vali vaat kari tamne sanbhalya me to bija kalakaro aapni aagal nana lagya jai ho
ખુબ સરસ વાત છે
સરસ મજા આવી.... ખુબખુબ ધન્યવાદ 👌
અક દમ સાચી વાત છે
ખુબ સરસ મજાની વાત કરી બાપુ
જય શ્રી કૃષ્ણ
સાહેબ બંદગી સાહેબ🙏🙏🙏🙏🙏
Khub saras ho bapu,🙏
સાસી વાત સે
Anop shih Bapu jordar vat kari
BAPU AAJNA LOKONE DAN DHARAM KARTA SARAM AAVECHE🌹👏🇳🇪
ખૂબ સરસ ❤
સાચી, વાત છે બાપુ
વાહ વાહ બાપુ ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
સાચી સમજણ આપી બાપુ
વાહ બાપા
વાહ સાચી વાત છે બાપુ
🎉😢
Hu vikram
જયમાતાજી.બાપુ
Tamara Video Ģhanò Saras
Jai Shree Krishna
વાહ દાદા સાચી વાત કરી
બહું સારી રજુઆત પણ્ ભીખાભાઈ ટીકર વારા જેવું નહીં
Jay ramapir
જય શ્રીકૃષ્ણ
અનપસિહ બાપુ જય માતાજી 🎉❤❤❤🎉🎉🎉🎉🎉 સાચી વાત છે 🎉🎉🎉 હાં વાઘેલા બાપુ ની મોજ 🎉🎉🎉🎉🎉❤❤❤❤
દાદા જોરદાર વાત કરી
સરસ રીતે સમજાયું છે ભાઈ
વાહ ભરતભાઈ ભરવાડ જય માતાજી
Bhai bhai jordar bapu ho
Bahu moti vat kari irasha a sanity duniya ma j chhe
ખુબ સરસ સત્ય બોલવાવાળા બાપુ ને સલામ છે ખુબ મજા આવે છે
Sitaram bapu Jay mataji koi divas amari ram jupadi aavjo 🙏🙏🙏
Bahu sarash vaghela bapu
ખૂબ સરસ બાપુ
Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
સરસ
Wah bapu saru kidhu
બહુસરશ
3:28
બાકી સત્સંગ ગમયૂ
વાહ બાપુ. સાચી વાત કરી
Vahh Baapu Vahh
હાચુ છે બાપ
વાહ બાપુ વાહ
🎉ડીએપટેલ બામરૉલીથી
સમાજની ઉપયોગી વાતકરી
રંગ છે તમને દરબાર
...❤❤❤
💯 ni vat kari
ખુબસરસબાપુ
જય માતાજી બાપુ ને
સીતારામ
સત્ય છે સાસુ છે
Jay Mataji Bapu
જય હો ધન્ય છે
બાપા સીતારામ
વાહ બાપુ,, રબારી રૂપાભાઈ,ધણસોલ
સાચિવાતછે,બાપુ
Nice
ધન્ય વાદ
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ