TET | Part - II | ધોરણ - 7 | પ્રકરણ - 1 | રાજપુત યુગ : નવા શાસકો અને રાજ્યો | LIVE @1:00pm

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2022
  • 💥 GYANLIVE APPLICATION 💥
    DOWNLOAD - play.google.com/store/apps/de...
    GYANTEST For android - on-app.in/app/home?orgCode=hgloz
    GYANTEST for IOS - on-app.in/app/home?orgCode=hgloz
    Telegram - t.me/gyanG
    Instagram - / official_gyanlive
    Facebook - / gyanac
    For more information on GYANLIVE Application
    ► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
    ► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
    ► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
    ► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
    ► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
    ► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
    ► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
    ► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
    ► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
    જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
    (1) ગુજરાતી વ્યાકરણ
    (2) ગુજરાત પરિચય
    (3) ભારત પરિચય ભાગ - ૧
    (4) ભારત પરિચય ભાગ - ૨
    (5) English Grammar
    (6) Maths book
    (7) Reasoning book
    (8) Computer
    (9) Jaher Vahihat
    (10) All required materials
    * જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
     વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
     નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
     લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
     તમામ લેકચર્સની PDFS
     દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
     પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
     300+‌ કલાકનું લાઇવ કોચિંગ
     કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
     એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
     એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
     સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
     આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
     સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
     આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
     આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
     કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
     ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
     દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
     ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
    Thank You,
    GYAN TEAM

КОМЕНТАРІ • 53

  • @kalpeshpurohit743
    @kalpeshpurohit743 Рік тому +11

    ખરેખર વિના મૂલ્યે આટલું શિક્ષણ કોઈના આપે વિદ્યાર્થી પ્રતેય એટલો પ્રેમ આપવા બદલ અમારી પાસે સબ્દ ઓસાપડે એનું મૂલ્ય તમને ભગવાન અવશ્ય આપસેજ અમારી તો બસ એકજ પ્રાથના હંમેશા આપની પ્રગતિ થાય🙏

  • @sagar_5634
    @sagar_5634 2 роки тому +5

    વિનામૂલ્ય અને સર્વશ્રેષ્ઠ અભ્યાસ કરાવા બદલ તમારી ટીમ નો ખુબ - ખુબ આભાર 🙏 ગુરૂદેવ 🙏

  • @rahulkharadi9736

    Sir rankivav 2014 aave

  • @DhruvBharvad-yi5ds

    સમજણ પડતી નથી

  • @shlokdarji5743
    @shlokdarji5743 Рік тому +4

    Sir Champaner ne 2004 ma ane patan rankivav ne 2014 ma world heritage site ma sthan apayu

  • @rahulkharadi9736

    Chapaner 2004 aave che

  • @pumphouseprimaryschool
    @pumphouseprimaryschool Рік тому

    Ch 9 pan video banavo

  • @amitabenpatel3174

    Sar abalanari aetle su thay

  • @diljeetsinhjadeja4380
    @diljeetsinhjadeja4380 Рік тому

    ખરેખર આ જે ઇતિહાસ તમે સમજાવ્યો છે સર તે કોઈ જ શિક્ષકે સમજાવ્યો નથી. આટલુ ડીટેલ માં વિનામૂલ્યે શીખવવું બહુ જ અઘરું છે સર. તમારો ખુબ ખુબ આભાર. આવી જ રીતે વિદ્યાર્થીઓ ને જ્ઞાન આપતાં રહો એવી નમ્ર વિનંતી 🙏🏻

  • @truptimashru5861
    @truptimashru5861 2 роки тому +4

    Sir tet2 mate social since ni ncert ni book ke gcert ni book read karvi joye ?

  • @loksamarpan8187
    @loksamarpan8187 2 роки тому +5

    Jay Rajputana

  • @Jayjoganima1964

    Good teaching Date

  • @62fojiyasiraj82
    @62fojiyasiraj82 Рік тому +2

    Thank you sir🙂👏👍

  • @ocean7362
    @ocean7362 2 роки тому +3

    Jay Rajputana 🚩🚩

  • @m.prajput5888

    Jay bhavani

  • @poojptel3139
    @poojptel3139 2 роки тому +3

    Thank you sir 😊

  • @shlokdarji5743
    @shlokdarji5743 Рік тому +1

    Very very nice teaching sir thank you so much sir

  • @rajeshparmar3893
    @rajeshparmar3893 2 роки тому +3

    Winner of Best Teaching Award 2022🏆🥇🏆🥇🏆🥇🏆🥇🏆 Shri Jayesh Ahir Sir. (by me) Gyan Live ના Diamond Sir(હીરો)👍👌👍👌🙏🙏🙏and all Gyan Live team 👍👍👌👌and congratulations for 5 lakh subscriber 👍

  • @jayeshparmar8553

    Good teaching sir thank you very much sir

  • @pateliyaarti5717
    @pateliyaarti5717 Рік тому +2

    Superb 👌👌👌👌👌