ભાયું ભાગલા || BHAYU BHAGLA ||

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2023
  • મોટાભાઈ, વાત વેવારે કરશો તો ભાગ પુરો આવશે પણ જો વાત વેવાર બારી થાશે તો એક પાવલિયે ભાગમાં નહીં આવે. વહેંચી વહેંચીને છેલ્લે શું વહેંચવાનું છે ? માવતરની દિધેલ સંપત્તિ, ઘર ખોરડાને ખેતર !! માબાપના દિધેલા સંસ્કાર કે ડેલાની આબરૂના તો ભાયું ભાગલા નથી પડવાના ને !! ઘરે ઘરની આ કહાની છે, દયે એને દીકરા પણ ખોળે દઈ દયે નકર શેઢેથી પુળી ખડ વાઢવા નો દયે..
    કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત ... ભાયું ભાગલા યુટ્યુબ ચેનલ રમતો જોગી પર.. નવા-જુના જમાનાની અવનવી વાસ્તવિક વાતુનો રસથાળ અને સાથે સાથે જ્ઞાન ગમ્મતનો એકસ્ટ્રા સંભાર પિરસતી સૌની લોકપ્રિય ચેનલ @RAMTO JOGI આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો
    "To get more updates Subscribe to our UA-cam Channel "Ramto Jogi" and follow us on
    UA-cam : ua-cam.com/channels/Gxe.html...
    Facebook : / ramtojogioff. .
    Twitter: / jogi_ramto
    Technology Partner -
    Hasmukh Maniya ( / hasmukhmaniya )
    Cast:
    Kiran Khokhani
    Radhi Shukla
    Vijay Gauswami
    Hiral Patel
    Parth Navadiya
    Director, Producer, Singer, Writer:
    Kiran Khokhani
    Special Thanks :
    સમસ્ત નાકરા ગામ પરિવાર
    D.O.P & Editing :
    Bharat Donda
    MUSIC
    Den B & Harman Mer
    #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms
  • Розваги

КОМЕНТАРІ • 244

  • @Payal_variya_official.
    @Payal_variya_official. 8 місяців тому +11

    Wah mari Radhi ben wah
    તમારી સ્પીચ નું તો કેવું પડે હો બાકી

  • @gopalmevada7066
    @gopalmevada7066 8 місяців тому +18

    કીરણ ભાઇ , જ્યારે પણ વિડીયો જોવ છું , રડાય જાયછે. તમારા પાત્રો પણ ખુબ સરસ હોય છે, કોઇ પણ પાત્ર હલકું નથી હોતુ એ બોવ ગમે છે-

  • @hiteshbhal3264
    @hiteshbhal3264 8 місяців тому +7

    ખૂબ સરસ વાત કિરણભાઈ
    વેવાર ની વાત.
    ઘણા મોટા ભાયો ને વ્હેમ હોય છે કે અમે કમાણા ઈ અમારું કહેવાય.એવા ભાઈઓ માટે બેસ્ટ વિડિયો.અત્યાર ની રળી ગયેલી પેઢી ને ખબર જ નથી કે ભાયું ભાગ કોને કહેવાય !!

  • @yogeshjadiya7725
    @yogeshjadiya7725 8 місяців тому +31

    કિરણ ભાઈ હમણા તમારા વિડીયો બવ ઓછા આવે છે તો હવે પેહલા ની જેમ અઠવાડિયામાં એક વિડીયો મુકવા વિનંતી છે તમારા વિડીયો સમાજ ઉપયોગી છે માટે હવે બવ લાબો સમય ન કાઢવા વિનંતી છે બધા તમારા વિડીયો ની આતુરતા થી વાટ જાવેછે ખુબ સુંદર વિડીયો મુકી ને બધા ને ખુશ કરી દીધા તે તમારો આભાર બીજો વિડીયો જલ્દી મુકવા મેરબાની ❤❤❤❤❤

  • @kanubhaidhadhal1224
    @kanubhaidhadhal1224 8 місяців тому +6

    ❤❤❤❤❤❤❤❤ ખુબ ખુબ અભિનંદન. કિરણ ભાઈ. આખરે. અમારી. આતુરતાનો. અનંત. આવ્યો. ફરીથી. તમે. તમારા. સાહેબ. માટે.
    સમય. આપ્યો. કનુભાઈ. ધાધલ

  • @valbhbhisenta2663
    @valbhbhisenta2663 8 місяців тому +6

    વાહ મોજ વાહ

  • @arjanarjanpampaniya2496
    @arjanarjanpampaniya2496 8 місяців тому +7

    ખુબ સરસ કિરણ ભાઈ સમાજ મા દરેક વ્યક્તિ આ પ્રમાણે વિચારે તો ભાઈયો માં કોઇ દિવસ ઝગડા થાઈ નિહી ખુબ ખુબ આભાર કિરણ ભાઈ

  • @arunjoshi9865
    @arunjoshi9865 8 місяців тому +3

    વાહ કિરણભાઈ તમારા રમતો જોગી ના દરેક એપિસોડ જોઈ ને હૈયું આનંદથી ભરાઇ જાય અને આખ માથી આસુ દડદડ વહી જાય છે લાગણી સભર તથા સોરી તમારો આ વિડીયો મેં ટાઇમ સર જોયો નહીં
    જય હિદ🇮🇳 વંદેમાતરમ

  • @JodhparNadi
    @JodhparNadi 8 місяців тому +4

    સરસ. વિડિયો છે.

  • @bhartibenprabhudas4947
    @bhartibenprabhudas4947 8 місяців тому +2

    બહુજ સરસ ભાયુ ભાગલા ની કહાની પ્રેરણા દાઈ છે

  • @dhavalvaid6152
    @dhavalvaid6152 8 місяців тому +3

    Bhai bhai. Bahu taim pachi

  • @vijaybhailaljibhaimojidra7396
    @vijaybhailaljibhaimojidra7396 8 місяців тому +2

    Radhi ben kiran bhai Ramto jogi all video good

  • @AshvinChudasama9
    @AshvinChudasama9 8 місяців тому +5

    રોવડાવી દીધો મને ખરેખર

  • @desichef4778
    @desichef4778 8 місяців тому +4

    વાહ જોરદાર વાર્તા અને એક્ટિંગ એક નંબર જોરદાર કિરણભાઈ એન્ડ ટીમ

  • @karamshigamara2853
    @karamshigamara2853 8 місяців тому +4

    કિરણભાઇ...ખુબ સરસ પ્રેરણાદાયી વિડીયો.. હિરલબેન ગુડ વર્ક જય ઠાકર 🙏

  • @ranjitsihjadejaJadeja-jd1ob
    @ranjitsihjadejaJadeja-jd1ob 26 днів тому +1

    સ રસ કીરણ ભાઈ

  • @nileshgujrati4655
    @nileshgujrati4655 8 місяців тому +4

    ખુબ ખુબ અભિનંદન કિરણ ભાઈ

  • @all_rounder_king7846
    @all_rounder_king7846 12 днів тому

    કિરણભાઈ તમારો વિડીયો મને બહુ જ ગમ્યો સાચી માણસાઈ ની શીખ તો તમારા પાસેથી જ મળ્યો

  • @amitmehta9841
    @amitmehta9841 8 місяців тому +3

    કિરણભાઈ ખુબ સરસ વિડિઓ બનાવ્યો છે

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 8 місяців тому +3

    Ha moj ha

  • @nehagoswami4174
    @nehagoswami4174 8 місяців тому +2

    Wahhhh Vijay Goswami khub saras.

  • @zarnamakwanamakwanazarna9718
    @zarnamakwanamakwanazarna9718 8 місяців тому +3

    Roj video bamavo ne maja aave che tamara video jovanu uncal

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 8 місяців тому +1

    વાહ વાહ ભાઈ ખુબ જ સુંદર જય શ્રીકૃષ્ણ

  • @mahirajsinhgohil8689
    @mahirajsinhgohil8689 8 місяців тому +4

    આવા બધા વિડીયો બનાવો અમને બધાયને જલદી આવા વિડીયો તમારા વિડીયો જોઈને અમારા માં ઘણી બધી હમજણ

  • @sumitchariya9693
    @sumitchariya9693 8 місяців тому +2

    Vah vah kiranbhai

  • @rajandeshani2654
    @rajandeshani2654 8 місяців тому +2

    Bov saras video kiran bhai

  • @user-en7ub7vb7m
    @user-en7ub7vb7m 8 місяців тому +2

    Va Kiran bhai rovdavi didha Maro bhaai jai shree ram

  • @minamalam4068
    @minamalam4068 8 місяців тому +2

    maru rangilu nakra gam ❤

  • @Ankitahiteshprajapati_1206
    @Ankitahiteshprajapati_1206 8 місяців тому +2

    વાહ ખુબ સરસ વિડિઓ

  • @vijaybhailaljibhaimojidra7396
    @vijaybhailaljibhaimojidra7396 8 місяців тому +2

    Kiran bhai Radhi ben all team kam saru che video pan ekadam saro che

  • @omshantijsk
    @omshantijsk 8 місяців тому +2

    ખુબ જ સરસ વિડિયો
    ખુબ લાંબા સમયે આપનો વિડિયો આવ્યો..

  • @bijalbharvad2442
    @bijalbharvad2442 8 місяців тому +2

    Jordarrrrrrr

  • @gujratcarting5647
    @gujratcarting5647 8 місяців тому +2

    ખુબ સરસ

  • @R.Kstudio194
    @R.Kstudio194 8 місяців тому +6

    જાજા દીવશો પછી દેખાણા

  • @chetangoswami158
    @chetangoswami158 8 місяців тому +4

    વાહ વિજય ગોસ્વામી

  • @maheshjeekadara2005
    @maheshjeekadara2005 8 місяців тому +1

    Khub saras

  • @prafullas7082
    @prafullas7082 8 місяців тому +3

    ❤ se salam salam salam❤

  • @vinodpatel9643
    @vinodpatel9643 26 днів тому

    જોરદાર 🎉

  • @bhatasanavinod6559
    @bhatasanavinod6559 8 місяців тому +2

    Supar vidiyo

  • @rajagoswami8282
    @rajagoswami8282 8 місяців тому +4

    Super vijaybhai aava ne aava natako karya karo samaj ma kaik sikh male jordar...vijay goswami

  • @bhavanitradingconarendrasi6834
    @bhavanitradingconarendrasi6834 8 місяців тому +4

    ખુબ સરસ રીતે રીલ બનાવવા માટે આપનો આભાર
    સયુંકત કુટુંબ ના દરેકને જોવી જરૂરી છે હુ આપને વધુ કહેવા સક્ષમ નથી
    ...મારી આખો 😂😂😂😢😢😢❤

  • @10kamali
    @10kamali 8 місяців тому +2

    Bov ocha video banavo tame

  • @vinodthakor5323
    @vinodthakor5323 8 місяців тому +3

    જય માતાજી

  • @bhartibenraval5635
    @bhartibenraval5635 8 місяців тому +2

    Vah very nice story vah vah

  • @mukeshdabhi156
    @mukeshdabhi156 8 місяців тому +2

    Vah bhai vah

  • @maldekaravadra4265
    @maldekaravadra4265 8 місяців тому +4

    અમારા ગામ માં પણ રામજી મંદિર બની રહ્યું છે
    છેલ્લા સાત આઠ મહિના થી કામ ચાલુ છે
    અને આવતા બે ત્રણ મહિના માં તૈયાર થઈ જશે

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 8 місяців тому +2

    Super fine idea two brothers z 21:08

  • @ramjibusa8687
    @ramjibusa8687 8 місяців тому +2

    વાહ કિરણભાઇ ઘણા સમય થી તમારી વાટ જોતા હતા બહુ સરસ વિડિયો છે

  • @jaydipagosai3356
    @jaydipagosai3356 8 місяців тому +2

    Ha bovj vat jovdavi

  • @sanghavitirth1
    @sanghavitirth1 5 місяців тому +1

    કીરણ ભાઈ ખુબ ખુબ અભિનંદન, જય જિનેન્દ્ર

  • @babudesai2030
    @babudesai2030 8 місяців тому +3

    સરસ કીરણ ભાઈ તમારા એપીસોડ ની રાહ જોય ને બેઠા હોય વાલા ખુબજ ગમ્યું

  • @pravinchavda7508
    @pravinchavda7508 8 місяців тому +2

    બોવ વાટ જોવરાવિ કિરણભાઈ

  • @bapasitarambapasitaram568
    @bapasitarambapasitaram568 8 місяців тому +3

    Bapa sitaram sitaram sitaram Jay Jay ShreeRam Jay hahuman Jay mahakal bipinbhai p gohel nakra gam no dargi nakra gam Na servo parivar ne Jay Jay sitaram sitaram sitaram sitaram

  • @user-ou7ei1gz1h
    @user-ou7ei1gz1h 8 місяців тому +1

    Khub sars 👌👌👌❤️❤️❤️🙏👍

  • @prakashvaghasiyasrikhodiya8948
    @prakashvaghasiyasrikhodiya8948 8 місяців тому +2

    jordar

  • @jaynurapir3457
    @jaynurapir3457 8 місяців тому +4

    Khub sarsa

  • @jaysolanki_28
    @jaysolanki_28 8 місяців тому +2

    વાહ કિરણ ભાઈ વાહ મોજ કરાવી દીધી.
    વિડીયો રેગ્યુલર લાવો તો વધુ મોજ આવી જાય 👏👏👏

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 8 місяців тому +2

    ખૂબ સરસ વિડિયો....👌👌👌👌

  • @hirenpatel2701
    @hirenpatel2701 8 місяців тому +2

    👌👌👌👌👌

  • @suvagiyavimalvimal1335
    @suvagiyavimalvimal1335 8 місяців тому +3

    ખુબ સરસ. નવો વિડિઓ જલ્દી લઈ ને આવજો 🙏🙏🙏

  • @sandippatel6460
    @sandippatel6460 8 місяців тому +2

    જય શ્રી રામ
    તમે વિડિયો મૂકો સારા હોય છે

  • @chaudhary801
    @chaudhary801 8 місяців тому +2

    ખૂબ સરસ કિરણ ભાઈ નવા વિડિયો જલ્દી મૂકો રાહ જોઈ રહ્યો છું

  • @satsangnasathvare680
    @satsangnasathvare680 8 місяців тому +2

    તમારાં નવા વિડિઓ ની અમે ખુબ રાહ જોઈએ છીએ

  • @narsinhbhaipatel9820
    @narsinhbhaipatel9820 8 місяців тому +2

    Saras videos
    More more videos
    Please

  • @dipeekadodiya6783
    @dipeekadodiya6783 8 місяців тому +1

    Khoob saras🎉

  • @bhaveshdhameliya1101
    @bhaveshdhameliya1101 8 місяців тому +3

    બોવ જાજા દીવસ ભાઈ વિડીયો આવો

  • @jaydeeppanchal2702
    @jaydeeppanchal2702 8 місяців тому +9

    કિરણ ભાઈ જય માતાજી 🙏 અરે અઠવાડિયામાં એક એપિસોડ મુકવા વિનંતી છે

  • @pipalahiren4050
    @pipalahiren4050 8 місяців тому +5

    અઠવાડિયામાં એક.વિડિયો.મુકો❤❤❤❤❤

  • @mahirajsinhgohil8689
    @mahirajsinhgohil8689 8 місяців тому +2

    તમારા બધાના વિડીયો સમજા જેવા અને ઘરને એક કરે એવા છે

  • @lakhanimilan9248
    @lakhanimilan9248 8 місяців тому +2

    ખુબ જ અતિ સુંદર
    સીતારામ કિરણભાઈ

  • @rasik3062
    @rasik3062 8 місяців тому +1

    બહુ સમય પસી રમતો જૉગી જૉવા મલીયૉ સરસ

  • @MukeshMahetaMadanadangiy-qo9vm
    @MukeshMahetaMadanadangiy-qo9vm 3 місяці тому

    રામ ગોપાલ સિતારામ રાધેશ્યામ ને રુદિયે રાખો અને સર્વ દેવી દેવો🙌👏🙏🙇 ના આશીર્વાદ પ્રાપ્ત થાય તો પછી મા બાપ ના આશીર્વાદ👼🙏❤️ પ્રાપ્ત થાય જ છે જોરદાર ફિલ્મ મુકેશ મહેતા મડાણા ડાગીયાથી ગરીબ ભુદેવ👼🙏❤️ છું👼🙏❤️ અને તે પણ પોતાના ઈષ્ટ દેવી દેવો ના કોપાયમાન થયા છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @dilshadshekh1418
    @dilshadshekh1418 5 місяців тому +1

    ખૂબ સરસ વાત કરી છે. કિરણ ભાઈ

  • @user-mg4lo1ih9q
    @user-mg4lo1ih9q 8 місяців тому +2

    Good

  • @jyotsnabenpatel6968
    @jyotsnabenpatel6968 8 місяців тому +1

    Jay shree swaminarayan kiranbhai

  • @ghanshyamrangapara5987
    @ghanshyamrangapara5987 8 місяців тому +2

    Good👍

  • @anilbhaivasoya1581
    @anilbhaivasoya1581 8 місяців тому +2

    👌👌👌

  • @makvanasuresh8063
    @makvanasuresh8063 8 місяців тому +5

    ખુબ સરસ❤

  • @dilavarsinhchavda2389
    @dilavarsinhchavda2389 8 місяців тому +1

    Bovaj srs video chhe & samje anu ghar bhangtu bandh thay bovj srs

  • @loharkaasamfakirmamd2830
    @loharkaasamfakirmamd2830 8 місяців тому +2

    Nice👍 video❤

  • @niralsutariya2738
    @niralsutariya2738 8 місяців тому +6

    દરરોજ નવાં નવાં વિડિયોઝ અપલોડ કરો જલ્દી મહેરબાની કરીને 🙏🙏🙏😭😭😭

  • @HiteshGondaliya-vo3so
    @HiteshGondaliya-vo3so 2 місяці тому

    વાહ કિરણ ભાઈ વાહ તમારી સ્ટોરી સમજવા જેવી છે
    સેલયૂટ બેસ્ટ ઓફ લક

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 8 місяців тому +2

    Dhanyasetamarijanetanekiranbhai

  • @mukeshsolanki5273
    @mukeshsolanki5273 8 місяців тому +2

    Kub saras vidio se athvadi ye vidio melo bhai tamara vidio saras hoy se abhar

    • @ramtojogi5482
      @ramtojogi5482  8 місяців тому +2

      સદભાવ બદલ ખુબ ખુબ આભાર

  • @kiran-gs4vx
    @kiran-gs4vx 5 місяців тому +1

    બીજો વિડીઓ મૂકો ❤❤🙏🙏🙏🙏

  • @sumitchariya9693
    @sumitchariya9693 8 місяців тому +2

    Plz have dar week a video mukaho saheb

  • @kalpeshbarai3577
    @kalpeshbarai3577 8 місяців тому +1

    સાચી સમાજ આપી તમે ભાયું ભાગ ની 🎉

  • @pipalahiren4050
    @pipalahiren4050 8 місяців тому +4

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @umeshpatel8376
    @umeshpatel8376 8 місяців тому +1

    Ghana samay Pasi Avayo Tamaro video Kiran Bhai am ne am video banavi agal vadhata raho Ane Ava J video banavta rejo

  • @monkee7959
    @monkee7959 8 місяців тому +1

  • @navalchauhan8349
    @navalchauhan8349 8 місяців тому +2

    આખો માં આંસુ આવી ગયાં. વીડિયો બનાવવા વાળા સો સો સલામ

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 8 місяців тому +2

    Jay shree krishna

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 8 місяців тому +2

    Superb excited preforming movie💗

  • @prakashbhaijambucha9139
    @prakashbhaijambucha9139 8 місяців тому +2

    કોઈ પણમને ખૂબજ ગમ્યું

  • @dodiyavb3457
    @dodiyavb3457 8 місяців тому +1

    ખૂબ ખૂબસૂદર

  • @anjanapatel1547
    @anjanapatel1547 8 місяців тому +2

    Very nice

  • @rahulvora982
    @rahulvora982 8 місяців тому +12

    વાહ કિરણભાઈ વાહ.બહુ દાડે આપનો અવાજ સાંભળવા મળ્યો.સુંદર વિષય.સુંદર રજૂઆત.સુંદર અભિનય.👍

  • @kiritpatel9050
    @kiritpatel9050 8 місяців тому +1

    Vah bhai Vah Jordar Lag0 Cho bhai . FEMALES .

  • @jagdishbhaijoshi3528
    @jagdishbhaijoshi3528 7 місяців тому +1

    ખરેખર ખૂબ સરસ
    આલેખન કરેલ છે
    કિરણભાઇ
    ખૂબજ સરળ ભાષા માં સમજણ આપી છે

  • @amitsinhraoamit8903
    @amitsinhraoamit8903 8 місяців тому +2

    🙏🇮🇳🚩