Devayat Khavad vs ડૉક્ટરઃ Mahamanthan માં ખવડે કહ્યું-'કોરોનાકાળમાં ડૉક્ટરોએ શું સેવા કરી તે કહો'

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ •

  • @makawsnasanjanben-bl6sh
    @makawsnasanjanben-bl6sh Рік тому +30

    દેવાયત ભાઈ બીલકુલ સાચી વાત છે.

  • @DevendraRana-eu1lo
    @DevendraRana-eu1lo Рік тому +4

    અહી દેવાયતભાઈ સાચા છે,ડોક્ટરોએ કોરોના મહામારી વખતે બેફામ ચાર્જ વસૂલ કર્યો હતો.

  • @shaileshsolanki7912
    @shaileshsolanki7912 Рік тому +13

    દેવાયત ભાઈ ની 100% વાત સાચી છે

  • @ishavrbhai4817
    @ishavrbhai4817 3 роки тому +74

    દેવાયતભાઈ રાઈટ વાત છે જય ખોડલ જય ખોડીયાર જય આવળ

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 2 роки тому +1

      Paisa to army wala pan le. Chhe to e su kevay?

    • @kingmotivational9104
      @kingmotivational9104 2 роки тому +1

      @@bhutpurvandhbhakat4930 army vala to limits chhe
      Doctor to mo jovana(casena) 1000 padve chhe ae thodine seva chhe ke aetli to ketli mhenat krvi pde chhe aeto sirf AC ma besvana moj -sokh mate chhe and ae price cartesn bnavine artificial vadharel chhe
      Army mate to 2000 -3000 par day hse and ae pachha Kathi pristhitma

    • @shantijaypal3626
      @shantijaypal3626 2 роки тому

      @@bhutpurvandhbhakat4930 અનમોલ

    • @shantijaypal3626
      @shantijaypal3626 2 роки тому

      @@bhutpurvandhbhakat4930 સા

    • @ABC-ms1em
      @ABC-ms1em 2 роки тому +1

      દેવાયત તુ ડાયરા કરવાનું બંધ કરી દે તો લોકોને અઠઠોય ફરક નો પડે અને જો બધા ડોક્ટર એનુ કામ બંધ કરી દે તો ??? એટલે તે સેવાનો વિષય ગણાય

  • @ashokpanchal8383
    @ashokpanchal8383 4 роки тому +126

    દેવાયત ભાઈ 1001% સાચી વાત છે લોકો ને ખાવા ની તકલીફ છે 🙏

    • @naimghanchi505
      @naimghanchi505 4 роки тому +3

      Saci bat bhai bhai

    • @aramvalizindgeesukh5418
      @aramvalizindgeesukh5418 3 роки тому +1

      To solve kon karse? Dr.?

    • @kingmotivational9104
      @kingmotivational9104 2 роки тому

      @@aramvalizindgeesukh5418 to Dr Case na 1000 kem padve chhe khali consaltant na jethi ghna sarvar thi vanchit rhi jay chhe
      And aa fees artificial cartesan bnavine chdavel chhe
      Ketlay pesant namany khnkheri nakhe and pachhi ke seva kriye chhe aa seva nthi lutva no business chhe

  • @sadhimaastatussanjaychhatr1107
    @sadhimaastatussanjaychhatr1107 3 роки тому +25

    દેવાયતભાઈ ખવડ ની વાત ૧૦૦૧% સાચી વાત છે🙏

  • @vijaymahida4806
    @vijaymahida4806 3 роки тому +7

    એક દમ સાચી વાત છે દેવાયત ભાઈ ની આ લોકો ક્યાં સેવા કરે છે????

  • @tendercoconutmarketgaduman6933
    @tendercoconutmarketgaduman6933 2 роки тому +3

    દેવાયત ભાઈ એક દમ રાઈટ

  • @nggamer325
    @nggamer325 2 роки тому +9

    દેવાત ભાઈ ની વાત સાસી સે

  • @HardikPatel-vt4de
    @HardikPatel-vt4de 4 роки тому +6

    Ha એમ હવે ખબર પડી કે જે પૈસા લીએ એ કામ આપે એને સેવા નો કેવાય,
    એવીજ રીતે કથા માં પૈસા લીએ એટલે એ સેવા નો કેવાય એને ઉદ્યોગ ધંધો કેવાય...🙏

  • @rajubhairabari1226
    @rajubhairabari1226 3 роки тому +10

    દેવાયત ભાઈ મજબુત જવાબ હું શમત છું👍

    • @shaikhsaab7329
      @shaikhsaab7329 3 роки тому +1

      રબારી સમાજના લોકો સારા છે એમ ના માટે દુઆ સલામ

  • @Two_brather8989
    @Two_brather8989 4 роки тому +27

    #મહામંથન કરતા #માથામંથન વધારે લાગ્યું 😊

  • @no_officials8036
    @no_officials8036 4 роки тому +33

    સાચી વાત છે દેવાયત ભાઈ એકદમ સાચી વાત

  • @bharatchauhan3561
    @bharatchauhan3561 2 роки тому +2

    સાચું દેવાયત ભાઈ

  • @ranchhodbhaivariya5969
    @ranchhodbhaivariya5969 4 роки тому +8

    દેવાયતભાઇ જુગ જુગ જીવો
    સાચું બોલવા બદલ આભાર

  • @vekariyabharatbhai4084
    @vekariyabharatbhai4084 3 роки тому +6

    વાહ દેવાયતભાઈ વાહ તમારૂ સાવ સાચુ છે🙏🙏🙏

  • @mukesh5556
    @mukesh5556 4 роки тому +59

    સાચી વાત છે દેવાયતભાઈ જય માતાજી ભાઈ

    • @Facts_shastra
      @Facts_shastra 4 роки тому +1

      ua-cam.com/video/fJ1WSZFjrTE/v-deo.html

    • @MaheboobVadha
      @MaheboobVadha 4 роки тому +2

      Ha sav sachi vat che aap ne pan devayat bhai ni vat saras lagi

    • @rakeshrathva2167
      @rakeshrathva2167 3 роки тому

      Hii

    • @nisargpatel4840
      @nisargpatel4840 Рік тому

      😂😂😂 jis ko jo dik ta usko wahi nazar aata yeh

  • @zalabhailu471
    @zalabhailu471 3 роки тому +40

    જય માતાજી દેવાયતભાઈ ની વાત સાચી છે

  • @miteshveljibhaiahir3604
    @miteshveljibhaiahir3604 4 роки тому +20

    દેવાયતભાઈ તમારી વાત એકદમ સાચી છે . પ્રાઇવેટ ડોક્ટર કોઈ કોરોના વોરીએર નથી.
    એના તો લાઇસન્સ કેન્સલ કરવા જોઈએ.

  • @himatgudrasiya3514
    @himatgudrasiya3514 3 роки тому +44

    દેવાયત ભાઈ ની વાત બિલકુલ સાચી છે

    • @bhutpurvandhbhakat4930
      @bhutpurvandhbhakat4930 2 роки тому

      Paisa to army wala pan le chhe to e su kevay?🤔

    • @kingmotivational9104
      @kingmotivational9104 2 роки тому

      @@bhutpurvandhbhakat4930 army vala limit ma le chhe and hard work kre chhe and toy ae nthi bolta ke aame seva kri chhe
      Dr to lutvano business chalve chhe
      Artificially cartesan bnavine fees vdharel chhe
      Khali case na 1000 le chhe and bole chhe ame seva kri sev kri kevay aane seva kone kevay ae khbr chhe

  • @rathodashok9717
    @rathodashok9717 4 роки тому +36

    દેવાયતભાઈ ખવડ ની વાત સાંસી સે, ફૂલ સપોર્ટ સે

  • @Raghudesai01
    @Raghudesai01 3 роки тому +2

    દેવાયતભાઈ ની વાત સાચી છે

  • @જાંબુથલસુમિત
    @જાંબુથલસુમિત 4 роки тому +14

    હા દેવાયતભાઈ તમેજસાચુકહીરહ્યા છો ધન્યવાદ.

  • @mr.r.g.chaudhary4198
    @mr.r.g.chaudhary4198 3 роки тому +7

    વાહ દેવાયત ભાઈ સાચી વાત કરી..

  • @દેવરાજજીક્ષત્રીયઠાકોર

    દેવાયત ભાઈ ની વાત એક દમ સાચી છે આ બધું પ્રજાને લૂંટવાનું બહાનું છે એટલા માટે એમને ફૂલ સપોર્ટ 🙏 good work દેવાયત ભાઈ ❤️🙏👍

  • @krishnastudiobparmar4623
    @krishnastudiobparmar4623 4 роки тому +11

    100% સાચી વાત છે સાહેબ રૂપિયા લઈને કામ કરે એને સેવા ના કહેવાય

  • @kamleshsoni8393
    @kamleshsoni8393 3 роки тому +6

    ઈશુદાન ભાઈ મહા મંથન કોઈ પોતાના અંતર આત્માનુ કરતુ જ નથી
    આ દરેક સમસ્યા નુ કારણ એકજ છે
    દરેક પૈસા ને સુખ નુ સાધન સમજે છે
    અને કોઈપણ રીતે સૌને પૈસો બનાવવો છે
    અને વકીલ ડોક્ટર ક્યારેપણ દયાળુ હોયજ ન સકે કારણ કે વાઢકાપ અને સાચુ જુઠ્ઠુ આ વ્યવસાય મા રહેવાનુ જ
    મુખ્યવાત એક છે
    કોઈ પણ ગરીબને કોરોના થાય તો પૈસાદાર પાસે ભીખ ન માગવી જોઇયે પૈસાદારો ને દાનમા કોરોના આપી અમર થાવુ જોઇયે
    અને આજ પ્રમાણે ભણેલા ઓની ભાષા રહેશે તો એવાદીવશો દુર નહી હોય પૈસા સુખ ઘરે પડ્યા હસે ને પૈસાદાર પાછળ સંક્રમીતો ની લાઈન દોડતી હસે

  • @yogeshladhava345
    @yogeshladhava345 2 роки тому +3

    Devayat bhai right che 🔥🔥🔥✌️✌️✌️

  • @krishnanewsfagvel9013
    @krishnanewsfagvel9013 4 роки тому +48

    હા દેવાયત ભાઈ તમારી વાત સાચી છે

  • @gaadhekapil6747
    @gaadhekapil6747 3 роки тому +1

    એક દમ સાશી વાત છે

  • @luckystudiobhildi1607
    @luckystudiobhildi1607 4 роки тому +28

    100%વાત છે દેવાયભાઈ હા મડદ હા

    • @darshanbhairathva9369
      @darshanbhairathva9369 3 роки тому +1

      સાવ સાચી વાત છ દેવાયભાઈ

    • @Students_08
      @Students_08 3 роки тому

      સાચી વાત નથી

  • @nbdigitaltharad8237
    @nbdigitaltharad8237 3 роки тому +26

    સાચી વાત છે દેવાયત ખવડ 👍🔥

  • @avacharfisadiyaofficial2820
    @avacharfisadiyaofficial2820 4 роки тому +36

    દેવાયત ભાઈ ની વાત સાચી છે.

  • @mayurboliya4379
    @mayurboliya4379 3 роки тому +17

    દેવાયત ખવડ ભાઈ ની વાત એકદમ સાચી

  • @karmvasani
    @karmvasani 4 роки тому +245

    3.4.લાખતો તમી કયો છો પણ 14 દિવસ નુ ખાલી 14થી15 લાખ રૂપિયા ના બિલ થયેલા છે દેવાયત ભાઈ

    • @storage1family419
      @storage1family419 3 роки тому +15

      તો ભાઈ કોઈ ટપાલ લખી ને થોડા બોલાવે છે કે પ્રાઇવેટ માં આવો ...... મોટા ઉપાડે પ્રાઇવેટ માં લઇ જાવ પછી બિલ નું રોવાનું ચાલુ .... પૈસા નાં હોય ને તો સરકારી હોસ્પિટલ માં લઇ જવાય...... મફત થઈ જાય.... આ સમાજ નો પ્રોબ્લેમ જ એ છે મફત કે સાવ સસ્તું જોઈ એ છે, ટોપ લેવલ ની સર્વિસ જોઈએ .....વાહ .... આપડે વિચારી લ્યો આપડે જે કામ કરતા હોય એમાં આપડે કેટલું મફત કરી એ છીએ .... ??? અને ભાઈ ડોક્ટર તમને પહેલા જ કઈ દે છે કે આટલો ખર્ચ થશે .....અને તમે મંજૂરી આપો પછી ઓપરેશન થાય છે ભાઈ ......દેવાયત કે છે કે ગરીબો પાસે ખાવા નું નથી તો એક કામ કરો ખેડૂતો જે ઘઉં જુવાર બાજરી કઈ પણ કરો એ મફત અથવા 10rs નું મણ આપવા માંડો ....😉😉... કપાસ પણ ફ્રી આપી આવો કારણ કે ગરીબ પાસે ઓઢવા ચાદર નથી .....પછી ગરીબો ને વાંધોનહી આવે ....

    • @timbadiyasohan383
      @timbadiyasohan383 3 роки тому +5

      @@storage1family419 sachi vat bhai ni

    • @ghansyammakwana9527
      @ghansyammakwana9527 3 роки тому +3

      10 Rs man nai khedut ni gand Pan Mari lyo des ni pragati thati hoy to

    • @HermesTrader5050
      @HermesTrader5050 3 роки тому +10

      Nahi javanu hospital ma bhai , daayra ma jai ne sarvar karavi levani

    • @storage1family419
      @storage1family419 3 роки тому +6

      @@ghansyammakwana9527 bas aaj to problem chhe tamaro .... Jya jya avaj ucho karvani vaat aave tya gand dhari dyo chho ... Pachhi fariyad karo chho k amari marai gai

  • @jayantisinhrathod4116
    @jayantisinhrathod4116 3 роки тому +15

    એક દમ સાચી વાત છે દેવાયત ભાઈ 👌👌👍

  • @rameshbhaivasaniya6894
    @rameshbhaivasaniya6894 3 роки тому +3

    ડોક્ટર એની ફરજ બજાવતા એક દિવસ પરીવાર સાથે રહેવા નથી પામતા મે પ્રાગામ સાભયા છે એમાં અનેક પરચા વાતો કરી છે શબ્દ ની તાકાત સુ હોય છે અતીયારે આ વીકટ સમયમાં તમારા શબ્દો ની તાકાત થી કોરોના ને ભગાડો ભાઈ તોસાચા બકી તમેય ખોટા જ છો

    • @storage1family419
      @storage1family419 3 роки тому

      ઘરમાં બેઠા બેઠા વાતું કરતા જ આવડે છે અને આમ ય એને એ તો ધંધો છે .... ભોળા પબ્લિક ને વાતો કરી ને જલસા કરવા .... નાની વાત ને મોટી કરી ને મસાલા સાથે ઉચા આવજે કહેવું એ જ એને આવડે છે .....એનો એક ડાયરો જોયો તો એમાં એમ ફાકાં મારતો કે ડરે એ બીજા .... કાલે મોત આવતુ હોય તો આજે ભલે આવે .... ડરી ડરી ને માઈકાંગલા જેમ જીવવા કરતા બિન્દાસ્ત જીવવવું સારું..... હવે ફાટી રહી એટલે માસ્ક લઈ ને ફરે છે 😂😂😂 અને ઉપદેશ આપે છે કે માસ્ક પેરો .... ડરો ... સોશિયલ ડિસ્ટન્સ રાખો 😉😉😉 ...દેવાયત ભાઈ નક્કી કર કે શું બોલવું છે ..... અને બોલી ને યાદ રાખ અને પાલન કર ..... કૂતરું ભશે તોય ધબકારા વધી જતા હોયને તો સ્ટેજ પર જઈ ને સુરવિરતા ની વાતું શોભા નાં દે ....... વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ આડું અવળું બોલ્યો તો .... પછી લેવાઈ ગયો તો .... પણ પહેલે થી માપ માં બોલ તો મજા આવે ..... બીજા સાહિત્યકારો નાં દાયરા સંભાળ એટલે આવડી જશે 😂😂

  • @sanjayjamod3715
    @sanjayjamod3715 3 роки тому +16

    ડોક્ટરો પોતાનો જીવ જોખમ માં મૂકી ને પૈસા લે છે પણ લોકો નિ સેવા કરે છે એ ક્યારેક દવાખાના માં જઈ ડોક્ટરો ને પૂછી આવો
    અને વાત કલાકારો નિ રઈ મફત ની મજા લઇ લાખો લઇ જાય આને તો સેવા નો કહેવાય

  • @krishnarajput851
    @krishnarajput851 3 роки тому +9

    devayat bhai...........is 💯 n 💯% right.........Dr. logo ne aajkal seva k name pe dhanda suru kar diya.

  • @nonsingularbusiness8697
    @nonsingularbusiness8697 4 роки тому +59

    અપમાન નથી 😂😂😂....બરાબર છે દેવાયતભાઈ...આ ડોક્ટરો ને કોઈક તો કેહવા વાળુ નીકળ્યું

    • @MrBhavu-eh5zy
      @MrBhavu-eh5zy 3 роки тому

      Brar apman nthi paisa ley

    • @doctormax1342
      @doctormax1342 3 роки тому +2

      એ તો ડૉક્ટર ભાઈ સભ્ય છે બોલવામાં એટલે કઈ બોલ્યા નઈ..
      બાકી દેવાયત ભાઈ ને ખબર પડત..😂😂

    • @devdesai4101
      @devdesai4101 3 роки тому +1

      @@doctormax1342 માં ચોદી dr ની😂

    • @maulinpatel5802
      @maulinpatel5802 3 роки тому +1

      @@doctormax1342 bhai baki koi hospital ma work nu experience vadu hot to doctors ne b khabar pde ...hal indiama and Gujarat ma doctors ni achhat chhe ano faydo uthave chhe

    • @shaikhsaab7329
      @shaikhsaab7329 3 роки тому

      નમસ્તે દેવાત સારો છે મે એમને દિલથી દુઆ સલામ કરુ છુ

  • @SavandeepLearning
    @SavandeepLearning 4 роки тому +18

    સાચી વાત છે દેવાયત ભાઈ

  • @vinodmaheshwari
    @vinodmaheshwari 4 роки тому +7

    દેવાયતભાઈ ને ખબર નથી કે જે 24 કલાક નો બંધાયેલ વ્યક્તિ કે કર્મચારી હોય એમની ગણતરી સેવા માં થાય

    • @arjunaanjana6105
      @arjunaanjana6105 3 роки тому

      Rupia vagar kai koi nathi jotu. Ane corrona ma to aagha rahine dava kare ane rupia padave

  • @Ant_Asti_Prarambh
    @Ant_Asti_Prarambh 4 роки тому +67

    12 lakh નું બિલ બનાવી ને સેવા કેવાય😂😂

    • @Facts_shastra
      @Facts_shastra 4 роки тому +1

      ua-cam.com/video/fJ1WSZFjrTE/v-deo.html

    • @rathodashok9717
      @rathodashok9717 4 роки тому

      સેવા નો જ કહેવાય

    • @doctormax1342
      @doctormax1342 3 роки тому +7

      તો સરકારી હોસ્પિટલ માં સારવાર લ્યો ને...
      ત્યાં તો મફત સારવાર થાય છે...
      કેમ ત્યાં જતા નથી...???
      12 લાખ ના બિલ ભરી શકો છો પણ ઘરે ખાવાના રોટલા નથી... સરસ..👌👌👌

    • @akashsahu8050
      @akashsahu8050 3 роки тому +2

      @@doctormax1342 tya manso jivta bar nathi aavta government hospital ma

    • @storage1family419
      @storage1family419 3 роки тому +4

      @@akashsahu8050 to tara devayat bhai pase lai jaa bhai ... Jor jor thi boli ne saja kari deshe ... Hospital ma doctor ne to ek j kaam chhe koi ne bachavva nai ne aave atle mari nakhva kem ??? ..... Ane paisa lai ne kaam kare atle military pan seva nathi karti em Ne ?? Eloko shahid na thya kevaay em ne ?? Karan k paisa lai ne kaam kare chhe .... Bhai ek vaat k to tu j dhandho kare chho ema tu ketli seva kare chho ..??? Ane tu badhu free ma j kare chho ??? ...devaayat ne ek vaar kai de bhai seva ni asha rakya karta seva karvani chalu kare ..... Moti moti gadi o ma farvu chhe ene and lakho ma paisa leva chhe 1 2 kallak bolva na to pachhi bija pase seva ni asha rahe na thaay bhai ..... Jyare desh sankat ma hoy ne tyare kai pan kaam ma aavo bhale paisa lyo seva j kevaay .... Baaki mane k to aaj na jamana ma tu ketlu free kaam kare chhe .... Ane dava kai doctor ne ghere nathi banti .... Sarkar ane Pharma company nakki kare .... Ene kyo ..... Ane tara devayat bhai ne k to etlo badho satyavadi hoy to ek vaar aa raj karaniyo ni vishe bole ane e loko grants khai jaay chhe e no pardafash kare ..... Pan na e nu kai kharab nai bole karan k tya fati jaay eni ..... Lai le bhai ..... Olu khevaay chhe ne pochu hoy tya j loko angli ghusade ..... Kathhanm ma angli bhangi jaay .....atle bhai ene k bolvu hoy to badhu bole .... Ane military vala ni seva kevay k nai ane ene shahid thya kevay k nai e khas puchh je ..... 😉😉😉 Ane rahi vaat sarkari hospital ma patients mari javani to government ne puchh to ketli suvidha dictor pase hoy chhe PHC( prathmik arogya kendra ) ane CHC (samuhik aarogya kendra) par .... Mand 10 dava hoy chhe ema y kaam ni 3 4 to bhai doctor y manas chhe bhagvan nathi k mathapar hath muki ne patient ne jivto kari de ....

  • @હકુભાપરમારડોડીયાહકુભાપરમારડોડી

    મને દેવાયત ખાવડ બહુ ગમે છે જય્ માતાજી

  • @tkpprajapati7064
    @tkpprajapati7064 4 роки тому +22

    દેવાયત ને કો જો તાકાત હોય તો ૧ મહિનો કૉરોના વોર્ડ માં કામ કરી બતાવે..સેવા નઈ પણ સીનીયર ડોક્ટર જેટલો પગાર આપીશું (૬૨ હજાર)..છે તાકાત..

    • @tkpprajapati7064
      @tkpprajapati7064 4 роки тому +3

      હા તો આજ તો સેવા છે ડૉક્ટર ની..સુ દેવયાત જેવા લોકો પોતાના થી આગળ કશું વિચારી સકે..
      અહીં અમદવાદના (IKD)સિવિલ માં વિદેશમાંલાખો ની કમાણી કરતા dr HL ત્રિવેદી સર એ બધુ છોડી અહીં કિડની hospital બનાવવા એમની આખી જીંદગી આપી દીધી..સુ લોકો ને કદર છે..એવું કામ ડૉકટર જ કરી શકે

    • @romil1233
      @romil1233 4 роки тому +1

      to emergency case jay ana 300 na badle 500 rs le chh ...bicharana majburina pesa padave ...ano koi jawab chh

    • @romil1233
      @romil1233 4 роки тому

      normal case na 300 ne emergency na 500 rs kem

    • @romil1233
      @romil1233 4 роки тому

      davakhana ma have potana j medical rakhe ane tyani j dava lekhe a km ane a dava bija medical ma pan na mle

    • @romil1233
      @romil1233 4 роки тому

      @@tkpprajapati7064 bhai ava 100 mathi 1 doctor hoy

  • @bharatmevada8463
    @bharatmevada8463 3 роки тому +5

    સાચી વાત છે દેવાયતભાઈ ની 👌🏼👌🏼👍🏻👍🏻

  • @msoni4076
    @msoni4076 4 роки тому +64

    देवायत खवड़ नी वात साचि छे पैसा लाई ने काम करें एने सेवा ना केवाय

  • @Craftar_girl
    @Craftar_girl 3 роки тому +21

    Devat bhai is right 👍👏👏👏

  • @Ritik2020.
    @Ritik2020. 4 роки тому +7

    દેવાયત ખવડ ની સાચી વાત છે selute છે દેવાયત sir વંદન છે

    • @Ritik2020.
      @Ritik2020. 4 роки тому

      @Gost Namewww.digi-now.in/2020/11/ishwarbhai-panchamahal.html

  • @n.npatel4950
    @n.npatel4950 3 роки тому +1

    વાત સાચી છે દેવાયત ભાઈ સાચુ કે એટલે

  • @hdpatan3740
    @hdpatan3740 4 роки тому +10

    I support in devayat khavad 👍🏻

  • @aniketvirani6130
    @aniketvirani6130 3 роки тому +17

    બરોબર છે દેવાયત ભાઈ હું તમારી સાથે છું તમારી વાત એકદમ સાચી છે પણ આ ડોક્ટર ની વાત ખોટી છે માટે દેવાયત ભાઈ ને ન્યાય મળવો જોઇએ . જય હિન્દ

  • @makvanahasmukhkarshanbhai7741
    @makvanahasmukhkarshanbhai7741 4 роки тому +41

    Aekdum sachi vat devayat Bhai...
    👌👌

    • @Facts_shastra
      @Facts_shastra 4 роки тому

      ua-cam.com/video/fJ1WSZFjrTE/v-deo.html

  • @JD_02-j2d
    @JD_02-j2d 3 роки тому +12

    હાલમાં તો ખુલી લૂંટ ચાલે છે ડોકટરો દ્વારા

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    જય જવાન જય કિસાન

    • @Facts_shastra
      @Facts_shastra 4 роки тому

      ua-cam.com/video/fJ1WSZFjrTE/v-deo.html

  • @harshparmar7140
    @harshparmar7140 4 роки тому +22

    Doctor barobar bole che.

  • @rameshkchavdarameshkchada4936
    @rameshkchavdarameshkchada4936 3 роки тому +60

    A desh ne doctor ni jrur chhe
    Dayra ni ny vatu krvathi ky no thy
    Sarvar thi jiv bachhe
    Jy hind selut indian docter

    • @kubharabari9360
      @kubharabari9360 3 роки тому +1

      Ane faltu kalpnik filmo jovathi dhes aagal vadhe chhe

    • @rameshkchavdarameshkchada4936
      @rameshkchavdarameshkchada4936 3 роки тому +1

      @@kubharabari9360 bus karo bhai des ne doctors ni jroor chhe

    • @rameshkchavdarameshkchada4936
      @rameshkchavdarameshkchada4936 3 роки тому +1

      @@kubharabari9360 vatu krvathi ky no thy bhai ane doctro krine btave chhe

    • @mayurboliya4379
      @mayurboliya4379 3 роки тому +1

      આમાં કોની જરૂર છે કોની જરૂર નથી એની ક્યાં વાત થાય છે ?
      આતો ડોક્ટર એમ કહે છે કે અમે સેવા આપીએ છીએ.
      ક્યાં સેવા આપો છો ?
      કોરોના કાળ માં કોરોના દર્દી જોડે 7 થી 8 લાખ લઈ લેતા હોય છે. પૈસા લઈ લીધા હોય સારવાર ના તો સેવા ક્યાંથી થઈ ?
      જે મફત ગરીબોની સારવાર કરે એને કરી કહેવાય સેવા.

    • @rameshkchavdarameshkchada4936
      @rameshkchavdarameshkchada4936 3 роки тому

      @@mayurboliya4379 bhai reva dyo
      Dhor chrrava thi des no hale

  • @mr.9937
    @mr.9937 3 роки тому +12

    દેવાયત ભાઈ વાત સાચી છેં 100%

    • @9Krishna7
      @9Krishna7 3 роки тому

      Eni jode j jaje bimar pde tyare

  • @maqboolghachi5739
    @maqboolghachi5739 3 роки тому +19

    દેવાયત ભાઈ સાથે સહમત છું
    આ બધા ડોક્ટર ના નામ ડાકુ છે
    જેના પર વીતેલી છે એને ખબર છે

  • @vajapachan8124
    @vajapachan8124 Рік тому

    દેવો ને વિવાદ માં લાવનાર મોરારી છે મુંડકા ઓને બોલવાનો માર્ગ બતાવ્યો આવા નાલાયક બાવા કુકર્મો કરેછે પ્રજા જ્ઞાન આપેછે ધર્મ નબળો પડ્યો છે હિન્દુ ધર્મી પ્રજા ધર્મ નું પોતાની વ્યક્તિગત જનરલી શક્તિ હિણ બની ગ‌ઈ નીચ ઓલાદ ના બાવા ઓની સાંઈબાબા જેવા વિધર્મી ને ભગવાન માનેછે પૈસા ટાઇમ બરબાદ થાયછે

  • @jayendratadvi9044
    @jayendratadvi9044 4 роки тому +29

    Devayat salute che tmne👍

    • @Facts_shastra
      @Facts_shastra 4 роки тому

      ua-cam.com/video/fJ1WSZFjrTE/v-deo.html

  • @hasamdodhiya4752
    @hasamdodhiya4752 3 роки тому

    Devayatbhai
    Tamane. SALUTE. SALAM. Ane. Dua

  • @BeatBoxABCind
    @BeatBoxABCind 4 роки тому +7

    બરોબર છે દેવાયત ભાઈ બરોબર છે....

  • @munirgori1251
    @munirgori1251 4 роки тому +4

    Sachi Vaat Chhe Devaat Bhaii I Support You🙏🙏🙏

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg 2 роки тому +6

    દેવાયત ભાઈ ..સાચી વાત છે 💯💯💯💯

  • @parthbhanushali6904
    @parthbhanushali6904 3 роки тому

    Sachi vaat

  • @veerambhairabari7133
    @veerambhairabari7133 4 роки тому +38

    वाह देवात भाई वाह आप जैसे महान हुनहार कलाकारों पर हमको गर्व है कि आपने चच चच बात बताई है 🙏🙏

    • @jaysathwara7574
      @jaysathwara7574 3 роки тому +3

      Waah , mahan vala 👏👏👏, etlo paisa thi problem hoy to bhai private ma su karava jay 6e, ja government hospital ma ane tya bed o6a pade to bhai doctor ni bhul nathi sarkar ni kamjori 6e k tamne seva apava ma fail gayi 6e.😡😡😡
      #always proud to be doctor

    • @9Krishna7
      @9Krishna7 3 роки тому +1

      Badhane dafod bnave wah wah....wah wah

    • @dfcfoodtraveleducation8985
      @dfcfoodtraveleducation8985 3 роки тому +1

      Senu garv aa vat j vahiyat kare chhe

    • @shivamm2391
      @shivamm2391 3 роки тому

      @@jaysathwara7574 #medicalterrorism

  • @સુંદરમારુંગામ

    સાસી વાત છે દેવાયત ભાઈ

  • @prakashprajapati1478
    @prakashprajapati1478 4 роки тому +15

    હકીકત કીધું તો ડોક્ટર સાહેબ ને અપમાન લાગવા લાગ્યું.

    • @manavsolanki5640
      @manavsolanki5640 3 роки тому +1

      Hakikat am....to aa desh ni army ney pagar male chhe to su ane seva na kvani....Hali su nikdo buddhi vagar na

  • @jimmypatel250
    @jimmypatel250 4 роки тому

    100% sachi vat

  • @sitalrajput9449
    @sitalrajput9449 2 роки тому +5

    હાવ હાચી વાત છે દેવાઇતભાઇ

  • @vishukhadol7628
    @vishukhadol7628 11 місяців тому

    Devayat bhai 💯 sachi vat

  • @jaymajodhvihat12132
    @jaymajodhvihat12132 4 роки тому +10

    Devayat bhai 💯 right

  • @chandrikabenahir4445
    @chandrikabenahir4445 2 роки тому

    👌👌👌👌👏👏wha devayatbhai wha 👌👏

  • @hardiktuvadofficial
    @hardiktuvadofficial 3 роки тому +6

    Devayat khavd op bhai sachi vat se 👍🙏

  • @GamarDineshVistaGamar
    @GamarDineshVistaGamar Рік тому

    Jay swaminarayan devayt khavd

  • @vipulthakorofficev4961
    @vipulthakorofficev4961 4 роки тому +53

    પબ્લિક ગાંડી સે ભાઈ સમજો કોઈ કોરોના નથી બિઝનેસ se આ એક જાતનો વિરોધ કરો ભાઈ ઓ

    • @vaghelagautam9056
      @vaghelagautam9056 4 роки тому +2

      Ek dum sachu bhai

    • @rathodashok9717
      @rathodashok9717 4 роки тому +2

      સાંસી વાત સે લૂંટવાજ બેઠા પબ્લીક ને

    • @shaikhsaab7329
      @shaikhsaab7329 3 роки тому

      હીદુ ભાઇઓ સમજતા નથી ભોલા છે

  • @HARSHU-o3k
    @HARSHU-o3k 2 роки тому +1

    Vah... Devayat khavad 💪 Tu javade doctoriya vasant patel lukhkha

  • @marutienterprisesheetalice2601
    @marutienterprisesheetalice2601 4 роки тому +8

    દેવાયત ભાઈ 1000% સાચી વાત છે

  • @niravpatel316
    @niravpatel316 3 роки тому +2

    Wah devayat bhai wah ek dum sachu 👏👏👏

  • @pravindabhi2125
    @pravindabhi2125 3 роки тому +7

    આ ભવાડો સારો, હિન્દી કરતા. 😺😺😺

  • @piyushvadher
    @piyushvadher 4 роки тому +24

    Great Devayatbhai... Exactly doctory, medicine, police .. all are professionS to earn money not a free of cost SEVA..

    • @piyushvadher
      @piyushvadher 4 роки тому +1

      @alpha creator yes everyone, jodai jao army ma

    • @piyushvadher
      @piyushvadher 4 роки тому +1

      @alpha creator loko ne puchh

    • @sagargadhvi6274
      @sagargadhvi6274 2 роки тому

      @@piyushvadher y

    • @tahirshaikh9832
      @tahirshaikh9832 2 роки тому

      @@piyushvadher hamari marji je loko jodava mage che temne to lo pehla

  • @senaldigitaldhanera5876
    @senaldigitaldhanera5876 3 роки тому

    Very good devayt bhai jio 1000ro sal

  • @JamabhaiRabariJavantri
    @JamabhaiRabariJavantri 4 роки тому +21

    *હા દેવાયતભાઈ ખવડ હા*

  • @bariajagdishjagdish3388
    @bariajagdishjagdish3388 2 роки тому +1

    સાચી વાત છે દેવાયતભાઈની

  • @amarshibhaidhamsaniya2229
    @amarshibhaidhamsaniya2229 4 роки тому +10

    સેવા કેને કહેવાય વગર પૈસે કામ કરે તેને સેવા કહેવાય પૈસા થી કામ કરે તેને સેવા ન કહેવાય પચાસ હજાર પગાર આવે તેને સેવા ન કહેવાય ધન્યવાદ

    • @bhargavstalkshow3183
      @bhargavstalkshow3183 3 роки тому

      @@hsp446 મોટા ભાઈ આ દેવાયત ખવડ પાછળ કેટલાંક લોકો ગાંડા છે.
      જ્યારે એક અભણ માણસ એક ભણેલા ડો સાથે લોજીક વગર ની વાત કરે ત્યારે આવુ થાય
      પૈસા લઇને પણ અમુલ્ય જીવન બચાવ વા માટે એ યથા શક્તિ પ્રયત્ન કરે છે એનાથી વિશેસ શુ જોઇયે

  • @gopalsohla4072
    @gopalsohla4072 3 роки тому +1

    દેવાયત ભાઈ ખવડ ની વાત સાચી છે

  • @satishdesai3696
    @satishdesai3696 3 роки тому +7

    દેવાયત ભાઈ તમે સાચું કહો છો

  • @sachinsolankiofficial2519
    @sachinsolankiofficial2519 2 роки тому +1

    સાચી વાત છે દેવાયત ભાઇ

  • @acharyabhavy3620
    @acharyabhavy3620 3 роки тому +21

    Dr. To paisa lai ne pan jiva na jokhame kaam kare 6🙏

    • @HermesTrader5050
      @HermesTrader5050 3 роки тому +3

      E samajva mate budhdhi joie, ahiya mara jeva vagar budhdhi na Ghana che

  • @kalpeshdesai802
    @kalpeshdesai802 2 роки тому +1

    Right devayat khavad

  • @hiteshdodia5058
    @hiteshdodia5058 3 роки тому +3

    Barobar chhe bhai barobar chhe....

  • @bdupdate4097
    @bdupdate4097 3 роки тому

    Ek dam sachi vaat che devayatbhai tamari

  • @kalabaj7283
    @kalabaj7283 4 роки тому +31

    જો તમારે ગુજરાત ની વેલીયુ જોવી હોયને તો ગુજરાત બાર એક વાર 🇦🇺🇨🇰🇫🇮🇬🇧🇦🇱🇦🇫🇦🇴જાવ સમજાશે 🇮🇳🇮🇳🇮🇳

    • @Facts_shastra
      @Facts_shastra 4 роки тому

      ua-cam.com/video/fJ1WSZFjrTE/v-deo.html

  • @niravvlog5971
    @niravvlog5971 2 роки тому +1

    દેવાયત ભાઈ રાઈટ વાત છે

  • @chandreshvala6507
    @chandreshvala6507 4 роки тому +20

    130 dislike Doctor ના સુપુત્રો એ જ કારી હશે.😁

  • @parmararvindbabubhai6467
    @parmararvindbabubhai6467 3 роки тому

    Sachi vat se devayatkhavadni

  • @gaadhekapil6747
    @gaadhekapil6747 3 роки тому +3

    હા દેવાયત ભાઈ હા

  • @m.tdigital6093
    @m.tdigital6093 3 роки тому

    bahu saras vat kari devaynt bhai

  • @maldharijaythakar3840
    @maldharijaythakar3840 4 роки тому +73

    સરકાર લુટ વાની જ વાત કરે છે પબ્લીક ને