ભારે કરી હો કનું એ. પણ સાહેબ એક વાત તો છે નામ ભલે ગમે ઇ રાખે પણ આપડા સાહેબશ્રી ભગવાન છે કે જેમણે આપડાને આટલા ગણિત ને સમજતા ને વિચારતા કર્યા બાકી ક્યાં કોઈએ આવો પ્રયત્ન કર્યો છે નિસ્વાર્થ ભાવે ❤
સાહેબ 1:45 મિનિટ પર સાદું ચક્ર વ્યાજ વાળા દાખલાના 1લા માં જે 5પૈસા પ્રતી રૂપિયાના પ્રતિ માસ માટે ગણ્યા તો તેમાં તમે 12મહિના ગુણ્યા છે તો અહીં 8 માસ સુધીજ આપેલ છે તો તે વ્યાજના દરને 8માસ સુધી જ ગણતરીમાં લેવાં જોયએ કે કેમ??? 8માસ માટે લેતાં જવાબ 720 આવે છે
વાહ...સાહેબ ખૂબ ખૂબ ખૂબ જ સરસ ભણાવો છો ....પેહલા maths રીઝનિગ ફાવતું જ નોતું જોઈ ને જ ચિંતા થાય કેમ આવડશે....પણ તમારા વિડિયો જોઈ બધી જ ચિંતા દૂર .....આભાર સાહેબ 🙏🙏👌👌👌😊
ના....ના...એવી ભૂલ ન કરતા.... 26 -16+48 👉 યાદ રાખો હંમેશા આંકડો પોતાની નિશાની આગળ રાખે... તમારી ભૂલ -16+48 ને તમે ફકત 16+48 સમજો છો.....પણ હકીકતમાં 16 ઋણ છે જેને સરવાળામાં લઈ ના શકાય.... 26-16+48 સરવાળો જ કરવો છે તો +26+48 નો કરો અથવા બાદબાકી કરવી છે તો 26-16 અથવા -16+48 ની જ થાય....👍 જવાબ: 58
Sir hu government teacher chu maths science ni 6to 8 dhoran ma have mane social science 6 to 8 dhoran ma bharava nu kahe che su hu lekhit ma complain kari saku?
આ પ્રશ્ન માટે ઘણા કારણો હોય શકે...શિક્ષક ઘટ, તો આવા કિસ્સામાં ભણાવવું પણ પડે...શિક્ષક તમામ વિષયથી સજ્જ હોય એમ માની પરિસ્થિતિ મુજબ ....આટલું કહીશ, અને જો SS ના શિક્ષક છે જ તો એમને SS લેવું જોઈ અને નથી તો શિક્ષક ઘટ વખતે શાળાના આયોજન પરિસ્થિતિ મુજબ બદલાવવા પણ પડે છે...🙏
🌈 2024 ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ
🎉 𝗪e « 𝗟❤𝗩𝗘» ʜᴇxᴀᴍᴀᴛʜs
🎉 શું તમે 𝐋𝐢𝐤𝐞 કરી ???
Sir,😊Hexa maths No New Logo Music Style No 1........😇🙏
Like comment share 🍬 કરી બાદ હું જોવું છું 🎉🎉
😊
Thanks for making this great channel....thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
꧁ 𝗙𝗥𝗘𝗘 𝗔𝗣𝗣𝗟𝗜𝗖𝗔𝗧𝗜𝗢𝗡 ꧂
play.google.com/store/apps/details?id=hexa.maths
📚 *સ્માર્ટબુક ઓર્ડર કરો.* 📚
hexamaths.in/product/smart-book/
1️⃣▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗-1 | 𝗠𝗜𝗫-1
ua-cam.com/video/bJY1KNawMFw/v-deo.html
2️⃣▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗-2 | 𝗠𝗜𝗫-2
ua-cam.com/video/5x4Ox0DcZKg/v-deo.html
3️⃣▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗-3 | 𝗠𝗔𝗧𝗛𝗦
ua-cam.com/video/5PIr4b2ynrs/v-deo.html
4️⃣▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗-4 | 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚
ua-cam.com/video/KOeeq5SlEQo/v-deo.html
5️⃣▶️ 𝗠𝗔𝗛𝗔 𝗘𝗣𝗜𝗦𝗢𝗗-5 | 𝗥𝗘𝗔𝗦𝗢𝗡𝗜𝗡𝗚
ua-cam.com/video/VRV3961hXFU/v-deo.html
✅ 𝗙𝗨𝗟𝗟 𝗚𝗦𝗦𝗦𝗕 𝗦𝗘𝗥𝗜𝗘𝗦
ua-cam.com/play/PL5AohJ4lGFgpeQyNp82RpVpVKgB8FESsl.html
✅ 𝗧𝗢𝗢𝗙𝗔𝗡 𝗦𝗘𝗥𝗜𝗘𝗦 𝗙𝗨𝗟𝗟 ✓
ua-cam.com/play/PL5AohJ4lGFgoimR8z5Ey1dzt7jv_HEC4l.html
✅ 𝗥𝗘𝗩𝗜𝗦𝗜𝗢𝗡 ✓
ua-cam.com/play/PL5AohJ4lGFgrH1LSAsJNgu5XyDj5LjeNP.html
✅ 𝗕𝗜𝗡 𝗦𝗔𝗖𝗛𝗜𝗩𝗔𝗟𝗔𝗬
ua-cam.com/play/PL5AohJ4lGFgqokXDkgrEgvyQ47LrbLrRJ.html
✅ 𝗧𝗔𝗟𝗔𝗧𝗜 | તલાટી તાંડવ
ua-cam.com/play/PL5AohJ4lGFgoX4Omues36ul-rbWcCTv1c.html
✅ 𝗖𝗢𝗡𝗦𝗧𝗔𝗕𝗟𝗘 | 𝗣𝗦𝗜
ua-cam.com/play/PL5AohJ4lGFgrnaof0qgM5gZcuifxfp9hz.html
✅ 𝗣𝗚𝗩𝗖𝗟 | 𝗗𝗚𝗩𝗖𝗟
ua-cam.com/play/PL5AohJ4lGFgo1OThDfrUS8j5PdjwPae07.html
✅ 𝗜𝗕𝗣𝗦 | 𝗕𝗔𝗡𝗞 | 𝗥𝗔𝗜𝗟𝗪𝗔𝗬
ua-cam.com/play/PL5AohJ4lGFgo4yrpM_UWD-isA384U4n1v.html
✅ 𝗠𝗜𝗫 𝗣𝗔𝗣𝗘𝗥
ua-cam.com/play/PL5AohJ4lGFgrQaOGkgGvwxmHw2TIi0CSz.html
_________________________
*મટીરીઅલ્સ માટે Hexamaths એપ્લિકેશન*
ટેલિગ્રામ: t.me/hexamaths
_________________________
■■■■ *HEXAMATHS* ■■■■
Sir 61 ma divas pachi sanivar aave to e 62 mo divas thyo to mangal var 65 mo na thay
❤❤ હેપ્પી હોળી🎉🎉
Excellent sir ❤
ખરેખર સાહેબ દિલ થી આભાર❤❤❤
Wah wah sir .....suppprr and beautiful...
Thank you 🙏 sirji ❤
આભાર Sir 🙏🏻
ખરે ખર તમારી મેહનત ને સલ્યુટ છે... Sir
Sir ghadiyar Vara ma 24=22 vakhat katkhuna ave time 1:00:19
🎉🎉🎉🎉
આ દાખલા માં વચ્ચે બિલાડી આવી જાય છે એટલે અનિશ્ચિત
Sir app ma course forest mate kiya chhe
મહા એપિસોડ માં આપેલ ટોપિક તૈયાર કરો....એપ માં તમામ ટોપિક છે જ
@@hexamaths thank you sir
કનું નામનો છોકરો હોચિયાર લાગે....😅
Kanu velo modo hit thashe 😅
ભારે કરી હો કનું એ.
પણ સાહેબ એક વાત તો છે નામ ભલે ગમે ઇ રાખે પણ આપડા સાહેબશ્રી ભગવાન છે કે જેમણે આપડાને આટલા ગણિત ને સમજતા ને વિચારતા કર્યા બાકી ક્યાં કોઈએ આવો પ્રયત્ન કર્યો છે નિસ્વાર્થ ભાવે ❤
ગર્વ છે કે મારું ઝાલાવાડ સેવા માં આગળ છે❤❤❤
હોચિયાર
પણ મનું કરતા નય 😂
Sir please forest 2024 na paper solution karavo maths nd reasoning please sirr...
Saras sir
Jay dwarkadhish sir
Radhe radhe
Okey sir😊
Sir ankada madadnish mate amne gaid karo ne reasoning ne maths mate pls help
mukel tmam IMP 6e...ej type avse....kari nakho...
Sir તમારા વિડ્યો જોવું એટલે એમ લાગે..7 ધોરણ સરકારી સ્કૂલ માં બેઠો છો... TNX sir 🎉 🎉🎉
સાહેબ 1:45 મિનિટ પર સાદું ચક્ર વ્યાજ વાળા દાખલાના 1લા માં જે 5પૈસા પ્રતી રૂપિયાના પ્રતિ માસ માટે ગણ્યા તો તેમાં તમે 12મહિના ગુણ્યા છે તો અહીં 8 માસ સુધીજ આપેલ છે તો તે વ્યાજના દરને 8માસ સુધી જ ગણતરીમાં લેવાં જોયએ કે કેમ??? 8માસ માટે લેતાં જવાબ 720 આવે છે
Sir fakt maths and reasoning mate fakt aa video joie to chale ?
હજુ જોવા પડે..એમાં 15 કલાકના વિડિઓ કીધા એ.....
Bija kaya video
સાહેબ જોવો ને થોડું કૅલેન્ડર મા 61 મો દિવસ જાણે શુક્રવાર આવે છે તો 65 મો Divas મંગળ વાર આવે....
પેલા બેઝિક વિડિયો જોયા હોય તો જ ખબર પડી શકે 😢😢😢😢😢 આભાર સાહેબ
હજુ પણ જોવા લાગો...જાગ્યા ત્યારથી સવાર
વાહ ગુરુ મજા આવી ગઇ મજાની સાથે ગણિત આવડી ગયું સર તમે છેવાડા ના વિદ્યાર્થી ને આવું ફરી સીક્ષણ આપવા બદલ આભાર લી.દિનેશભાઈ ચૌધરી થરાદ❤
વાહ...સાહેબ ખૂબ ખૂબ ખૂબ જ સરસ ભણાવો છો ....પેહલા maths રીઝનિગ ફાવતું જ નોતું જોઈ ને જ ચિંતા થાય કેમ આવડશે....પણ તમારા વિડિયો જોઈ બધી જ ચિંતા દૂર .....આભાર સાહેબ 🙏🙏👌👌👌😊
ભા ગુ સ બા નિયમ mujab to પેલા સરવાળો આવે તો. જવાબ 48 ave ne
Sir whatsapp group ma kai rite join thavu ???
એપ્લિકેશન માં ઉપર ગ્રુપ લખું છે..જુવો
છેલ્લા 6 મહિના થી Hexa maths માં વિડિયો જોવું છું સાહેબ...maths થી જે બીક લાગતી હતી એ હવે જરાય નહિ લાગતી..tnq sir
Gg study hab video dekho pachi khabar pade bhai
No need any maths smart class b'coz Hexa maths is here
26B24D6C4A48 માં 38 જવબ
ભાગુસબા નિયમ આવે
ના....ના...એવી ભૂલ ન કરતા....
26 -16+48
👉 યાદ રાખો હંમેશા આંકડો પોતાની નિશાની આગળ રાખે...
તમારી ભૂલ -16+48 ને તમે ફકત 16+48 સમજો છો.....પણ હકીકતમાં 16 ઋણ છે જેને સરવાળામાં લઈ ના શકાય....
26-16+48
સરવાળો જ કરવો છે તો +26+48 નો કરો અથવા બાદબાકી કરવી છે તો 26-16 અથવા -16+48 ની જ થાય....👍 જવાબ: 58
26b24d6c4a48. Saket ukel dakhla ma sir bhagusaba parmane mahinas Chelle aave che? sir
Na.... koi pan sankhya ni agal je nisani hoy em eni kriya thay..
To bhagusaba no je niyam che aene bhuli javano aama
Sir
ખૂબ ખૂબ આભાર સર...🙏🙏🙏🙏👍👍👌👍🙏🙏🙏👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Kanu and Manu sir na favorate lage
khub khub abhar sir 🙏
જોરદાર વીડિયો..... complete revision of all chapters.... very useful video for CCE exam.....
Thank you so much sir ji 🎉
Khub khub aabhar sir.....
AABHAR SIR🙏
ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻
આભાર TM HEXA MATH
Thank you so much sir 🙏
Thank❤❤
Thank you sir
Jay mataji sir 😇
Cause and effect chepter Gujarati માં આપ્યું હોય તેવી કોઈ બુક suggest કરો. ??????
Sir forest mate ghadiyal and calander mate hexa maths enough chhe
વધી પડશે 👍
Sir forest ni exam mate general knowledge sema thi vachvu?
Thanks sir
Thank you sir❤❤
જય હિન્દ જય ભારત....જય શ્રી રામ ... સાહેબ શ્રી
Thank you so much sir ❤
સંકેત અને ઉકેલનો વિડિયો સાહેબ તમે મુકેલ નથી
38 ans aave
આભાર સાહેબ ❤
Thank you so much dear sir❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👌🙏
વંદન છે સાહેબ તમને
🙏🙏🙏
Wow sir bou saras avu you tube ma koi nathi aaptu thnkyu so much
, જોરદાર સર👌👌👌👑👑👑🙏🙏
Hello 👋🏻 sir આ રીતે જ આવશે ??? જો આવે તો સારું સમજાય છે આપનું ગણિત 😊
Jordar sir. Thank you. Aava video mukta rejo etli j viananti
ખૂબ ખૂબ આભાર સર 🙏🏼👌👌😇 mind-blowing sir
જોરદાર ❤❤
Khub khub aabhar saheb ❤
Sir ama thi 30% to hase j ne?
ખૂબ ખૂબ આભાર સર વિડીયો ખૂબ જ ઉપયોગી છે
Sir aa video ky rite puru jova madse please reply sir
Jordar saheb
Thank you guruji❤❤❤
ખુબ ખુબ આભાર તમારો સાહેબ ❤❤❤
❤❤❤
🎉
😮
Sir k a kro etle puru
Ani bar no jay👍
❤
Jay forest 🙏 tnq sir ji ❤
Sir hu government teacher chu maths science ni 6to 8 dhoran ma have mane social science 6 to 8 dhoran ma bharava nu kahe che su hu lekhit ma complain kari saku?
આ પ્રશ્ન માટે ઘણા કારણો હોય શકે...શિક્ષક ઘટ, તો આવા કિસ્સામાં ભણાવવું પણ પડે...શિક્ષક તમામ વિષયથી સજ્જ હોય એમ માની પરિસ્થિતિ મુજબ ....આટલું કહીશ, અને જો SS ના શિક્ષક છે જ તો એમને SS લેવું જોઈ અને નથી તો શિક્ષક ઘટ વખતે શાળાના આયોજન પરિસ્થિતિ મુજબ બદલાવવા પણ પડે છે...🙏
Thanx Sir
Jay hind sir ❤
Happy new year sir🎉🎉❤
Tnx sir i like you ❤
Jay hind
Welcome sir ji🎉🎉🎉
🙇🙏
8
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Barabar se
Jay mataji
Thank you so much sir ❤
Thanks guruji❤❤❤🎉
Thank you Sir,
❤
❤❤❤❤
Thanks sir 😊
Thank you very much sir ❤️🙏🏻
Happy new year sir🎉
Thanks sir😊