GSSSB Surveyor Paper Solution 2024 | GSSSB Surveyor Exam Paper 2024 | GSSSB Surveyor Preparation

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 367

  • @sgforknowledge2000
    @sgforknowledge2000 9 місяців тому +159

    સાહેબ તમરો અને ભગવાન નો ખુબ ખુબ આભાર કારણ કે ભગવાને તમને સર્વાંગીક સંપૂર્ણ કોર્સ બનાવવાની ઊર્જા પુરી પડી, એક સમયે મને ગણિત થી ડર લાગતો હતો, પરંતુ ભેંશ કી પાઠશાળા સાથે જોડાયા બાદ અને સર્વાંગીક સંપૂર્ણ કોર્સ ના તમામ વિડિયો જોયા બાદ મારો ગણિત પ્રત્યય નો અભિગમ બદલાઈ ગયો છે, અને હવે મારો આ્મવિશ્વાસ પણ વધવા લાગ્યો છે. ભકુલ સર તમરો ખુબ ખુબ આભાર

  • @ManishParmar321
    @ManishParmar321 9 місяців тому +6

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ.. આપના વિડિયો થકી પરીક્ષાની તૈયારી નું સાચું માર્ગદર્શન મળી રહે છે. તેમજ ઓછા સમય માં વધારે માર્કસ કેમના મેળવવા તેનું પણ જ્ઞાન મળે છે.. માં ભગવતી આપને ખૂબ આશિષ આપે. 🙏

  • @NationalAffairs123
    @NationalAffairs123 8 місяців тому +4

    39:57 સૂત્ર ખોટું લખ્યું સાહેબ.
    (a-b)^3=a^3-b^3-3ab(a-b) આવે.

  • @payalchavda4350
    @payalchavda4350 9 місяців тому

    આપ સાહેબ ખૂબ સરસ કરવો છો, આપનો કોર્સ લીધા નો પૂરતો સંતોષ છે, કોર્સ માં કરાવેલ દાખલાઓની સરખામણી માં આ પેપર ખૂબ સહેલું લાગે છે. આપે you tube par પણ ઘણા બધા અને લગભગ તમામ exam na papers solve કરાવો છો જે તમારા જુસ્સા અને મેહનત ને બિરદાવી એ છીએ. Thank youuuuuuuuuu sir.🎉

  • @__RD__Ahir__8877
    @__RD__Ahir__8877 9 місяців тому +5

    માસ્તર જી, આપ શ્રી નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપ એ આ વિડિઓ દ્રારા અમને આવનાર CCE નુ માર્ગ સરળ કરી આપ્યો..
    ધન્યવાદ સહ..... ! 🙏🙏

  • @hemantdutt6084
    @hemantdutt6084 9 місяців тому +5

    ખૂબ ખૂબ આભાર સાહેબ તમે ઓનલાઇન પરિક્ષા નો ડર દૂર કરો છો તે તમામ વિધાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે.❤

  • @dhavalprajapati2086
    @dhavalprajapati2086 9 місяців тому +2

    Maths Reasoning ma time and accuracy mate me gana famfa marya pan aaj thi 9 jetla month pehla j tamara parichayma aavvyo tyarrhi Speed ma bhaya nkar rite vadharo thayo che, Apno khub khub aabhar sir, aavu confidence pehla na hatu.

  • @thoratjignesh8627
    @thoratjignesh8627 9 місяців тому +10

    work assistant GSSSB/202324/217 sir anu solution pn mukso avi asha rakhiye🤩

    • @bhainskipathshala
      @bhainskipathshala  9 місяців тому +1

      Ha

    • @madhubala-hg7jd
      @madhubala-hg7jd 9 місяців тому +1

      ​@@bhainskipathshalahello sir general nu work assistance ma kya cut off jae?

  • @Sarvaiyagopal177
    @Sarvaiyagopal177 9 місяців тому +7

    સાહેબની પ્રામાણિકતા વાહ......

  • @Ckr2104....
    @Ckr2104.... 9 місяців тому +10

    મેં માસ્ટર ઓફ એન્જિનિરીયરિંગ કરેલ છે.. પણ અંતરઆત્મા થી કઉ સાહેબ.. મારી જિંદગીમા સર્વાંગ સંપૂર્ણ course મા તમે જે ભણાવ્યું એવુ ક્યાય નઈ ભણ્યો. આજ સુઘી મા બેસ્ટ course સાહેબ....

  • @Digvijaysinhzala324
    @Digvijaysinhzala324 9 місяців тому +12

    KHUB KHUB AABHAR SIR..PLEASE CCE MATE MOCK KARAVJO POSSIBLE HOY TO

  • @dwshow15
    @dwshow15 9 місяців тому +2

    4:37 જય મહારાષ્ટ્ર, જય જય ગરવી ગુજરાત (1 મે 1960). 🚩

  • @makwanasulochanajitendrabh6173
    @makwanasulochanajitendrabh6173 9 місяців тому +6

    Sir DI mate Su sikhvu Joia a tame karyu che 19:02 a to ani pan reel mukjo ne 😊

  • @Vishal-parmar26298
    @Vishal-parmar26298 9 місяців тому +3

    Khub khuh abhar guruji tame atli mehnat student mate karo cho thanku sir ( JAY SHREE RAM )

  • @nitinprajapati1713
    @nitinprajapati1713 9 місяців тому +13

    ભેંસ કી પાઠશાલા ! 👌👌👌💐💐💐

  • @LRTM1362
    @LRTM1362 9 місяців тому +5

    Amara jeva bhes ne dori a bandhi sacho rasto batavyo
    Hve samaj padva lagi 6 maths ma
    Thank u sirr🎉

  • @darshanladhva4929
    @darshanladhva4929 9 місяців тому +10

    You are real hero for student community ❤

  • @manishmishra1629
    @manishmishra1629 9 місяців тому +2

    Sayeb . Video start kartaj j mane tadpao yad aave che atle . Taratj like kari pachi agad jou chu😂

  • @jaypalsinhjadejajaypalsinh981
    @jaypalsinhjadejajaypalsinh981 9 місяців тому +7

    Congratulations sir 300k mate ,,,, tamne sambhdi ne amaj lage tamara sarir na loy ma maths j bhariu che ,,,, btha mate khub khub abhar app no sir ❤❤

  • @r.ahir814
    @r.ahir814 9 місяців тому +7

    Sir tame forest nu je vandha arji nu solution karayu and baki na question ni tamari jode pdf hoy to telegram ma muko etle prectice karva thay jem reasoning ni muki em

  • @mrinnocent6442
    @mrinnocent6442 9 місяців тому +5

    Sir Work Assistant Peper Solution Karavo Ne... Tamaru Samjavelu Jaldi Khbr Padi Jay Che Sir... ❤ Love Form : Khedbrahma

  • @piyushdharejiya
    @piyushdharejiya 9 місяців тому +1

    ટણપાંવ 😂 એવુ જ લાગે કે જેમ કોઇ આપડા સગા હોય એજ ભણાવે છે thank you sir❤❤ બવ ગણિત તમે સહેલુ કરી દીધુ સાહેબ

  • @dhavalprajapati2086
    @dhavalprajapati2086 9 місяців тому +1

    Hello sir, 1:03:40 ma sampat rekhao etle ek bija upar aavti rekhao etle ke banne rekhao ek j hoy, chedti rekhao mate a1/a2 does not equal to b1/b2 aave.

  • @parmarkushik5634
    @parmarkushik5634 8 місяців тому

    ખરેખર સાહેબ ....તમારું ભણાવેલું બઉ જોરદાર કામ આવી ગયું ફોરેસ્ટ મો

  • @Ramrabari3
    @Ramrabari3 9 місяців тому +4

    Congratulations sir 300k complete ✅
    You deserve more and more subscriber ❤🎉

  • @parthdholakiya8284
    @parthdholakiya8284 9 місяців тому +1

    Jordar saheb tamara lectures joi joi ne khub speed ma improvement thayu chhe thank you so much

  • @ranjitchauhan8059
    @ranjitchauhan8059 9 місяців тому +1

    બાકી મસ્ત છે તમારી ટેક્નિક 10000 hajar bhari pan avu nathi shikvdata

  • @HituParmar-n3o
    @HituParmar-n3o 9 місяців тому +2

    Sir ખૂબ તમારો આભાર પેપર solution લાવવા માટે

  • @sondarvasudhir8736
    @sondarvasudhir8736 9 місяців тому +1

    sir બહુ ઘણો આભાર તમારો બહુ સારી રીતે સમજાવ્યું paper solution

  • @brahmani_education_005
    @brahmani_education_005 9 місяців тому +5

    Thank you so much king of maths reasoning ....❤❤❤❤

  • @pateldivyangini4885
    @pateldivyangini4885 8 місяців тому +1

    18/04/2024 shift 4
    વેન આકૃતિ
    ફળ, સફરજન, કેરી

  • @krutisoni2911
    @krutisoni2911 7 місяців тому

    Thank you so much sir.your teaching method is really extraordinary. All doubt clear.

  • @ChiragSodha00178
    @ChiragSodha00178 9 місяців тому +2

    I love you teaching method so easy and simple ❤

  • @yuvrajsinhvala9346
    @yuvrajsinhvala9346 9 місяців тому

    Saheb, video ne like kari didho chhe😁Jo ke like thi ghanu vadhare deserve kare chhe tamari channel

  • @raviyadav.8
    @raviyadav.8 9 місяців тому +1

    Thanks a lot 😊

  • @rameshchaudhary5375
    @rameshchaudhary5375 9 місяців тому

    એક યાત્રાળુ કુલ 1200 km ની પદયાત્રા 8 દીવસમાં પૂર્ણ કરે છે. દિવસ દરવમયાન તે કુલ 9 કલાક આરામ કરે છે. જો તેણે પરત યાત્રા 10
    દિવસમાં બમણી ઝડપે પૂરી કરી હોય તો પરત યાત્રામાં દિવસ દરવમયાન તેણે કટલા કલાક આરામ કયો ે હશે

  • @rahuldpagi3854
    @rahuldpagi3854 9 місяців тому

    Sir forest માં મેથ્સ અને reasoning પૂછાયેલા પ્રશ્નોના solution કરાવો તો મજા પડી જાય બધા નય તો ખાલી એક રીતના .. CCE પહેલા તો અમને CCE માં idea આવે..

  • @GlamourandGrace027
    @GlamourandGrace027 9 місяців тому +1

    Very useful information Thank you so much sir 🙏

  • @hirenpithva8529
    @hirenpithva8529 9 місяців тому +1

    q. 38 ma... cube nu surt khotu che.....
    (a-b)3 = a3-b3-3ab(a-b).................

  • @SOHILSaiyad-px2sh
    @SOHILSaiyad-px2sh 9 місяців тому +1

    King of maths reasoning bakul Patel sir

  • @Bharat_Ahir_143
    @Bharat_Ahir_143 9 місяців тому +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻

  • @hiralpatel6379
    @hiralpatel6379 9 місяців тому +6

    Khub khub aabhar sir.....bhgvaan tamari umar vadhaari sukhi rakhe....🙏🙏🙏🙏💐💐💐💐

  • @kalpana2gamit
    @kalpana2gamit 9 місяців тому +1

    Sir constable ma sarvang sanpurna course mathi kya kya chepter karva.jarur thi botavjo.

  • @itzz_me_bharti07
    @itzz_me_bharti07 9 місяців тому

    Thank u sir તમારા લીધે મને maths સેહલું લાગ્યું ❤😊

  • @viralworld2423
    @viralworld2423 9 місяців тому +2

    Sir please GSSSB dwara 10/03/2024 na roj levay work assistant na maths nu pn solution karavo

  • @harmitpatel08
    @harmitpatel08 9 місяців тому +1

    sir work assistant GSSSB/202324/217 paper nu pan solution karavjo

    • @bhupendraSingh-rx4sx
      @bhupendraSingh-rx4sx 9 місяців тому

      Sir I have one doubt whether the papers of maths and reasoning in both languages gujrati and English language, or only in gujrati language because sometimes a question in Gujarati not clearly understood in English it's clearly defined please clear my doubt you have paper so u can clear I will appear in next exam which will be held on 31 March

    • @vishsolanki9091
      @vishsolanki9091 9 місяців тому

      Question paper language only gujarati except English grammar questions

  • @rahul_jidiya_official
    @rahul_jidiya_official 9 місяців тому

    ટૂંક સમય માં 500k subscribe ને ટચ કરશે... જય શ્રી રામ

  • @chavdamahendra5520
    @chavdamahendra5520 9 місяців тому +1

    Advice 1:16:00

  • @patelrahul364
    @patelrahul364 9 місяців тому +2

    Khub khub abhar sjr....Bkps ni to vat j na thay....

  • @a2zkhass9721
    @a2zkhass9721 8 місяців тому

    Jordaar saheb 🔥 kai n ghate majbut accuracy sathe baki solution 🔥🔥💥💥💥

  • @pdjadav6484
    @pdjadav6484 9 місяців тому +1

    very nice solution👍👍

  • @anjanaparmar8507
    @anjanaparmar8507 9 місяців тому +1

    Thank you so much Sir 🎉

  • @daydreamer3375
    @daydreamer3375 9 місяців тому +1

    Amazing sir 🎉🎉🎉🎉🎉

  • @patelshyam7172
    @patelshyam7172 8 місяців тому +1

    પ્રશ્ન નંબર 7 માં આપડે અરીસા ની જગ્યાએ પોતાનું 🆔 કાર્ડ exam ma laigya hoy to tema joi sakay se...

  • @balarana195
    @balarana195 9 місяців тому

    Q9-answer 50 according to Bodmas your answer is 54
    Q14-answer 7

  • @VipulChauhan0197
    @VipulChauhan0197 9 місяців тому +3

    Sir cce ni exam mate safe attempte mate koi charcha karo ne sir English gujarati mate pan🙏

  • @bhavanabenpatel4771
    @bhavanabenpatel4771 7 місяців тому

    Khub khub abhar sir 🙏

  • @rajdevaliya5882
    @rajdevaliya5882 9 місяців тому

    sir , cce ni exam ma visual reasoning blind candidate mate puchase?? aava question ssc ni exam ma hota nathi VH catagory mate

  • @jaydipjadav8599
    @jaydipjadav8599 9 місяців тому

    Tagara bhari bhari ne abhar🎉🎉

  • @vikashpatani1377
    @vikashpatani1377 9 місяців тому +1

    1 quation ma sarvaro 16 thay che option ma A OPTION ma 16 thay che

  • @jadejajayvirsinh4901
    @jadejajayvirsinh4901 9 місяців тому +2

    Psi/police cce ની નીચે જ આવે કે એ અલગ રહસે

    • @bhainskipathshala
      @bhainskipathshala  9 місяців тому +1

      Alag rese

    • @jadejajayvirsinh4901
      @jadejajayvirsinh4901 9 місяців тому

      Psi માટે cce નો કોર્સ કરીએ તો ચાલે ને

    • @royal-fg4cd
      @royal-fg4cd 9 місяців тому

      Ala bhai math badhe ek hoy baki saval puchhvani petan badalay baki duniya math biju na aave

  • @mr.arvindvavdiya6594
    @mr.arvindvavdiya6594 9 місяців тому +2

    Amazing

  • @bhagvantabiyar5459
    @bhagvantabiyar5459 9 місяців тому

    Sir Aa first question ma ekam ane satak na ank change 178:871 pramane 655:556 complete set thay che sir..to ame sacho thai sake sir.

    • @bhainskipathshala
      @bhainskipathshala  9 місяців тому

      Video juvo

    • @hirenprajapati9121
      @hirenprajapati9121 9 місяців тому

      178:871 ( Ascending:descending)
      152:521(Not Ascending: descending) so it’s not clear about this option . This logic is valid or not?

  • @rathodvinod7297
    @rathodvinod7297 9 місяців тому +1

    Kub khub abhar Sir
    From Kutch 🎉🎉🎉🎉🎉

  • @meetchavda7758
    @meetchavda7758 9 місяців тому +1

    Sir Q-34 11th 12th Science Aavto Perabola & Hyperbola Topic Ma Aa aae Question Che

  • @Hiteshsinhkachhela
    @Hiteshsinhkachhela 8 місяців тому

    વાહ સર Ji
    જય જય શ્રી રામ

  • @sunilmansiya3746
    @sunilmansiya3746 9 місяців тому +1

    Sir aa video ni pdf telegrm par mukva vinanti 🙏🏻

  • @SurajKumar-s6z1r
    @SurajKumar-s6z1r 9 місяців тому +3

    Sir forest guard ma 15/2/2024 shift 1 maths na question solve Karo ne sir please

  • @kavitapathare5800
    @kavitapathare5800 9 місяців тому

    Hi cce rejection list ma name che par me payment kari che have su

  • @prabhaubhaipatel255
    @prabhaubhaipatel255 9 місяців тому

    Q -9 an 50 aave પહેલા સરવાળો પછી બાદબાકી 60 - 10 50

  • @harivala1263
    @harivala1263 9 місяців тому +2

    આભાર સર 🙏❤️

  • @ZaynabFatma-x8h
    @ZaynabFatma-x8h 9 місяців тому

    Saheb jldi thi vedio lavjo...wait krie chhie .. thanks sir

  • @abhijotaniya8321
    @abhijotaniya8321 9 місяців тому +1

    Aabhaar bakul saheb 🙏🏻🙏🏻

  • @karansinhrajput5169
    @karansinhrajput5169 8 місяців тому +1

    જય શ્રી રામ 🙏 🚩

  • @chiragrabarichiragrabari1836
    @chiragrabarichiragrabari1836 9 місяців тому

    ❤ O Bakul sir su jordarr bolo cho ""Tanpavo "" Vastii a joi bov Bitti Hoy 😂😂😂

  • @rk____686
    @rk____686 9 місяців тому +1

    સરસ sir ji...... આભાર 🙏🙏🖤

  • @nilamparmar6710
    @nilamparmar6710 9 місяців тому

    Sir pis ne constanbl mate tmari ki rekoerd bech levi??? Ripley karjo please🙏

  • @SOHILSaiyad-px2sh
    @SOHILSaiyad-px2sh 9 місяців тому +1

    Khub khub aabhar sir ❣️🙏🏻

  • @jigneshdabhi3006
    @jigneshdabhi3006 9 місяців тому

    Khub khub aabhar saheb 🎉🎉🎉jordar....

  • @vaibhavgadhvi4088
    @vaibhavgadhvi4088 9 місяців тому +3

    SIR WORK ASSISTANT NU SOLUTION PLEASE !

  • @avinashparmar3981
    @avinashparmar3981 9 місяців тому

    સાહેબ તમારો ખુબ ખુબ આભાર 🙏

  • @Shadev12
    @Shadev12 9 місяців тому

    9 માં દાખલા માં 60-8+2 આવુ છે તો ભા ગુ સ બા.. મુજબ આવુ કરીએ 8+2=10 અને પછી 60-10 તો જવાબ 50 નાં આવે sir

    • @iamdubu007
      @iamdubu007 9 місяців тому +2

      54 j answer ave. 8 e (- 8) chhe nahi ke (+ 8)...
      60 - 8 + 2 = 60 - 6 = 54

  • @VijayBaldaniya-o4w
    @VijayBaldaniya-o4w 9 місяців тому +2

    Thank you sir ❤

  • @goltarbatuk685
    @goltarbatuk685 8 місяців тому

    ખૂબ ખૂબ આભાર

  • @mayurparmar3814
    @mayurparmar3814 9 місяців тому +1

    Sir 217- work assistant nu paper solution kravjo
    Eni koi vandha arji krvi hoy to kbr pade

  • @desaivijay1041
    @desaivijay1041 9 місяців тому

    Sir mark kv rite count thase mare 54 right ✅️
    40 wrong ❌️
    Attempt 94
    54 × 2 - 10 thase = 98
    Or
    54 - 10 × 2 = 88
    Kai rite ganava pls answer

  • @harshadparmar5705
    @harshadparmar5705 9 місяців тому +1

    આભાર sir તમારો 😍😍😍🙏🙏

  • @RAJESHCOOList
    @RAJESHCOOList 9 місяців тому

    Other classes teach how to understand while bakul sir teaches the understanding!

  • @kchaudhary6115
    @kchaudhary6115 9 місяців тому +1

    આભાર સાહેબ

  • @ritayadav8222
    @ritayadav8222 9 місяців тому

    Sir CCE ne mocktest gothvo ne . Sir CCE no dar dur kare nakhyo aape .ty

  • @DilipKhant-ty9dd
    @DilipKhant-ty9dd 9 місяців тому

    Sir cce mate sanmati form bharvanu hatu?please reply

  • @LM10ST10
    @LM10ST10 9 місяців тому

    50:57 continues prime number ase

  • @raykameldinachhoru7625
    @raykameldinachhoru7625 9 місяців тому

    Q. 31ma root 5 root 5 ઉડી જાય તો જવાબ માં કેમ root 5 છે??

  • @chaudharirahul1136
    @chaudharirahul1136 9 місяців тому +1

    જય શ્રી રામ સાહેબ

  • @PATEL_maharsh03031
    @PATEL_maharsh03031 9 місяців тому

    thank you again

  • @natvarpandya9381
    @natvarpandya9381 8 місяців тому

    saaheb 40.24 par video pause karine jojo ne cube nu formula ma doubt laage chhe. saaheb aapni bhul nathi kadhto maro doubt clear thai sake. kem ke darek book ma alag chhe

  • @HituParmar-n3o
    @HituParmar-n3o 9 місяців тому +1

    આભાર સર 🎉🎉🎉

  • @maheshdesai5551
    @maheshdesai5551 9 місяців тому

    Thank you so much sir Math's king...🙏🏻🙏🏻🙏🏻

  • @ShantiChaudhary1411
    @ShantiChaudhary1411 9 місяців тому +1

    Thank you bakul sir

  • @thakornisha2408
    @thakornisha2408 9 місяців тому

    Sir psi ane constable mate reasoning ane meths no course levo se to kyi rite levo ?

    • @bhainskipathshala
      @bhainskipathshala  9 місяців тому

      Bhains ki pathshala application પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી buy course માં જઈને કોર્સ પસંદ કરી course description આખું વાંચી નીચે add to cart પર ક્લિક કરી ફોનની જમણી બાજુ ઉપર આપેલ cart open કરી check out પર ક્લિક કરી બધી વિગત ભરી place order પર ક્લિક કરી ઓનલાઇન પેમેન્ટ કરો. પેમેન્ટ થયા પછી એપ્લિકશન્સ બંધ કરી ખોલીને my course માં જઈને learn now પર ક્લિક કરો એટલે ચાલુ થઈ જશે
      Promo code ને ટિક ના કરશો. કોઈ ઓફર હશે તો આપોઆપ લાગું થઈ જ જશે એપ્લિકેશન લીંક...
      play.google.com/store/apps/details?id=com.bhainskipathshala