Navratri: Suratનાં ભૂમિકા બોલી કે સાંભળી શકતાં નથી, પણ ગરબા એવા રમે છે કે જોતા જ રહી જવાય.

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #navratrispecial #garba #navratri2022
    નવરાત્રીમાં આપણે સંગીતના તાલે ગરબા રમીએ છે. પણ વિચારો કે ગરબામાં સંગીત બંધ કરીને ગરબા રમીએ તો?ભૂમિકા વર્ષોથી સંગીત વગર ગરબા રમે છે કારણકે તેઓ સાંભળી અને બોલીનથી શકતા.ભૂમિકા સાથે રમી રહેલાં તમામ ખેલૈયાઓ સાથે ગરબા રમે છે અને અલગ અલગ પ્રકારના સ્ટૅપ્સ કરે છે. બે તાળી, ત્રણ તાળી, દોઢિયુ રાસ જેવા તમામ ગરબા તેઓ રમે છે.ભૂમિકાએ ગરબા માટે કેવી રીતે તૈયારી કરી છે? તેમને તૈયારી માટે કેટલો અને કેવો સંઘર્ષ કરવો પડ્યો છે? જાણવા માટે જુઓ આ વીડિયો અહેવાલ...
    અહેવાલ- રુપેશ સોનવણે, ઍડિટ - સાગર પટેલ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ •