અમરેલીથી સુરત જતી બસમાં ડ્રાઈવરે જ ધમકી આપી મહિલા પર 3 કલાકમાં બે વાર દુષ્કર્મ આચર્યું| Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 105

  • @Ajay9426486302
    @Ajay9426486302 Годину тому +26

    આખી બસ ભરેલ હોય , બાજુમાં દીકરો ઊંઘ્યો હોય તો કેવી રીતે શક્ય બન્ને. ખાલી એક બૂમ મારે તો આખી બસ ના પેસેન્જર ડ્રાઈવર ની ધુલાઈ કરી નાખે. તોડ કરવો હશે. પણ મેળ નહિ પડ્યો હોય

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Годину тому +2

      આપની કોમેન્ટ માં દમ છે,
      એકલા હાથે તાળી ના પડે,
      એ સ્ત્રી એ પાત્ર કંઈક અણછાજતું થાય તે પહેલાં બચાવ માટે પ્રયત્ન કર્યો નથી એક વખત થી સંતોષ ના થયો હોય તો બીજી વખત પણ કંઈક આવું થયું ત્યાં સુધી ચૂપ રહે એના છોકરાને મારી નાખવાની ધમકી થી તો હવે પછી શું એના છોકરાને જોખમ નહીં રહે....??
      એણે બૂમાબૂમ કરી હોય તો એ તે સમયે જ બચાવ થઈ જાય.

  • @DineshP-n1k
    @DineshP-n1k 3 години тому +11

    BJP sarkar Nisfal chhe Centre ne State chhodi Devu joye

  • @SureshPatel-m6x
    @SureshPatel-m6x 2 години тому +12

    આ વાત મા તથ્ય નથી લાગતુ

  • @dashrathdabhi3661
    @dashrathdabhi3661 Годину тому +10

    બીજી વાર પણ એ જ બસમાં મુસાફરી ? વિચારવા જેવી વાત.

  • @VilasbenParsana
    @VilasbenParsana 2 години тому +10

    આરોપી ના નામ તો બતાવો તો બીજા ચેતી જાય

  • @pravinviradiya6164
    @pravinviradiya6164 Годину тому +10

    આ વાત માં કોઇ જ દમ નથી કેમ કે બસ માં અવાજ કરી શકે છે આ બ્લેક મેલ કરવાનો પ્રયાસ છે

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Годину тому

      પુરતા રૂપિયા નથી મળ્યા એટલે આ કેસમાં ફસાવવા ની વાત છે

  • @bestmotivation1111
    @bestmotivation1111 52 хвилини тому +5

    આ વાત જ સાવ ખોટી છે બ્લેક મેલ કરવા નો પ્રયત્ન છે પણ મેળ નથી પડ્યો એટલે...

  • @BambhavaArjanbhai-vc6xz
    @BambhavaArjanbhai-vc6xz Годину тому +5

    સત્ય કૈંક અલગ જ છે વાત ગળે ઊતરે એવી નથી

  • @chaudhariyash4477
    @chaudhariyash4477 Годину тому +5

    સરકાર નેં ૩૦ વર્ષ થયાં છે થોડા આરામ આપો

  • @BharatRathva-co4bb
    @BharatRathva-co4bb 2 години тому +8

    સરકારી બસ માં મુસાફર કરો....

  • @Kisanmahiti
    @Kisanmahiti 2 години тому +42

    બધી ખોટી વાત છે બન્ને ની સંમતિ વગર 2 વાર ભૂલ ના થાય કોય લોભ માં આવી ને કરેલ કૃત્ય લાગે પછી ના પાડવામાં આવી શકી હોય

    • @manimaru119
      @manimaru119 2 години тому

      Taari Ben ke maa hot to aavuj ket??

    • @meetbarot1394
      @meetbarot1394 2 години тому +8

      Tamara jeva loko na lidhe ava karm thay 6e

    • @Kisanmahiti
      @Kisanmahiti Годину тому

      @@meetbarot1394 Tara jeva halkina hshe kok lukha

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Годину тому

      ​@@meetbarot1394
      ભોગ બન્યા બાદ જો એનામાં આબરૂ ના ધજાગરા કરાવવા આટલી હિંમત આવી હતી તો આરોપી જ્યારે એની પાસે આવ્યો હોય ત્યારે એણે બૂમાબૂમ કરી હોય તો બસના મુસાફરોને જાણ થતાં એનો એ જ સમયે દુષ્કર્મ થી બચાવ થઈ જાય પણ એવું નથી થયું એનો મતલબ સમજી શકાય છે કે સમજણ પૂર્વક કરવામાં આવેલ કૃત્ય ને બીજા કોઈ કારણસર દુષ્કર્મ માં ખપાવી દેવામાં આવતું હોય એવું બની શકે.

    • @KAMALDAYANI001
      @KAMALDAYANI001 Годину тому +3

      બિલકુલ સાચી વાત છે એવું હોઇ શકે

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 3 години тому +2

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe ben very nice ben good work best story jay bhabani bhajap jabaani

  • @maulikbhudhara3392
    @maulikbhudhara3392 2 години тому +2

    Manav samaj khokhlo banto jai rahyo che

  • @contortionist779
    @contortionist779 Годину тому +3

    DRIVER AVAR-NVAR FON KRTO ...TE VAT PTINE KEM NO JNAVI ?DYA KUCHH TO GDBD HE...

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Годину тому

      એનો અર્થ એ છે કે,
      એ ડ્રાઈવર સાથે સંમતિ થી એ જ બસમાં આવી હોય,
      એને ડ્રાઈવર વાત કરતાં એલર્જી હોય તો એ જ ડ્રાઈવર એ બસમાં હોય તો એણે બસમાં બેઠેલા બીજા મુસાફરોને જાણ કરી હોત તો.....

  • @sarengbhaihadiyal8135
    @sarengbhaihadiyal8135 13 хвилин тому +1

    ખૂબ સરસ બહેન તમારી ભાષા પસંદ છે શબ્દો બહુ છૂટા છે સમાચાર સાંભળવા ગમે છે.

  • @bkdavera4900
    @bkdavera4900 2 години тому +12

    અમને આ વાત મા તથ્ય નથી લાગતું

    • @dhapakeshubhai1935
      @dhapakeshubhai1935 2 години тому

      તો મારા ભાઈ જોવાનો બંધ રાખો

    • @KAMALDAYANI001
      @KAMALDAYANI001 Годину тому

      આ મહિલા બ્લેકમેઇલ કરતી હશે પૈસા પડાવવા

    • @solankisureshsir550
      @solankisureshsir550 Годину тому

      Do u belong to C.B.I. ?

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 Годину тому +1

    BJP bhagao desh bachao

  • @BadiAhamadbhai
    @BadiAhamadbhai Годину тому +1

    દાદા નુ બુલડોઝર કયાં છે શુ દાદા નો કે ભાજપાનો સગો લાગે છે

  • @AyubThava
    @AyubThava Годину тому +1

    Saja thati nathi,? corruption.?

  • @Rajapantha
    @Rajapantha 2 години тому +3

    बीजेपी sarkar ma to samnyo બાબત છે

  • @earthisgod9949
    @earthisgod9949 Годину тому

    😢sex workers' munjuri parmision deni chahiye ab Sarkar ko

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 3 години тому +6

    આ બનાવ કઈ તારીખે બન્યો છે ? પહેલા પણ એકવાર બનેલો છે તો આ ક્યારે બનાવ બન્યો તે જણાવશો

  • @GujjuEuP527
    @GujjuEuP527 2 години тому +2

    😡 8 chopdi pass must resign.. navratri ma 8 chopdi pass ne ghaghro peharvi ne nachavo. tej baki che. bak bak but koi kam nahi...

  • @HashuRaja
    @HashuRaja 2 години тому

    Spes teknoloji 2014 thi bjp ni

  • @bhaviknparmar361
    @bhaviknparmar361 16 хвилин тому

    આ વાત j ખોટી હોય ચાલુ બસ માં કઈ રીતે possible chhe ????

  • @ASU2470B
    @ASU2470B 2 години тому

    Had chhe justice on the spot that's all ?!!!!

  • @MukeshParmar-r4m
    @MukeshParmar-r4m Годину тому

    Net. Var fon. Joy ne.
    Loko. Sikhe
    Va. Vika. Va mara. Vikasiyo

  • @bharatchaudhary4560
    @bharatchaudhary4560 Годину тому

    50,50 bhagidari

  • @LaxmanbhaiRathva-jm2du
    @LaxmanbhaiRathva-jm2du 31 хвилина тому

    આમાં મરજી વીના કામ થયું હોય એવું લાગતું નથી

  • @BupatbhaiGojariya
    @BupatbhaiGojariya 37 хвилин тому

    લગજરિબસ કોણસલાવતુ

  • @makwhanamaheshmansukbhai4250
    @makwhanamaheshmansukbhai4250 29 хвилин тому

    B.J.p..nekadho

  • @PriyankaModhpatel-bw5yb
    @PriyankaModhpatel-bw5yb Годину тому

    Sachi hakkikat bahar aavvi joiye

  • @satishshiroya3778
    @satishshiroya3778 2 години тому

    Aama aropi no photo ney name news ma batavu joyey. Kharey khar sarkar sa matey photo key name batavta nathi

  • @NikitaPatel-m5k
    @NikitaPatel-m5k 2 години тому +1

    Bjp ne lavo 2027 ma badhu band thai jase

    • @manimaru119
      @manimaru119 2 години тому

      BC atyre se to thaay se eenu su??

  • @amittank7904
    @amittank7904 7 хвилин тому +1

    મોબાઇલ થી વાત કરી ને હેરાન કરતો હતો ને તોપણ પાછી રીટન ટીકીટ પણ તે જ બસ મા જ લખાવી😂😂😂
    અને પાછા એન્કર મેડમ તો સજા ની માગ પણ કરવા લાગ્યા😂😂😂
    પેલા તો ફરીયાદી ની પુછપરછ થવી જોઇએ

  • @PriyankaModhpatel-bw5yb
    @PriyankaModhpatel-bw5yb Годину тому

    Ek bum pade ne badha bhega thai jay

  • @BharatbhaiThakor-g4k
    @BharatbhaiThakor-g4k 2 години тому

    Fashi. Apo🎉🎉🎉🎉

  • @zalaila5044
    @zalaila5044 3 години тому +1

    Dikri kyay sef nathi hve😢

    • @girish.b.pandya.bhiloda997
      @girish.b.pandya.bhiloda997 Годину тому

      પુખ્તવયના કેસમાં મરજી વગર કશું થાય જ નહીં

  • @SharvanSolanki-sy5vy
    @SharvanSolanki-sy5vy 2 години тому

    સાચી્વાછે્બેનાનુ

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck 51 хвилина тому

    આ વાત મા દમ નથી બુમ કેમ ના મારી

  • @dhruvkealiya3630
    @dhruvkealiya3630 Годину тому

    Khoti vaat 6

  • @kaushikshidha4109
    @kaushikshidha4109 Годину тому

    Khoti vat che

  • @mayursinhvala7902
    @mayursinhvala7902 Годину тому +2

    હવે કોઈ સુરક્ષિત નથી😢

    • @KAMALDAYANI001
      @KAMALDAYANI001 Годину тому

      સ્ત્રી દ્વારા પૈસા પાડવા નો ખેલ હોઇ શકે

  • @kanzariyahimmatbhai4185
    @kanzariyahimmatbhai4185 2 години тому +2

    તમે આવુ પોસ્ટ આપોછો તે સારૂ ન કહેવાય કે મકે બેન આ ફોન નાના બાળકો ના હાથમાં હોય છે તેના માથે શુ અશર થાય‌ બેન

    • @meetbarot1394
      @meetbarot1394 2 години тому +3

      To kya apvi joiye avi post? Alag thi ghare avi ne tamne kaan ma kevi?

    • @bhs_742
      @bhs_742 Годину тому

      તમે છોકરાવ ને ફોન આપો છો જ સૂલેવા! છોકરાવ નાબલિક હોય ત્યારે મોબાઈલ હાથ માં અપાતો જ નથી. તમે તમારા બાળકો કંટ્રોલ ના કરી શકો એટલે ન્યુઝ વાળાઓ ને સમજી સમજી ને ન્યુઝ આપવાના એમ ?
      પોર્ન વેબસાઇટ પણ ખૂલે છે ધ્યાન રાખજો...એમાં પછી સરકાર ને, ઇન્ટરનેટ વાળા ને ફરિયાદ કરવા ના જતા !

    • @solankisureshsir550
      @solankisureshsir550 Годину тому

      Truth should be revealed.

  • @PriyankaModhpatel-bw5yb
    @PriyankaModhpatel-bw5yb Годину тому

    Ghani suraxa chhe badha eva nathi

  • @AahilPatel-cy2js
    @AahilPatel-cy2js Годину тому

    Harsh sanghvi have kewa pagla lese repist aatankwadi na khilaf ke pachi aaropi repist ne har pehravi sanmanit karse?

  • @shaileshsharma428
    @shaileshsharma428 2 години тому +2

    ua-cam.com/users/shortsVBNojo9sbD8?feature=share
    Avu sikho abadhu krya vagar

    • @Wellman555
      @Wellman555 2 години тому +1

      આને શું કરવાનું ખાવાંનુ??😂😂ડોફા