ગામડામાંથી મળ્યો ગરીબ ગાયક, ચાલો વાલ્મીકીના આ છોકરાને સપોર્ટ કરીએ | ગાયકોની ગોત | Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ •

  • @bhanuprasadshrimali2879
    @bhanuprasadshrimali2879 16 годин тому +1

    વિશેષ વિચ દિનેશભાઇ ખૂબ ખૂબ અભિનંદન આપના થકી આવા ગરીબ ઘરના અને ગામડામાંથી આવતી પ્રતિભા શોધી આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ પુનઃ અભિનંદન

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor7934 2 дні тому +6

    ખુબ ખુબ અભિનંદન આવા ગરીબ ઘરના કલાકારોને સ્પોટ કરવા બદલ દીનેશ ભાઈ સાહેબને

  • @rasikbhaiparmar2269
    @rasikbhaiparmar2269 14 годин тому +1

    Wah Tamaro kanth bahu Sara's chhe.

  • @maheshdodiya996
    @maheshdodiya996 2 дні тому +10

    વિશેષ વિથ દિનેશ થકી આવા ગામડાના અંતરિયાળ વિસ્તાર ના લોકો ને પણ સુંદર મજાનું પ્લેટફોર્મ મળે છે. દિનેશભાઈ ની આ કામગીરી ખૂબ જ સરાહનીય છે. જય માતાજી

  • @yogeshvalay170
    @yogeshvalay170 16 годин тому +1

    ખુબ સરસ અવાજ...સુર માં. ખુબ સરસ દિનેશ ભાઈ...ભગવાન..આ કલાકાર ને ખુબ આગળ લાવે તેવી પ્રાથના. દિનેશ ભાઈ તમારે ઘણા બધા મોટા કલાકાર સાથે નજીક નો સબંધ છે .તો આ કલાકાર ને સ્ટેજ અપાવજો...એવી પ્રાથના 🙏 વંદન 🙏 જય માતાજી 🙏

  • @ગુજરાતીસાહિત્યસરિતા.123

    ભાઈ તમારો વોઇશ ખુબ જ સરસ છે

  • @LaxmibenDarji
    @LaxmibenDarji 12 годин тому

    દિનેશભાઈ તમને ખુબ અભિનંદનતમે ખુબજ સારુ કામ કરોછો ગરીબ માણસોને. રોજી રોટી મળી રહે તમને પણ ભગવાન ખુબજ ખુશ રાખે
    જય સ્વામિનારાયણ 🙏🏼🙏🏼🙏🏼

  • @hareshmakwanakumar4859
    @hareshmakwanakumar4859 16 годин тому +1

    Aawaz bahu Sara's chhe

  • @haribhairathavi
    @haribhairathavi 2 дні тому +4

    ખૂબ જ સરસ કામગીરી..ખૂબ પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના

  • @ManojNimavat
    @ManojNimavat 2 дні тому +5

    વાહ ખુબ સરસ અવાજ છે ભાઈનો. જય સિયારામ.

  • @sindhavkuldeep3224
    @sindhavkuldeep3224 День тому +1

    ખુબજ સરસ. દિનેશભાઇ❤

  • @shrimalinaginbhai5382
    @shrimalinaginbhai5382 День тому +1

    જય ગોગા મ્યુઝિકલ ગ્રુપ પંકજ શ્રીમાળી ભાવેશ શ્રીમાળી મોજ 👍🎹🎤

  • @ManishabenKamejaliya
    @ManishabenKamejaliya День тому +1

    તમે કલાકાર બનવાનું સપનું પૂરું કરો છો ખૂબ ખૂબ અભિનંદન

  • @dadubhaibhammar4871
    @dadubhaibhammar4871 2 дні тому +3

    જય માતાજી..જય મુરલીધર.. અણમોલ મોતી ગોતી લાવવા બદલ ધન્યવાદ દીનેશભાઈ

  • @Rajabhaigadhavi-zu3wn
    @Rajabhaigadhavi-zu3wn 2 дні тому +2

    Vah jayho dines Bhai MATAJI khub sukhi rakhe tamane

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 2 дні тому +1

    દિનેશભાઈ સિંધવ તમે નાના કલાકારો ને સ્પોર્ટ્સ કરી રહ્યા છો ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 2 години тому

    Khub Sara's awaj bhavishyana kalakar

  • @tegarshadimaa2446
    @tegarshadimaa2446 18 годин тому

    ખુબ સરસ દિનેશ ભાઈ

  • @bahuchardigital215
    @bahuchardigital215 2 дні тому +1

    વાહ મારા ગામ નુ ગૌરવ દિનેશ સિંધવ

  • @rajahindustani6884
    @rajahindustani6884 День тому

    Wah Bhai super voice❤❤

  • @kishoracharya4486
    @kishoracharya4486 День тому

    ખુબ સરસ કાર્ય છે દિનેશભાઈ આપ નાના નાના તેમજ કોઈ પણ નાતજાત ને જોયા વગર કલાકારો ને આગળ લાવવાનું કાર્ય કરો છો આપનો દ્વદય પૂર્વક આભાર

  • @arvinddodiya6005
    @arvinddodiya6005 2 дні тому +1

    Superb Dinesh Bhai... ગામના દીકરાને ગૌરવ અપાવવા બદલ... આભાર😢

  • @hareshmakwanakumar4859
    @hareshmakwanakumar4859 16 годин тому

    Khub saras

  • @vijaychauhan270
    @vijaychauhan270 День тому

    Khub saras kaam Karo chho 🎉🎉

  • @jagadishsindhav7626
    @jagadishsindhav7626 2 дні тому +1

    સરસ દિનેશભાઈ માં તમારી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરાવે

  • @dipakpurabiya-hx1yn
    @dipakpurabiya-hx1yn 2 дні тому +1

    દિનેશ સાહેબનો હું, ખૂબ ખૂબ આભાર 🙏માનું છું.
    આવું સરાહનીય કામ કરવા બદલ.
    દિનેશ સર, આપને મારા લાખ લાખ વંદન 🙏

  • @umedbhaiparmar5481
    @umedbhaiparmar5481 2 дні тому +1

    દિનેશભાઈ સાહેબ ખુબ ખુબ અભિનંદન

  • @bahadurthakorofficial
    @bahadurthakorofficial 8 годин тому

    સુપર મારાં ભાઈ હો

  • @JayendraBhoi-xb2eo
    @JayendraBhoi-xb2eo 15 годин тому +1

    સુપર ભાઈ

  • @maheshvadgamofficial
    @maheshvadgamofficial 5 годин тому

    હું મહેશ વડગામ, દીનેશભાઈ ખૂબ ખુબ આભાર, જેવો એ આ વિડિયોને શેર, લાઈક કર્યો હોય જોયો હોય તેવો નો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું ફેસબુકમા પણ આ વિડિયો ખૂબ પ્રેમથી વધાયો છે...🙏 જય રામાધણી...🚩

  • @hemantparmar9994
    @hemantparmar9994 2 дні тому +1

    વાહ, સરસ ઢોલ વગાડે છે

  • @parsottambhaigovindbhairat9700

    મોટિવેશન માટે ધન્યવાદ !

  • @RathodSunil-md4lt
    @RathodSunil-md4lt 5 годин тому

    Mind blowing voice❤

  • @damjivaghela3704
    @damjivaghela3704 2 дні тому

    જય ગુરૂમાંરાજ ખૂબ સરસ દિનેશ ભાઈ તમારી કામગીરી ને ધન્યવાદ પાઠવું છું જય ગુરુમાંરાજ

  • @gourichhaiya5759
    @gourichhaiya5759 14 годин тому

    Wah bhu sars

  • @gopalpatel3759
    @gopalpatel3759 2 дні тому +1

    Krishna bhagwan walu Geet banavo dwark Jai ne dinesh Bhai ❤❤❤ Bhai lakhelu geet🎉🎉🎉

  • @vngohil1261
    @vngohil1261 2 дні тому +1

    તમે જે પોતે ગીત બનાવ્યું એ ગીત સરસ છે ભાઇ સ્ટુડિયો મા ગાવ ને

  • @bharatkatariya7884
    @bharatkatariya7884 2 дні тому +1

    વાહ ગામનું ગૌરવ

  • @aaldi4888
    @aaldi4888 2 дні тому

    ખુબ ખુબ અભિનંદન દિનેશ ભાઈ
    વડગામ આપના નામ નેં કામ થી ગૌરવશાળી બને છે
    મને રણમલ સિંધવ, અરવિંદ પ્રજાપતિ ખુબ યાદ આવે છે સ્વઃ બન્ને યુવાનો વડગામ નું ગૌરવ હતાં
    આ યુવાન ખુબ પ્રગતિ કરે શુભેચ્છાઓ

  • @vngohil1261
    @vngohil1261 2 дні тому

    ખુબજ સરસ અવાજ છે ભાઇનો ભાઇ આગળ વધો

  • @ganeshsindhav4158
    @ganeshsindhav4158 2 дні тому

    ખુબ જ સરસ ખુબ ખુબ અભિનંદન

  • @parsottambhaigovindbhairat9700

    ગળાના ગહેકાટને જાણી સુરસંગમ તથા
    સંગીતની તાલીમથી આ હીરો કિંમતી બની શકેશે, જીવન જીવવા લાયક
    કંડારી શકાય છે, હીરા પારખૂંઓને
    પૂર્ણકાર્યમાટે આગળ આવવા વિનંતી !
    જય સ્વર લહેરી ! ! !

  • @ashvinchauhan5750
    @ashvinchauhan5750 2 дні тому

    Khub sarash dineshbahi

  • @janakbhaibhatt556
    @janakbhaibhatt556 2 дні тому

    ખુબજ સરસ અવાજ છે. હર હર મહાદેવ. અભિનંદન .

  • @DigvijaysinhParmar_official
    @DigvijaysinhParmar_official 2 дні тому

    ખૂબ સરસ ભાઈ.
    નાના અંતરિયાળ ગામડાના નાના કલાકારો ને પ્લેટફોર્મ પૂરું પાડી આપ ખરેખર સરાહનીય કામ કરો છો. ધન્યવાદ

  • @manojbarot4222
    @manojbarot4222 День тому

    ખુબ સરસ અવાજ છે 👍👍

  • @dasadaco-oppsocietyltd1371
    @dasadaco-oppsocietyltd1371 2 дні тому +2

    વાહ ખુબ સરસ ધીમે ધીમે ઉત્તર ગુજરાત ને ભૂલી ને કાઠિયાવાડ તરફ પ્રયાણ કરો એવી અપેક્ષા રાખીએ છીએ મહેશભાઈ નો કંઠ ખુબ સરસ છે આવા મધુર કંઠે સરસ મજાના ભજનો લોકગીતો ગાઇ ખુબ ખુબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના દિનેશ ભાઈ ના ઇન્ટરવ્યૂ પછી મહેશ ભાઈ ખુબ મોટા કલાકાર બને એને ગામનું નામ રોશન કરે એવી શુભ કામના....જય દ્વારકાધીશ...

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 2 дні тому

    Proud of valmiki samaj

  • @gangevgujariya4879
    @gangevgujariya4879 День тому

    Very nice voice

  • @sureshvaghri6848
    @sureshvaghri6848 2 дні тому

    Ha denish bhai aa bhai no avaj kub saras se aa bhai ne studeo sudi lai jao. Jay mataji jay vihat ram.

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 дні тому

    ખૂબ ખૂબ અભિનંદન 🙏🏻
    ૐ સત નામ સાહેબ 🙏🏻🇮🇳🙏🏻

  • @manjulasalaniofficial5835
    @manjulasalaniofficial5835 2 дні тому

    વાહ દિનેશભાઈ

  • @rayjadapruthvirajsinh1840
    @rayjadapruthvirajsinh1840 2 години тому

    દિનેશ ભાઈ ‌તમારુ કામ નોંધ પાત્ર છે આપને સાંભળું છું ‌સમજુ છું.

  • @rahuljoshi9471
    @rahuljoshi9471 2 дні тому

    Very nice work Dineshbhai

  • @dilipjoshisingarofficial3215
    @dilipjoshisingarofficial3215 2 дні тому

    સાહેબ દ્વારકા બાજુ આવો ક્યારે ક

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 2 дні тому

    Sara's video

  • @vspatel4070
    @vspatel4070 День тому

    Nice❤

  • @આપણોમલક
    @આપણોમલક 2 дні тому

    Wah દિનેશભાઈ

  • @it-piyushgeming3094
    @it-piyushgeming3094 2 дні тому

    Vaah saras.aavaj

  • @ગુજરાતીસાહિત્યસરિતા.123

    કાનુડા ના કાગળ આવે એ ગીત ના શબ્દો કોપી રાઈટ આવશે કારણ કે ભાઈ આ ગીત સોરઠ બાજુ ભજન કીર્તનમાં ગવાય છે.

  • @S_G_RATHOD_11
    @S_G_RATHOD_11 2 дні тому

    Khub saras 🎉

  • @rameshvaghela7780
    @rameshvaghela7780 2 дні тому

    Supar voice 👌

  • @CCVyas-cp7qv
    @CCVyas-cp7qv 17 годин тому

    👌🙋‍♂️🏃

  • @varshapandya8476
    @varshapandya8476 2 дні тому

    Wah wah bhai super Ho Mahadev bless you always

  • @kanjibarot108
    @kanjibarot108 2 дні тому

    💕 Jay ho mahesh bhai 💯💐✌👍

  • @KomalpateliyaKomal
    @KomalpateliyaKomal 2 дні тому

    હાં મોજ હાં

  • @SiddharajsinhDodiya-h9b
    @SiddharajsinhDodiya-h9b 2 дні тому

    Good saras super

  • @રાજપૂતહરીસિંહ

    જય ભવાની

  • @sadhuvir3839
    @sadhuvir3839 2 дні тому

    Nice voice...

  • @ankurdesaidesai
    @ankurdesaidesai 2 дні тому

    ❤❤❤

  • @davesmita1636
    @davesmita1636 2 дні тому +1

    ખુબ સરસ ભાઈ 👌👌 ભાઈ મારી ચેનલ પણ છે યૂટ્યુબ ઉપર દવે સ્મિતા જનોઈ ગીત લગ્ન ગીત🙏🙏

  • @ashvinchauhan5750
    @ashvinchauhan5750 2 дні тому

    Vah dineshbahi

  • @MehulrajMakwana
    @MehulrajMakwana 2 дні тому

    જય બહુચરાજી માં ❤

  • @sanjayaroma2988
    @sanjayaroma2988 2 дні тому

    ખુબ જ સરસ ભાઈ

  • @ShihoriDigital
    @ShihoriDigital 2 дні тому

    હા મહેશભાઈ હા

  • @bhurabhaibochiya4349
    @bhurabhaibochiya4349 День тому

    खुब सरस

  • @bharatjadav509
    @bharatjadav509 2 дні тому

    👏👏👏

  • @hasmukhsaxena-z5e
    @hasmukhsaxena-z5e 2 дні тому

    Khub khub abhinadan

  • @Hardeepsinh094
    @Hardeepsinh094 2 дні тому

    Wow very nice

  • @NareshDhuni
    @NareshDhuni 2 дні тому

    સરસ

  • @bhanashabhai76
    @bhanashabhai76 2 дні тому

    ખુબ સરસ

  • @ManishabenKamejaliya
    @ManishabenKamejaliya День тому

    દિનેશભાઈ તમે મારું ઇન્ટરવ્યૂ લેવા કેમ નથી આવતા

  • @Profayal
    @Profayal 2 дні тому

    Very good

  • @chaudharyparesh9674
    @chaudharyparesh9674 2 дні тому

    Good work sir 🎉

  • @pravinbhaidonga6036
    @pravinbhaidonga6036 2 дні тому

    👏👏👏👍

  • @SiddharajsinhDodiya-h9b
    @SiddharajsinhDodiya-h9b 2 дні тому

    Dineshbhai old interview ni link nathi description ma

  • @sangitkumar2020
    @sangitkumar2020 2 дні тому

    ખુબ આગળ વધો ભાઈ

  • @jadav8744
    @jadav8744 2 дні тому

    જય શ્રી કૃષ્ણ

  • @priyankapadhariya6872
    @priyankapadhariya6872 2 дні тому

    Saru gay chhe

  • @ranaashish960
    @ranaashish960 2 дні тому

    Jay mataji jay shree Ram

  • @kiranpandya1713
    @kiranpandya1713 2 дні тому

    સરસ 🙏

  • @JIDDII_SHEHZADII
    @JIDDII_SHEHZADII День тому

    THANK YOU BHAII AAVA SAPORT MATHE HU KHUD AK VALMIKI GARIB GHAR NI DIKRI CHHU GARIBI BV NAJDIK THI JOYI CHE... ✨🙏🏻

  • @Raydhan.Ahir-7515
    @Raydhan.Ahir-7515 2 дні тому

    Good.sars.avaj

  • @mukeshbhaimakwana9724
    @mukeshbhaimakwana9724 2 дні тому

    સરસબ
    અવાજ છે

  • @mukeshbhaimakwana9724
    @mukeshbhaimakwana9724 2 дні тому

    Nice 👍👍👍

  • @vitthalrohit305
    @vitthalrohit305 День тому

    Studio no contact karo bhai

  • @Krishnafarm11
    @Krishnafarm11 2 дні тому

    હા દીનેસ જેસી કસના

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel 2 дні тому

    Good

  • @rohitrathod2257
    @rohitrathod2257 День тому

    તમારું ગીત સારું સે કોઈ કલાકાર કોપી ના મારે એ પેલા તમે રેકોર્ડીંગ કરો

  • @MohitKumar-b8e7q
    @MohitKumar-b8e7q 2 дні тому

    કાકા મારી મમ્મી ને સપોટ આપો નેં તો ફોન કરજો કાકા ભજન બહુ ગાય છે