Deshi sevtameta nu shak . દેશી કાચા સેવટામેટા નું શાક અને રોટલી.village cooking channelvillage life

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 78

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 8 годин тому +1

    જય શ્રી ગેલ અંબે મા સીતા રામ

  • @HansaGanesh
    @HansaGanesh 14 годин тому +6

    બહુ સરસ વી ડી યો બતા યો શાક સરસ બના યુ બેન જય માતાજી અમદાવાદ થી હંસા બેન પરમાર હું તમારા બધા વી ડી યો જો વુ છું મજાઆવી❤❤ જય માતાજી ભાઈ 👌👌

  • @kolipatelkalubhai2362
    @kolipatelkalubhai2362 7 годин тому +1

    દાદા..સીતારામ..દાદી..જય..રામેદેવપીર

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 8 годин тому

    સીતારામ સરસ વીડિયો

  • @bharatsinh3797
    @bharatsinh3797 9 годин тому

    સીતારામ

  • @kishordabhi8691
    @kishordabhi8691 7 годин тому

    Va

  • @hemapatel2592
    @hemapatel2592 10 годин тому

    Saras vidyo che
    SHITARAM 🙏🏻🙏🏻

  • @misha.baxi2011
    @misha.baxi2011 8 годин тому

    Bahu saras vaat kari bhai tame 👍👌

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 14 годин тому

    બવ ‌સરસ શાક બનાવી યુ વીડિયો પણ ખુબ સરસ

  • @alkapatel8404
    @alkapatel8404 7 годин тому

    Sita ram bahoo beautiful Video banavyo che Ben gare aave ea anand judo j hoy USA Texas thi alka jai shree krishna 🙏🏼❤️❤️

  • @bhavanapatel275
    @bhavanapatel275 14 годин тому +2

    Jay Shree Krishna 🙏
    Jay Dwarika dhis 🙏
    Jay Sita Ram ❤🎉

  • @yograjsinhchudasama6021
    @yograjsinhchudasama6021 7 годин тому

    જય માતાજી

  • @NarendraMakwana-v4y
    @NarendraMakwana-v4y 9 годин тому

    Sitaram babubhai gitaben vasad thi Jayminaba narendrasinh makwana Bahu saras video 📷📸 che aajno

  • @dnsolanki4464
    @dnsolanki4464 14 годин тому

    Nice video sir Maja aa gaya Thank you for the video sir

  • @રાજુસોલંકી-ડ2પ

    હુ ભુવાજી જય સામુડામા

  • @sonalpaida8000
    @sonalpaida8000 13 годин тому

    સરસવીડીયો બનાવીયો

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 8 годин тому

    જય માં સોનલ માં

  • @ashapatel518
    @ashapatel518 11 годин тому

    Jai sita ram 🙏 Kem Cho majama 🌹

  • @jadeja011
    @jadeja011 13 годин тому

    👌👌👌👌🙏🙏🙏

  • @asgajera3462
    @asgajera3462 13 годин тому

    Majama ho bhai

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 9 годин тому

    બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી.. ભાણીબા ને બેનબા આવ્યા એ જોઈને આનંદ થયો. સો બ્રાહ્મણ બરાબર એક ભાણેજ... સીંગ પણ સરસ છે. આપના દરેક વિડિયો માં કાંઈક ને કાંઈક નવીન જોવા મળે છે. આવા જ વિડિયો બનાવતાં રહેજો જોવા થી આનંદ મળે.
    નવલદાન ગઢવી
    જામખંભાળિયા
    દેવભૂમિ દ્વારકા

  • @shobhanasolanki3927
    @shobhanasolanki3927 9 годин тому

    Sitaram! Yummy Jamavat Moj!

  • @RameshParmar-g8b
    @RameshParmar-g8b 11 годин тому

    Sita ram kaka kaki

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 12 годин тому

    રામ રામ ને સીતારામ

  • @SursangbhaiChavda
    @SursangbhaiChavda 14 годин тому

    જય માતાજી સીતારામ બાબુદાદા ગીતાબેન સરસ કાચા ટામેટાનું શાક બનાવીયુછે મનીષા બા ચાવડા ગાધીનગરથી

  • @mansukhPrajapati-o6z
    @mansukhPrajapati-o6z 10 годин тому

    Sitaram

  • @mrjadeja1538
    @mrjadeja1538 12 годин тому

    Rotli nai rotla khavay Aa shak sathe... high-class churmu karine or jamavat aave... and amara kathiyawad karta saav alag rit che tamari shak banavani pan toy mast lage che 👌👌

  • @bgajjar7230
    @bgajjar7230 14 годин тому

    Vah... vah... vadi bhu j fine che.. joi ae tyj smji ae .. bhu j rjma vali che , ne sona ma sugandh tmari bhani aavi... really ame y aavi natural orala joya....

  • @rasikpatel4784
    @rasikpatel4784 7 годин тому

    JAY SHREE SWAMINARAYAN RASIK AND MANJU BHALEJ

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 14 годин тому

    Jay dwarkadhis❤❤❤

  • @jyotithacker4471
    @jyotithacker4471 13 годин тому

    જય સ્વામિનારાયણ સીતારામ ગીતાબેન તમારા રોટલા બહુ સારા બને છે મને પણ આવડી ગયા છે રોટલા બનાવતા અંજાર થી જ્યોતિબેન ઠક્કર મારું નામ લેજો

  • @Solanki_D_j
    @Solanki_D_j 15 годин тому

    બાપા સીતારામ દાદા

  • @TOdedra
    @TOdedra 13 годин тому

    Ram ram sitaram bavaj saras gift laivach Ben ane bhanej

  • @vijaykatariya2197
    @vijaykatariya2197 15 годин тому

    સરસ

  • @asgajera3462
    @asgajera3462 13 годин тому

    Sita ram 🙏🏻 Kaka kaka
    Dhanyawad maru name 👍🏻👍🏻
    Jay swaminarayan 🙏🏻

  • @gaurangparmar100
    @gaurangparmar100 15 годин тому

    સિતારામ ખુબ સરસ દેશી ટામેટા નું શાક ખુબ સરસ બનાવ્યું છે... ગૌરાંગ પરમાર અમદાવાદ

    • @heenakhandhar8425
      @heenakhandhar8425 14 годин тому

      એમને પણ ઓલા ખાવા ગમે છે

  • @PriyankaSakariya-w9h
    @PriyankaSakariya-w9h 7 годин тому

    સમોસા બનાવો 😊

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 15 годин тому

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @amishaghelani7007
    @amishaghelani7007 15 годин тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ ટામેટા નુ શાક બનાવ્યું બા એ 🙏 સીતારામ

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 9 годин тому

    MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SITARAM PRABHU ANE MATAJI NE TMARA VIDEO JOI GAMDU YAD AAVI JAI

  • @ruchitashitut9493
    @ruchitashitut9493 13 годин тому

    સીતારામ માસી સીતારામ કાકા કેમ છો મઝામાં ને સીતારામ

  • @uskm1874
    @uskm1874 11 годин тому

    હું અમેરિકા થી ઉષાબેન રોટલો શીખવા માટે તો શીખવાડજોગીતાબેન

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 14 годин тому

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત લીલી સિંગ ના ઓળાં શેક્યાખાવાની મજા આવી હશે અમને પણ વાડી એ આવવાનું મન થઈ ગયું તમારો વિડીયો જોઈએ એટલે અમને એમ લાગે કે તમારી સાથે છીએ અને તમે ભાગ્યશાળી છો તમારી ઘરે બેનો દીકરી હોય છે તે

  • @gohilyashpalsinh985
    @gohilyashpalsinh985 12 годин тому

    જય માતાજી રઘુવીર સિંહ ગોહિલ ના

  • @gbgohil2683
    @gbgohil2683 11 годин тому

    Geeta Ben amreli thi sita ram 🙏

  • @hansharamesh4005
    @hansharamesh4005 15 годин тому

    સિતા રામ કેમ છો મજા મા ને વાડી બહુ સરસ થઈ ગઈ છે જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ

  • @haresvaghela6087
    @haresvaghela6087 13 годин тому

    જય ગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ ભુપતભાઇ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 15 годин тому

    Ram ram sitaram bapu 🙏🙏

  • @mahadevhar4615
    @mahadevhar4615 15 годин тому

    MAHADEV
    SITARAM

  • @bhagoradimpal8443
    @bhagoradimpal8443 15 годин тому +1

    Sars vadi kheti nu kam karo cho.garnu taju taju khavani maja ave.gamdani maja ma Kai gate nai ho.arvalli thi dimpal

  • @PravinVaishnav-h7i
    @PravinVaishnav-h7i 14 годин тому

    Surat thi varsha kem cho ❤

  • @vikeshvaja4
    @vikeshvaja4 14 годин тому

    સીતારામ વિકેશ વાજા ભાવનગર થી

  • @dharmeshvaniya559
    @dharmeshvaniya559 14 годин тому

    જય મુરલીધર ભાઈ બેન કેમ છો

  • @kamliyamukeshkoli3262
    @kamliyamukeshkoli3262 14 годин тому

    સીતારામ કાકા કાકી સુરત થી જોયે છે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 8 годин тому

    તમારે ખેતર કેટલુ છે ભાઈ

  • @jayamaa7408
    @jayamaa7408 15 годин тому

    Kamco Bhai. Na. Ben na bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. To. Ok. Bay

  • @divyaPrajapati-z1e
    @divyaPrajapati-z1e 14 годин тому

    Very Nice 🙂🎉
    Khub Saras
    Mama Mami 🥰🥰

  • @rameshbhaipatoliya1216
    @rameshbhaipatoliya1216 9 годин тому

    बाबु आता माडवी ना ओला थय गयाछे तो खावा आववी अमरेली फतेपुर थी पटोलीया रमेश

  • @nileshranpariya8031
    @nileshranpariya8031 12 годин тому

    Sitaram

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 9 годин тому

    MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SITARAM PRABHU ANE MATAJI NE TMARA VIDEO JOI GAMDU YAD AAVI JAI

  • @kiranpatel6796
    @kiranpatel6796 14 годин тому

    Sita ram kaka kaki

  • @diptijoshi5635
    @diptijoshi5635 13 годин тому

    Sitaram

  • @prafullajoshi1034
    @prafullajoshi1034 15 годин тому

    Sitaram

  • @nirajtrivedi-v3j
    @nirajtrivedi-v3j 14 годин тому

    Sitaram