Heatwave : અહીં ઉનાળાના ચાર મહિના એટલી ગરમી પડે છે કે જીવન મુશ્કેલ થઈ જાય છે

Поділитися
Вставка
  • Опубліковано 14 чер 2024
  • #pakistan #weather #heatwave
    પાકિસ્તાન ઇકોનોમિક સર્વે 2024 મુજબ, પાકિસ્તાનમાં તાપમાન વૈશ્વિક તાપમાન કરતાં વધુ વધવાની સંભાવના છે, 2060 સુધીમાં તાપમાનમાં ઓછામાં ઓછા 1.4થી 3.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જેકોબાબાદને પાકિસ્તાનનો સૌથી ગરમ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન 52 ડિગ્રીને વટાવી ગયું છે.આવી ગરમીમાં આ વિસ્તારના લોકોની દિનચર્યા કેવી હોય છે? તે જુઓ રિયાઝ સોહેલ અને મોહમ્મદ નબીલના આ અહેવાલમાં.
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 12

  • @ravichaudharyofficial6156
    @ravichaudharyofficial6156 10 днів тому +6

    વૃક્ષો વાવો તો આવા દિવસો ના આવે

    • @kotak549684
      @kotak549684 10 днів тому

      આ તો જીવતા જીવો ને મારવા વાળા છે.., વુક્ષઓ ક્યાંથી વાવશે

  • @deshmukhkanchanvkanchan5897
    @deshmukhkanchanvkanchan5897 10 днів тому

    વૃક્ષ વાવો તો સારું

  • @faizankureshi224
    @faizankureshi224 10 днів тому

    😢😢😢

  • @vipultrivedi193
    @vipultrivedi193 9 днів тому

    I think surely that UA-cam more poorer then the worlds beggar now started income from most boring commercial advertising

  • @sajidpatta6058
    @sajidpatta6058 10 днів тому +1

    પહેલો કૉમેન્ટ આપણો

  • @jirasi5557
    @jirasi5557 10 днів тому

    Ahmedabad factory workers who work 12mnths 12hrs per day in 40degree for food....laughing

  • @jirasi5557
    @jirasi5557 10 днів тому

    Mazdooron ne toh bapore pan rajaa nhi na aemna baankone....adivasi thi van lai sheher banaawayaa ne sheher ma have ac pan bani jaaye chd😅😅...hamna toh pehli vaar banyu che...aavta oct sept thi aavta varso ma she thase😅
    Adivasi toh mazdoor Banya ne bungalow waala ne na Pawan ac ni na kudrati swaas maatw

  • @jirasi5557
    @jirasi5557 10 днів тому

    Ane Deepak Chudasama sadistic weather anchor of this channel....laughing k kevi rite 51 ne 82 thase kahu...majaa aavse beevadaavama ma