પ્રોપર્ટી કાર્ડ : સિટી સર્વે શહેરી વિસ્તારમાં મિલકત ખરીદતા અગાઉ અચૂકપણે જોવો - Adv G J Dafada

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 83

  • @allinformation2424
    @allinformation2424 2 роки тому +1

    Khubaj sunder jankari aapo so sir

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Thank you for your comments 🙂🙂

  • @devensolanki9804
    @devensolanki9804 2 роки тому +1

    Kbhuj saras mahiti aapi sir 🙏🙏

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Thank you for your support and encouragement 🙂

  • @bpatel4434
    @bpatel4434 2 роки тому +1

    Khub saras information aapi rahya cho
    Tamaro khub khub aabhar saheb sree

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Thank you for your comments ☺️☺️

  • @priyanshipandya5480
    @priyanshipandya5480 2 роки тому +1

    ખુબજ સરસ વિડિઓ sirji 👌👌👌👍💐

  • @shaileshvadadoriya3165
    @shaileshvadadoriya3165 Рік тому +1

    Very Nice ..information.

    • @NyayPujak
      @NyayPujak  Рік тому

      Thank you for your support and encouragement 🙂

  • @aiyubmachhaliya8927
    @aiyubmachhaliya8927 2 роки тому +1

    Aap ni kamgiri Bahu prsansniy che........👌👌👌

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      ખૂબ ખૂબ આભાર

  • @jayeshpr82
    @jayeshpr82 2 роки тому +1

    ખૂબ જ સરસ માહિતી

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Thank you for your support and encouragement 🙂

  • @sanketpatel384
    @sanketpatel384 2 роки тому

    આપ‌નો ખૂબ જ ‌આભાર સાહેબ

  • @hemantrathod8250
    @hemantrathod8250 5 місяців тому

    very good information sir.

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf 2 роки тому

    આપે આપેલ ખુબ જ સરસ છે.આપ‌નો ખૂબ જ ‌આભાર સાહેબ

  • @sanjayparmar270
    @sanjayparmar270 2 роки тому

    ખૂબ સરસ માહિતી

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Thank you for your support and encouragement 🙂

  • @hiteshmistry8697
    @hiteshmistry8697 2 роки тому +1

    Superb topic

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Thnak you for your support and encouragement 🙂

  • @bhaveshraviya1104
    @bhaveshraviya1104 27 днів тому

    પ્રોપર્ટી કાર્ડ માં નામ સુધારવા માટે શું કરી શકાય ઉ. દા. ભાઈ ની જગ્યાએ બહેન લખેલ છે

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf 2 роки тому +1

    માહિતી આપવા બદલ આભાર સાહેબ

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Thank you for your support and encouragement 🙂

  • @Prakash-hu2ix
    @Prakash-hu2ix 10 місяців тому

    Tnx sir

  • @DineshPatel-st4tg
    @DineshPatel-st4tg 4 місяці тому +1

    સત્તાપ્રકાર B હોય તો વેચાણ માટે પ્રાંત કે કલેક્ટરની મંજુરી લેવી પડે?

  • @tulsibhaivirabhai2442
    @tulsibhaivirabhai2442 2 місяці тому

    Patan nagarpalika a amone f ni jamin amone vechan apeli che have preparatory card malatu Nathi to Chu karisakay janava vanti

  • @priyanshipandya5480
    @priyanshipandya5480 2 роки тому +3

    G સત્તા પ્રકારવાળી ગામતળની જમીનમાં દબાણદારમાં નામ ચાલતું હોય એને કાયમી નામે કરવાની પ્રોસેસ જણાવશો

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      જમીન મહેસુલ કાયદાની કલમ 37(૨) મુજબ દબાણ નિયમિત કરાવવા મામલતદાર કોર્ટ માં કેસ દાખલ કરવો

  • @kishorejoshi3032
    @kishorejoshi3032 Рік тому

    સોસાયટીની કોમન એરિયા નું પ્રોપર્ટી કાર્ડ સોસાયટી ના નામ પર હોવું જરૂરી છે?

  • @ChavdaMulrajsinh
    @ChavdaMulrajsinh 4 місяці тому

    Jo amari milkat vadhare hoy pan aa yojana ma ochi mapi ne jta re to su karvu.
    Ane ani fariyad kya karvi sir.

    • @NyayPujak
      @NyayPujak  4 місяці тому

      સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને તેના ઉપરી અધિકારી એસ.એલ.આર. જીલ્લા કક્ષાએ હોય, તેનેે લેખિત વાંધા અરજી આધારો સાથે આપવી.

  • @vijaykumaryohanbhaiparmar5666
    @vijaykumaryohanbhaiparmar5666 5 місяців тому

    Cooperative society resident area maa PG Rakhi sake Ki Nahin

  • @sirajchauhan9637
    @sirajchauhan9637 7 місяців тому

    Sir Amara dada ye 1974 makan lidhel che Ane te samaye city sury thai no ti khali s.n.d (86/2) aa ritana number j hto have amare name ni(property card kadhavu che)entry padhavi che to amare kevirite entry karavi nathi amne amararo survey Number khabar please sir help karsho aap no aabhar
    Jai hind sir

  • @nikunjpanchal0074
    @nikunjpanchal0074 2 місяці тому

    Impact fees process thai gai pachhi property card nikdi jay

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf 2 роки тому +1

    7/12 માં બે નામ હોય એની વહેંચણી કરવા માટે એક વ્યક્તિ સંમત હોય અને બીજી વ્યક્તિ સંમત ના હોય તો શું કરવું પડે તેની માહિતી આપવા વિનંતી છે.

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому +2

      સીવીલ કોર્ટ માં પાર્ટીશન નો દાવો

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar 6 місяців тому

    S

  • @narendranishar4902
    @narendranishar4902 Рік тому +1

    પૂર્વજો ની સ્વ ઉપાર્જિત માલીકી નું મકાન એક ભાઈ કબજો ધરાવે છે પોપ્રટી કાર્ડ પર અન્ય ભાઇઓ ના નામ બોલે છે એમને મકાન માં આવતાં રોકે છે એની ફરીયાદ ક્યાં થાય?

    • @ratansinhvaghela4236
      @ratansinhvaghela4236 Рік тому

      મકાન સી. સરકાર. થયુ. હોય તો. સુકરવુ

  • @bpatel4434
    @bpatel4434 2 роки тому +1

    When was the act/rule/law came in effective for power of attorney that we have to register power of attorney in sub registration office in GUJARAT STATE?
    If I have power of attorney made in 2015 , can i use this non registered power of attorney to sale immovable land in AUGUST 2022? I dont know when rule came in Effective that we have to registered power of attorney in sub registration office !
    Please guide
    Thank you for support

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      Yes
      You can use the POA.. please contact whatsap for more information about POA

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      +919726098675

  • @sanketkakadia5017
    @sanketkakadia5017 4 місяці тому +1

    JUNA KHETI NU PROPERTY CARD MA ENTRY NAKHVA NA TIME E NAME KHOTU NAKHI DIDHU CHE TOH HAVE E LOKO (NA) NO ORDER MANGE CHE.E LOKO EM KEH CHE SUDHRO KARVANI AMARI PASE SATTTA NATHI.SURAT MA

    • @NyayPujak
      @NyayPujak  4 місяці тому

      સંપર્ક બદલ આભાર
      કામ કરવા માટેના ઓફિસ અવર્સ માત્ર *11 થી 6* વચ્ચેના છે એટલે કોઈ અર્જન્ટ કામ હોય તો મેસેજ ડ્રોપ કરી શકો.અન્યથા કન્સલ્ટેશન બુક કરી ત્યારબાદ નિયત કરેલા સમયે ચર્ચા કરી શકશો
      🎓 *_એડવોકેટ ગોવિંદ દાફડા_*🎓
      *એડવોકેટ - ગુજરાત હાઇકોર્ટ*
      *ઓફિસ: ૧૩૮, મ્યુનિસિપલ કોમ્પલેક્ષ, અંજાર કચ્છ*
      *NyayPujak.com*
      *Govind Dafada Law Office*
      સંપર્ક માધ્યમો:
      *અગત્યની કેસ ચર્ચા માટે*
      meet.rpy.club/Ip2TceaSQwpj
      જ્ઞાનવર્ધક કાયદાના વિડીયો *કાયદાની વાત ફાયદાની વાત* જોવા માટે:
      www.youtube.com/@nyaypujak

  • @priyanshipandya5480
    @priyanshipandya5480 2 роки тому +2

    સત્તા પ્રકારની વિગત દર્શાવતી માહિતી આપશોpic અથવા pdf

  • @ShashikantJoshi-f1z
    @ShashikantJoshi-f1z 5 місяців тому +1

    તમારા મોબાઈલ ફોન નંબર જણાવવ વિ.

    • @NyayPujak
      @NyayPujak  4 місяці тому

      વિડીયો ધ્યાન થીં જુઓ

  • @RevenueGyan71
    @RevenueGyan71 Рік тому

    Ane satta prakar -B1 hoy to vechan process su che sir

  • @DevanshiBhattt
    @DevanshiBhattt 2 місяці тому

    Can we mortgage property with type I3 ?

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      પ્રોપર્ટી મોર્ગેજ મુકવા માટે નો પ્રશ્ન એ મોર્ગેજ રાખનાર બેંક અને એના સલાહકાર એટલે કે એના પેનલ એડવોકેટ નો છે કયા પ્રકારનું મોર્ગેજ છે એ પ્રથમ જોવું પડે ત્યારબાદ સલાહ આપી શકાય આપ જે બેન્ક પાસે મોર્ગેજ મૂકવા માંગતા હો એના પેનલ એડવોકેટ શ્રી ની સલાહ લેશો

  • @rajgadhvi22
    @rajgadhvi22 7 місяців тому

    દસ્તાવેજ તમારા નામે થઈ જાય પછી જ પ્રોપર્ટી કાર્ડ મા તમારું નામ આવે?

  • @heeranmehta7230
    @heeranmehta7230 Рік тому +1

    લીઝ ડિટ શું છે ?

    • @NyayPujak
      @NyayPujak  Рік тому +1

      લાંબા સમય સુધી ભાડા પટ્ટા પર મિલકત આપવી, જેનાથી માલિકી હકકો કાયમ રહે. મુદ્દત સુધી ખાલી ન કરાવી શકાય

  • @bhadreshtrivedi4446
    @bhadreshtrivedi4446 2 місяці тому +1

    B સત્તા પ્રકારવારી જમીન શુ છે તે વેચી શકાય
    તે કૃપા કરી જણાવશો

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому +1

      ખેતીમાં છે કે સીટી સર્વે માં, બી બંને માં આવે છે

    • @bhadreshtrivedi4446
      @bhadreshtrivedi4446 2 місяці тому +1

      ​​​સીટી સર્વે માં​ આવે છે અને મકાન મિલકતમા B સત્તાપ્રકારવારી છે

  • @salmankhan-uj9jk
    @salmankhan-uj9jk Рік тому

    Satta pakar B1 ni vechan nodh kevi rite manjur karaway

  • @zahirahmadshaikh6810
    @zahirahmadshaikh6810 9 місяців тому +1

    Co operative society ma allotment letter 20/4/1980 ma aapel chhe, nawa paripatara mujab stamp. Duty bharwani thay ke Kem?

    • @NyayPujak
      @NyayPujak  9 місяців тому

      સ્થાનિક એડવોકેટ શ્રી નો સંપર્ક કરવો

  • @AP-rb1qu
    @AP-rb1qu Рік тому +1

    સર જો જમીન મફતનગર માં હોય ને બીજા ના નામ પર હોય તો આપડા નામે થાય

    • @NyayPujak
      @NyayPujak  Рік тому

      ના થાય
      ટાઇટલ માત્ર માલિકી માં ટ્રાન્સફર થાય, કબજા માં નહિ

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf 2 роки тому

    વહેંચણી ના કાયદો બદલવાની જરૂર છે.તેની રજૂઆત ક્યાં કરવામાં આવે છે. તેની માહિતી આપશો.

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      જરૂર છે અને રજુઆત પણ કરી છે

  • @Prakash-hu2ix
    @Prakash-hu2ix 9 місяців тому +1

    Sir T Prkar...hoy to

    • @NyayPujak
      @NyayPujak  9 місяців тому +1

      Revenue પ્રેક્ટિસ મેન્યુઅલ માં બધા જ સત્તા પ્રકારનો ઉલ્લેખ છે

    • @prakashparmar3691
      @prakashparmar3691 2 місяці тому

      ​@@NyayPujak Sir cliyr kevay

  • @chetangohil8310
    @chetangohil8310 2 роки тому

    લેન્ડ ગ્રેબિંગ નો કેસ ઓનલાઇન કરતી વખતે પ્રતિવાદી નું સરનામું અને બીજી માહિતી ખબર ન હોય તો શું કરવાનું સાહેબ????

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      નોટિસ બજવણી નહિ થાય તો ફરિયાદ ડ્રોપ થશે

    • @chetangohil8310
      @chetangohil8310 2 роки тому

      @@NyayPujak ઓફ્લાઈન મામલતદાર સાહેબ નિ ઓફિસ માં પ્રતિવાદી નું સરનામું મળી શકે ખરું?

    • @chetangohil8310
      @chetangohil8310 2 роки тому +1

      @@NyayPujak મામલતદાર ઓફીસ માં રજૂઆત કરીએ તો આનું નિરાકરણ મળી શકે સરનામા નું ?

    • @NyayPujak
      @NyayPujak  2 роки тому

      @@chetangohil8310 whatsapp sampark karjo 9726098675

    • @rudhrarudhra9143
      @rudhrarudhra9143 Рік тому

      @@NyayPujak ..

  • @ahirnitu
    @ahirnitu 11 місяців тому

    સતા પ્રકાર H ની માહિતી