ગીર જંગલ ના બૉડર પર આવેલ ગીરગઢડા તાલુકા નું દ્રોણેશ્વર મહાદેવ નું સાનિધ્ય જે પાંડવો વખત ની પુરાણિક જગ્યા છે જે ગુરુ દ્રોણાસ્રય દ્વારા સ્થાપિત કરેલ જ્યાં ગૌ મુખ માંથી શિવલિંગ અવીરથ શીતળ પાણી શિવધારા વહી રહી વડીલો પાસે થી સાંભળેલી વાતો માં એવું કહેવાય છે કેટલા દુષ્કાળ ના દુષ્કાળ વયા ગયા પણ આ શિવધારા આજ સુધી ક્યારે બંધ થઈ નથી અને અહીં એક પ્રાસીન પીપળા નું વૃક્ષ છે અહીંયા લોકો પોતાના પિતૃ ના તર્પણ કરવા પણ આવે છે ભાદરવી અમાસ નો મેળો અને જલઝિણી અગિયારસ નો મેળો ખુબ જ મોટી સંખ્યા માં લોકો નો મેળાવડો જામે છે અને શ્રવણ માસ માં તો ખાસ ટૂરીઝ દૂર દૂર થી દ્રોણેશ્વર મહાદેવ ના દર્શને આવે છે અહીંથી 8 km ગીર જંગલ માં ટપકેશ્વર મહાદેવ આવેલ છે જે પણ પાંડવો વખત થી માનવામાં આવે જ્યાં મોટી મોટી ગુફાઓ આવેલી છે ગુફા ની અંદર પાણી ના ટીપા થી શિવલિંગ પ્રગટ થયેલ છે જ્યાંથી 12km મધ્ય ગીર માં પાતળેસ્વર મહાદેવ આવેલ છે જ્યાં માત્ર શ્રવણ માસ માં ખુલે છે ને જ્યાં જવા માટે ફોરેસ્ટ વિભાગ ની મંજૂરી લઇ ને અંદર જવા પ્રવેશ અપાય છે હરીયાળી જંગલ જોવા માટે લોકો મોટી સંખ્યા માં શ્રવણમાસ માં આવતા હોય છે

હર હર મહાદેવ ❤
હરહરમહાદેવ સુભપૃભાત જયસોમનાથ મહાદેવ જય શ્રી કૃષ્ણ શરણં મમ ૐશ્રિહરિ ૐવરૂણાયનઃ જયમાકનકાઈમાતારાનિ
Jay droneshwar Mahadev
🙏
👍
ધન્ય છે આવા વિપ્ર વર્ય ને
जीतने कंकर उतने शंकर , शंकर चारों धाम जहा
જય સીયારામ બોલો 🎉🎉🎉🎉 અનુભવ હોય તો 🎉
@@Santosh_kalsar સમજાયું નહીં કાંઈ વડીલ આપ શું કહેવા માંગો છો
જય દ્રોણેશ્વર મહાદેવ
જય દ્રોણેશ્વર મહાદેવ🙏🙏🙏
જય દ્રોણેશ્વર મહાદેવ❤❤
જય માં બાપ
Mahadev
Jay Droneshvar Mahadev 🙏
Jay dronesawar mahadev
❤
🎉🎉🎉🎉🎉
કેમ પહોચાય તે જણાવવાની વિનંતિ છે.
g.co/kgs/z27MsEP
Droneshwar Mahadeva, Dron Itvaya Road, Gir Gadhda, Gir Somnath District, Gujarat, 362530
Jay droneshwar mahadev
👍
Jay droneshwar Mahadev