અલગથી તલનું તેલ નાખવું પડે તો કચરિયું ખાવાનું શું મતલબ રે... કચરિયું ખાઈએ જ એટલે કે એમાંથી તલનું તેલ મળે ... And I don't think so that it's made by grinding but anyway nice effort... એક ગજબની વસ્તુ જાણવા મળી કે પાણી નાખવાથી તલમાં રહેલું તેલ બહાર આવી જાય.
Bahu saras
Bahu j saras. Aa rite banavis.
ha chokkas
સરસ કચરીયું બનાવ્યું છે... ગુંદર નાખવો એ નવું શીખવ્યું... આભાર 👍🏻🙏
ha goond nakhva thi bav saras lage aahi surendranagar ma goond topru ane khajoor pan add kare
અરે વાહ જીગનાબેન સુરેન્દ્રનગર નીશાન કચચરીયુ બહુ જોરદાર છેહો thenkyou
Kinjalben, ha aa to surendranagar nu famous che... Thank You 😊
ખૂબજ સુંદર
Thank You 😊
😋😋👍👍👌💝💝💝mast Kachryu che hu khajur add Kari n banavu chu😘
ha me vedio ma kidhu j chhe khajur add kari sakay
Wah Jignaben atli easy recipe 😀😀😀 hu chokkas try kris 👍👍👍 thanks Jignaben for sharing this recipe 🙏🙏🙏
Sonalben, chokkas try karjo aa recipe... Bahu saras bane che... Thank You 😊
Very nice receipe. Thank you
Easy & healthy recipe 👌👌👌
Tasnimben, Thanks😊
વાહ દીદી ખુબ જ સરસ કચરીયુ બનાવ્યું હું પેહલા બહાર થી કચરીયુ લાવતી હતી પણ હવે હું તમે બતાવેલી રીતે પ્રમાણે કરીશ 👌👌👍👍
કિરણબેન, ચોક્કસ બનાવજો...આભાર.
કે કઈ
Jsk 🙏🏻Ben yummy recipe 👌👌👍❤️!!!!!
Surekhaben, jsk🙏
Thank You 😊
supab recipe 😋
Pritiben, Thank You 😊
Yummy recipe 👌 👏
Ravibhai, Thank You 😊
Saras
thanks kalpna ben
Saras banavyu
Manishaben, Thank You😊
આખા દિવસ ની ભરપૂર એનર્જી મળે છે.😋 શિયાળો આવે એટલે આવુ બધું ખાવાની ખૂબ મજા આવી જાય 🤗😋 વરસ ની એનર્જી ભેગી કરી લેવાય.👍Mast Shital MEM 👍
Rupaben, sachi vat che... Aa kachariyu bahu saras banyu hatu.... Bahu bhave... Thank You 😊
જય માતાજી બેન
Jai Mataji😊🙏
Surendranagar na famous samosa ni recipe btavo ne plz....🙏
ha chokkas
Supar
thanks
Shitalben hu Surendranagar ni j chu piyar tiya che
Ketla divas store karine rakhi sakay
Tirhiben, 1 week
👌👌👌
Suchitaben, Thank You 😊
Khajur add kar vu hoi to kevi rite Kay re add kar va nu plz janav jo
food looks very tasty @
Jsk🙏🌹
👍👍👍👍👌👌👌👌
Jayshreeben. JSK🙏
Thank You 😊
👍👍👍
thanks
Khajur kay re add kar va nu plz replie ap jo
Pani umervayhi kachriyu bagdi na sake ne?
Vaishaliben, na nahi vandho ave... Thank You 😊
Jeggery powder na vapray?
Black tal nu tel no hoi to saved tal nu tel vaporised sakay
👌👌😋😋👍
Geetaben, Thank You 😊
અલગથી તલનું તેલ નાખવું પડે તો કચરિયું ખાવાનું શું મતલબ રે... કચરિયું ખાઈએ જ એટલે કે એમાંથી તલનું તેલ મળે ... And I don't think so that it's made by grinding but anyway nice effort... એક ગજબની વસ્તુ જાણવા મળી કે પાણી નાખવાથી તલમાં રહેલું તેલ બહાર આવી જાય.
Yes Nilaben, actually it is made with crushing til in rotating stone crusher... Yes you need to add extra oil.... Thank You 😊
કાળા તલ ના તેલ ના બદલે બીજું તેલ કયું તેલ ઉપયોગમાં લેવાય?
kala tal nu j tel nakhvanu
सरस
thanks🙏
Topru taju che ke sukku
અમે ને પણ કચરીયુ બૌવજ ભાવેછે
Ha Vikrambhai, maja ave winter ma
👌👌 Pani nakhiye to bagdi jay ne. PLEASE TELL ME fast reply. Mare aaje banavvo 6
Ama naram gud levay
Sunitaben, ha e pan lai shakay
Tal ne thodak sheki sakay
na sekvana nahi
Ok
Thanks ⚘
Kishoriben, Thank You 😊
Bhatura banavta shikhdavo n shitalben
છાછ વાડા ખાટા ભાત કેમ બનાવા
sure we will upload soon
Tal ne shekvana nahin?
na na shekva na nahi
@@TheKitchenSeries thanks
Gynder na nakhvio hoi to chale
Vrushaliben, gundar vagar chale.... Pan gundar nakhvo joie...
Ben tme Surendranagar rho cho
ha 🙏
Gundar akho j rakhvano chhe?!
aakho na gamto hoi to bhangi ne pan umeri sakay
Saras
Jayshreeben, Thank You 😊
Saras